ગુજરાતી એકાંકીસંપદા/ઝાંઝવાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 153: Line 153:
|લોકમત, સર્જનમાં ઓજસ હશે તો આપોઆપ અજવાળું આપશે.
|લોકમત, સર્જનમાં ઓજસ હશે તો આપોઆપ અજવાળું આપશે.
}}
}}
{{ps
|જગતપ્રસાદઃ
જગતપ્રસાદઃ છટ્. આવા શબ્દોથી તો કેવળ કવિતા કરાય. પણ વિહારી, જગતના વાયરા તેં જાણ્યા નથી. એક સરસ પુસ્તકને દાબી દેવા માટે એટલું બસ છે કે એકસામટા એના પર ઊતરી પડવું. એના શબ્દ કર્કશ કહેવા, અર્થ અપૂર્ણ ગણાવવા, રસ લુખ્ખો મનાવવો એટલે જોઈ લો! ગાડરિયાં મેઢાં જેવા આપણા લોકો પછી એનું પૂંઠું સુધ્ધાં નહિ સૂંઘવાના!
|છટ્. આવા શબ્દોથી તો કેવળ કવિતા કરાય. પણ વિહારી, જગતના વાયરા તેં જાણ્યા નથી. એક સરસ પુસ્તકને દાબી દેવા માટે એટલું બસ છે કે એકસામટા એના પર ઊતરી પડવું. એના શબ્દ કર્કશ કહેવા, અર્થ અપૂર્ણ ગણાવવા, રસ લુખ્ખો મનાવવો એટલે જોઈ લો! ગાડરિયાં મેઢાં જેવા આપણા લોકો પછી એનું પૂંઠું સુધ્ધાં નહિ સૂંઘવાના!
વિહારીઃ (મનમાં) આ કકળાટ અર્થહીન નથી. ગમે તેવા સરસ પુસ્તકને પણ, ખળભળાટ વિના, ભૂખમરો વેઠવા વારો આવે છે અને ફાવે તેવું અમસ્તું થોથું, ધાંધલ મચાવતાં, ઊપડી જાય છે!
}}
જગતપ્રસાદઃ ભાઈ વિહારી, ધર્મ-ઇતિહાસ-તત્ત્વજ્ઞાન વગેરેમાં તારે માનવું હોય તેનું માનજે. પણ સાહિત્યમાં મારામાં શ્રદ્ધા રાખજે.
{{ps
વિહારીઃ તમે આ શું કહો છો! તમારી મમતા ન હોય તો મારો ઉદ્ધાર નહોતો.
|વિહારીઃ
જગતપ્રસાદઃ (હળવે હળવે) અને હવે એ વેળા આવી ગઈ છે કે જ્યારે મારો ઉદ્ધાર હું તારા હાથમાં જોઉં છું.
|(મનમાં) આ કકળાટ અર્થહીન નથી. ગમે તેવા સરસ પુસ્તકને પણ, ખળભળાટ વિના, ભૂખમરો વેઠવા વારો આવે છે અને ફાવે તેવું અમસ્તું થોથું, ધાંધલ મચાવતાં, ઊપડી જાય છે!
}}
{{ps
|જગતપ્રસાદઃ
|ભાઈ વિહારી, ધર્મ-ઇતિહાસ-તત્ત્વજ્ઞાન વગેરેમાં તારે માનવું હોય તેનું માનજે. પણ સાહિત્યમાં મારામાં શ્રદ્ધા રાખજે.
}}
{{ps
|વિહારીઃ
|તમે આ શું કહો છો! તમારી મમતા ન હોય તો મારો ઉદ્ધાર નહોતો.
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(હળવે હળવે) અને હવે એ વેળા આવી ગઈ છે કે જ્યારે મારો ઉદ્ધાર હું તારા હાથમાં જોઉં છું.
}}
(વાતાવરણ ગમગીન બને છે.)
(વાતાવરણ ગમગીન બને છે.)
વિહારીઃ (આશ્ચર્યથી) પણ જાણે રાજપાટ લૂંટાઈ ગયું હોય તેમ…
{{ps
|વિહારીઃ
|(આશ્ચર્યથી) પણ જાણે રાજપાટ લૂંટાઈ ગયું હોય તેમ…
}}
(એવામાં સગડીમાં એક કોલસો ફૂટે છે; તડતડ થતાં એના કણ બન્નેને સાવચેત અને ટટ્ટાર બનાવે છે.)
(એવામાં સગડીમાં એક કોલસો ફૂટે છે; તડતડ થતાં એના કણ બન્નેને સાવચેત અને ટટ્ટાર બનાવે છે.)
જગતપ્રસાદઃ જોયું? આ સગડીમાં કોલસો ફૂટ્યો… એના અંગારા તડતડ કરતા ઊડ્યા! સાહિત્યના પંથમાં આવા ઈર્ષ્યાળુ, વિઘ્નસંતોષી, માત્ર મૂરખ વિવેચકો ડગલે ને પગલે સામા મળશે. તું એમનાથી ચેતીને ચાલજે.
{{ps
|જગતપ્રસાદઃ
|જોયું? આ સગડીમાં કોલસો ફૂટ્યો… એના અંગારા તડતડ કરતા ઊડ્યા! સાહિત્યના પંથમાં આવા ઈર્ષ્યાળુ, વિઘ્નસંતોષી, માત્ર મૂરખ વિવેચકો ડગલે ને પગલે સામા મળશે. તું એમનાથી ચેતીને ચાલજે.
વિહારીઃ (સંમતિથી) સાચું છે. વિવેચકોમાં ઈર્ષ્યાનો અગ્નિ ભારોભાર ભર્યો હોય છે. એક વાર એ વિચારો કે વિવેચક થાય કોણ? જેનામાં ન હોય કલ્પના, ન હોય ભાવના ને ન હોય હૃદય: ને તો પણ જેને લેખક લેખે ખપવું જ હોય એને વિવેચક વિના બીજો કયો આરો છે!
વિહારીઃ (સંમતિથી) સાચું છે. વિવેચકોમાં ઈર્ષ્યાનો અગ્નિ ભારોભાર ભર્યો હોય છે. એક વાર એ વિચારો કે વિવેચક થાય કોણ? જેનામાં ન હોય કલ્પના, ન હોય ભાવના ને ન હોય હૃદય: ને તો પણ જેને લેખક લેખે ખપવું જ હોય એને વિવેચક વિના બીજો કયો આરો છે!
જગતપ્રસાદઃ (ખુશ થઈ) તું આટલું જાણે છે એ તો મેં અત્યારે જ જાણ્યું!
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(ખુશ થઈ) તું આટલું જાણે છે એ તો મેં અત્યારે જ જાણ્યું!
}}
(વિહારીના હોઠ મરકે છે.)
(વિહારીના હોઠ મરકે છે.)
પ્રિય વિહારી, મારા સાહિત્ય-જીવનની ઉષા કેમ પ્રગટી, કેમ ફૂલીફાલી, એ મેં તને જાણીજોઈને નહોતું કહ્યું.
{{ps
વિહારઃ (વાત જતી કરવા) હું ધારું છું કે તમે કહ્યું હતું.
|
જગતપ્રસાદઃ (વિશ્વાસથી) ના, મને ચોક્કસ યાદ છે.
|પ્રિય વિહારી, મારા સાહિત્ય-જીવનની ઉષા કેમ પ્રગટી, કેમ ફૂલીફાલી, એ મેં તને જાણીજોઈને નહોતું કહ્યું.
વિહારીઃ તો કદાચ તમારાં સ્મૃતિચિત્રોમાં વાંચ્યું હશે.
}}
જગતપ્રસાદઃ ના; એમાં એની વિસ્મૃતિ થયેલી.
{{ps
વિહારીઃ (આખરે) તો હવે આત્મકથામાં અચૂક ગોઠવજો.
|વિહારઃ
જગતપ્રસાદઃ એ તો ગોઠવાશે ત્યારે. અત્યારે તું તો સાંભળ.
|(વાત જતી કરવા) હું ધારું છું કે તમે કહ્યું હતું.
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(વિશ્વાસથી) ના, મને ચોક્કસ યાદ છે.
}}
{{ps
|વિહારીઃ
|તો કદાચ તમારાં સ્મૃતિચિત્રોમાં વાંચ્યું હશે.
}}
{{ps
|જગતપ્રસાદઃ
|ના; એમાં એની વિસ્મૃતિ થયેલી.
}}
{{ps
|વિહારીઃ
|(આખરે) તો હવે આત્મકથામાં અચૂક ગોઠવજો.
}}
{{ps
|જગતપ્રસાદઃ
|એ તો ગોઠવાશે ત્યારે. અત્યારે તું તો સાંભળ.
}}
(હોઠ કરડી વિહારી બીજી બાજુ ફરે છે.)
(હોઠ કરડી વિહારી બીજી બાજુ ફરે છે.)
::: (ગાંભર્યથી) હા; આત્મકથા કરતાં સ્મૃતિચિત્રોમાં એ ટપકાવ્યું હોત તો વિશેષ આનંદ આવત.
{{ps
વિહારીઃ કારણ?
|
જગતપ્રસાદઃ આત્મકથા સો ટકા સાચી લખવા જઈએ તોય જૂઠી લખાયા વિના રહેતી નથી. એમાં અલંકાર વપરાય તે કેવળ અતિશયોક્તિ. એટલે તેમાં તો તદ્દન સાચાં સત્યો પણ માર્યાં જવાનો સંભવ છે. (વિહારી સાંભળી રહે છે.) સ્મૃતિચિત્રોની મજા ઓર છે. પહેલે પગલે લખીને જ સ્વર્ગસ્થોનાં કે ગમે તેવાં ગપ્પાંની સામેય ચર્ચાપત્રો ન આવે! એવા ટુચકા વણી લઈએ કે સ્વર્ગસ્થની જિંદગીનો ખરો આધાર આપણે હતા એ વગર કહ્યે પુરવાર થઈ જાય!
|(ગાંભર્યથી) હા; આત્મકથા કરતાં સ્મૃતિચિત્રોમાં એ ટપકાવ્યું હોત તો વિશેષ આનંદ આવત.
}}
{{ps
|વિહારીઃ
|કારણ?
}}
{{ps
|જગતપ્રસાદઃ
|આત્મકથા સો ટકા સાચી લખવા જઈએ તોય જૂઠી લખાયા વિના રહેતી નથી. એમાં અલંકાર વપરાય તે કેવળ અતિશયોક્તિ. એટલે તેમાં તો તદ્દન સાચાં સત્યો પણ માર્યાં જવાનો સંભવ છે. (વિહારી સાંભળી રહે છે.) સ્મૃતિચિત્રોની મજા ઓર છે. પહેલે પગલે લખીને જ સ્વર્ગસ્થોનાં કે ગમે તેવાં ગપ્પાંની સામેય ચર્ચાપત્રો ન આવે! એવા ટુચકા વણી લઈએ કે સ્વર્ગસ્થની જિંદગીનો ખરો આધાર આપણે હતા એ વગર કહ્યે પુરવાર થઈ જાય!
વિહારીઃ ખરું કહું. (એ ‘રાજહંસ’માંનું ‘મનોમંથન’નું વિવેચન શોધવું શરૂ કરે છે.)
વિહારીઃ ખરું કહું. (એ ‘રાજહંસ’માંનું ‘મનોમંથન’નું વિવેચન શોધવું શરૂ કરે છે.)
જગતપ્રસાદઃ (‘રાજહંસ’ ખૂબીથી પોતે લઈ) પણ હવે એવાં પોલ પકડાઈ જાય છે. (‘રાજહંસ’ ઉઘાડી) સાંભળ. (ચશ્માં આંખે લાવી) “…રા. જગતપ્રસાદનાં સ્મૃતિચિત્રોનું તરી આવતું લક્ષણ એ છે કે લગભગ બધાં ચિત્રો એઓએ પોતાનાં સ્નેહી-સંબંધીઓ વિષે ન લખ્યાં હોય, કિન્તુ એ સ્નેહી-સંબંધીઓએ જાણે જગતપ્રસાદ વિષે જ દોર્યાં હોય એવી પાને પાને આપણે ભ્રાન્તિ થાય છે.”
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(‘રાજહંસ’ ખૂબીથી પોતે લઈ) પણ હવે એવાં પોલ પકડાઈ જાય છે. (‘રાજહંસ’ ઉઘાડી) સાંભળ. (ચશ્માં આંખે લાવી) “…રા. જગતપ્રસાદનાં સ્મૃતિચિત્રોનું તરી આવતું લક્ષણ એ છે કે લગભગ બધાં ચિત્રો એઓએ પોતાનાં સ્નેહી-સંબંધીઓ વિષે ન લખ્યાં હોય, કિન્તુ એ સ્નેહી-સંબંધીઓએ જાણે જગતપ્રસાદ વિષે જ દોર્યાં હોય એવી પાને પાને આપણે ભ્રાન્તિ થાય છે.”
}}
(વિહારી આવેશમાં ઊભો થઈ જાય છે. જગત એને ‘રાજહંસ’ પાછું સોંપે છે.)
(વિહારી આવેશમાં ઊભો થઈ જાય છે. જગત એને ‘રાજહંસ’ પાછું સોંપે છે.)
વિહારીઃ મારે એનો અક્ષરે વાંચવો હરામ છે.
{{ps
જગતપ્રસાદઃ (મૂછ મરડતાં, મનમાં) ઉશ્કેરાયો ખરો. બરાબર. (પ્રકાશ) અરે, આ તો તદ્દન સામાન્ય ગણાય. એવા એમાં અનેક રાક્ષસી કટાક્ષ છે!
|વિહારીઃ
વિહારીઃ એ અશક્ય છે.
|મારે એનો અક્ષરે વાંચવો હરામ છે.
જગતપ્રસાદઃ (બરડો પંપાળી) ઠંડકથી થશે એટલું ગરમીથી નહિ થાય. (હસી પડી) હું તને કહેવા માંગતો હતો કે જ્યારે મારો પહેલો લેખ છપાયેલો ત્યારે…
}}
વિહારીઃ (વચ્ચેથી) પહેલો જ લેખ છપાયેલો?
{{ps
જગતપ્રસાદઃ એટલે કે છપાયેલા લેખોમાં પહેલો.
|જગતપ્રસાદઃ
વિહારીઃ ત્યારે?
|(મૂછ મરડતાં, મનમાં) ઉશ્કેરાયો ખરો. બરાબર. (પ્રકાશ) અરે, આ તો તદ્દન સામાન્ય ગણાય. એવા એમાં અનેક રાક્ષસી કટાક્ષ છે!
જગતપ્રસાદઃ ત્યારે મેં સરસ યુક્તિ અજમાવેલી. બે-ચાર દોસ્તદારો પાસે તંત્રીને લખી મોકલાવ્યું કે આજ લગી એ પત્રમાં પ્રસિદ્ધ થયેલા લેખોમાં મારો નિબંધ કંઈક અનોખી ભાત પાડતો હતો.
}}
વિહારીઃ (આતુરતાથી) પછી…?
{{ps
જગતપ્રસાદઃ (ખૂબીથી) પછી ગાંડો હોય તે તંત્રી બીજા લેખનું આમંત્રણ ન મોકલે!
|વિહારીઃ
વિહારીઃ પછી?
|એ અશક્ય છે.
જગતપ્રસાદઃ ગાડું ચાલ્યું, ને દોડ્યું. આજે હું સાક્ષરસંઘમાં ખપું છું.
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(બરડો પંપાળી) ઠંડકથી થશે એટલું ગરમીથી નહિ થાય. (હસી પડી) હું તને કહેવા માંગતો હતો કે જ્યારે મારો પહેલો લેખ છપાયેલો ત્યારે…
}}
{{ps
|વિહારીઃ
|(વચ્ચેથી) પહેલો જ લેખ છપાયેલો?
}}
{{ps
|જગતપ્રસાદઃ
|એટલે કે છપાયેલા લેખોમાં પહેલો.
}}
{{ps
|વિહારીઃ
|ત્યારે?
}}
{{ps
|જગતપ્રસાદઃ
|ત્યારે મેં સરસ યુક્તિ અજમાવેલી. બે-ચાર દોસ્તદારો પાસે તંત્રીને લખી મોકલાવ્યું કે આજ લગી એ પત્રમાં પ્રસિદ્ધ થયેલા લેખોમાં મારો નિબંધ કંઈક અનોખી ભાત પાડતો હતો.
}}
{{ps
|વિહારીઃ
|(આતુરતાથી) પછી…?
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(ખૂબીથી) પછી ગાંડો હોય તે તંત્રી બીજા લેખનું આમંત્રણ ન મોકલે!
}}
{{ps
|વિહારીઃ
|પછી?
}}
{{ps
|જગતપ્રસાદઃ
|ગાડું ચાલ્યું, ને દોડ્યું. આજે હું સાક્ષરસંઘમાં ખપું છું.
}} 
(વિહારી દૂર પડેલું ‘રાજહંસ’ જુએ છે. નજર જતાં)
(વિહારી દૂર પડેલું ‘રાજહંસ’ જુએ છે. નજર જતાં)
::: હા, આટલાં વર્ષે આ એક ‘રાજહંસ’ નીકળ્યું જે મારો યશ સાંખી શકતું નથી!
{{ps
(વિહારીની નજર હજુ ‘રાજહંસ’ને લાગેલી છે. સ્નેહથી)
|
::: વિહારી, આ કોઈ નવતર માસિક છે, ખરું? કોનું નગારું – વાજિંત્ર છે? (તુચ્છકારથી હસી) મેં તો આજે પહેલવહેલું જોયું.
|હા, આટલાં વર્ષે આ એક ‘રાજહંસ’ નીકળ્યું જે મારો યશ સાંખી શકતું નથી!
વિહારીઃ (‘રાજહંસ’ લઈ) સાચી વાત છે. એના ઝાઝા અંક નીકળ્યા લાગતા નથી. (પૂંઠા પર નજર નાખી) આ તો એ વાર્ષિકનો ત્રીજો જ અંક છે!
}}
{{ps
|
|(વિહારીની નજર હજુ ‘રાજહંસ’ને લાગેલી છે. સ્નેહથી)
}}
{{ps
|
|વિહારી, આ કોઈ નવતર માસિક છે, ખરું? કોનું નગારું – વાજિંત્ર છે? (તુચ્છકારથી હસી) મેં તો આજે પહેલવહેલું જોયું.
}}
{{ps
|વિહારીઃ
|(‘રાજહંસ’ લઈ) સાચી વાત છે. એના ઝાઝા અંક નીકળ્યા લાગતા નથી. (પૂંઠા પર નજર નાખી) આ તો એ વાર્ષિકનો ત્રીજો જ અંક છે!
}}
(ખ્યાલ લંબાતાં બંને ચૂપચાપ થાય છે.)
(ખ્યાલ લંબાતાં બંને ચૂપચાપ થાય છે.)
જગતપ્રસાદઃ પણ વિહારી, મને શ્રદ્ધા છે કે ‘રાજહંસ’નું છાપ્યું ધૂળધાણી કરવું એ રમતવાત છે.
જગતપ્રસાદઃ પણ વિહારી, મને શ્રદ્ધા છે કે ‘રાજહંસ’નું છાપ્યું ધૂળધાણી કરવું એ રમતવાત છે.
વિહારીઃ એ તો હું તમને ક્યારનો કહેવા માંગું છું.
વિહારીઃ એ તો હું તમને ક્યારનો કહેવા માંગું છું.
18,450

edits

Navigation menu