26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 268: | Line 268: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
લખમણઃ જેટલું કર્યું છ એટલું અવડ છ. | |લખમણઃ | ||
રામુઃ તો લે આ વાયર દાંતથી કાપી આલ. | |જેટલું કર્યું છ એટલું અવડ છ. | ||
લખમણઃ ભૂલી જ્યા તે દાડો ગડદો મેલીનં મારો એક દાંત તો ભાજી નાંશ્યો છ! હારું થ્યું. એક દાંત જ્યો પણ મું એ દાડાથી લેણમાં આઈ જ્યો! | }} | ||
રામુઃ લેણ નં બેણ, બધું હમજ્યા મારા ભૈ. અઈં તો જેનં આવળ્યું એ ફાયા. પેલા પાટલીઓ બદલનારા વગર મફતના લેર નહીં કરતા? અનં દિયોર છાપાંમાં ફોટા આવં એ તો વધારામાં. | {{Ps | ||
લખમણઃ તમે રાંમભઈ, પેલો પરધાંનભાભીનો ફોટો પડાએલો એ ચ્યાં મૂચ્યો છ? | |રામુઃ | ||
રામુઃ મઢાઈનં ઓયડામાં ભરાયો છે. | |તો લે આ વાયર દાંતથી કાપી આલ. | ||
લખમણઃ મું જરા જોઈ આવું. | }} | ||
રામુઃ ફોટા જોયા વના તારી ભાભીનં જ જોજેનં. લાય તારી પાહેણ ચપ્પું વોય તો. | {{Ps | ||
લખમણઃ આ વાયર કાપવા તો પક્કડ જોવે. | |લખમણઃ | ||
રામુઃ પક્કડ નં બક્કડ, હાથથી જ તોડી નાખું. (વાયર તોડવા બેઉ હાથે પકડીને ખેંચે છે.) અલ્યા આ તો તૂટતો જ નથી. લે પકડ, આપણ બે ખેંચીએ. (બંને જણા ખેંચે છે.) ખેંચ જોરથી, હં, હજી! | |ભૂલી જ્યા તે દાડો ગડદો મેલીનં મારો એક દાંત તો ભાજી નાંશ્યો છ! હારું થ્યું. એક દાંત જ્યો પણ મું એ દાડાથી લેણમાં આઈ જ્યો! | ||
લખમણઃ મારી અથેલીમાં પેહી જ્યો! | }} | ||
રામુઃ તો લોઈ ચેમ ના આયું? | {{Ps | ||
લખમણઃ લોઈ બાર આવવાને બદલે માંય પેહી જ્યું! રેવા દો, નઈ તૂટે! | |રામુઃ | ||
રામુઃ (બેઉ હાથે જોરથી ખેંચતાં) દિયોર લાંબો થ્યો પણ તૂટ્યો નઈ, મેડીન ઈન્ડિયા લાગ છ! જા, મારા ઘરમાંથી ચપ્પુ ક છરી લઈ આય. અનં કશું ના જડે તો ધારિયું ક કુવાડી લઈ આય. આંનં આજ કાપ્યા વના મેલવો નહીં. | |લેણ નં બેણ, બધું હમજ્યા મારા ભૈ. અઈં તો જેનં આવળ્યું એ ફાયા. પેલા પાટલીઓ બદલનારા વગર મફતના લેર નહીં કરતા? અનં દિયોર છાપાંમાં ફોટા આવં એ તો વધારામાં. | ||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|તમે રાંમભઈ, પેલો પરધાંનભાભીનો ફોટો પડાએલો એ ચ્યાં મૂચ્યો છ? | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|મઢાઈનં ઓયડામાં ભરાયો છે. | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|મું જરા જોઈ આવું. | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|ફોટા જોયા વના તારી ભાભીનં જ જોજેનં. લાય તારી પાહેણ ચપ્પું વોય તો. | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|આ વાયર કાપવા તો પક્કડ જોવે. | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|પક્કડ નં બક્કડ, હાથથી જ તોડી નાખું. (વાયર તોડવા બેઉ હાથે પકડીને ખેંચે છે.) અલ્યા આ તો તૂટતો જ નથી. લે પકડ, આપણ બે ખેંચીએ. (બંને જણા ખેંચે છે.) ખેંચ જોરથી, હં, હજી! | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|મારી અથેલીમાં પેહી જ્યો! | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|તો લોઈ ચેમ ના આયું? | |||
}} | |||
{{Ps | |||
|લખમણઃ | |||
|લોઈ બાર આવવાને બદલે માંય પેહી જ્યું! રેવા દો, નઈ તૂટે! | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|(બેઉ હાથે જોરથી ખેંચતાં) દિયોર લાંબો થ્યો પણ તૂટ્યો નઈ, મેડીન ઈન્ડિયા લાગ છ! જા, મારા ઘરમાંથી ચપ્પુ ક છરી લઈ આય. અનં કશું ના જડે તો ધારિયું ક કુવાડી લઈ આય. આંનં આજ કાપ્યા વના મેલવો નહીં. | |||
}} | |||
(લખમણ અંદર જાય છે. રામુ લંબાવેલા વાયરનો છેડો પકડીને ટેબલ પર ચડે છે. ત્યાં એની પત્ની પ્રધાન હાથમાં ટોકર લઈને આવે છે.) | (લખમણ અંદર જાય છે. રામુ લંબાવેલા વાયરનો છેડો પકડીને ટેબલ પર ચડે છે. ત્યાં એની પત્ની પ્રધાન હાથમાં ટોકર લઈને આવે છે.) | ||
પ્રધાનઃ આ ઘરમાં ધારિયું ચ્યાં અતું તે તમીં લખાભૈનં લેવા મોકલ્યા? | {{Ps | ||
રામુઃ (ટેબલ પર ઊભા ઊભા) દારિયું નઈ તો તારી જીભ તો અતીનં? એ વધારે ધારદાર છે! | |પ્રધાનઃ | ||
પ્રધાનઃ અવં વાંકું બોલ્યા વના માંચી પરથી નેચા ઊતરાં, નઈ તો પડશાં તો આથપગ રંગઈ જશં. | |આ ઘરમાં ધારિયું ચ્યાં અતું તે તમીં લખાભૈનં લેવા મોકલ્યા? | ||
રામુઃ તો તું તારો હાલ્લો ફાડીનં પાટો બાંધજે. | }} | ||
પ્રધાનઃ ફાડવા માટે લાઈ લાઇનં પેટી ભરી આલી નઈ વોય? | {{Ps | ||
|રામુઃ | |||
|(ટેબલ પર ઊભા ઊભા) દારિયું નઈ તો તારી જીભ તો અતીનં? એ વધારે ધારદાર છે! | |||
}} | |||
{{Ps | |||
|પ્રધાનઃ | |||
|અવં વાંકું બોલ્યા વના માંચી પરથી નેચા ઊતરાં, નઈ તો પડશાં તો આથપગ રંગઈ જશં. | |||
}} | |||
{{Ps | |||
|રામુઃ | |||
|તો તું તારો હાલ્લો ફાડીનં પાટો બાંધજે. | |||
}} | |||
{{Ps | |||
|પ્રધાનઃ | |||
|ફાડવા માટે લાઈ લાઇનં પેટી ભરી આલી નઈ વોય? | |||
}} | |||
{{Ps | |||
રામુઃ તારાં પિયરિયાં હાળાં હાવ પાજી; ચમડી ટૂટે પણ દમડી ના છૂટે. વરહે દાડે બે હાલ્લાય નહીં લાઈ આલતાં! | રામુઃ તારાં પિયરિયાં હાળાં હાવ પાજી; ચમડી ટૂટે પણ દમડી ના છૂટે. વરહે દાડે બે હાલ્લાય નહીં લાઈ આલતાં! | ||
પ્રધાનઃ તમે તમારી બુંનોનં ચેટલા બંધાવાં છાં? | પ્રધાનઃ તમે તમારી બુંનોનં ચેટલા બંધાવાં છાં? |
edits