ગુજરાતી એકાંકીસંપદા/કારમી ચીસ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{center block|title=પાત્રો દોલત — નાયક
ચંદ્રમોહન — લૂંટારાના વેશમાં એક...")

No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{center block|title=પાત્રો
{{Heading|{{color|red|કારમી ચીસ}}
{{color|blue|ધનસુખલાલ મહેતા}}}}
દોલત — નાયક

ચંદ્રમોહન — લૂંટારાના વેશમાં એક અભિનેતા

{{center block|title='''પાત્રો'''|
અપર્ણા — નાયિકા

'''દોલત — નાયક'''

શંકરલાલ — ડિરેક્ટર

'''ચંદ્રમોહન — લૂંટારાના વેશમાં એક અભિનેતા'''

સ્થળ — એક નાનો બંગલો

'''અપર્ણા — નાયિકા'''

સમય — રાત
'''શંકરલાલ — ડિરેક્ટર'''

'''સ્થળ — એક નાનો બંગલો'''

'''સમય — રાત'''

દોલતઃ લોકો ધારે છે એના કરતાં ખૂન વધારે સામાન્ય વસ્તુ છે, સમજી અપર્ણા?
{{ps
અપર્ણાઃ અહીં આવી વેરાન જગ્યાએ તમે વિષય બહુ સારો પસંદ કર્યો જણાય છે, દોલત!
|દોલતઃ
દોલતઃ મૂંગી મૂંગી સાંભળ, પોલીસો ધારે છે તેના કરતાં ખૂન ઘણાં વધારે થાય છે. સફળ ખૂનીઓ ઉપર ઘણી વાર શક જતો જ નથી. ખૂનના બે મુખ્ય વિભાગ છે. પહેલો, તે ખૂની સામા માણસને મારી નાંખે છે, માણસ મૃત્યુ પામે છે. ખૂન કરવાની રીત એક હજાર અને એક છે, કેટલીક તો એવી જડ અને જંગલી હોય છે કે મને યાદ કરતાં પણ ચીડ ચડે છે; પણ પછી બીજો અને વધારે મુશ્કેલ વિભાગ આવે છે તે ખૂની નાસી જાય છે તે. તેં પેલા એક લેખકે લેખ લખ્યો છે તે વાંચ્યો છે? ખૂન – લલિતકળાનું એક અંગ!
|લોકો ધારે છે એના કરતાં ખૂન વધારે સામાન્ય વસ્તુ છે, સમજી અપર્ણા?
અપર્ણાઃ ના મેં વાંચ્યો નથી અને મારે વાંચવો પણ નથી.

દોલતઃ કદાચ તું નહિ જ વાંચે પણ તને એ વિશેનો ખ્યાલ તો આવ્યો ને? પોતાના ઉપરથી શક ટાળવો એ ખરા કલાકાર ખૂનીનું વિશિષ્ટ કાર્ય છે. જ્યારથી તેણે કોનું ખૂન કરવું એ નક્કી કર્યું ત્યારથી તે એ માણસનું ખૂન કરે ત્યાં સુધી ખૂનીના મનમાં આ વિચાર પ્રાધાન્ય ભોગવે છે. આ ખૂન કેવી રીતે કરવું, હોશિયારમાં હોશિયાર ડિટેક્ટિવની જાળમાં નહિ સપડાવું એટલું જ નહિ, પણ તેના મનમાં પોતાને માટે શક પણ ઉત્પન્ન નહિ થવા દેવો આ બધું ખૂનીએ કરવાનું છે. કલા શું છે? પોતાનાં સાધન-સામગ્રી ઉપર વિજય મેળવી લક્ષ્યની સિદ્ધિ પ્રાપ્ત કરવી તે જ ને?
{{ps
અપર્ણાઃ હા, હું સમજી, ચિત્રકારને પણ પોતાની કલામાં ઘણા વિકટ પ્રશ્નો ઉપસ્થિત થાય છે.
|અપર્ણાઃ
દોલતઃ હંઅં. બરાબર છે. પણ ચિત્રકાર પરથી આપણે પાછા ખૂની ઉપર દૃષ્ટિ નાખીએ. ખૂનીના ટૅક્‌નિકલ પ્રશ્નોમાં સૌથી પ્રધાન પ્રશ્ન એ છે કે પોતાના પ્રત્યે શકની સહેજ પણ લાગણી પોલીસો અને ડિટેક્ટિવોમાં નહિ થાય તે છે. તેં ડિટેક્ટિવ નવલો વાંચી છે?
|અહીં આવી વેરાન જગ્યાએ તમે વિષય બહુ સારો પસંદ કર્યો જણાય છે, દોલત!
અપર્ણાઃ થોડી વાંચી છે.

દોલતઃ કાંઈ વાંધો નહિ. એ બધા ડિટેક્ટિવોની કથામાં એમ હોય છે કે ખૂની એક ભૂલ તો કરે છે. હું કહું છું કે ખરો કલાકાર ખૂની એક પણ ભૂલ નથી કરતો. જો તને શક આવતો હોય તો આજે અત્યારે આપણી સ્થિતિનો જ વિચાર કર. તું આજે મારી સાથે એકલી આ નિર્જન બંગલામાં છે તે વિશે કોઈને પણ જરા સરખો પણ વહેમ છે ખરો?
{{ps
અપર્ણાઃ કોઈ નહિ જાણે તે જ સારું છે ને? હું એ જ ઇચ્છું છું.
|દોલતઃ
દોલતઃ એમાં ઇચ્છવાનું પૂરતું નથી. મારી ખાતરી છે કે કોઈ જ જાણતું નથી. આમ થવા માટે અમુક કારણો કોણે અસ્તિત્વમાં આણ્યાં? કોણે તારી પાસે તારા ધણીને કાગળ લખાવ્યો કે તું એક રાત તારી બહેનપણી સુધાને ત્યાં રહેવાની છે? અને એમ બને જ નહિ, પણ ધાર કે કોઈ માણસે મને અને તને એક કારમાં જોયાં હોય તો પણ શું થયું? એ માણસ હું જ હતો એમ કોણ કહે? એ કાર મારી હતી એમ પણ કોણ કહે? વળી મેં તારી જોડે જાહેરમાં કદી પણ પ્રેમ કરેલો?
|મૂંગી મૂંગી સાંભળ, પોલીસો ધારે છે તેના કરતાં ખૂન ઘણાં વધારે થાય છે. સફળ ખૂનીઓ ઉપર ઘણી વાર શક જતો જ નથી. ખૂનના બે મુખ્ય વિભાગ છે. પહેલો, તે ખૂની સામા માણસને મારી નાંખે છે, માણસ મૃત્યુ પામે છે. ખૂન કરવાની રીત એક હજાર અને એક છે, કેટલીક તો એવી જડ અને જંગલી હોય છે કે મને યાદ કરતાં પણ ચીડ ચડે છે; પણ પછી બીજો અને વધારે મુશ્કેલ વિભાગ આવે છે તે ખૂની નાસી જાય છે તે. તેં પેલા એક લેખકે લેખ લખ્યો છે તે વાંચ્યો છે? ખૂન – લલિતકળાનું એક અંગ!
અપર્ણાઃ આમ કેમ બોલે છે, દોલત? તેં જો પ્રેમ કર્યો જ નહિ હોત તો હું આજે અત્યારે તારી સાથે હોત કેમ?

દોલતઃ નહિ, તું ભૂલે છે. મેં પ્રેમ કરેલો પણ ખાનગીમાં. જાહેરમાં પ્રેમ કરનાર તારા પ્રેમીઓ તો બીજા હતા – પેલો નરેન્દ્ર – પેલો જયન્ત.
{{ps
અપર્ણાઃ ઓહ!
|અપર્ણાઃ
દોલતઃ હવે તારા ધ્યાનમાં ઊતર્યું ને? જ્યારે આપણે કારમાં ઊપડ્યાં ત્યારે કાર ઉપર નરેન્દ્રની કારનો નંબર હતો. વળી વચમાં એક જગ્યાએ પોલીસે વધુ ઝડપથી ચલાવવા માટે મારી કારનો નંબર લીધો ત્યારે તે જયંતની કારનો નંબર હતો. ત્રીજે ઠેકાણે પોલીસે નંબર લીધેલો તે પેલા ખુશાલદાસની કારનો હતો. આ અને એવા બીજાની કારના નંબર મેં જાણીજોઈને પોલીસને બતાવેલા તે બધા તારા પ્રેમીઓની કારના હતા. પણ આ બધામાં હું તો પરદા પાછળ જ રહ્યો હતો. હું તો સાદા, સીધા, મારી પત્નીને ખૂબ ચાહતા માનવી તરીકે પંકાયેલો છું – અને મને કહે ને? હમણાં આપણે કોના બંગલામાં છીએ?
|ના મેં વાંચ્યો નથી અને મારે વાંચવો પણ નથી.
અપર્ણાઃ કેમ વળી? તારા કાકાના બંગલામાં.

દોલતઃ પણ એ કાકાનો બંગલો ક્યાં આવ્યો?
{{ps
અપર્ણાઃ એકાદ ગામડામાં.
|દોલતઃ
દોલતઃ બસ, એટલું જ જાણે છે ને! અને કાકાને ખબર સુધ્ધાં નથી કે તેના આ ભત્રીજા પાસે તેના બંગલાની ચાવી છે. આ તરફ રડ્યોખડ્યો એકાદ પોલીસ હશે. હું અહીંથી જઈશ ત્યારે એવું કરતો જઈશ કે કોઈ એમ જ જાણે કે કોઈ માણસે તાળું તોડ્યું હશે ને ચોરી કરવાના ઇરાદે ઘરમાં પેઠો હશે.
|કદાચ તું નહિ જ વાંચે પણ તને એ વિશેનો ખ્યાલ તો આવ્યો ને? પોતાના ઉપરથી શક ટાળવો એ ખરા કલાકાર ખૂનીનું વિશિષ્ટ કાર્ય છે. જ્યારથી તેણે કોનું ખૂન કરવું એ નક્કી કર્યું ત્યારથી તે એ માણસનું ખૂન કરે ત્યાં સુધી ખૂનીના મનમાં આ વિચાર પ્રાધાન્ય ભોગવે છે. આ ખૂન કેવી રીતે કરવું, હોશિયારમાં હોશિયાર ડિટેક્ટિવની જાળમાં નહિ સપડાવું એટલું જ નહિ, પણ તેના મનમાં પોતાને માટે શક પણ ઉત્પન્ન નહિ થવા દેવો આ બધું ખૂનીએ કરવાનું છે. કલા શું છે? પોતાનાં સાધન-સામગ્રી ઉપર વિજય મેળવી લક્ષ્યની સિદ્ધિ પ્રાપ્ત કરવી તે જ ને?
સવાર પડતાં તો હું મારી પત્ની સાથે પ્રેમગોષ્ઠિ કરતો બેઠો હોઈશ. આ કારને રસ્તામાં હું છોડતો જઈશ. સવારે પાંચ વાગે ફરવાની મને રોજની ટેવ છે, એ વાત મારી પત્ની, આસપાસના મારા પડોશી તેમજ અમારો પોલીસ પણ જાણે છે. હવે તારા ભેજામાં આવ્યું કે તારા ખૂન માટે મેં કેવી સંભાળપૂર્વક તૈયારીઓ કરી છે?

અપર્ણાઃ મારું ખૂન?
{{dialogue indented
દોલતઃ ત્યારે શું ચિતોડની રાણી પદ્મિનીના ખૂનની વાત કરી રહ્યો છું? એ ખૂનનો આરોપ આવશે તારા પાંચેક પ્રેમીઓમાંથી એક ઉપર. કારણ અરસપરસની ઈર્ષ્યા! કદાચ તારા ધણી ઉપર પણ એ શક આવે – તારા ખરાબ ચારિત્રથી કંટાળીને એણે તારું ખૂન કર્યું હોય! કોનું ખૂન કરવું એ વિશે હું બહુ જ ધ્યાનપૂર્વક વિચાર કરું છું. તારા મોતથી જગત એક ભયંકર બલામાંથી છૂટશે એમ હું માનું છું.
|અપર્ણાઃ
અપર્ણાઃ પણ… પણ તું… (ઉશ્કેરાઈને બારણા ઉપર હાથ પછાડે છે અને પાછી ગભરાઈને બૂમ પાડે છે.) કોઈ મદદ કરો! મદદ કરો!
|હા, હું સમજી, ચિત્રકારને પણ પોતાની કલામાં ઘણા વિકટ પ્રશ્નો ઉપસ્થિત થાય છે.
દોલતઃ (ભયાનક હાસ્ય કરીને) ગાંડી રે ગાંડી! મેં આ બંગલો એથી તો પસંદ કર્યો છે. આસપાસ ત્રણ ત્રણ માઈલ સુધી કોઈ માણસનો પગરવ સુધ્ધાં નથી. તારી બૂમ સાંભળવામાં તો આસપાસનાં ઝાડ છે, ઉપર આકાશના તારા છે.
|દોલતઃ
અપર્ણાઃ પણ… પણ નહિ. તું મશ્કરી કરે છે! તું… તું આમ કરે જ નહિ.
|હંઅં. બરાબર છે. પણ ચિત્રકાર પરથી આપણે પાછા ખૂની ઉપર દૃષ્ટિ નાખીએ. ખૂનીના ટૅક્‌નિકલ પ્રશ્નોમાં સૌથી પ્રધાન પ્રશ્ન એ છે કે પોતાના પ્રત્યે શકની સહેજ પણ લાગણી પોલીસો અને ડિટેક્ટિવોમાં નહિ થાય તે છે. તેં ડિટેક્ટિવ નવલો વાંચી છે?
દોલતઃ એ માત્ર તારો ભ્રમ છે. હું મશ્કરી કરતો જ નથી, પણ મરનારને પહેલેથી ચેતાવીને પછી જ તેનું ખૂન કરવાની મારી ઇચ્છા એવી પ્રબળ હોય છે કે હું તેને દબાવી શકતો જ નથી.
|અપર્ણાઃ
અપર્ણાઃ તું… તું ગાંડો થઈ ગયો છે. દીવાનો બની ગયો છે!
|થોડી વાંચી છે.
દોલતઃ ઘણાં એમ જ કહે છે. મરનાર માણસો પોતે ગાંડા આદમીના હાથથી મરણ પામ્યા છે એમ ધારવામાં કાંઈક સંતોષ અનુભવતા જણાય છે! ભલે એ લોકો એમ સંતોષ માને. આખરે એ મરણ તો પામવાના જ!
|દોલતઃ
|કાંઈ વાંધો નહિ. એ બધા ડિટેક્ટિવોની કથામાં એમ હોય છે કે ખૂની એક ભૂલ તો કરે છે. હું કહું છું કે ખરો કલાકાર ખૂની એક પણ ભૂલ નથી કરતો. જો તને શક આવતો હોય તો આજે અત્યારે આપણી સ્થિતિનો જ વિચાર કર. તું આજે મારી સાથે એકલી આ નિર્જન બંગલામાં છે તે વિશે કોઈને પણ જરા સરખો પણ વહેમ છે ખરો?
|અપર્ણાઃ
|કોઈ નહિ જાણે તે જ સારું છે ને? હું એ જ ઇચ્છું છું.
|દોલતઃ
|એમાં ઇચ્છવાનું પૂરતું નથી. મારી ખાતરી છે કે કોઈ જ જાણતું નથી. આમ થવા માટે અમુક કારણો કોણે અસ્તિત્વમાં આણ્યાં? કોણે તારી પાસે તારા ધણીને કાગળ લખાવ્યો કે તું એક રાત તારી બહેનપણી સુધાને ત્યાં રહેવાની છે? અને એમ બને જ નહિ, પણ ધાર કે કોઈ માણસે મને અને તને એક કારમાં જોયાં હોય તો પણ શું થયું? એ માણસ હું જ હતો એમ કોણ કહે? એ કાર મારી હતી એમ પણ કોણ કહે? વળી મેં તારી જોડે જાહેરમાં કદી પણ પ્રેમ કરેલો?
|અપર્ણાઃ
|આમ કેમ બોલે છે, દોલત? તેં જો પ્રેમ કર્યો જ નહિ હોત તો હું આજે અત્યારે તારી સાથે હોત કેમ?
|દોલતઃ
|નહિ, તું ભૂલે છે. મેં પ્રેમ કરેલો પણ ખાનગીમાં. જાહેરમાં પ્રેમ કરનાર તારા પ્રેમીઓ તો બીજા હતા – પેલો નરેન્દ્ર – પેલો જયન્ત.
|અપર્ણાઃ
|ઓહ!
|દોલતઃ
|હવે તારા ધ્યાનમાં ઊતર્યું ને? જ્યારે આપણે કારમાં ઊપડ્યાં ત્યારે કાર ઉપર નરેન્દ્રની કારનો નંબર હતો. વળી વચમાં એક જગ્યાએ પોલીસે વધુ ઝડપથી ચલાવવા માટે મારી કારનો નંબર લીધો ત્યારે તે જયંતની કારનો નંબર હતો. ત્રીજે ઠેકાણે પોલીસે નંબર લીધેલો તે પેલા ખુશાલદાસની કારનો હતો. આ અને એવા બીજાની કારના નંબર મેં જાણીજોઈને પોલીસને બતાવેલા તે બધા તારા પ્રેમીઓની કારના હતા. પણ આ બધામાં હું તો પરદા પાછળ જ રહ્યો હતો. હું તો સાદા, સીધા, મારી પત્નીને ખૂબ ચાહતા માનવી તરીકે પંકાયેલો છું – અને મને કહે ને? હમણાં આપણે કોના બંગલામાં છીએ?
|અપર્ણાઃ
|કેમ વળી? તારા કાકાના બંગલામાં.
|દોલતઃ
|પણ એ કાકાનો બંગલો ક્યાં આવ્યો?
|અપર્ણાઃ
|એકાદ ગામડામાં.
|દોલતઃ
|બસ, એટલું જ જાણે છે ને! અને કાકાને ખબર સુધ્ધાં નથી કે તેના આ ભત્રીજા પાસે તેના બંગલાની ચાવી છે. આ તરફ રડ્યોખડ્યો એકાદ પોલીસ હશે. હું અહીંથી જઈશ ત્યારે એવું કરતો જઈશ કે કોઈ એમ જ જાણે કે કોઈ માણસે તાળું તોડ્યું હશે ને ચોરી કરવાના ઇરાદે ઘરમાં પેઠો હશે.

{{space}}સવાર પડતાં તો હું મારી પત્ની સાથે પ્રેમગોષ્ઠિ કરતો બેઠો હોઈશ. આ કારને રસ્તામાં હું છોડતો જઈશ. સવારે પાંચ વાગે ફરવાની મને રોજની ટેવ છે, એ વાત મારી પત્ની, આસપાસના મારા પડોશી તેમજ અમારો પોલીસ પણ જાણે છે. હવે તારા ભેજામાં આવ્યું કે તારા ખૂન માટે મેં કેવી સંભાળપૂર્વક તૈયારીઓ કરી છે?
|અપર્ણાઃ
|મારું ખૂન?
|દોલતઃ
|ત્યારે શું ચિતોડની રાણી પદ્મિનીના ખૂનની વાત કરી રહ્યો છું? એ ખૂનનો આરોપ આવશે તારા પાંચેક પ્રેમીઓમાંથી એક ઉપર. કારણ અરસપરસની ઈર્ષ્યા! કદાચ તારા ધણી ઉપર પણ એ શક આવે – તારા ખરાબ ચારિત્રથી કંટાળીને એણે તારું ખૂન કર્યું હોય! કોનું ખૂન કરવું એ વિશે હું બહુ જ ધ્યાનપૂર્વક વિચાર કરું છું. તારા મોતથી જગત એક ભયંકર બલામાંથી છૂટશે એમ હું માનું છું.
|અપર્ણાઃ
|પણ… પણ તું… (ઉશ્કેરાઈને બારણા ઉપર હાથ પછાડે છે અને પાછી ગભરાઈને બૂમ પાડે છે.) કોઈ મદદ કરો! મદદ કરો!
|દોલતઃ
|(ભયાનક હાસ્ય કરીને) ગાંડી રે ગાંડી! મેં આ બંગલો એથી તો પસંદ કર્યો છે. આસપાસ ત્રણ ત્રણ માઈલ સુધી કોઈ માણસનો પગરવ સુધ્ધાં નથી. તારી બૂમ સાંભળવામાં તો આસપાસનાં ઝાડ છે, ઉપર આકાશના તારા છે.
|અપર્ણાઃ
|પણ… પણ નહિ. તું મશ્કરી કરે છે! તું… તું આમ કરે જ નહિ.
|દોલતઃ
|એ માત્ર તારો ભ્રમ છે. હું મશ્કરી કરતો જ નથી, પણ મરનારને પહેલેથી ચેતાવીને પછી જ તેનું ખૂન કરવાની મારી ઇચ્છા એવી પ્રબળ હોય છે કે હું તેને દબાવી શકતો જ નથી.
|અપર્ણાઃ
|તું… તું ગાંડો થઈ ગયો છે. દીવાનો બની ગયો છે!
|દોલતઃ
|ઘણાં એમ જ કહે છે. મરનાર માણસો પોતે ગાંડા આદમીના હાથથી મરણ પામ્યા છે એમ ધારવામાં કાંઈક સંતોષ અનુભવતા જણાય છે! ભલે એ લોકો એમ સંતોષ માને. આખરે એ મરણ તો પામવાના જ!

(વળી પાછાં બારણાં ઉઘાડવા અપર્ણા યત્ન કરે છે, પણ યત્નો મોળા હોય છે.)
(વળી પાછાં બારણાં ઉઘાડવા અપર્ણા યત્ન કરે છે, પણ યત્નો મોળા હોય છે.)
ઘણા માણસો આ પ્રમાણે બારણાં ઉઘાડવા પણ જાય છે. પણ ઘણુંખરું એમાં તેઓ નિષ્ફળ જ જાય છે. છતાં ધારો કે બારણું ઊઘડી ગયું તો પણ શું થયું? મારી પાસે રિવૉલ્વર છે. હું પાછળથી ગોળી છોડીશ. મેં હાથે મોજાં પહેર્યાં છે એટલે બંદૂક ઉપર કોઈ નિશાની પણ નહિ રહે!
ઘણા માણસો આ પ્રમાણે બારણાં ઉઘાડવા પણ જાય છે. પણ ઘણુંખરું એમાં તેઓ નિષ્ફળ જ જાય છે. છતાં ધારો કે બારણું ઊઘડી ગયું તો પણ શું થયું? મારી પાસે રિવૉલ્વર છે. હું પાછળથી ગોળી છોડીશ. મેં હાથે મોજાં પહેર્યાં છે એટલે બંદૂક ઉપર કોઈ નિશાની પણ નહિ રહે!