ગુજરાતી એકાંકીસંપદા/ટેલિફોન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|ટેલિફોન}}<br>{{color|blue|હસમુખ બારાડી}}}} {{center block|title='''પાત્રો'''| '''મંજ...")
 
No edit summary
Line 7: Line 7:
}}
}}


{{Poem2Open}}
(ટેલિફોનની ઘંટડી – મંજુનો પ્રવેશ)
(ટેલિફોનની ઘંટડી – મંજુનો પ્રવેશ)
મંજુઃ હલ્લો, કોનું કામ છે? – તમે કયો નંબર લગાવ્યો છે? ના, પણ આ તો ૩૩૭૩૮૩૯ છે. (મૂકવા જાય છે.) ના. મારું નામ મંજરી નથી – ના, અહીં કોઈ મંજરી નથી; પડોશમાંય નથી – એલિસબ્રિજ. બરાબર – ના, સંજય નહીં, સંજીવ એપાર્ટમેન્ટ – (કંટાળીને) રૉંગ નંબર પ્લીઝ.
}}
{{Ps
|મંજુઃ  
|હલ્લો, કોનું કામ છે? – તમે કયો નંબર લગાવ્યો છે? ના, પણ આ તો ૩૩૭૩૮૩૯ છે. (મૂકવા જાય છે.) ના. મારું નામ મંજરી નથી – ના, અહીં કોઈ મંજરી નથી; પડોશમાંય નથી – એલિસબ્રિજ. બરાબર – ના, સંજય નહીં, સંજીવ એપાર્ટમેન્ટ – (કંટાળીને) રૉંગ નંબર પ્લીઝ.
}}
(મૂકે છે. જાય છે. ફરી ઘંટડી. સંજીવનો પ્રવેશ.)
(મૂકે છે. જાય છે. ફરી ઘંટડી. સંજીવનો પ્રવેશ.)
સંજીવઃ યસ? ૩૩૭૩૮૩૯: સંજીવ એપાર્ટમેન્ટ! – બરાબર! – કોનું કામ છે?… કોનું? – આપ કોણ બોલો છો? એમાં સરપ્રાઇઝ શું રાખવાનું? – ના, મને તમારો અવાજ ન ઓળખાયો. આપણે મળ્યા લાગતા નથી – સારું, બોલાવું છું, એક મિનિટ… મંજુ, એ મંજુ – (અંદરથી અવાજઃ એ આવી.) … પ્લીઝ હૉલ્ડ ઑન.
{{Ps
|સંજીવઃ  
|યસ? ૩૩૭૩૮૩૯: સંજીવ એપાર્ટમેન્ટ! – બરાબર! – કોનું કામ છે?… કોનું? – આપ કોણ બોલો છો? એમાં સરપ્રાઇઝ શું રાખવાનું? – ના, મને તમારો અવાજ ન ઓળખાયો. આપણે મળ્યા લાગતા નથી – સારું, બોલાવું છું, એક મિનિટ… મંજુ, એ મંજુ – (અંદરથી અવાજઃ એ આવી.) … પ્લીઝ હૉલ્ડ ઑન.
}}
(રિસીવર મૂકે છે. સંજીવ અંદર જાય છે. મંજુ આવે છે.)
(રિસીવર મૂકે છે. સંજીવ અંદર જાય છે. મંજુ આવે છે.)
મંજુઃ યસ – હું ઈઝ સ્પીકિંગ? – ના, માફ કરજો, ઓળખાણ ન પડી – હા, હું મંજુ – મારો અવાજ આમ તો બદલાયો છે થોડો – હા, દેખાવેય થોડો – પણ ના, હજી તમારી ઓળખાણ નથી પડી – કોણ? રણધીર? રણધીર પટેલ? – હજી કંઈ બેસતું નથી. પ્લીઝ, મારી પાસે ઝાઝો વખત નથી – અરે થોડી વાર પહેલાં તમે ફોન કરેલો? – ના, મને તમારા જેવો અવાજ લાગેલો – શું? કેટલાં વરસ? ના, હજીય કોઈ રણધીર પટેલ યાદ નથી આવતા – સંજીવે તમારો અવાજ ઓળખેલો? – સારું, માફ કરો, રણધીરભાઈ, નથી ઓળખાણ પડી – બોલો, તમારે શું કામ છે? – તો મળવા આવો, પણ ઊભા રહો, મારે મારા પતિને અનુકૂળ છે કે નહીં, – શું? – બહાર? – એકલી? … માફ કરજો, પણ હું બહાર, એકલી કોઈને મળતી નથી. – પણ એવું શું કામ છે, ને તમે કોણ છો, એની ઓળખાણેય હજી – હેં? મજા? – વ્હૉટ? – (માઉથ પર હાથ મૂકી) એ સાંભળો છો? સંજીવ, જલ્દી … (ફોનમાં) ના, ના કહ્યું ને તમને.
{{Ps
|મંજુઃ  
|યસ – હું ઈઝ સ્પીકિંગ? – ના, માફ કરજો, ઓળખાણ ન પડી – હા, હું મંજુ – મારો અવાજ આમ તો બદલાયો છે થોડો – હા, દેખાવેય થોડો – પણ ના, હજી તમારી ઓળખાણ નથી પડી – કોણ? રણધીર? રણધીર પટેલ? – હજી કંઈ બેસતું નથી. પ્લીઝ, મારી પાસે ઝાઝો વખત નથી – અરે થોડી વાર પહેલાં તમે ફોન કરેલો? – ના, મને તમારા જેવો અવાજ લાગેલો – શું? કેટલાં વરસ? ના, હજીય કોઈ રણધીર પટેલ યાદ નથી આવતા – સંજીવે તમારો અવાજ ઓળખેલો? – સારું, માફ કરો, રણધીરભાઈ, નથી ઓળખાણ પડી – બોલો, તમારે શું કામ છે? – તો મળવા આવો, પણ ઊભા રહો, મારે મારા પતિને અનુકૂળ છે કે નહીં, – શું? – બહાર? – એકલી? … માફ કરજો, પણ હું બહાર, એકલી કોઈને મળતી નથી. – પણ એવું શું કામ છે, ને તમે કોણ છો, એની ઓળખાણેય હજી – હેં? મજા? – વ્હૉટ? – (માઉથ પર હાથ મૂકી) એ સાંભળો છો? સંજીવ, જલ્દી … (ફોનમાં) ના, ના કહ્યું ને તમને.
}}
(ફોન કાનથી દૂર રાખે છે, સંજીવ પ્રવેશે એટલે એને ફોન આપે છે.)
(ફોન કાનથી દૂર રાખે છે, સંજીવ પ્રવેશે એટલે એને ફોન આપે છે.)
સંજીવઃ (થોડું સાંભળી) એ મિસ્ટર, જરા મોં સંભાળીને બોલો – શું? – અને ન આપું તો? વ્હૉટ? તમે છો કોણ? – શું કામ છે? – નોનસેન્સ…! (રિસીવર પછાડીને મૂકે છે) … ઓળખે છે એને?
{{Ps
મંજુઃ ના.
|સંજીવઃ  
સંજીવઃ તો પછી?
|(થોડું સાંભળી) એ મિસ્ટર, જરા મોં સંભાળીને બોલો – શું? – અને ન આપું તો? વ્હૉટ? તમે છો કોણ? – શું કામ છે? – નોનસેન્સ…! (રિસીવર પછાડીને મૂકે છે) … ઓળખે છે એને?
મંજુઃ ફોન તો તમે મને આપ્યો હતો.
}}
સંજીવઃ એણે તારું નામ દીધું એટલે… કહેઃ મારા અવાજનું એને સરપ્રાઇઝ થશે.
{{Ps
મંજુઃ મને કોઈ રણધીર પટેલ યાદ નથી આવતો. અને એય આવું કહી શકે એવા કોઈને…
|મંજુઃ  
સંજીવઃ એણે શું કહ્યું?
|ના.
મંજુઃ અડધું તો તમે સાંભળ્યું.
}}
સંજીવઃ એની પહેલાં?
{{Ps
મંજુઃ પહેલાં મને કહેઃ બહાર મળવા આવ – એકલી!
|સંજીવઃ  
સંજીવઃ હં.
|તો પછી?
મંજુઃ અને પછી બધું ગંદું ગંદું–
}}
સંજીવઃ ખરા માણસો હોય છે. ગમે ત્યાં રૉંગ નંબર લાગી જાય એટલે –
{{Ps
મંજુઃ પણ તમે તો કહો છો, એણે મારું નામ કહ્યું!
|મંજુઃ  
સંજીવઃ ના, યાદ કરતાં હવે એમ લાગે છે, કે એણે તારું નામ નહોતું કહ્યું. આપણા મકાનનું નામ કહ્યું – સંજીવ એપાર્ટમેન્ટ.
|ફોન તો તમે મને આપ્યો હતો.
મંજુઃ ને નંબર?
}}
સંજીવઃ નંબર એણે બરાબર કહ્યો હતો.
{{Ps
મંજુઃ એટલે કોઈ જાણભેદુ?
|સંજીવઃ  
સંજીવઃ કોને ખબર? હશે, ચાલો આપણે હવે –
|એણે તારું નામ દીધું એટલે… કહેઃ મારા અવાજનું એને સરપ્રાઇઝ થશે.
}}
{{Ps
|મંજુઃ  
|મને કોઈ રણધીર પટેલ યાદ નથી આવતો. અને એય આવું કહી શકે એવા કોઈને…
}}
{{Ps
|સંજીવઃ  
|એણે શું કહ્યું?
}}
{{Ps
|મંજુઃ  
|અડધું તો તમે સાંભળ્યું.
}}
{{Ps
|સંજીવઃ  
|એની પહેલાં?
}}
{{Ps
|મંજુઃ  
|પહેલાં મને કહેઃ બહાર મળવા આવ – એકલી!
}}
{{Ps
|સંજીવઃ  
|હં.
}}
{{Ps
|મંજુઃ  
|અને પછી બધું ગંદું ગંદું–
}}
{{Ps
|સંજીવઃ  
|ખરા માણસો હોય છે. ગમે ત્યાં રૉંગ નંબર લાગી જાય એટલે –
}}
{{Ps
|મંજુઃ  
|પણ તમે તો કહો છો, એણે મારું નામ કહ્યું!
}}
{{Ps
|સંજીવઃ  
|ના, યાદ કરતાં હવે એમ લાગે છે, કે એણે તારું નામ નહોતું કહ્યું. આપણા મકાનનું નામ કહ્યું – સંજીવ એપાર્ટમેન્ટ.
}}
{{Ps
|મંજુઃ  
|ને નંબર?
}}
{{Ps
|સંજીવઃ  
|નંબર એણે બરાબર કહ્યો હતો.
}}
{{Ps
|મંજુઃ  
|એટલે કોઈ જાણભેદુ?
}}
{{Ps
|સંજીવઃ  
|કોને ખબર? હશે, ચાલો આપણે હવે –
}}
(બન્ને ઊભાં થાય. ફરી ઘંટડી.)
(બન્ને ઊભાં થાય. ફરી ઘંટડી.)
હલ્લો – તમે છો કોણ, મિસ્ટર… શું? – કંઈ લાજશરમ છે? આ સંસ્કારી મધ્યમવર્ગનું કુટુમ્બ છે – શું? તમે અત્યારે સામે હોત, તો મેં તમારું ગળું જ દાબી દીધું હોત – ના, એને હું ફોન નહીં આપું – અને ફરીથી ફોન કર્યો છે, તો – (ફોન મૂકે છે.)
{{Ps
મંજુઃ શું થયું?
|
સંજીવઃ એણે મૂકી દીધો.
| હલ્લો – તમે છો કોણ, મિસ્ટર… શું? – કંઈ લાજશરમ છે? આ સંસ્કારી મધ્યમવર્ગનું કુટુમ્બ છે – શું? તમે અત્યારે સામે હોત, તો મેં તમારું ગળું જ દાબી દીધું હોત – ના, એને હું ફોન નહીં આપું – અને ફરીથી ફોન કર્યો છે, તો – (ફોન મૂકે છે.)
મંજુઃ એવું જ ગંદું બોલતો હતો?
{{Ps
સંજીવઃ હા, આ માણસ હશે કોણ? શા માટે આમ–?
|મંજુઃ  
મંજુઃ એ ફોન ક્યાંથી કરતો હશે?
|શું થયું?
સંજીવઃ પબ્લિક ટેલિફોન નથી લાગતો.
}}
મંજુઃ રણધીર પટેલના નામનો ફોન તો નથી ડિરેક્ટરીમાં?
{{Ps
|સંજીવઃ  
|એણે મૂકી દીધો.
}}
{{Ps
|મંજુઃ  
|એવું જ ગંદું બોલતો હતો?
}}
{{Ps
|સંજીવઃ  
|હા, આ માણસ હશે કોણ? શા માટે આમ–?
}}
{{Ps
|મંજુઃ  
|એ ફોન ક્યાંથી કરતો હશે?
}}
{{Ps
|સંજીવઃ  
|પબ્લિક ટેલિફોન નથી લાગતો.
}}
{{Ps
|મંજુઃ  
|રણધીર પટેલના નામનો ફોન તો નથી ડિરેક્ટરીમાં?
}}
(બંને ડિરેક્ટરી જુએ છે.)
(બંને ડિરેક્ટરી જુએ છે.)
સંજીવઃ આવો માણસ પોતાનું સાચું નામ ન આપે.
{{Ps
મંજુઃ ડિરેક્ટરીમાં નથી. આપણે પોલીસને કહીએ?
|સંજીવઃ  
|આવો માણસ પોતાનું સાચું નામ ન આપે.
}}
{{Ps
|મંજુઃ  
|ડિરેક્ટરીમાં નથી. આપણે પોલીસને કહીએ?
}}
(ફરી ઘંટડી)
(ફરી ઘંટડી)
વાગવા દો. આપણે નથી ઉપાડવો.
{{Ps
સંજીવઃ પણ એ જ માણસ ન હોય તો?
|
મંજુઃ તમને કોઈનો ફોન આવવાનો હતો?
| વાગવા દો. આપણે નથી ઉપાડવો.
સંજીવઃ ઇમરજન્સીમાં કોઈ પણ ફોન કરે – કદાચ, કારખાનેથી–
}}
{{Ps
|સંજીવઃ  
|પણ એ જ માણસ ન હોય તો?
}}
{{Ps
|મંજુઃ  
|તમને કોઈનો ફોન આવવાનો હતો?
}}
{{Ps
|સંજીવઃ  
|ઇમરજન્સીમાં કોઈ પણ ફોન કરે – કદાચ, કારખાનેથી–
}}
(સંજીવ ઉપાડે છે – થોડું સાંભળીને મૂકી દે છે.)
(સંજીવ ઉપાડે છે – થોડું સાંભળીને મૂકી દે છે.)
મંજુઃ એ હતો? શું કહ્યું?
{{Ps
સંજીવઃ કહેઃ પોલીસને નહીં કહેશો.
|મંજુઃ  
મંજુઃ એટલે? આપણી વાત એ ક્યાંયથી સાંભળે છે?
|એ હતો? શું કહ્યું?
સંજીવઃ … પછી કહેઃ આવા ફોન પછી બધાં આવું વિચારે એની મને ખબર છે.
}}
મંજુઃ નાલાયક!
{{Ps
સંજીવઃ અને કહેઃ તમે કંઈ બોલ્યા વિના આ ફોન મૂકી દેશો એ પણ હું જાણું છું.
|સંજીવઃ  
મંજુઃ રાસ્કલ! આપણે પોલીસને જ કહી દઈએ… પણ બીજી વિગતો શું આપીએ?
|કહેઃ પોલીસને નહીં કહેશો.
સંજીવઃ હું ટેલિફોન એક્સ્ચેન્જમાં ફરિયાદ કરું?
}}
મંજુઃ પણ ધારો કે હવે ફોન ન આવે તો? … એને કોઈ આવો જ રૉંગ નંબર લાગી જાય તો? …
{{Ps
|મંજુઃ  
|એટલે? આપણી વાત એ ક્યાંયથી સાંભળે છે?
}}
{{Ps
|સંજીવઃ  
|… પછી કહેઃ આવા ફોન પછી બધાં આવું વિચારે એની મને ખબર છે.
}}
{{Ps
|મંજુઃ  
|નાલાયક!
}}
{{Ps
|સંજીવઃ  
|અને કહેઃ તમે કંઈ બોલ્યા વિના આ ફોન મૂકી દેશો એ પણ હું જાણું છું.
}}
{{Ps
|મંજુઃ  
|રાસ્કલ! આપણે પોલીસને જ કહી દઈએ… પણ બીજી વિગતો શું આપીએ?
}}
{{Ps
|સંજીવઃ  
|હું ટેલિફોન એક્સ્ચેન્જમાં ફરિયાદ કરું?
}}
{{Ps
|મંજુઃ  
|પણ ધારો કે હવે ફોન ન આવે તો? … એને કોઈ આવો જ રૉંગ નંબર લાગી જાય તો? …
}}
(ઘંટડી. બન્ને સ્તબ્ધ બની જુએ. મંજુ ઉપાડવા જાય.)
(ઘંટડી. બન્ને સ્તબ્ધ બની જુએ. મંજુ ઉપાડવા જાય.)
સંજીવઃ તું ન ઉપાડીશ, એ તારું નામ જપ્યા કરે છે – ના કહું છું તને – પ્લીઝ…
{{Ps
|સંજીવઃ  
|તું ન ઉપાડીશ, એ તારું નામ જપ્યા કરે છે – ના કહું છું તને – પ્લીઝ…
}}
{{Ps
(મંજુ ફોન ઉપાડીને બાજુમાં મૂકે છે.)
(મંજુ ફોન ઉપાડીને બાજુમાં મૂકે છે.)
મને એમ, કે તું એની સાથે વાત કરીશ.
મને એમ, કે તું એની સાથે વાત કરીશ.
26,604

edits