ગુજરાતી એકાંકીસંપદા/ડીમ લાઇટ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 345: Line 345:
}}
}}
{{Ps
{{Ps
રામુઃ તારાં પિયરિયાં હાળાં હાવ પાજી; ચમડી ટૂટે પણ દમડી ના છૂટે. વરહે દાડે બે હાલ્લાય નહીં લાઈ આલતાં!
|રામુઃ  
પ્રધાનઃ તમે તમારી બુંનોનં ચેટલા બંધાવાં છાં?
|તારાં પિયરિયાં હાળાં હાવ પાજી; ચમડી ટૂટે પણ દમડી ના છૂટે. વરહે દાડે બે હાલ્લાય નહીં લાઈ આલતાં!
રામુઃ મું તો એકીનં પાંચ પાંચ પેરાવું પણ તારો જીવ બળે.
}}
પ્રધાનઃ (ટોકર માથે મૂકતાં) પાંચના પછી પેરાવજો નં! મારે જીવ બાળે છ મારી બલારાત! લ્યાં અવં નેચા ઊતરાં, ગોળો નઈ મેલાય તો આપણા અંધારામાં ભટકાઈ પડવાનાં નહીં.
{{Ps
રામુઃ આપણ ભટકઈ પડીએ ઈનો તો વાંધો નઈ, પણ આજ ઊજણાના દાડે કોઈ પારકું અથડાઈ પડે ઈની ચન્ત્યા છ.
|પ્રધાનઃ  
પ્રધાનઃ અવં ઊધું બોલ્યા વના આ ધતંગ મેલાં, મું લાજી મરું છું.
|તમે તમારી બુંનોનં ચેટલા બંધાવાં છાં?
રામુઃ (ટેબલ પર અધ્ધરપગે બેસીને ગાવા લાગે છે.)
}}
::: “ગોરભાંન વચમાંથી કાઢાં રે મું તો લાજી મરું છું.”
{{Ps
પ્રધાનઃ અવં ચાળાં મેલાં. (મણિવહુ પસાર થાય છે.) આ પેલી મણિવઉ પાંણી ભરવા હેંડી, નં મારે તો અજી રેત લઈ આઈનં પાંણી ભરવા જવું છ. (બહાર ભણી જોતાં) અલી મણિવઉ, ઊભી રે, મારે ચકલીઓ બાજુ જ આવવું છ.
|રામુઃ  
|મું તો એકીનં પાંચ પાંચ પેરાવું પણ તારો જીવ બળે.
}}
{{Ps
|પ્રધાનઃ  
|(ટોકર માથે મૂકતાં) પાંચના પછી પેરાવજો નં! મારે જીવ બાળે છ મારી બલારાત! લ્યાં અવં નેચા ઊતરાં, ગોળો નઈ મેલાય તો આપણા અંધારામાં ભટકાઈ પડવાનાં નહીં.
}}
{{Ps
|રામુઃ  
|આપણ ભટકઈ પડીએ ઈનો તો વાંધો નઈ, પણ આજ ઊજણાના દાડે કોઈ પારકું અથડાઈ પડે ઈની ચન્ત્યા છ.
}}
{{Ps
|પ્રધાનઃ  
|અવં ઊધું બોલ્યા વના આ ધતંગ મેલાં, મું લાજી મરું છું.
}}
{{Ps
|રામુઃ  
|(ટેબલ પર અધ્ધરપગે બેસીને ગાવા લાગે છે.)
}}
{{Ps
|
| “ગોરભાંન વચમાંથી કાઢાં રે મું તો લાજી મરું છું.”
}}
{{Ps
|પ્રધાનઃ  
|અવં ચાળાં મેલાં. (મણિવહુ પસાર થાય છે.) આ પેલી મણિવઉ પાંણી ભરવા હેંડી, નં મારે તો અજી રેત લઈ આઈનં પાંણી ભરવા જવું છ. (બહાર ભણી જોતાં) અલી મણિવઉ, ઊભી રે, મારે ચકલીઓ બાજુ જ આવવું છ.
}}
(મણિવઉ ખાલી બેડા સાથે પ્રવેશે છે. રામુ સામે નજર કરીને પછી એની લાજ કાઢે છે.)
(મણિવઉ ખાલી બેડા સાથે પ્રવેશે છે. રામુ સામે નજર કરીને પછી એની લાજ કાઢે છે.)
રામુઃ (ટેબલ પરથી ઊતરતાં) તારી મણિવઉને કઈ દે ક મારી લાજ ન કાઢે! ડોશી કીં છં ઈનો ધણી નં મું બે એક જ દા’ડે જલમ્યાતા.
{{Ps
મણિઃ એ તો એય ઈમ કેતાતા, પણ મારી હાહુઈ કયું છ ક મારે તમારી લાજ કાઢવી.
|રામુઃ  
રામુઃ તારી હાહુનું ચાલે તો તનં છેંકણીની દાભડીમાં પૂરીનં છેડે બાંધી રાખે. તારે લાજ કાઢવાની જરૂર નહીં.
|(ટેબલ પરથી ઊતરતાં) તારી મણિવઉને કઈ દે ક મારી લાજ ન કાઢે! ડોશી કીં છં ઈનો ધણી નં મું બે એક જ દા’ડે જલમ્યાતા.
મણિઃ મનં જરૂર લાગ છ.
}}
રામુઃ ચેમ મીં તારું મુઢું ભાળ્યું જ નઈ વોય?
{{Ps
મણિઃ ઈમ તો મારા હાહરાઈય ભાળ્યું અશે, એથી શ્યું થ્યું?
|મણિઃ  
રામુઃ કશું નઈ. મુઢું હારું વોય તો હઉનં જોવાનું મન થાય. જે દાડો મું આંનું મુઢું ના જોઉં, એ દાડો બરોબર કાંમ નાં થાય.
|એ તો એય ઈમ કેતાતા, પણ મારી હાહુઈ કયું છ ક મારે તમારી લાજ કાઢવી.
પ્રધાનઃ બળ્યું લાજાં અવં તો લાજાં. મારું આણું કર્યય ચાર વરહ થ્યાં!
}}
રામુઃ ચાર વરહ થ્યાં? જાજા અવં.
{{Ps
પ્રધાનઃ બે વરહ તો આ મણિવઉના આંણાનં થ્યાં! હેંડ લી, એ તો બે કલાક લફારો કૂટશીં.
|રામુઃ  
રામુઃ ઈનં કે ક ઘૂમટો કાઢી નાંખે.
|તારી હાહુનું ચાલે તો તનં છેંકણીની દાભડીમાં પૂરીનં છેડે બાંધી રાખે. તારે લાજ કાઢવાની જરૂર નહીં.
મણિઃ ઈમ ન કઢાય.
}}
રામુઃ તો આંમની આય, મું જ મેંલાઈ દઉ… (રામુ મણિવઉની પાસે જાય છે, મણિ પ્રધાનની પાછળ જાય છે. શરમાય છે. પ્રધાનને) અવં તો તું જ ઈનં હમજાય.
{{Ps
પ્રધાનઃ મારે હમજાવ છ મારી બલારાત. તમે ઈમ બાયલાની જેમ હું ઊભા અશાં?
|મણિઃ  
રામુઃ એ તો કોક દાડો થઈ પડશે. ભલં નં આજ હાત આથનો ઘૂમટો તાંણતી! ઓળી-ધૂળેટી તો આવશે નં?
|મનં જરૂર લાગ છ.
મણિઃ મું ગલાલ છાંટીશ તો હવાપાંનશેર ખજૂર લાઇ આલવું પડશે! (રામુની પાસે થઈને જવા જાય છે ત્યાં રામુ ત્વરાથી એના માથેથી પાલવ ખસેડી દે છે) બશ ધરઈ જ્યા?
}}
{{Ps
|રામુઃ  
|ચેમ મીં તારું મુઢું ભાળ્યું જ નઈ વોય?
}}
{{Ps
|મણિઃ  
|ઈમ તો મારા હાહરાઈય ભાળ્યું અશે, એથી શ્યું થ્યું?
}}
{{Ps
|રામુઃ  
|કશું નઈ. મુઢું હારું વોય તો હઉનં જોવાનું મન થાય. જે દાડો મું આંનું મુઢું ના જોઉં, એ દાડો બરોબર કાંમ નાં થાય.
}}
{{Ps
|પ્રધાનઃ  
|બળ્યું લાજાં અવં તો લાજાં. મારું આણું કર્યય ચાર વરહ થ્યાં!
}}
{{Ps
|રામુઃ  
|ચાર વરહ થ્યાં? જાજા અવં.
}}
{{Ps
|પ્રધાનઃ  
|બે વરહ તો આ મણિવઉના આંણાનં થ્યાં! હેંડ લી, એ તો બે કલાક લફારો કૂટશીં.
}}
{{Ps
|રામુઃ  
|ઈનં કે ક ઘૂમટો કાઢી નાંખે.
}}
{{Ps
|મણિઃ  
|ઈમ ન કઢાય.
}}
{{Ps
|રામુઃ  
|તો આંમની આય, મું જ મેંલાઈ દઉ… (રામુ મણિવઉની પાસે જાય છે, મણિ પ્રધાનની પાછળ જાય છે. શરમાય છે. પ્રધાનને) અવં તો તું જ ઈનં હમજાય.
}}
{{Ps
|પ્રધાનઃ  
|મારે હમજાવ છ મારી બલારાત. તમે ઈમ બાયલાની જેમ હું ઊભા અશાં?
}}
{{Ps
|રામુઃ  
|એ તો કોક દાડો થઈ પડશે. ભલં નં આજ હાત આથનો ઘૂમટો તાંણતી! ઓળી-ધૂળેટી તો આવશે નં?
}}
{{Ps
|મણિઃ  
|મું ગલાલ છાંટીશ તો હવાપાંનશેર ખજૂર લાઇ આલવું પડશે! (રામુની પાસે થઈને જવા જાય છે ત્યાં રામુ ત્વરાથી એના માથેથી પાલવ ખસેડી દે છે) બશ ધરઈ જ્યા?
}}
{{Ps
રામુઃ ઈમ તો અમે ધરાએલા જ છીએ. પરધાંન જેવી વઉ વોય ઈનં અજંપો શો?
રામુઃ ઈમ તો અમે ધરાએલા જ છીએ. પરધાંન જેવી વઉ વોય ઈનં અજંપો શો?
પ્રધાનઃ (જતાં જતાં પાછી વળીને) મેર મારા પીટ્યા, શરમાતો નહીં નાંમ દેતાં! હેંડલી મણિ, આપણ ઈમની જેમ નવરાં નહીં. પાણી પછં ચ્યારં ભરાહે?
પ્રધાનઃ (જતાં જતાં પાછી વળીને) મેર મારા પીટ્યા, શરમાતો નહીં નાંમ દેતાં! હેંડલી મણિ, આપણ ઈમની જેમ નવરાં નહીં. પાણી પછં ચ્યારં ભરાહે?
26,604

edits