ગુજરાતી એકાંકીસંપદા/ડીમ લાઇટ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 136: Line 136:
}}
}}
{{Ps
{{Ps
મગનઃ બસ તો છેડો નંઈ જડે!
|મગનઃ  
રામુઃ (મગનના હાથમાંથી વાયરનું ગૂંચળું ઝૂંટવી લેતાં) ના શું જડે? છેડો વોય તો પછં જડે ચેમ નઈ? કંઈ આખો વાયર ગોળ તો નઈ વોય નં?
|બસ તો છેડો નંઈ જડે!
મગનઃ મને તો એ ગોળ હોય એવું લાગે છે!
}}
રામુઃ ચેમ નાં લાગે? તું તો અનુભવી ખરો નં! લે આ ર્‌યો છેડો!
{{Ps
મગનઃ એ તો નીચેનો છેડો છે!
|રામુઃ  
રામુઃ અરે નેચેનો નં ઉપરનો, તારે છેડા આરી કાંમ છ ક ઉપરનીચે આરીં? ઊઠ અવં, પથરાનંય તારો ભાર લાજ્યો અશે.
|(મગનના હાથમાંથી વાયરનું ગૂંચળું ઝૂંટવી લેતાં) ના શું જડે? છેડો વોય તો પછં જડે ચેમ નઈ? કંઈ આખો વાયર ગોળ તો નઈ વોય નં?
મગનઃ કોના ઘરમાંથી કનેકશન લેવું છે?
}}
રામુઃ જોઈતા ડોહાના; આ ઈમની પછીત નજીક પડ છ તો ઈમાં ફાંડું પાડીએ.
{{Ps
મગનઃ એમને પૂછ્યું?
|મગનઃ  
રામુઃ એ મારા છેતરમાં થઈનં પાંણી લઈ જાંય છં તાંણ મનં પૂછવા રેતા નહીં, મું શું કરવા પૂછું? પૂછીએ તાણં ઈમનં ના પાડવાનું મન થાય નં? આ કઈ દઈશું ઈમના છાકરાની વઉનં. કાઢી નઈ નાંખે છેડો – તમે શું કો છાં ઈનં?
|મને તો એ ગોળ હોય એવું લાગે છે!
}}
{{Ps
|રામુઃ  
|ચેમ નાં લાગે? તું તો અનુભવી ખરો નં! લે આ ર્‌યો છેડો!
}}
{{Ps
|મગનઃ  
|એ તો નીચેનો છેડો છે!
}}
{{Ps
|રામુઃ  
|અરે નેચેનો નં ઉપરનો, તારે છેડા આરી કાંમ છ ક ઉપરનીચે આરીં? ઊઠ અવં, પથરાનંય તારો ભાર લાજ્યો અશે.
}}
{{Ps
|મગનઃ  
|કોના ઘરમાંથી કનેકશન લેવું છે?
}}
{{Ps
|રામુઃ  
|જોઈતા ડોહાના; આ ઈમની પછીત નજીક પડ છ તો ઈમાં ફાંડું પાડીએ.
}}
{{Ps
|મગનઃ  
|એમને પૂછ્યું?
}}
{{Ps
|રામુઃ  
|એ મારા છેતરમાં થઈનં પાંણી લઈ જાંય છં તાંણ મનં પૂછવા રેતા નહીં, મું શું કરવા પૂછું? પૂછીએ તાણં ઈમનં ના પાડવાનું મન થાય નં? આ કઈ દઈશું ઈમના છાકરાની વઉનં. કાઢી નઈ નાંખે છેડો – તમે શું કો છાં ઈનં?
}}
(હાથથી પ્લગ સૂચવે છે.)
(હાથથી પ્લગ સૂચવે છે.)
મગનઃ પ્લગ. (લખમણ ત્રણેક ફૂટ ઊંચું ટેબલ લઈને આવે છે.) લખા, તમે બે જણા આ વાયર લાંબા કરતા થાઓ. હું જરા આવું.
{{Ps
રામુઃ પછં ના આવતો; આટલું જોડી આલીનં જા.
|મગનઃ  
મગનઃ મારે કામ છે રામભાઈ!
|પ્લગ. (લખમણ ત્રણેક ફૂટ ઊંચું ટેબલ લઈને આવે છે.) લખા, તમે બે જણા આ વાયર લાંબા કરતા થાઓ. હું જરા આવું.
રામુઃ કાલ કરજે. હવાર ચ્યાં નહીં પડવાની?
}}
મગનઃ તમને ખબર તો છે કે કરશનકાકાના કૂવા પર મોટર મંજૂર થઈ છે ને મારે વાયર નાંખી આલવાના છે.
{{Ps
રામુઃ તે નાંખજેનં ભઈ! મું ચ્યાં ના પાડવા આવવાનો છું? લે આ વાયર માપીનં કાપી આલતો જા.
|રામુઃ  
મગનઃ હું આવીને કાપી આપું. જરા પ્રધાનભાભીને કહીને ચા મુકાવો.
|પછં ના આવતો; આટલું જોડી આલીનં જા.
}}
{{Ps
|મગનઃ  
|મારે કામ છે રામભાઈ!
}}
{{Ps
|રામુઃ  
|કાલ કરજે. હવાર ચ્યાં નહીં પડવાની?
}}
{{Ps
|મગનઃ  
|તમને ખબર તો છે કે કરશનકાકાના કૂવા પર મોટર મંજૂર થઈ છે ને મારે વાયર નાંખી આલવાના છે.
}}
{{Ps
|રામુઃ  
|તે નાંખજેનં ભઈ! મું ચ્યાં ના પાડવા આવવાનો છું? લે આ વાયર માપીનં કાપી આલતો જા.
}}
{{Ps
|મગનઃ  
|હું આવીને કાપી આપું. જરા પ્રધાનભાભીને કહીને ચા મુકાવો.
}}
(જવા લાગે છે.)
(જવા લાગે છે.)
રામુઃ અતારે ચા-બા ના મળે. તારે આવ્વું વોય તો આવજે નઈ તો પડજે કરસનડોહાના ખાડિયામાં. જોનં દિયોર મોટા કંટરાટી થૈ જ્યા છં તે!
{{Ps
મગનઃ (ગુસ્સે થતાં) જીભ સંભાળીને બોલજો, હાં રામભાઈ, નઈ તો મારા જેવો કોઈ ભૂંડો નથી.
|રામુઃ  
|અતારે ચા-બા ના મળે. તારે આવ્વું વોય તો આવજે નઈ તો પડજે કરસનડોહાના ખાડિયામાં. જોનં દિયોર મોટા કંટરાટી થૈ જ્યા છં તે!
}}
{{Ps
|મગનઃ  
|(ગુસ્સે થતાં) જીભ સંભાળીને બોલજો, હાં રામભાઈ, નઈ તો મારા જેવો કોઈ ભૂંડો નથી.
}}
(લખમણ શાંત કરવા મથે છે.)
(લખમણ શાંત કરવા મથે છે.)
રામુઃ એ તો આખું ગાંમ કે છ ક તારા જેવો દિયોર કોઈ ભૂંડો નહીં. પણ આપણી આગળ તારી ટૈણપૈણ નઈ ચાલે. હમજ્યો?
{{Ps
મગનઃ (સામે જતાં) નઈ તો શું કરી નાખવાનો હતો?
|રામુઃ  
રામુઃ કરીનં જ બતાવું. જા લ્યા લખા, મારી લાકડી લઈ આય. દિયોરના આથપગ જ ભાજી નાંખું. પડ્યું રે હુવાવડીની જેમ દહ દાડા ખાટલામાં. મોટા કંટરાટી ના જોયા વોય તો!
|એ તો આખું ગાંમ કે છ ક તારા જેવો દિયોર કોઈ ભૂંડો નહીં. પણ આપણી આગળ તારી ટૈણપૈણ નઈ ચાલે. હમજ્યો?
મગનઃ જો રામલા, આપણી આગળ તારી બુહાગીરી નઈ ચાલે. કોક દિવસ ભારે પડી જશે.
}}
રામુઃ (કૂદીને મગનના હાથનું કાંડું પકડે છે.) બોલ, ફરીથી બોલ જો વારું! (જોરથી મગનની હથેલી દબાવે છે. મગન “ઓહ” બોલી બેસે છે.) બોલ, ફરી બોલ!
{{Ps
મગનઃ ઓહ મરી ગ્યો! મારો હાથ મૂકી દે તો બોલાય.
|મગનઃ  
રામુઃ તો પાંચ ઊઠબેસ કર. (જોરથી હથેલી દબાવતાં) બેસ. (મગન બેસે છે) ઊભો થા.
|(સામે જતાં) નઈ તો શું કરી નાખવાનો હતો?
}}
{{Ps
|રામુઃ  
|કરીનં જ બતાવું. જા લ્યા લખા, મારી લાકડી લઈ આય. દિયોરના આથપગ જ ભાજી નાંખું. પડ્યું રે હુવાવડીની જેમ દહ દાડા ખાટલામાં. મોટા કંટરાટી ના જોયા વોય તો!
}}
{{Ps
|મગનઃ  
|જો રામલા, આપણી આગળ તારી બુહાગીરી નઈ ચાલે. કોક દિવસ ભારે પડી જશે.
}}
{{Ps
|રામુઃ  
|(કૂદીને મગનના હાથનું કાંડું પકડે છે.) બોલ, ફરીથી બોલ જો વારું! (જોરથી મગનની હથેલી દબાવે છે. મગન “ઓહ” બોલી બેસે છે.) બોલ, ફરી બોલ!
}}
{{Ps
|મગનઃ  
|ઓહ મરી ગ્યો! મારો હાથ મૂકી દે તો બોલાય.
}}
{{Ps
|રામુઃ  
|તો પાંચ ઊઠબેસ કર. (જોરથી હથેલી દબાવતાં) બેસ. (મગન બેસે છે) ઊભો થા.
}}
(મગન ઊભો થાય છે.)
(મગન ઊભો થાય છે.)
લખમણઃ રેવા દાં રાંમભાઈ, આ એક ઊઠબેશ પાંચના તોલે છ.
{{Ps
મગનઃ લખાની વાત સાચી છે રામભાઈ; આ તમારી ગાય છું, મૂકી દો ભૈશાબ, હવે તમારી સામે કદી નહીં બોલું.
|લખમણઃ  
રામુઃ બોલ વાયર કાપી આલં છં ક નઈ?
|રેવા દાં રાંમભાઈ, આ એક ઊઠબેશ પાંચના તોલે છ.
મગનઃ તમે કેશો એ બધું કરીશ. આ જરા કરશનકાકાના ખેતરમાં નજર કરી આવું. લખમણ થોડુંઘણું ગોઠવે ત્યાં સુધીમાં હું આવી જાઉં છું.
}}
લખમણઃ જવા દો રાંમભઈ, એ પાછા નઈ આવં તોય હું વાંધો છ? મનં ચ્યાં નહીં આવળતું? (મગન હાથ પંપાળતો ઢીલા મોંએ જાય છે, દબાયેલા ગુસ્સાથી.)
{{Ps
રામુઃ તને બધું આવડ છ લ્યા લખા?
|મગનઃ  
|લખાની વાત સાચી છે રામભાઈ; આ તમારી ગાય છું, મૂકી દો ભૈશાબ, હવે તમારી સામે કદી નહીં બોલું.
}}
{{Ps
|રામુઃ  
|બોલ વાયર કાપી આલં છં ક નઈ?
}}
{{Ps
|મગનઃ  
|તમે કેશો એ બધું કરીશ. આ જરા કરશનકાકાના ખેતરમાં નજર કરી આવું. લખમણ થોડુંઘણું ગોઠવે ત્યાં સુધીમાં હું આવી જાઉં છું.
}}
{{Ps
|લખમણઃ  
|જવા દો રાંમભઈ, એ પાછા નઈ આવં તોય હું વાંધો છ? મનં ચ્યાં નહીં આવળતું? (મગન હાથ પંપાળતો ઢીલા મોંએ જાય છે, દબાયેલા ગુસ્સાથી.)
}}
{{Ps
|રામુઃ  
|તને બધું આવડ છ લ્યા લખા?
}}
{{Ps
લખમણઃ જેટલું કર્યું છ એટલું અવડ છ.
લખમણઃ જેટલું કર્યું છ એટલું અવડ છ.
રામુઃ તો લે આ વાયર દાંતથી કાપી આલ.
રામુઃ તો લે આ વાયર દાંતથી કાપી આલ.
26,604

edits