ગુજરાતી એકાંકીસંપદા/છબી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(6 intermediate revisions by 3 users not shown)
Line 9: Line 9:
'''સુરતા'''<br>
'''સુરતા'''<br>
'''જગન્નાથ'''
'''જગન્નાથ'''
}}
સ્થળઃ કૌશિકરામ ઍડ્વોકેટનો બેઠકખંડ – આધુનિક સુઘડ સજાવટ – મધ્યમ વર્ગનું સુખી કુટંબ છે, એવી છાપ પડે તેવી.

સ્થળઃ કૌશિકરામ ઍડ્વોકેટનો બેઠકખંડ – આધુનિક સુઘડ સજાવટ – મધ્યમ વર્ગનું સુખી કુટંબ છે, એવી છાપ પડે તેવી.
}}

<center>'''સમયઃ સવારના દસ પછી.'''</center>
<center>'''સમયઃ સવારના દસ પછી.'''</center>
Line 300: Line 300:
{{Ps
{{Ps
|નિરામયઃ  
|નિરામયઃ  
|અરે, એ તો (વાક્ય અધૂરું રહી જાય છે. ફ્રેમ પીઠ પાછળ છુપાવી રાખવા પ્રયત્ન કરે છે.)}}
|અરે, એ તો (વાક્ય અધૂરું રહી જાય છે. ફ્રેમ પીઠ પાછળ છુપાવી રાખવા પ્રયત્ન કરે છે.)
}}
}}
{{Ps
{{Ps
Line 356: Line 356:
|જગન્નાથઃ  
|જગન્નાથઃ  
|કેમ વળી! દોઢ-બે વરસથી એ છબી હાથમાં નથી આવતી… સાહેબ એક વાર કેસ લડવા વડોદરા ગયેલા, ત્યારે એમની પેટીમાં આ છબીને ગોઠવતાં મેં એમને નજરે જોયેલા. બસ તે પછી –
|કેમ વળી! દોઢ-બે વરસથી એ છબી હાથમાં નથી આવતી… સાહેબ એક વાર કેસ લડવા વડોદરા ગયેલા, ત્યારે એમની પેટીમાં આ છબીને ગોઠવતાં મેં એમને નજરે જોયેલા. બસ તે પછી –
નિરામયઃ તું અંદર જા જગુ. બાપાજી આવી પહોંચશે ને પછી કોર્ટમાં જવાની ઉતાવળમાં હશે એટલે –
}}
{{Ps
|નિરામયઃ
|તું અંદર જા જગુ. બાપાજી આવી પહોંચશે ને પછી કોર્ટમાં જવાની ઉતાવળમાં હશે એટલે –
}}
}}
{{Ps
{{Ps
Line 455: Line 458:
|નિગમઃ  
|નિગમઃ  
|મારી મા માટે મને માન નથી એવું મેં ક્યારે કહ્યું? પણ આજુબાજુનાઓની વેધક દૃષ્ટિ મારાથી જીરવાતી નથી. સાચું કહું છું સુરતા… જો ને. તારી જ નજર કેવી આરપાર ઊતરી જાય છે?
|મારી મા માટે મને માન નથી એવું મેં ક્યારે કહ્યું? પણ આજુબાજુનાઓની વેધક દૃષ્ટિ મારાથી જીરવાતી નથી. સાચું કહું છું સુરતા… જો ને. તારી જ નજર કેવી આરપાર ઊતરી જાય છે?
સુરતાઃ પણ આવું સાહસ! કૌશિકકાકા જેવો પતિ, છતાં કયા અભાવને પૂરવા માટે?
}}
{{Ps
|સુરતાઃ
|પણ આવું સાહસ! કૌશિકકાકા જેવો પતિ, છતાં કયા અભાવને પૂરવા માટે?
}}
}}
{{Ps
{{Ps
Line 568: Line 574:
|નિરામયઃ  
|નિરામયઃ  
|ના, હવે એમના માટે મારા મનમાં એવું કશું વેર રહ્યું નથી. એવો બાલિશ પ્રયત્ન હું કરું એમ તમે શાથી માનો છો? (ત્યાં બહારની બાજુએથી કોઈ નજીક આવતું હોય એવો અવાજ સંભળાય છે.)
|ના, હવે એમના માટે મારા મનમાં એવું કશું વેર રહ્યું નથી. એવો બાલિશ પ્રયત્ન હું કરું એમ તમે શાથી માનો છો? (ત્યાં બહારની બાજુએથી કોઈ નજીક આવતું હોય એવો અવાજ સંભળાય છે.)
સુરતાઃ કોઈ આવ્યું કે શું?
}}
{{Ps
|સુરતાઃ
|કોઈ આવ્યું કે શું?
}}
}}
{{Ps
{{Ps
Line 616: Line 625:
}}
}}
{{Ps
{{Ps
નંદનઃ એ વાત તમારે વારંવાર યાદ કર્યા કરવાની છે?
|નંદનઃ  
કૌશિકરામઃ તારા પ્રશ્નનો સાચો જવાબ ન આપું?
|એ વાત તમારે વારંવાર યાદ કર્યા કરવાની છે?
નંદનઃ મને સાચો જવાબ જ ખપશે.
}}
કૌશિકરામઃ નંદન, તું જેમ સીતા ન બની શકી, તેમ હું પણ વળી ક્યારે રામ બની શક્યો હતો?
{{Ps
નંદનઃ શી વાત કરો છો?
|કૌશિકરામઃ  
કૌશિકરામઃ છતાં તારી જેમ હિમ્મતપૂર્વક સત્ય કબૂલ કરવાની શક્તિ મારામાં ક્યારે ય ન આવત. તારી જેમ મારી પાસે પણ એવી જ ફ્રેમવાળી છબી હતી – ઓહ! અને તેની પછીતમાં મેં પણ એક ફોટો સંઘરી રાખ્યો હતો.
|તારા પ્રશ્નનો સાચો જવાબ ન આપું?
નંદનઃ ઓહ! એટલે તમે મને પાછી બોલાવી લાવ્યા?
}}
કૌશિકરામઃ આપણી અયોધ્યા અકબંધ રહે તે માટે નંદન… તે માટે તને આટલો આગ્રહ કરીને પાછી લઈ આવ્યો છું. તે સિવાય બીજું કશું મને પોષાય તેમ નો’તું… ને પેલી છબી, હતી તેમ જ તારા કબાટમાં અકબંધ છે, હોં.
{{Ps
|નંદનઃ  
|મને સાચો જવાબ જ ખપશે.
}}
{{Ps
|કૌશિકરામઃ  
|નંદન, તું જેમ સીતા ન બની શકી, તેમ હું પણ વળી ક્યારે રામ બની શક્યો હતો?
}}
{{Ps
|નંદનઃ  
|શી વાત કરો છો?
}}
{{Ps
|કૌશિકરામઃ  
|છતાં તારી જેમ હિમ્મતપૂર્વક સત્ય કબૂલ કરવાની શક્તિ મારામાં ક્યારે ય ન આવત. તારી જેમ મારી પાસે પણ એવી જ ફ્રેમવાળી છબી હતી – ઓહ! અને તેની પછીતમાં મેં પણ એક ફોટો સંઘરી રાખ્યો હતો.
}}
{{Ps
|નંદનઃ  
|ઓહ! એટલે તમે મને પાછી બોલાવી લાવ્યા?
}}
{{Ps
|કૌશિકરામઃ  
|આપણી અયોધ્યા અકબંધ રહે તે માટે નંદન… તે માટે તને આટલો આગ્રહ કરીને પાછી લઈ આવ્યો છું. તે સિવાય બીજું કશું મને પોષાય તેમ નો’તું… ને પેલી છબી, હતી તેમ જ તારા કબાટમાં અકબંધ છે, હોં.
}}
(બાજુના ઓરડામાંથી છબી પડવાનો અને કાચ તૂટવાનો અવાજ સંભળાય છે, ત્યાં પડદો.)
(બાજુના ઓરડામાંથી છબી પડવાનો અને કાચ તૂટવાનો અવાજ સંભળાય છે, ત્યાં પડદો.)
{{Right|(શિવકુમાર જોષીનાં શ્રેષ્ઠ એકાંકીઓ)}}
{{Right|(શિવકુમાર જોષીનાં શ્રેષ્ઠ એકાંકીઓ)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = સીમાંતે
|next = પેન્સિલની કબર અને મીણબત્તી
}}