ગુજરાતી એકાંકીસંપદા/ઝાંઝવાં: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 364: Line 364:
}}  
}}  
(વિહારીને શું કરવું – બોલવું, બેસવું, ઊઠવું કે ઊંઘી જવું એની ગમ નથી પડતી.)
(વિહારીને શું કરવું – બોલવું, બેસવું, ઊઠવું કે ઊંઘી જવું એની ગમ નથી પડતી.)
::: કેમ? યુક્તિ કેવી લાગે છે?
{{ps
વિહારીઃ ખાસ ખોટી નથી. પણ એક બીક જબરી છે. બધા જ એમ કહેશે કે વિહારીની આ જગતપ્રસાદ પ્રત્યેની ગુરુદક્ષિણા છે. એટલે મારે બદલે કોઈ બીજાને પકડો તો…
|
જગતપ્રસાદઃ (શ્રદ્ધાથી) ના. છે એ ઠીક છે.
|કેમ? યુક્તિ કેવી લાગે છે?
વિહારીઃ એટલે? – ગુરુદક્ષિણા શબ્દ તમને પાલવશે ખરો?
}}
જગતપ્રસાદઃ (બેફિકરાઈથી) પણ એ વપરાશે તો ને?
{{ps
વિહારીઃ (ચેતવણી જેમ) માત્ર વપરાશે નહિ, એક વાપરશે એટલે બીજા બધા એનાં અવતરણ ઉતારશે!
|વિહારીઃ
જગતપ્રસાદઃ (શાંતિથી) એમ તપી ન જા. એક વાર મારું કહ્યું સાંભળ. (સાદી સમજ જેમ) તારે એ અવલોકન વિહારીને નામે છપાવવું જ શા માટે? એકાદ તખલ્લુસનો આશરો લીધો એટલે બસ.
|ખાસ ખોટી નથી. પણ એક બીક જબરી છે. બધા જ એમ કહેશે કે વિહારીની આ જગતપ્રસાદ પ્રત્યેની ગુરુદક્ષિણા છે. એટલે મારે બદલે કોઈ બીજાને પકડો તો…
વિહારીઃ પણ તંત્રીને તો સાચું નામ…
}}
જગતપ્રસાદઃ એવું કાંઈ નહિ. એ માટે એકાદ આખા નામને તખલ્લુસ લેખે ચલાવવું.
{{ps
વિહારીઃ પણ સરનામું?
|જગતપ્રસાદઃ
જગતપ્રસાદઃ (તરત) એનુંય તખલ્લુસ. ભલે ને લખ્યું હોય ચમારવાડેથી; પણ અહીં લખવું અંત્યજાશ્રમ.
|(શ્રદ્ધાથી) ના. છે એ ઠીક છે.
}}
{{ps
|વિહારીઃ
|એટલે? – ગુરુદક્ષિણા શબ્દ તમને પાલવશે ખરો?
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(બેફિકરાઈથી) પણ એ વપરાશે તો ને?
}}
{{ps
|વિહારીઃ
|(ચેતવણી જેમ) માત્ર વપરાશે નહિ, એક વાપરશે એટલે બીજા બધા એનાં અવતરણ ઉતારશે!
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(શાંતિથી) એમ તપી ન જા. એક વાર મારું કહ્યું સાંભળ. (સાદી સમજ જેમ) તારે એ અવલોકન વિહારીને નામે છપાવવું જ શા માટે? એકાદ તખલ્લુસનો આશરો લીધો એટલે બસ.
}}
{{ps
|વિહારીઃ
|પણ તંત્રીને તો સાચું નામ…
}}
{{ps
|જગતપ્રસાદઃ
|એવું કાંઈ નહિ. એ માટે એકાદ આખા નામને તખલ્લુસ લેખે ચલાવવું.
}}
{{ps
|વિહારીઃ
|પણ સરનામું?
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(તરત) એનુંય તખલ્લુસ. ભલે ને લખ્યું હોય ચમારવાડેથી; પણ અહીં લખવું અંત્યજાશ્રમ.
}}
(વિહારી સીધો દોર થઈ જાય છે. વીજળી જેમ)
(વિહારી સીધો દોર થઈ જાય છે. વીજળી જેમ)
::: પ…ણ વિહારી! એક ઉત્તમોત્તમ અખતરો કરવો છે? (વિહારીથી ના નથી પડાતી) તે એ કે આપણે એકઠા થઈને બધું લખી નાખીએ. ‘રાજહંસ’ને જવાબ આપવો જરૂરનો છે.
{{ps
વિહારીઃ આમાં નવું શું આવ્યું?
|
જગતપ્રસાદઃ પછી એકાદ સ્ત્રીના નામે એ રવાના કરી દઈએ.
|પ…ણ વિહારી! એક ઉત્તમોત્તમ અખતરો કરવો છે? (વિહારીથી ના નથી પડાતી) તે એ કે આપણે એકઠા થઈને બધું લખી નાખીએ. ‘રાજહંસ’ને જવાબ આપવો જરૂરનો છે.
વિહારીઃ પણ એવી સ્ત્રી કાઢવી ક્યાંથી?
}}
જગતપ્રસાદઃ અરે, સ્ત્રીનામી તખલ્લુસથી લેખ રવાના કરવો.
{{ps
|વિહારીઃ
|આમાં નવું શું આવ્યું?
}}
{{ps
|જગતપ્રસાદઃ
|પછી એકાદ સ્ત્રીના નામે એ રવાના કરી દઈએ.
}}
{{ps
|વિહારીઃ
|પણ એવી સ્ત્રી કાઢવી ક્યાંથી?
}}
{{ps
|જગતપ્રસાદઃ
|અરે, સ્ત્રીનામી તખલ્લુસથી લેખ રવાના કરવો.
}}
(વિહારી મનમાં ધૂંવાંપૂંવાં થાય છે. એને આવું ગમતું નથી.)
(વિહારી મનમાં ધૂંવાંપૂંવાં થાય છે. એને આવું ગમતું નથી.)
::: એટલું થયું એટલે આપણા ચીલામાં એક કાંટો તો શું પણ રડ્યુંખડ્યું પાંદડુંય આડું નહિ આવે. (જુવાનીથી) વિહારી, સ્ત્રી એ ઈશ્વરની અજબ કૃતિ છે. એના નામની અસર કેવળ સંસારમાં જ થઈ છે એમ માનવું મૂર્ખાઈ ભરેલું છે. સાહિત્યમાં સુધ્ધાં એની સત્તા હતી, છે અને હશે! – સમજ્યો?
{{ps
|
|એટલું થયું એટલે આપણા ચીલામાં એક કાંટો તો શું પણ રડ્યુંખડ્યું પાંદડુંય આડું નહિ આવે. (જુવાનીથી) વિહારી, સ્ત્રી એ ઈશ્વરની અજબ કૃતિ છે. એના નામની અસર કેવળ સંસારમાં જ થઈ છે એમ માનવું મૂર્ખાઈ ભરેલું છે. સાહિત્યમાં સુધ્ધાં એની સત્તા હતી, છે અને હશે! – સમજ્યો?
}}
(વિહારી કાંઈ બોલતો નથી.)
(વિહારી કાંઈ બોલતો નથી.)
::: (દયા જેમ) અને બિચારા તંત્રીઓ એનાથી મુક્ત નથી! કોઈ સ્ત્રીની સહીથી લેખ આવ્યો એટલે નહિ જુએ તેનું મથાળું, નહિ વાંચે લખાણ અને તરત જ બીજા લેખોનું આગ્રહભર્યું આમંત્રણ મોકલી આપશે! દુનિયાની વાત આવી ન્યારી છે! બોલ, હવે તું શું કહે છે?
{{ps
વિહારીઃ (દબાયેલા ભાવથી) તમારું કહેવું સાચું હોય તોય સારું તો નથી જ.
|
જગતપ્રસાદઃ એનો અર્થ?
|(દયા જેમ) અને બિચારા તંત્રીઓ એનાથી મુક્ત નથી! કોઈ સ્ત્રીની સહીથી લેખ આવ્યો એટલે નહિ જુએ તેનું મથાળું, નહિ વાંચે લખાણ અને તરત જ બીજા લેખોનું આગ્રહભર્યું આમંત્રણ મોકલી આપશે! દુનિયાની વાત આવી ન્યારી છે! બોલ, હવે તું શું કહે છે?
વિહારીઃ એટલે કે આપણે પુરુષોએ કોઈ સ્ત્રીના નામે લખવું એ એક જાતના ઉઘાડા બાયલાવેડા છે.
}}
જગતપ્રસાદઃ (સંભાવથી) ઉઘાડા કઈ રીતે? આપણા બે સિવાય કોણ ત્રીજું જાણવાનું છે?
{{ps
વિહારીઃ (ઊભા થઈ જઈ) કેવી વાત કરો છો? આપણે આપણા જ આત્માને જાણીજોઈને છેતરીએ એ કેવી કાયરતા કહેવાય!
|વિહારીઃ
|(દબાયેલા ભાવથી) તમારું કહેવું સાચું હોય તોય સારું તો નથી જ.
}}
{{ps
|જગતપ્રસાદઃ
|એનો અર્થ?
}}
{{ps
|વિહારીઃ
|એટલે કે આપણે પુરુષોએ કોઈ સ્ત્રીના નામે લખવું એ એક જાતના ઉઘાડા બાયલાવેડા છે.
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(સંભાવથી) ઉઘાડા કઈ રીતે? આપણા બે સિવાય કોણ ત્રીજું જાણવાનું છે?
}}
{{ps
|વિહારીઃ
|(ઊભા થઈ જઈ) કેવી વાત કરો છો? આપણે આપણા જ આત્માને જાણીજોઈને છેતરીએ એ કેવી કાયરતા કહેવાય!
}}
(જગત જરા વાર મૂંઝાય છે.)
(જગત જરા વાર મૂંઝાય છે.)
જગતપ્રસાદઃ એમાં કાયરતા ક્યાં આવી? (સમજાવટથી) પહેલાં તું શાંત થા. ગુસ્સાના આવેશમાં માણસ જે તે બોલી નાખે છે તો ખરો, પણ સરખું સાંભળી પણ શકતો નથી!
{{ps
|જગતપ્રસાદઃ
|એમાં કાયરતા ક્યાં આવી? (સમજાવટથી) પહેલાં તું શાંત થા. ગુસ્સાના આવેશમાં માણસ જે તે બોલી નાખે છે તો ખરો, પણ સરખું સાંભળી પણ શકતો નથી!
}}
(વિહારીને મૌન વિના માર્ગ નથી. હસી પડી)
(વિહારીને મૌન વિના માર્ગ નથી. હસી પડી)
::: વહાલા વિહારી, મીરાં પછી કોઈ સ્ત્રીને લખતાં આવડ્યું હોય એ માનવા જેવું નથી.
{{ps
બિહારીઃ (ભડભડ જીભથી) એટલે પ્રસાદજી? તમે શું એમ ઠસાવવા માગો છો કે અત્યાર લગી સ્ત્રીઓનાં નામે ચડેલું બધું સાહિત્ય પુરુષોએ લખેલું છે?
|
જગતપ્રસાદઃ (હળવે) હા. (વધુ હળવે) ઘણુંખરું. (એથી વધુ હળવે) પચાસ ટકા ઉપરાંતનું.
|વહાલા વિહારી, મીરાં પછી કોઈ સ્ત્રીને લખતાં આવડ્યું હોય એ માનવા જેવું નથી.
વિહારીઃ (લાગ લઈ) ત્યારે મારે એમ નક્કી માનવું ને કે સ્વર્ગસ્થ સરિતાબહેનની સાહિત્યસેવાના સાચા સેવક તો તમે જ હતા?
}}
જગતપ્રસાદઃ (પ્રશંસાપાત્ર બેજવાબદારીથી) હા. હતો ને હજુ છું.
{{ps
|બિહારીઃ
|(ભડભડ જીભથી) એટલે પ્રસાદજી? તમે શું એમ ઠસાવવા માગો છો કે અત્યાર લગી સ્ત્રીઓનાં નામે ચડેલું બધું સાહિત્ય પુરુષોએ લખેલું છે?
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(હળવે) હા. (વધુ હળવે) ઘણુંખરું. (એથી વધુ હળવે) પચાસ ટકા ઉપરાંતનું.
}}
{{ps
|વિહારીઃ
|(લાગ લઈ) ત્યારે મારે એમ નક્કી માનવું ને કે સ્વર્ગસ્થ સરિતાબહેનની સાહિત્યસેવાના સાચા સેવક તો તમે જ હતા?
}}
{{ps
|જગતપ્રસાદઃ
|(પ્રશંસાપાત્ર બેજવાબદારીથી) હા. હતો ને હજુ છું.
}}
વિહારીઃ (બેસી જતાં) હેંએ?
વિહારીઃ (બેસી જતાં) હેંએ?
જગતપ્રસાદઃ હા. હજુ ક્યારેક શોખ થઈ આવે ત્યારે કંઈક એના નામે ધકેલી મારું છું.
જગતપ્રસાદઃ હા. હજુ ક્યારેક શોખ થઈ આવે ત્યારે કંઈક એના નામે ધકેલી મારું છું.
18,450

edits