ગુજરાતી એકાંકીસંપદા/ઝાંઝવાં: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 49: Line 49:
|પ્રસાદજી, તમે નિરાશાના સૂર કાઢો છો ત્યારે મારી આશાનો કચ્ચરઘાણ સાથે વાળો છો.
|પ્રસાદજી, તમે નિરાશાના સૂર કાઢો છો ત્યારે મારી આશાનો કચ્ચરઘાણ સાથે વાળો છો.
}}
}}
{{ps
જગતપ્રસાદઃ (અનેરી આશામાં) હેંએ? શું કહ્યું?
|જગતપ્રસાદઃ
વિહારીઃ વરસ પછી તમને સાઠ થશે. સમસ્ત ગુજરાત ત્યારે તમારો મણિમહોત્સવ ઊજવે એ તમારી આશા છે – એટલે કે મારી અંતરની અભિલાષા છે.
|(અનેરી આશામાં) હેંએ? શું કહ્યું?
જગતપ્રસાદઃ (એકદમ) છેવટે તારે ગળ વાત ઊતરી કે શું? (વિહારી શિર નમાવે છે.) તો તો મારી ખ્યાતિકીર્તિ દિગદિગંતમાં વ્યાપી જાય.
}}
વિહારીઃ તમારી એકની નહિ, મારીય તે. ભવિષ્યમાં લોક મનેય નહિ ભૂલે. જેવા તમે એના ઉપભોગક, એવો હું એનો ઉત્પાદક! કૃષ્ણસુદામા જેવી જગતવિહારીની જોડલી પણ અજોડ જામશે!
{{ps
જગતપ્રસાદઃ (સસ્મિત) તારામાં સ્વતંત્ર કલ્પના ખીલતી જાય છે, હોં.
|વિહારીઃ
|વરસ પછી તમને સાઠ થશે. સમસ્ત ગુજરાત ત્યારે તમારો મણિમહોત્સવ ઊજવે એ તમારી આશા છે – એટલે કે મારી અંતરની અભિલાષા છે.
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(એકદમ) છેવટે તારે ગળ વાત ઊતરી કે શું? (વિહારી શિર નમાવે છે.) તો તો મારી ખ્યાતિકીર્તિ દિગદિગંતમાં વ્યાપી જાય.
}}
{{ps
|વિહારીઃ
|તમારી એકની નહિ, મારીય તે. ભવિષ્યમાં લોક મનેય નહિ ભૂલે. જેવા તમે એના ઉપભોગક, એવો હું એનો ઉત્પાદક! કૃષ્ણસુદામા જેવી જગતવિહારીની જોડલી પણ અજોડ જામશે!
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(સસ્મિત) તારામાં સ્વતંત્ર કલ્પના ખીલતી જાય છે, હોં.
}}
(વિહારી ફુલાય છે. જગતને ‘રાજહંસ’ સાંભરે છે.)
(વિહારી ફુલાય છે. જગતને ‘રાજહંસ’ સાંભરે છે.)
::: વિહારી, અત્યારે તું આવ્યો એ બહુ સારું કર્યું. એકાદ જણની મારે જરૂર જ હતી. (વિહારી વિચારમાં પડે છે) જો, થોડું નહોતું ધાર્યું એવું બન્યું છે.
{{ps
વિહારીઃ શું વળી?
|
જગતપ્રસાદઃ (શાંતિથી) આફત આવી છે. વારુ, ‘મનોમંથન’ તેં ક્યાં ક્યાં અવલોકન અર્થે મોકલેલું?
|વિહારી, અત્યારે તું આવ્યો એ બહુ સારું કર્યું. એકાદ જણની મારે જરૂર જ હતી. (વિહારી વિચારમાં પડે છે) જો, થોડું નહોતું ધાર્યું એવું બન્યું છે.
વિહારીઃ મેં નોંધ રાખી છે.
}}
જગતપ્રસાદઃ (‘રાજહંસ’ ચીંધી) આને?
{{ps
વિહારીઃ હા.
|વિહારીઃ
જગતપ્રસાદઃ (જરી અશાંત થઈ) શું કામ?
|શું વળી?
વિહારીઃ જાહેરખબર પરથી લાગેલું કે નીર ને ક્ષીર એ ઠીક જુદાં પાડતું હશે.
}}
જગતપ્રસાદઃ (કટાણું મોં કરી) તું હજુ ન સમજ્યો કે દરેક પ્રશ્ન પોતાનામાં જે નથી હોતું તેને જ પોતાની વિશિષ્ટતા લેખે ખપાવે છે?
{{ps
|જગતપ્રસાદઃ
|(શાંતિથી) આફત આવી છે. વારુ, ‘મનોમંથન’ તેં ક્યાં ક્યાં અવલોકન અર્થે મોકલેલું?
}}
{{ps
|વિહારીઃ
|મેં નોંધ રાખી છે.
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(‘રાજહંસ’ ચીંધી) આને?
}}
{{ps
|વિહારીઃ
|હા.
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(જરી અશાંત થઈ) શું કામ?
}}
{{ps
|વિહારીઃ
|જાહેરખબર પરથી લાગેલું કે નીર ને ક્ષીર એ ઠીક જુદાં પાડતું હશે.
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(કટાણું મોં કરી) તું હજુ ન સમજ્યો કે દરેક પ્રશ્ન પોતાનામાં જે નથી હોતું તેને જ પોતાની વિશિષ્ટતા લેખે ખપાવે છે?
}}
(વિહારી શરમિંદો બને છે. ઊભો થઈને ‘રાજહંસ’ લઈ આવે છે.)
(વિહારી શરમિંદો બને છે. ઊભો થઈને ‘રાજહંસ’ લઈ આવે છે.)
::: વાંચ, ‘મનોમંથન’ને એણે પીંખી નાખ્યું છે. (વેઢા ગણતાં) મારું ગદ્ય, મારું પદ્ય, મારું અપદ્યાગદ્ય, મારું ગદ્યપદ્યમ, મારું આ ને મારું તે: વાર્તા, નાટક, નિબંધ, કાવ્ય, રાસ, ગરબી: ટૂંકામાં મારું લેખન ને કવન: મારા મનસાગરના સમુદ્રમંથનમાંથી જન્મેલાં એવાં આ ચૌદ ચૌદ રત્નોમાંથી એને એક પણ પસંદ નથી પડ્યું! અંતમાં એ અભિપ્રાય આપવાનુંય નથી ભૂલતા કે ગુર્જરવાડીમાં આવી ખીચડી કોઈએ પકાવી જ ન હોય તો સમાજને સાહિત્યનો અપચો થતો અટકત.
{{ps
|
|વાંચ, ‘મનોમંથન’ને એણે પીંખી નાખ્યું છે. (વેઢા ગણતાં) મારું ગદ્ય, મારું પદ્ય, મારું અપદ્યાગદ્ય, મારું ગદ્યપદ્યમ, મારું આ ને મારું તે: વાર્તા, નાટક, નિબંધ, કાવ્ય, રાસ, ગરબી: ટૂંકામાં મારું લેખન ને  
}}
{{ps
|કવન:
|મારા મનસાગરના સમુદ્રમંથનમાંથી જન્મેલાં એવાં આ ચૌદ ચૌદ રત્નોમાંથી એને એક પણ પસંદ નથી પડ્યું! અંતમાં એ અભિપ્રાય આપવાનુંય નથી ભૂલતા કે ગુર્જરવાડીમાં આવી ખીચડી કોઈએ પકાવી જ ન હોય તો સમાજને સાહિત્યનો અપચો થતો અટકત.
}}
(જગતનો સાદ ગળગળવા માંડે છે, વિહારી વહારે ધાવા પ્રેરાય છે.)
(જગતનો સાદ ગળગળવા માંડે છે, વિહારી વહારે ધાવા પ્રેરાય છે.)
વિહારીઃ ખીચડીથી અપચો? – કેવી વાહિયાત વાત! એનું વૈદકનું જ્ઞાન, અરે અજ્ઞાન, તો જુઓ! (જગતને આથી જંપ નથી વળતો.) પ્રસાદજી, તમે આમ હતાશ થઈ જાઓ એ અદ્‌ભુત છે!
{{ps
જગતપ્રસાદઃ અદ્‌ભુત? મારા કહેવાનો ભાવ કે અર્થ ઉકેલ્યા વિના ગમે તે ગમે તેમ બોલે – લખે એ મારે સાંખી રહેવું, એમ?
|વિહારીઃ
વિહારીઃ (સરળતાથી) ના.
|ખીચડીથી અપચો? – કેવી વાહિયાત વાત! એનું વૈદકનું જ્ઞાન, અરે અજ્ઞાન, તો જુઓ! (જગતને આથી જંપ નથી વળતો.) પ્રસાદજી, તમે આમ હતાશ થઈ જાઓ એ અદ્‌ભુત છે!
જગતપ્રસાદઃ ત્યારે?
}}
વિહારીઃ સાંભળવું જ નહિ. સર્જકે તો સર્જ્યે જવું – વિવેચક ભલે એને મારે કે તારે.
{{ps
જગતપ્રસાદઃ મારે તોય?
|જગતપ્રસાદઃ
વિહારીઃ (કૃત્રિમ હાસ્યથી) મારું કહેવું બરાબર ન ઝિલાયું. વાતની વાત એ કે પુસ્તક કે પુસ્તકકારની જિંદગીને વિવેચન કે વિવેચક કાપી શકે એ મને તો નાનું-શું જોડકણું લાગે છે.
|અદ્‌ભુત? મારા કહેવાનો ભાવ કે અર્થ ઉકેલ્યા વિના ગમે તે ગમે તેમ બોલે – લખે એ મારે સાંખી રહેવું, એમ?
}}
{{ps
|વિહારીઃ
|(સરળતાથી) ના.
}}
{{ps
|જગતપ્રસાદઃ
|ત્યારે?
}}
{{ps
|વિહારીઃ
|સાંભળવું જ નહિ. સર્જકે તો સર્જ્યે જવું – વિવેચક ભલે એને મારે કે તારે.
}}
{{ps
|જગતપ્રસાદઃ
|મારે તોય?
}}
{{ps
|વિહારીઃ
|(કૃત્રિમ હાસ્યથી) મારું કહેવું બરાબર ન ઝિલાયું. વાતની વાત એ કે પુસ્તક કે પુસ્તકકારની જિંદગીને વિવેચન કે વિવેચક કાપી શકે એ મને તો નાનું-શું જોડકણું લાગે છે.
}}
(જગત વિહારી પર અભિનંદનની આંખ ઠારે છે.)
(જગત વિહારી પર અભિનંદનની આંખ ઠારે છે.)
જગતપ્રસાદઃ ત્યારે તું શું માને છે?
{{ps
વિહારીઃ લોકમત, સર્જનમાં ઓજસ હશે તો આપોઆપ અજવાળું આપશે.
|જગતપ્રસાદઃ
|ત્યારે તું શું માને છે?
}}
{{ps
|વિહારીઃ
|લોકમત, સર્જનમાં ઓજસ હશે તો આપોઆપ અજવાળું આપશે.
}}
જગતપ્રસાદઃ છટ્. આવા શબ્દોથી તો કેવળ કવિતા કરાય. પણ વિહારી, જગતના વાયરા તેં જાણ્યા નથી. એક સરસ પુસ્તકને દાબી દેવા માટે એટલું બસ છે કે એકસામટા એના પર ઊતરી પડવું. એના શબ્દ કર્કશ કહેવા, અર્થ અપૂર્ણ ગણાવવા, રસ લુખ્ખો મનાવવો એટલે જોઈ લો! ગાડરિયાં મેઢાં જેવા આપણા લોકો પછી એનું પૂંઠું સુધ્ધાં નહિ સૂંઘવાના!
જગતપ્રસાદઃ છટ્. આવા શબ્દોથી તો કેવળ કવિતા કરાય. પણ વિહારી, જગતના વાયરા તેં જાણ્યા નથી. એક સરસ પુસ્તકને દાબી દેવા માટે એટલું બસ છે કે એકસામટા એના પર ઊતરી પડવું. એના શબ્દ કર્કશ કહેવા, અર્થ અપૂર્ણ ગણાવવા, રસ લુખ્ખો મનાવવો એટલે જોઈ લો! ગાડરિયાં મેઢાં જેવા આપણા લોકો પછી એનું પૂંઠું સુધ્ધાં નહિ સૂંઘવાના!
વિહારીઃ (મનમાં) આ કકળાટ અર્થહીન નથી. ગમે તેવા સરસ પુસ્તકને પણ, ખળભળાટ વિના, ભૂખમરો વેઠવા વારો આવે છે અને ફાવે તેવું અમસ્તું થોથું, ધાંધલ મચાવતાં, ઊપડી જાય છે!
વિહારીઃ (મનમાં) આ કકળાટ અર્થહીન નથી. ગમે તેવા સરસ પુસ્તકને પણ, ખળભળાટ વિના, ભૂખમરો વેઠવા વારો આવે છે અને ફાવે તેવું અમસ્તું થોથું, ધાંધલ મચાવતાં, ઊપડી જાય છે!
Line 90: Line 167:
જગતપ્રસાદઃ (ખુશ થઈ) તું આટલું જાણે છે એ તો મેં અત્યારે જ જાણ્યું!
જગતપ્રસાદઃ (ખુશ થઈ) તું આટલું જાણે છે એ તો મેં અત્યારે જ જાણ્યું!
(વિહારીના હોઠ મરકે છે.)
(વિહારીના હોઠ મરકે છે.)
::: પ્રિય વિહારી, મારા સાહિત્ય-જીવનની ઉષા કેમ પ્રગટી, કેમ ફૂલીફાલી, એ મેં તને જાણીજોઈને નહોતું કહ્યું.
પ્રિય વિહારી, મારા સાહિત્ય-જીવનની ઉષા કેમ પ્રગટી, કેમ ફૂલીફાલી, એ મેં તને જાણીજોઈને નહોતું કહ્યું.
વિહારઃ (વાત જતી કરવા) હું ધારું છું કે તમે કહ્યું હતું.
વિહારઃ (વાત જતી કરવા) હું ધારું છું કે તમે કહ્યું હતું.
જગતપ્રસાદઃ (વિશ્વાસથી) ના, મને ચોક્કસ યાદ છે.
જગતપ્રસાદઃ (વિશ્વાસથી) ના, મને ચોક્કસ યાદ છે.
18,450

edits