ગુજરાતી એકાંકીસંપદા/કારણ વિનાના લોકો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(7 intermediate revisions by one other user not shown)
Line 423: Line 423:
}}
}}
{{Ps
{{Ps
માયાઃ તું બેનર્જીના ટુકડાઓ ઉપર બિઝનેસ કરે છે? બેનર્જીને ઑર્ડર આપવો હશે તો તે તારી પાસે નથી આવી શકતો? તારે જ હંમેશા ભીખ માગવી પડે છે?
|માયાઃ  
શીતલઃ ના, માયા. એમ નથી… પણ બેનર્જીને ચાર-પાંચ દિવસ થયા મળ્યો નથી… કદાચ એ મને કશું કહેવા-પૂછવા માગતો હોય…
|તું બેનર્જીના ટુકડાઓ ઉપર બિઝનેસ કરે છે? બેનર્જીને ઑર્ડર આપવો હશે તો તે તારી પાસે નથી આવી શકતો? તારે જ હંમેશા ભીખ માગવી પડે છે?
માયાઃ બેનર્જીની ઑફિસમાં ફોન નથી? અને બેનર્જી તને કશું કહેવા-પૂછવા માગતો હોય એમ તું માને છે? શીતલ! તું ક્યારે સમજી શકીશ? મને કદીયે કલ્પના સુધ્ધાં ન હતી કે મારો પતિ આવો…
}}
શીતલઃ તું નકામી અકળાઈ જાય છે… સારું! તને નહીં ગમતું હોય તો હું બેનર્જીને ત્યાં નહીં જાઉં… બસ!
{{Ps
માયાઃ (ચિડાઈને) મેં કહ્યું કે નથી જવું એટલે તું અટકી ગયો! શા માટે તું તારી જાતે કશા નિર્ણયો લેતો નથી? શીતલ! મને વધારે ગમ્યું હોત જો તું મારી પરવા કર્યા સિવાય મને ઉવેખીને બેનર્જીને ત્યાં જવા નીકળી પડ્યો હોત! પરંતુ તારાથી આ ન થઈ શકે… તારાથી કશુંયે ન થઈ શકે.
|શીતલઃ  
શીતલઃ માયા! તું કેવી વાત કરે છે? એક તરફથી તું જ કહે છે કે નથી જવું અને બીજી તરફથી પાછી મને જવા વિશે કહે છે! હું તો તને સમજી શકતો નથી.
|ના, માયા. એમ નથી… પણ બેનર્જીને ચાર-પાંચ દિવસ થયા મળ્યો નથી… કદાચ એ મને કશું કહેવા-પૂછવા માગતો હોય…
માયાઃ સારું છે શીતલ કે તું મને સમજી શકતો નથી… નહીં તો કદાચ આપણે સાથે જીવી શકતાં ન હોત.
}}
શીતલઃ વિના કારણ કેટલી ગંભીર બની ગઈ? ચલ! બહાર જવું છે શૉપિંગ કરવા?
{{Ps
માયાઃ શા માટે મને પૂછે છે કે બહાર જવું છે? મને કહે કે ચાલ, બહાર જઈએ.
|માયાઃ  
શીતલઃ તને એમ સારું લાગતું હોય તો એમ… ચાલ, બહાર જઈએ…
|બેનર્જીની ઑફિસમાં ફોન નથી? અને બેનર્જી તને કશું કહેવા-પૂછવા માગતો હોય એમ તું માને છે? શીતલ! તું ક્યારે સમજી શકીશ? મને કદીયે કલ્પના સુધ્ધાં ન હતી કે મારો પતિ આવો…
માયાઃ (ટીકી રહે છે.) તારે કશું ખરીદવું છે?
}}
શીતલઃ મારે તે વળી શું ખરીદવાનું હોય? આ તો તારા માટે… તને આજે મૂડ નથી ને? માયા તને પરફ્યુમ્સ ગમે છે ને! ચાલ! આપણે એક હિપ્નોટિકની બૉટલ ખરીદતાં આવીએ.
{{Ps
માયાઃ તું મને પટાવવા માગે છે? હિપ્નોટિકની બૉટલ વડે તું મને રાજી કરવા માગે છે? મારો પ્રેમ જીતવા માગે છે?
|શીતલઃ  
|તું નકામી અકળાઈ જાય છે… સારું! તને નહીં ગમતું હોય તો હું બેનર્જીને ત્યાં નહીં જાઉં… બસ!
}}
{{Ps
|માયાઃ  
|(ચિડાઈને) મેં કહ્યું કે નથી જવું એટલે તું અટકી ગયો! શા માટે તું તારી જાતે કશા નિર્ણયો લેતો નથી? શીતલ! મને વધારે ગમ્યું હોત જો તું મારી પરવા કર્યા સિવાય મને ઉવેખીને બેનર્જીને ત્યાં જવા નીકળી પડ્યો હોત! પરંતુ તારાથી આ ન થઈ શકે… તારાથી કશુંયે ન થઈ શકે.
}}
{{Ps
|શીતલઃ  
|માયા! તું કેવી વાત કરે છે? એક તરફથી તું જ કહે છે કે નથી જવું અને બીજી તરફથી પાછી મને જવા વિશે કહે છે! હું તો તને સમજી શકતો નથી.
}}
{{Ps
|માયાઃ  
|સારું છે શીતલ કે તું મને સમજી શકતો નથી… નહીં તો કદાચ આપણે સાથે જીવી શકતાં ન હોત.
}}
{{Ps
|શીતલઃ  
|વિના કારણ કેટલી ગંભીર બની ગઈ? ચલ! બહાર જવું છે શૉપિંગ કરવા?
}}
{{Ps
|માયાઃ  
|શા માટે મને પૂછે છે કે બહાર જવું છે? મને કહે કે ચાલ, બહાર જઈએ.
}}
{{Ps
|શીતલઃ  
|તને એમ સારું લાગતું હોય તો એમ… ચાલ, બહાર જઈએ…
}}
{{Ps
|માયાઃ  
|(ટીકી રહે છે.) તારે કશું ખરીદવું છે?
}}
{{Ps
|શીતલઃ  
|મારે તે વળી શું ખરીદવાનું હોય? આ તો તારા માટે… તને આજે મૂડ નથી ને? માયા તને પરફ્યુમ્સ ગમે છે ને! ચાલ! આપણે એક હિપ્નોટિકની બૉટલ ખરીદતાં આવીએ.
}}
{{Ps
|માયાઃ  
|તું મને પટાવવા માગે છે? હિપ્નોટિકની બૉટલ વડે તું મને રાજી કરવા માગે છે? મારો પ્રેમ જીતવા માગે છે?
 
શીતલ! હું તને પૂછું છું, આવી રીતે ક્યાં સુધી વસ્તુઓ ખરીદ્યા કરીશ અને મારો પ્રેમ મેળવ્યા કરીશ? આ સિવાય તારી પાસે કોઈ રસ્તો નથી? આવી ચીજવસ્તુઓનો સહારો લીધા સિવાય તું તારી જાતે કશું કરી શકે તેમ નથી? શીતલ! શીતલ! તું કેમ કશું સમજતો નથી?
શીતલ! હું તને પૂછું છું, આવી રીતે ક્યાં સુધી વસ્તુઓ ખરીદ્યા કરીશ અને મારો પ્રેમ મેળવ્યા કરીશ? આ સિવાય તારી પાસે કોઈ રસ્તો નથી? આવી ચીજવસ્તુઓનો સહારો લીધા સિવાય તું તારી જાતે કશું કરી શકે તેમ નથી? શીતલ! શીતલ! તું કેમ કશું સમજતો નથી?
શીતલઃ સાચે જ હું કશું સમજતો નથી… માયા! તું મારી પાસેથી શેની અપેક્ષા રાખે છે?
}}
માયાઃ કહું?
{{Ps
શીતલઃ હા! એટલે જ તો હું તને પૂછું છું?
|શીતલઃ  
માયાઃ એક કામ કરીશ! મારા માટે પાણીનો એક ગ્લાસ લાવી આપીશ?
|સાચે જ હું કશું સમજતો નથી… માયા! તું મારી પાસેથી શેની અપેક્ષા રાખે છે?
શીતલઃ જરૂર… એમાં શું?
}}
{{Ps
|માયાઃ  
|કહું?
}}
{{Ps
|શીતલઃ  
|હા! એટલે જ તો હું તને પૂછું છું?
}}
{{Ps
|માયાઃ  
|એક કામ કરીશ! મારા માટે પાણીનો એક ગ્લાસ લાવી આપીશ?
}}
{{Ps
|શીતલઃ  
|જરૂર… એમાં શું?
}}
(પાણીનો ગ્લાસ લેવા જાય છે… લઈને આવે છે… માયાને પાણીનો ગ્લાસ આપે છે. માયા તે હાથમાં લે છે અને પછી નીચે પટકીને તોડી નાખે છે.)
(પાણીનો ગ્લાસ લેવા જાય છે… લઈને આવે છે… માયાને પાણીનો ગ્લાસ આપે છે. માયા તે હાથમાં લે છે અને પછી નીચે પટકીને તોડી નાખે છે.)
માયાઃ શા માટે મને પાણીનો ગ્લાસ લાવી આપ્યો? શા માટે મને ન કહ્યું કે તું જા અને જાતે પાણી લઈ લે? શા માટે એક પળવાર તેં મને પ્રતીતિ કરાવી ન આપી કે તું મારો પતિ છે?
માયાઃ શા માટે મને પાણીનો ગ્લાસ લાવી આપ્યો? શા માટે મને ન કહ્યું કે તું જા અને જાતે પાણી લઈ લે? શા માટે એક પળવાર તેં મને પ્રતીતિ કરાવી ન આપી કે તું મારો પતિ છે?
શું જુએ છે મારી સામે?
શું જુએ છે મારી સામે?
(શીતલ થોડી વાર ડઘાઈ જઈ… માયા સામે જોઈ રહે છે… પછી એકાએક ઊભા થઈ બહાર નીકળી જાય છે. માયા એકલી… એમ જ બેસી રહે છે. થોડી વાર પછી… બેનર્જી અને શીતલ પાછા ફરે છે.)
(શીતલ થોડી વાર ડઘાઈ જઈ… માયા સામે જોઈ રહે છે… પછી એકાએક ઊભા થઈ બહાર નીકળી જાય છે. માયા એકલી… એમ જ બેસી રહે છે. થોડી વાર પછી… બેનર્જી અને શીતલ પાછા ફરે છે.)
બેનર્જીઃ ભાભી! આબાદ પકડી પાડ્યો. હું તેને મળવા આવતો હતો અને ભાઈસા’બ બહાર નાસી જતા હતા…
{{Ps
માયાઃ હલ્લો બેનર્જી? શીતલ તમને ક્યાં મળ્યો?
|બેનર્જીઃ  
બેનર્જીઃ એ જ કહું છું ને! ભાઈસાહેબ! શેરીના નાકા પાસે પોસ્ટના ડબા પાસે ઊભા ઊભા કશું વિચારતા હતા… તેનું તો ધ્યાન જ ન હતું… એ તો સારું થયું કે એકાએક મારી નજર પડી. (શીતલ સામે ફરીને) શું કરતો હતો ત્યાં ઊભો ઉભો? ભાભી! તમારે અને શીતલને કોઈ ઝઘડો તો નથી થયો ને?
|ભાભી! આબાદ પકડી પાડ્યો. હું તેને મળવા આવતો હતો અને ભાઈસા’બ બહાર નાસી જતા હતા…
માયાઃ ઝઘડો થયો હોત તો હું પોસ્ટના ડબા પાસે ઊભી હોત… શીતલ નહીં… શીતલ તમારી પાસે જ આવવા નીકળ્યો હતો… ને કહે કે જરા લટાર મારી આવું.
}}
{{Ps
|માયાઃ  
|હલ્લો બેનર્જી? શીતલ તમને ક્યાં મળ્યો?
}}
{{Ps
|બેનર્જીઃ  
|એ જ કહું છું ને! ભાઈસાહેબ! શેરીના નાકા પાસે પોસ્ટના ડબા પાસે ઊભા ઊભા કશું વિચારતા હતા… તેનું તો ધ્યાન જ ન હતું… એ તો સારું થયું કે એકાએક મારી નજર પડી. (શીતલ સામે ફરીને) શું કરતો હતો ત્યાં ઊભો ઉભો? ભાભી! તમારે અને શીતલને કોઈ ઝઘડો તો નથી થયો ને?
}}
{{Ps
|માયાઃ  
|ઝઘડો થયો હોત તો હું પોસ્ટના ડબા પાસે ઊભી હોત… શીતલ નહીં… શીતલ તમારી પાસે જ આવવા નીકળ્યો હતો… ને કહે કે જરા લટાર મારી આવું.
}}
(શીતલ વચ્ચે વચ્ચે ફિક્કું હસવાનો પ્રયાસ કરે છે.)
(શીતલ વચ્ચે વચ્ચે ફિક્કું હસવાનો પ્રયાસ કરે છે.)
બેનર્જીઃ અચ્છા! તો બે અવકાશયાત્રીઓનું મિલન વચ્ચે જ થઈ ગયું, એમ ને?
{{Ps
શીતલઃ હં…
|બેનર્જીઃ  
માયાઃ બેનર્જી! હમણાંના દેખાતા જ નથી… કેટલા દિવસ થયા ઘરે નથી આવ્યા?
|અચ્છા! તો બે અવકાશયાત્રીઓનું મિલન વચ્ચે જ થઈ ગયું, એમ ને?
બેનર્જીઃ કદાચ દસેક દિવસ થયા હશે…
}}
માયાઃ તમારે એકલા શીતલ સાથે જ સંબંધ છે કે પછી આ ઘર સાથે પણ કંઈ લેવાદેવા છે?
{{Ps
બેનર્જીઃ અરે ભાભી! કેવી વાત કરો છો? આ તો બિઝનેસને કારણે નીકળી શકાતું નથી. બાકી ઘરે ન આવું એમ બને?
|શીતલઃ  
માયાઃ તો તો સારું! બાકી તો મને તો એમ કે તમે અમને ભૂલી ગયા છો.
|હં…
બેનર્જીઃ શીતલ! ક્યારે આવે છે નવો ઑર્ડર લેવા? આ વખતે તો તને એવો બલ્કી ઑર્ડર આપવો છે કે તું ભાભીને ઓર્નામેન્ટ્સથી લાદી જ દઈશ.
}}
શીતલઃ બોલ ક્યારે આવું? આવતી કાલે ત્રણ વાગ્યે? ફાવશે તને?
{{Ps
બેનર્જીઃ જોયું ને ભાભી? ઑર્ડરનું નામ પડ્યું તો કેવું ચેતન આવ્યું શરીરમાં?
|માયાઃ  
માયાઃ બિઝનેસમૅનને તો બિઝનેસમાં જ રસ હોય ને! શીતલ, કાલે જ જઈ આવ! બેનર્જીબાબુના કામમાં ઢીલ કરવી સારી નહીં. ક્યારે તેનો વિચાર બદલાઈ જાય તેનું કશું નક્કી નહીં.
|બેનર્જી! હમણાંના દેખાતા જ નથી… કેટલા દિવસ થયા ઘરે નથી આવ્યા?
શીતલઃ (થોડી વાર માયા સામે જોઈ રહે છે.) હા! એ વાત સાચી છે. બેનર્જી! હું કાલે જ આવું છું.
}}
બેનર્જીઃ ના, ભાભી, એમ નહીં! પહેલાં તમે પ્રોમિસ લઈ લો કે આ ઑર્ડરમાંથી જેટલો પ્રોફિટ થાય તેના દસ ટકા તમારા.
{{Ps
શીતલઃ દસ ટકા?
|બેનર્જીઃ  
માયાઃ શીતલ પોતે જ મારો છે, પછી તેમાં ટકાવારીનો શો હિસાબ માંડું? બરાબર છે ને શીતલ?
|કદાચ દસેક દિવસ થયા હશે…
શીતલઃ હા. એ તેં સાચું કહ્યું.
}}
બેનર્જીઃ ભાઈ! તમે લોકો ગજબના માણસ છો… અમે બંગાળીઓ તો દરેક બાબતમાં પત્નીને હિસ્સો આપીએ છીએ.
{{Ps
માયાઃ એમ? તો તો ઘણું સારું… તમારી પત્ની સુખી થશે. અરે હા! બેનર્જીબાબુ, ક્યારે લગ્ન કરો છો?
|માયાઃ  
બેનર્જીઃ બસ! તમારાં જેવી કોઈ સ્ત્રી મળી જાય તેની શોધમાં છું. બોલો! શોધી આપવી છે તમારે?
|તમારે એકલા શીતલ સાથે જ સંબંધ છે કે પછી આ ઘર સાથે પણ કંઈ લેવાદેવા છે?
માયાઃ મારા જેવી સ્ત્રીને તમે નહીં સાચવી શકો.
}}
બેનર્જીઃ કેમ? શીતલ સાચવી શકે છે તો હું કેમ નહીં સાચવી શકું?
{{Ps
માયાઃ શીતલની વાત અલગ છે… શીતલ તો પ્રતાપી પુરુષ છે… તમે છો?
|બેનર્જીઃ  
બેનર્જીઃ ના. હું શીતલ જેટલો પ્રતાપી નથી… પણ તમારાં જેવી સ્ત્રીને સાચવી શકું એટલો શક્તિશાળી તો છું જ.
|અરે ભાભી! કેવી વાત કરો છો? આ તો બિઝનેસને કારણે નીકળી શકાતું નથી. બાકી ઘરે ન આવું એમ બને?
માયાઃ કરવું છે પારખું?
}}
બેનર્જીઃ એટલે?
{{Ps
માયાઃ સાચવી જુઓ મને એક દિવસ… ખબર પડી જશે કેટલા શક્તિશાળી છો તમે તેની?
|માયાઃ  
બેનર્જીઃ શીતલ રજા આપતો હોય તો મને પ્રયોગ કરવામાં વાંધો નથી. બોલ, શીતલ! તારા એક આત્મીય મિત્રના જીવન-મૃત્યુનો સવાલ છે. બતાવી દઉં ભાભીને કે શીતલનો મિત્ર જરાય ગાંજ્યો જાય તેવો નથી?
|તો તો સારું! બાકી તો મને તો એમ કે તમે અમને ભૂલી ગયા છો.
શીતલઃ માયા! તું સાચે જ પારખું કરવા માગે છે?
}}
{{Ps
|બેનર્જીઃ  
|શીતલ! ક્યારે આવે છે નવો ઑર્ડર લેવા? આ વખતે તો તને એવો બલ્કી ઑર્ડર આપવો છે કે તું ભાભીને ઓર્નામેન્ટ્સથી લાદી જ દઈશ.
}}
{{Ps
|શીતલઃ  
|બોલ ક્યારે આવું? આવતી કાલે ત્રણ વાગ્યે? ફાવશે તને?
}}
{{Ps
|બેનર્જીઃ  
|જોયું ને ભાભી? ઑર્ડરનું નામ પડ્યું તો કેવું ચેતન આવ્યું શરીરમાં?
}}
{{Ps
|માયાઃ  
|બિઝનેસમૅનને તો બિઝનેસમાં જ રસ હોય ને! શીતલ, કાલે જ જઈ આવ! બેનર્જીબાબુના કામમાં ઢીલ કરવી સારી નહીં. ક્યારે તેનો વિચાર બદલાઈ જાય તેનું કશું નક્કી નહીં.
}}
{{Ps
|શીતલઃ  
|(થોડી વાર માયા સામે જોઈ રહે છે.) હા! એ વાત સાચી છે. બેનર્જી! હું કાલે જ આવું છું.
}}
{{Ps
|બેનર્જીઃ  
|ના, ભાભી, એમ નહીં! પહેલાં તમે પ્રોમિસ લઈ લો કે આ ઑર્ડરમાંથી જેટલો પ્રોફિટ થાય તેના દસ ટકા તમારા.
}}
{{Ps
|શીતલઃ  
|દસ ટકા?
}}
{{Ps
|માયાઃ  
|શીતલ પોતે જ મારો છે, પછી તેમાં ટકાવારીનો શો હિસાબ માંડું? બરાબર છે ને શીતલ?
}}
{{Ps
|શીતલઃ  
|હા. એ તેં સાચું કહ્યું.
}}
{{Ps
|બેનર્જીઃ  
|ભાઈ! તમે લોકો ગજબના માણસ છો… અમે બંગાળીઓ તો દરેક બાબતમાં પત્નીને હિસ્સો આપીએ છીએ.
}}
{{Ps
|માયાઃ  
|એમ? તો તો ઘણું સારું… તમારી પત્ની સુખી થશે. અરે હા! બેનર્જીબાબુ, ક્યારે લગ્ન કરો છો?
}}
{{Ps
|બેનર્જીઃ  
|બસ! તમારાં જેવી કોઈ સ્ત્રી મળી જાય તેની શોધમાં છું. બોલો! શોધી આપવી છે તમારે?
}}
{{Ps
|માયાઃ  
|મારા જેવી સ્ત્રીને તમે નહીં સાચવી શકો.
}}
{{Ps
|બેનર્જીઃ  
|કેમ? શીતલ સાચવી શકે છે તો હું કેમ નહીં સાચવી શકું?
}}
{{Ps
|માયાઃ  
|શીતલની વાત અલગ છે… શીતલ તો પ્રતાપી પુરુષ છે… તમે છો?
}}
{{Ps
|બેનર્જીઃ  
|ના. હું શીતલ જેટલો પ્રતાપી નથી… પણ તમારાં જેવી સ્ત્રીને સાચવી શકું એટલો શક્તિશાળી તો છું જ.
}}
{{Ps
|માયાઃ  
|કરવું છે પારખું?
}}
{{Ps
|બેનર્જીઃ  
|એટલે?
}}
{{Ps
|માયાઃ  
|સાચવી જુઓ મને એક દિવસ… ખબર પડી જશે કેટલા શક્તિશાળી છો તમે તેની?
}}
{{Ps
|બેનર્જીઃ  
|શીતલ રજા આપતો હોય તો મને પ્રયોગ કરવામાં વાંધો નથી. બોલ, શીતલ! તારા એક આત્મીય મિત્રના જીવન-મૃત્યુનો સવાલ છે. બતાવી દઉં ભાભીને કે શીતલનો મિત્ર જરાય ગાંજ્યો જાય તેવો નથી?
}}
{{Ps
|શીતલઃ  
|માયા! તું સાચે જ પારખું કરવા માગે છે?
}}
(બેનર્જી અને માયા હસી પડે છે. શીતલ બંનેની સામે જોઈ રહે છે.)
(બેનર્જી અને માયા હસી પડે છે. શીતલ બંનેની સામે જોઈ રહે છે.)
માયાઃ બોલો કોનું પારખું થઈ ગયું?
|માયાઃ  
બેનર્જીઃ શીતલ! મિત્રને માટે આટલો ત્યાગ કરવા પણ તું તૈયાર નથી ને?
|બોલો કોનું પારખું થઈ ગયું?
શીતલઃ બેનર્જી! મિત્રને માટે તું ત્યાગ કરવા તૈયાર છે?
}}
બેનર્જીઃ ચોક્કસ! બોલ! મિત્રને માટે હું મારું સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર છું…
{{Ps
માયાઃ બેનર્જી ઉદાર દિલવાળા માણસ છે… એ કંઈ તારા જેવા સંકુચિત મગજના નથી.
|બેનર્જીઃ  
શીતલઃ બેનર્જી સાચે જ તું મારે માટે ગમે તે ત્યાગ કરવા તૈયાર છે?
|શીતલ! મિત્રને માટે આટલો ત્યાગ કરવા પણ તું તૈયાર નથી ને?
માયાઃ શીતલ! બેનર્જી વતી હું જવાબ આપું છું. બેનર્જી તારે માટે ગમે તે ત્યાગ કરતાં ખચકાશે નહીં. બોલ એની પાસેથી શેના ત્યાગની તું અપેક્ષા રાખે છે?
}}
શીતલઃ પણ માયા! બેનર્જીને બોલવા દે ને.
{{Ps
બેનર્જીઃ ચાલ ભાઈ! હું બોલું છું. ધ્યાનથી સાંભળ! તારે માટે… હું એટલે કે તપન બેનર્જી ગમે તે ત્યાગ કરવા તૈયાર છું. સહેજ પણ અચકાઈશ નહીં… બરાબર?
|શીતલઃ  
માયાઃ (તાળી પાડે છે.) બ્રેવો… બ્રેવો…
|બેનર્જી! મિત્રને માટે તું ત્યાગ કરવા તૈયાર છે?
શીતલઃ બેનર્જી! તું માયાને છોડી શકીશ?
}}
બેનર્જીઃ શું! શું કહે છે તું?
{{Ps
માયાઃ શીતલ! શું કહેવા માગે છે તું?
|બેનર્જીઃ  
શીતલઃ (ભારપૂર્વક) બેનર્જી! તું માયાને… એટલે કે મારી પત્નીને ચાહે છે ને? મારે ખાતર તેના પ્રેમનો ત્યાગ કરી શકીશ?
|ચોક્કસ! બોલ! મિત્રને માટે હું મારું સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર છું…
}}
{{Ps
|માયાઃ  
|બેનર્જી ઉદાર દિલવાળા માણસ છે… એ કંઈ તારા જેવા સંકુચિત મગજના નથી.
}}
{{Ps
|શીતલઃ  
|બેનર્જી સાચે જ તું મારે માટે ગમે તે ત્યાગ કરવા તૈયાર છે?
}}
{{Ps
|માયાઃ  
|શીતલ! બેનર્જી વતી હું જવાબ આપું છું. બેનર્જી તારે માટે ગમે તે ત્યાગ કરતાં ખચકાશે નહીં. બોલ એની પાસેથી શેના ત્યાગની તું અપેક્ષા રાખે છે?
}}
{{Ps
|શીતલઃ  
|પણ માયા! બેનર્જીને બોલવા દે ને.
}}
{{Ps
|બેનર્જીઃ  
|ચાલ ભાઈ! હું બોલું છું. ધ્યાનથી સાંભળ! તારે માટે… હું એટલે કે તપન બેનર્જી ગમે તે ત્યાગ કરવા તૈયાર છું. સહેજ પણ અચકાઈશ નહીં… બરાબર?
}}
{{Ps
|માયાઃ  
|(તાળી પાડે છે.) બ્રેવો… બ્રેવો…
}}
{{Ps
|શીતલઃ  
|બેનર્જી! તું માયાને છોડી શકીશ?
}}
{{Ps
|બેનર્જીઃ  
|શું! શું કહે છે તું?
}}
{{Ps
|માયાઃ  
|શીતલ! શું કહેવા માગે છે તું?
}}
{{Ps
|શીતલઃ  
|(ભારપૂર્વક) બેનર્જી! તું માયાને… એટલે કે મારી પત્નીને ચાહે છે ને? મારે ખાતર તેના પ્રેમનો ત્યાગ કરી શકીશ?
}}
(બેનર્જી તથા માયા તેને જોઈ રહે છે.)
(બેનર્જી તથા માયા તેને જોઈ રહે છે.)
(ટેલિફોનની ઘંટડી વાગે છે… શીતલ ઊભો થાય છે અને ટેલિફોન પાસે જાય છે. રિસીવર ઊંચકે છે. સામે છેડેથી આવતો અવાજ ઑડિયન્સને માઇક દ્વારા સંભળાવો જોઈએ.)
(ટેલિફોનની ઘંટડી વાગે છે… શીતલ ઊભો થાય છે અને ટેલિફોન પાસે જાય છે. રિસીવર ઊંચકે છે. સામે છેડેથી આવતો અવાજ ઑડિયન્સને માઇક દ્વારા સંભળાવો જોઈએ.)
શીતલઃ હલ્લો, હું શીતલ બોલું છું.
{{Ps
ગીરાઃ શીતલ! હું ગીરા બોલું છું… પછી શું વિચાર્યું તેં?
|શીતલઃ  
શીતલઃ શેના વિશે?
|હલ્લો, હું શીતલ બોલું છું.
ગીરાઃ મેં સૂચવેલા ઉપાય વિશે… થાય છે હિંમત? કે પછી ફસકી પડ્યો?
}}
શીતલઃ વિચારું છું… હજુ શી ઉતાવળ છે?
{{Ps
ગીરાઃ બસ ને! મને ખબર જ હતી. તું તદ્દન નિર્માલ્ય છે… તારાથી કશું જ થઈ શકે તેમ નથી…
|ગીરાઃ  
શીતલઃ બોલ! બીજું કશું કહેવું છે?
|શીતલ! હું ગીરા બોલું છું… પછી શું વિચાર્યું તેં?
ગીરાઃ ના, ના, ના. મારે કશું કહેવું નથી… તારા જેવા માયકાંગલા માણસને શું કહેવાનું હોય? અને કહીને શો ફાયદો?
}}
શીતલઃ સારું! હું આવું છું તારી પાસે.
{{Ps
ગીરાઃ કોઈ જરૂર નથી. મારી પાસે આવવાની.
|શીતલઃ  
|શેના વિશે?
}}
{{Ps
|ગીરાઃ  
|મેં સૂચવેલા ઉપાય વિશે… થાય છે હિંમત? કે પછી ફસકી પડ્યો?
}}
{{Ps
|શીતલઃ  
|વિચારું છું… હજુ શી ઉતાવળ છે?
}}
{{Ps
|ગીરાઃ  
|બસ ને! મને ખબર જ હતી. તું તદ્દન નિર્માલ્ય છે… તારાથી કશું જ થઈ શકે તેમ નથી…
}}
{{Ps
|શીતલઃ  
|બોલ! બીજું કશું કહેવું છે?
}}
{{Ps
|ગીરાઃ  
|ના, ના, ના. મારે કશું કહેવું નથી… તારા જેવા માયકાંગલા માણસને શું કહેવાનું હોય? અને કહીને શો ફાયદો?
}}
{{Ps
|શીતલઃ  
|સારું! હું આવું છું તારી પાસે.
}}
{{Ps
|ગીરાઃ કોઈ જરૂર નથી. મારી પાસે આવવાની.
}}
(ગીરા ટેલિફોન મૂકી દે છે તેનો ખટાક અવાજ સંભળાય છે. શીતલ પણ ટેલિફોન મૂકી દે છે અને પછી માયા સામે જોઈને…)
(ગીરા ટેલિફોન મૂકી દે છે તેનો ખટાક અવાજ સંભળાય છે. શીતલ પણ ટેલિફોન મૂકી દે છે અને પછી માયા સામે જોઈને…)
શીતલઃ માયા! મારે એક જરૂરી કામ છે એટલે બહાર જાઉં છું. કદાચ મોડું થશે… બેનર્જી આવજે… આવતીકાલે સાડા ત્રણ વાગે તને ઑફિસમાં મળીશ… આવજે…
{{Ps
|શીતલઃ  
|માયા! મારે એક જરૂરી કામ છે એટલે બહાર જાઉં છું. કદાચ મોડું થશે… બેનર્જી આવજે… આવતીકાલે સાડા ત્રણ વાગે તને ઑફિસમાં મળીશ… આવજે…
}}
(શીતલ બહાર નીકળી જાય છે. માયા તથા બેનર્જી એકબીજાં સામે જોઈ રહે છે. શીતલ પડદા પાસે આવીને ઊભો રહે છે… એ વખતે માયા અને બેનર્જી બંને એકબીજાં સામે જોતાં માત્ર બેસી રહે છે… કશું જ બોલતાં નથી. શીતલ પિસ્તોલ તાકે છે. ફાયર કરે છે અને માયાને ગોળી વાગે છે અને તે ઢળી પડે છે… બેનર્જી એમ જ બેસી રહે છે… નાટક એમ જ પૂરું થાય છે.)
(શીતલ બહાર નીકળી જાય છે. માયા તથા બેનર્જી એકબીજાં સામે જોઈ રહે છે. શીતલ પડદા પાસે આવીને ઊભો રહે છે… એ વખતે માયા અને બેનર્જી બંને એકબીજાં સામે જોતાં માત્ર બેસી રહે છે… કશું જ બોલતાં નથી. શીતલ પિસ્તોલ તાકે છે. ફાયર કરે છે અને માયાને ગોળી વાગે છે અને તે ઢળી પડે છે… બેનર્જી એમ જ બેસી રહે છે… નાટક એમ જ પૂરું થાય છે.)
<center>'''(કર્ટન)'''</center>
<center>'''(કર્ટન)'''</center>
{{Right|(ચાર ચહેરાઃ એક માણસ)}}
{{Right|(ચાર ચહેરાઃ એક માણસ)}}
{{Poem2Close}}
 
<br>
{{HeaderNav2
|previous = લાઇન
|next = સાત હજાર સમુદ્રો
}}
18,450

edits