26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 629: | Line 629: | ||
|માયા! તું સાચે જ પારખું કરવા માગે છે? | |માયા! તું સાચે જ પારખું કરવા માગે છે? | ||
}} | }} | ||
(બેનર્જી અને માયા હસી પડે છે. શીતલ બંનેની સામે જોઈ રહે છે.) | (બેનર્જી અને માયા હસી પડે છે. શીતલ બંનેની સામે જોઈ રહે છે.) | ||
|માયાઃ | |માયાઃ | ||
Line 732: | Line 731: | ||
|માયા! મારે એક જરૂરી કામ છે એટલે બહાર જાઉં છું. કદાચ મોડું થશે… બેનર્જી આવજે… આવતીકાલે સાડા ત્રણ વાગે તને ઑફિસમાં મળીશ… આવજે… | |માયા! મારે એક જરૂરી કામ છે એટલે બહાર જાઉં છું. કદાચ મોડું થશે… બેનર્જી આવજે… આવતીકાલે સાડા ત્રણ વાગે તને ઑફિસમાં મળીશ… આવજે… | ||
}} | }} | ||
(શીતલ બહાર નીકળી જાય છે. માયા તથા બેનર્જી એકબીજાં સામે જોઈ રહે છે. શીતલ પડદા પાસે આવીને ઊભો રહે છે… એ વખતે માયા અને બેનર્જી બંને એકબીજાં સામે જોતાં માત્ર બેસી રહે છે… કશું જ બોલતાં નથી. શીતલ પિસ્તોલ તાકે છે. ફાયર કરે છે અને માયાને ગોળી વાગે છે અને તે ઢળી પડે છે… બેનર્જી એમ જ બેસી રહે છે… નાટક એમ જ પૂરું થાય છે.) | (શીતલ બહાર નીકળી જાય છે. માયા તથા બેનર્જી એકબીજાં સામે જોઈ રહે છે. શીતલ પડદા પાસે આવીને ઊભો રહે છે… એ વખતે માયા અને બેનર્જી બંને એકબીજાં સામે જોતાં માત્ર બેસી રહે છે… કશું જ બોલતાં નથી. શીતલ પિસ્તોલ તાકે છે. ફાયર કરે છે અને માયાને ગોળી વાગે છે અને તે ઢળી પડે છે… બેનર્જી એમ જ બેસી રહે છે… નાટક એમ જ પૂરું થાય છે.) | ||
<center>'''(કર્ટન)'''</center> | <center>'''(કર્ટન)'''</center> | ||
{{Right|(ચાર ચહેરાઃ એક માણસ)}} | {{Right|(ચાર ચહેરાઃ એક માણસ)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits