ગુજરાતી એકાંકીસંપદા/ધ સીયામીઝ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(6 intermediate revisions by one other user not shown)
Line 3: Line 3:


(હૉસ્પિટલના ઑપરેશન થિયેટરની બહાર અશોક દલાલ ઑપરેશન થિયેટર તરફ મીટ માંડીને બેઠા છે. અંદરથી કોઈ બહાર નીકળે એની રાહ જોઈ રહ્યા છે.)
(હૉસ્પિટલના ઑપરેશન થિયેટરની બહાર અશોક દલાલ ઑપરેશન થિયેટર તરફ મીટ માંડીને બેઠા છે. અંદરથી કોઈ બહાર નીકળે એની રાહ જોઈ રહ્યા છે.)
}}
 
{{ps
{{ps
|અશોકઃ  
|અશોકઃ  
Line 150: Line 150:
}}
}}
{{ps
{{ps
અશોકઃ મારે મારાં બાળકો જોવાં છે.
|અશોકઃ  
|મારે મારાં બાળકો જોવાં છે.
}}
{{ps
|રાજનઃ  
|રાજનઃ  
|જો અશોક.
|જો અશોક.
Line 625: Line 628:
}}
}}
{{ps
{{ps
સંદીપઃ આ દિલ.
|સંદીપઃ  
સપનઃ મારું તો દિમાગ કામ નથી કરતું.
|આ દિલ.
સંદીપઃ અરે રાજા, આમાં દિમાગની નહીં આમાં તો દિલની જરૂર હોય છે આ દિલની.
}}
સપનઃ હટાવ તારું આ ચેસ બોર્ડ નથી રમવું મારે. (ધક્કો મારીને ચેસ બોર્ડ ફગાવી દે છે.)
{{ps
સંદીપઃ સપન, અચાનક તને થયું છે શું?
|સપનઃ  
સપનઃ ઊભો થા, ઊભો થા. અને જો દેખાય છે પેલી?
|મારું તો દિમાગ કામ નથી કરતું.
સંદીપઃ સપન શું થયું છે તને?
}}
સપનઃ કંઈ નથી થયું મને.
{{ps
સંદીપઃ જો સપન, તને કંઈ થયું છે. બોલ, શું થયું છે?
|સંદીપઃ  
સપનઃ સાંભળવું છે તારે? સાંભળવું છે ને, તો સાંભળ. (શેફાલીને અંદર આવતાં જોઈ અટકી જાય છે.)
|અરે રાજા, આમાં દિમાગની નહીં આમાં તો દિલની જરૂર હોય છે આ દિલની.
શેફાલીઃ શું થયું? શું થયું સપન?
}}
સપનઃ કંઈ નથી થયું.
{{ps
સંદીપઃ ના, શેફાલી એને કંઈ થયું છે પણ બોલતો નથી.
|સપનઃ  
સપનઃ સંદીપ.
|હટાવ તારું આ ચેસ બોર્ડ નથી રમવું મારે. (ધક્કો મારીને ચેસ બોર્ડ ફગાવી દે છે.)
શેફાલીઃ શું થયું સપન? તને મારું કંઈક ખરાબ લાગ્યું છે?
}}
સપનઃ તારામાં ખરાબ કે સારું લાગવા જેવું છે જ શું?
{{ps
સંદીપઃ સપન તું શેફાલી સાથે આ રીતે કેમ બોલે છે? ગઈ કાલે પણ મેં જોયું તું શેફાલી સાથે સીધી રીતે વાત નહોતો કરતો.
|સંદીપઃ  
સપનઃ કોણ છે, આ શેફાલી? મા છે મારી? મારી સાસુ છે એ? મારે એને પગે લાગવું જોઈએ કેમ? શેફાલી મને માફ કરી દે. હું પગે લાગું છું.
|સપન, અચાનક તને થયું છે શું?
શેફાલીઃ સપન તું આ શું કરે છે? સંદીપ હું જાઉં છું.
}}
સંદીપઃ ઊભી રહે શેફાલી. તારે જવાનું કોઈ કારણ નથી.
{{ps
સપનઃ હા? જવું તો હવે મારે જોઈએ કેમ? પણ શું કરું લાચારી છે.
|સપનઃ  
સંદીપઃ લાચારી છે? બોલ સાલા તને શાની લાચારી છે? બકી નાખ. ત્રાસી ગયો છું હવે.
|ઊભો થા, ઊભો થા. અને જો દેખાય છે પેલી?
સપનઃ અરે, ત્રાસી તો હું ગયો છું. આ શેફાલી સાથે કલાકો સુધી વાતોનાં તડાકા મારવા એ તારી મનગમતી પ્રવૃત્તિ હશે. પણ મારે ત્યાં અનિચ્છાએ તારી સાથે જકડાઈ રહેવાનું, કોઈ છાપું કે મૅગેઝીન વાંચવાનું અને તારો આ બકવાસ સાંભળવાનો?
}}
સંદીપઃ આ બકવાસ છે?
{{ps
સપનઃ હા, હા, નર્યો બકવાસ.
|સંદીપઃ  
સંદીપઃ જો આ બકવાસ છે તો છેલ્લાં વીસ વર્ષથી હું જે સહન કરતો આવ્યો છું તે શું છે? તારે ગાર્ડન જવાનું મન થાય ત્યારે મારે તારી સાથે ત્યાં જખ મારવાની, કોઈ મૅગેઝીન પકડીને બેસી રહેવાનું. અરે, આવી તો કંઈ કેટલી પ્રવૃત્તિઓ છે જે તારા લીધે છેલ્લાં વીસ વર્ષોથી હું સહન કરતો આવ્યો છું.
|સપન શું થયું છે તને?
સપનઃ વીસ વર્ષની વાત કરે છે? વીસ વર્ષની વાત કરે છે? તો સાંભળ એય…! વીસ વરસનો હું પણ છું. અને જ્યારે તું આ શેફાલીને કિસ કરે છે ત્યારે…
}}
સંદીપઃ સપન (સંદીપ સપન પર હાથ ઉગામે છે. પણ શેફાલી રોકી લે છે.) Don’t cross the limit, Otherwise…
{{ps
સપનઃ Otherwise what would you do? would you throw me out? Come on throw me out.
|સપનઃ  
શેફાલીઃ તમે લોકો આ શું કરી રહ્યા છો? તમે એવું ન કરો કે જેથી મારે રાજન અંકલને તાત્કાલિક અહીંયાં બોલાવવા પડે.
|કંઈ નથી થયું મને.
સંદીપઃ બોલાવ. બોલાવ, રાજન અંકલને. રાજન અંકલ, Please help me. છૂટો કરો મને આનાથી.
}}
શેફાલીઃ નહીં.
{{ps
સપનઃ Yes, now no more of this.
|સંદીપઃ  
શેફાલીઃ No.
|જો સપન, તને કંઈ થયું છે. બોલ, શું થયું છે?
}}
{{ps
|સપનઃ  
|સાંભળવું છે તારે? સાંભળવું છે ને, તો સાંભળ. (શેફાલીને અંદર આવતાં જોઈ અટકી જાય છે.)
}}
{{ps
|શેફાલીઃ  
|શું થયું? શું થયું સપન?
}}
{{ps
|સપનઃ  
|કંઈ નથી થયું.
}}
{{ps
|સંદીપઃ  
|ના, શેફાલી એને કંઈ થયું છે પણ બોલતો નથી.
}}
{{ps
|સપનઃ  
|સંદીપ.
}}
{{ps
|શેફાલીઃ  
|શું થયું સપન? તને મારું કંઈક ખરાબ લાગ્યું છે?
}}
{{ps
|સપનઃ  
|તારામાં ખરાબ કે સારું લાગવા જેવું છે જ શું?
}}
{{ps
|સંદીપઃ  
|સપન તું શેફાલી સાથે આ રીતે કેમ બોલે છે? ગઈ કાલે પણ મેં જોયું તું શેફાલી સાથે સીધી રીતે વાત નહોતો કરતો.
}}
{{ps
|સપનઃ  
|કોણ છે, આ શેફાલી? મા છે મારી? મારી સાસુ છે એ? મારે એને પગે લાગવું જોઈએ કેમ? શેફાલી મને માફ કરી દે. હું પગે લાગું છું.
}}
{{ps
|શેફાલીઃ  
|સપન તું આ શું કરે છે? સંદીપ હું જાઉં છું.
}}
{{ps
|સંદીપઃ  
|ઊભી રહે શેફાલી. તારે જવાનું કોઈ કારણ નથી.
}}
{{ps
|સપનઃ  
|હા? જવું તો હવે મારે જોઈએ કેમ? પણ શું કરું લાચારી છે.
}}
{{ps
|સંદીપઃ  
|લાચારી છે? બોલ સાલા તને શાની લાચારી છે? બકી નાખ. ત્રાસી ગયો છું હવે.
}}
{{ps
|સપનઃ  
|અરે, ત્રાસી તો હું ગયો છું. આ શેફાલી સાથે કલાકો સુધી વાતોનાં તડાકા મારવા એ તારી મનગમતી પ્રવૃત્તિ હશે. પણ મારે ત્યાં અનિચ્છાએ તારી સાથે જકડાઈ રહેવાનું, કોઈ છાપું કે મૅગેઝીન વાંચવાનું અને તારો આ બકવાસ સાંભળવાનો?
}}
{{ps
|સંદીપઃ  
|આ બકવાસ છે?
}}
{{ps
|સપનઃ  
|હા, હા, નર્યો બકવાસ.
}}
{{ps
|સંદીપઃ  
|જો આ બકવાસ છે તો છેલ્લાં વીસ વર્ષથી હું જે સહન કરતો આવ્યો છું તે શું છે? તારે ગાર્ડન જવાનું મન થાય ત્યારે મારે તારી સાથે ત્યાં જખ મારવાની, કોઈ મૅગેઝીન પકડીને બેસી રહેવાનું. અરે, આવી તો કંઈ કેટલી પ્રવૃત્તિઓ છે જે તારા લીધે છેલ્લાં વીસ વર્ષોથી હું સહન કરતો આવ્યો છું.
}}
{{ps
|સપનઃ  
|વીસ વર્ષની વાત કરે છે? વીસ વર્ષની વાત કરે છે? તો સાંભળ એય…! વીસ વરસનો હું પણ છું. અને જ્યારે તું આ શેફાલીને કિસ કરે છે ત્યારે…
}}
{{ps
|સંદીપઃ  
|સપન (સંદીપ સપન પર હાથ ઉગામે છે. પણ શેફાલી રોકી લે છે.) Don’t cross the limit, Otherwise…
}}
{{ps
|સપનઃ  
|Otherwise what would you do? would you throw me out? Come on throw me out.
}}
{{ps
|શેફાલીઃ  
|તમે લોકો આ શું કરી રહ્યા છો? તમે એવું ન કરો કે જેથી મારે રાજન અંકલને તાત્કાલિક અહીંયાં બોલાવવા પડે.
}}
{{ps
|સંદીપઃ  
|બોલાવ. બોલાવ, રાજન અંકલને. રાજન અંકલ, Please help me. છૂટો કરો મને આનાથી.
}}
{{ps
|શેફાલીઃ  
|નહીં.
}}
{{ps
|સપનઃ  
|Yes, now no more of this.
}}
{{ps
|શેફાલીઃ  
|No.
}}
(અંધારું થાય છે. અને બીજી તરફ ડૉ. રાજન અને શેફાલી વાતો કરે છે.)
(અંધારું થાય છે. અને બીજી તરફ ડૉ. રાજન અને શેફાલી વાતો કરે છે.)
ડૉ. રાજનઃ હવે ઑપરેશન વગર છૂટકો નથી.
{{ps
શેફાલીઃ પણ અંકલ.
|ડૉ. રાજનઃ  
ડૉ. રાજનઃ શેફાલી હું પણ તારા મતનો જ હતો. તે બંનેને સાથે રાખવાના ખૂબ પ્રયત્નો કર્યા. પણ હવે લાગે છે કે Operation is the only alternative.
|હવે ઑપરેશન વગર છૂટકો નથી.
શેફાલીઃ પણ અંકલ ૨૦ વર્ષ બાદ તમે આ જોખમ ખેડવા તૈયાર થયા છો?
}}
ડૉ. રાજનઃ મને એમાં કંઈ જ જોખમ જેવું નથી લાગતું શેફાલી, because આઈ એમ વેરી શ્યૉર એબાઉટ માય સક્સેસ. બસ ડર ફક્ત એક જ વાતનો લાગે છે કે…
{{ps
|શેફાલીઃ  
|પણ અંકલ.
}}
{{ps
|ડૉ. રાજનઃ  
|શેફાલી હું પણ તારા મતનો જ હતો. તે બંનેને સાથે રાખવાના ખૂબ પ્રયત્નો કર્યા. પણ હવે લાગે છે કે Operation is the only alternative.
}}
{{ps
|શેફાલીઃ  
|પણ અંકલ ૨૦ વર્ષ બાદ તમે આ જોખમ ખેડવા તૈયાર થયા છો?
}}
{{ps
|ડૉ. રાજનઃ  
|મને એમાં કંઈ જ જોખમ જેવું નથી લાગતું શેફાલી, because આઈ એમ વેરી શ્યૉર એબાઉટ માય સક્સેસ. બસ ડર ફક્ત એક જ વાતનો લાગે છે કે…
}}
(અંધારું થાય છે. થાળી પડવાનો અવાજ આવે.)
(અંધારું થાય છે. થાળી પડવાનો અવાજ આવે.)
કેશવઃ (રસોડામાંથી) અરે, બચ્ચાઓ જમવાનું શું કામ ફેંકી દીધું. (સંદીપ અને સપન રસોડામાંથી બહાર આવે છે.)
{{ps
સંદીપઃ મારે નથી જમવું, કેશવકાકા.
|કેશવઃ  
સપનઃ એને નથી જમવું તો મારે પણ નથી જમવું.
|(રસોડામાંથી) અરે, બચ્ચાઓ જમવાનું શું કામ ફેંકી દીધું. (સંદીપ અને સપન રસોડામાંથી બહાર આવે છે.)
સંદીપઃ એટલે હું જે કરું તે જ તારે કરવાનું?
}}
સપનઃ કેશવકાકા, એને જમવાનું આપો.
{{ps
સંદીપઃ મારે નથી જમવું.
|સંદીપઃ  
સપનઃ કેશવકાકા, એ ખોટી જીદ કરે છે. એને જમવાનું આપો.
|મારે નથી જમવું, કેશવકાકા.
સંદીપઃ જીદ હું કરું છું કે તું? છોડી દે તારી જીદ?
}}
સપનઃ જો તું જિદ્દી છે તો જીદમાં હું તારા કરતાં સવાયો છું. હું નહીં જમું.
{{ps
સંદીપઃ હવે તો છૂટા પડ્યા પછી જ જમીશ.
|સપનઃ  
સપનઃ રાજન અંકલ. Apply all your oills & perform the operation.
|એને નથી જમવું તો મારે પણ નથી જમવું.
સંદીપઃ Yes, an operation of freedom.
}}
{{ps
|સંદીપઃ  
|એટલે હું જે કરું તે જ તારે કરવાનું?
}}
{{ps
|સપનઃ  
|કેશવકાકા, એને જમવાનું આપો.
}}
{{ps
|સંદીપઃ  
|મારે નથી જમવું.
}}
{{ps
|સપનઃ  
|કેશવકાકા, એ ખોટી જીદ કરે છે. એને જમવાનું આપો.
}}
{{ps
|સંદીપઃ  
|જીદ હું કરું છું કે તું? છોડી દે તારી જીદ?
}}
{{ps
|સપનઃ  
|જો તું જિદ્દી છે તો જીદમાં હું તારા કરતાં સવાયો છું. હું નહીં જમું.
}}
{{ps
|સંદીપઃ  
|હવે તો છૂટા પડ્યા પછી જ જમીશ.
}}
{{ps
|સપનઃ  
|રાજન અંકલ. Apply all your oills & perform the operation.
}}
{{ps
|સંદીપઃ  
|Yes, an operation of freedom.
}}
(આ તરફ અંધકાર અને તરત જ બીજી તરફ પ્રકાશ જ્યાં ડૉ. રાજન ફોન પર ડૉ. વાગલે સાથે વાત કરે છે. શેફાલી તેની પાછળ ઊભી ઊભી ફાઇલ ચેક કરે છે.)
(આ તરફ અંધકાર અને તરત જ બીજી તરફ પ્રકાશ જ્યાં ડૉ. રાજન ફોન પર ડૉ. વાગલે સાથે વાત કરે છે. શેફાલી તેની પાછળ ઊભી ઊભી ફાઇલ ચેક કરે છે.)
ડૉ. રાજનઃ હા… વાગલે. લોહીનું શું થયું? હ… ત્રણ બૉટલ? ત્રણ બૉટલો શું ધોઈને પીઉં? મને દસ બૉટલ જોઈશે. એટ અ સ્ટ્રેચ. યાદ રાખો. તે બંને ‘ઓ’ નેગેટિવ છે. અને What about ડૉ. દેસાઈ, ડૉ. ગુપ્તા ઍન્ડ ડૉ. મહેતા?
{{ps
શેફાલીઃ સર, ત્રણ ત્રણ એનેસ્થેટિસ એટ અ ટાઇમ?
|ડૉ. રાજનઃ  
રાજનઃ જો, શેફાલી આ ઑપરેશનમાં હું કોઈ જાતનું રિસ્ક લેવા નથી માંગતો. It’s a serious operation & mind well it’s not going to be easy, Hello Mr. Vagle, keep in touch. (ફોન બંધ કરે છે.) હં… શેફાલી what about that Dr. Dave the best cardiothorasicac surgeon?
|હા… વાગલે. લોહીનું શું થયું? હ… ત્રણ બૉટલ? ત્રણ બૉટલો શું ધોઈને પીઉં? મને દસ બૉટલ જોઈશે. એટ અ સ્ટ્રેચ. યાદ રાખો. તે બંને ‘ઓ’ નેગેટિવ છે. અને What about ડૉ. દેસાઈ, ડૉ. ગુપ્તા ઍન્ડ ડૉ. મહેતા?
શેફાલીઃ તેઓ રાત્રે ૧:૦૦ વાગ્યે ફ્લાઇટથી મુંબઈ આવી પહોંચશે.
}}
ડૉ. રાજનઃ Nice, અને જો શેફાલી આજે ૧:૦૦ વાગ્યા પછી તેમને કોઈ પણ જાતનો ખોરાક આપતી નહીં. પ્રવાહી પણ નહીં. માંગે તોપણ નહીં, not even a single drop of water.
{{ps
શેફાલીઃ અંકલ છેલ્લા ત્રણ-ત્રણ દિવસથી તેઓ ન ખાવાની જીદ લઈને બેઠા છે. ત્રણ દિવસથી તેમણે કંઈ જ ખાધું નથી.
|શેફાલીઃ  
ડૉ. રાજનઃ કંઈ ખબર નથી પડતી, શેફાલી. હું શું કરવા જઈ રહ્યો છું? વીસ વીસ વર્ષોથી સાથે રહેનારાઓને છૂટા પાડવાનું પાપ કરી રહ્યો છું? કે પછી બંનેને અલગ અલગ રીતે જીવન જીવવાની તક પૂરી પાડીને એક પુણ્યનું કામ કરવા જઈ રહ્યો છું.
|સર, ત્રણ ત્રણ એનેસ્થેટિસ એટ અ ટાઇમ?
}}
{{ps
|રાજનઃ  
|જો, શેફાલી આ ઑપરેશનમાં હું કોઈ જાતનું રિસ્ક લેવા નથી માંગતો. It’s a serious operation & mind well it’s not going to be easy, Hello Mr. Vagle, keep in touch.
(ફોન બંધ કરે છે.) હં… શેફાલી what about that Dr. Dave the best cardiothorasicac surgeon?
}}
{{ps
|શેફાલીઃ  
|તેઓ રાત્રે ૧:૦૦ વાગ્યે ફ્લાઇટથી મુંબઈ આવી પહોંચશે.
}}
{{ps
|ડૉ. રાજનઃ  
|Nice, અને જો શેફાલી આજે ૧:૦૦ વાગ્યા પછી તેમને કોઈ પણ જાતનો ખોરાક આપતી નહીં. પ્રવાહી પણ નહીં. માંગે તોપણ નહીં, not even a single drop of water.
}}
{{ps
|શેફાલીઃ  
|અંકલ છેલ્લા ત્રણ-ત્રણ દિવસથી તેઓ ન ખાવાની જીદ લઈને બેઠા છે. ત્રણ દિવસથી તેમણે કંઈ જ ખાધું નથી.
}}
{{ps
|ડૉ. રાજનઃ  
|કંઈ ખબર નથી પડતી, શેફાલી. હું શું કરવા જઈ રહ્યો છું? વીસ વીસ વર્ષોથી સાથે રહેનારાઓને છૂટા પાડવાનું પાપ કરી રહ્યો છું? કે પછી બંનેને અલગ અલગ રીતે જીવન જીવવાની તક પૂરી પાડીને એક પુણ્યનું કામ કરવા જઈ રહ્યો છું.
}}
(અંધકાર છવાય છે. ઉજાસ પથરાય ત્યારે શેફાલી સંદીપને પગની કસરત કરાવતી હોય છે.)
(અંધકાર છવાય છે. ઉજાસ પથરાય ત્યારે શેફાલી સંદીપને પગની કસરત કરાવતી હોય છે.)
શેફાલીઃ Good very good, હા, જાતે કર જોઈએ. Very good, That’s like a good boy.
{{ps
સંદીપઃ મેં તને હજાર વખત કહ્યું છે કે…
|શેફાલીઃ  
શેફાલીઃ તને Boy નહીં કહેવાનું, એમ જ ને? અચ્છા, તો That’s like a good man. હવે પગમાં કેમ છે?
|Good very good, હા, જાતે કર જોઈએ. Very good, That’s like a good boy.
સંદીપઃ શેફાલી રાજન અંકલ ક્યાં છે. કેટલા દિવસથી મેં એમને જોયા નથી!
}}
શેફાલીઃ તને પગમાં કેવું લાગે છે?
{{ps
સંદીપઃ તું પહેલાં મારી વાતનો જવાબ આપ, રાજન અંકલ ક્યાં છે?
|સંદીપઃ  
શેફાલીઃ તને મેં પૂછ્યું પગમાં કેમ છે. તેનો પહેલાં તું જવાબ આપ.
|મેં તને હજાર વખત કહ્યું છે કે…
સંદીપઃ મને તો સારું લાગે છે પણ…
}}
શેફાલીઃ પણ શું, સંદીપ?
{{ps
સંદીપઃ પણ પેલો જરા ખોડો ચાલતો હોય તેવું લાગે છે.
|શેફાલીઃ  
શેફાલીઃ પેલો એટલે કોણ?
|તને Boy નહીં કહેવાનું, એમ જ ને? અચ્છા, તો That’s like a good man. હવે પગમાં કેમ છે?
સંદીપઃ તું જાણે છે, શેફાલી.
}}
શેફાલીઃ હું જાણું છું પણ તારા મોઢેથી સાંભળવા માંગું છું.
{{ps
સંદીપઃ સપન વળી બીજું કોણ?
|સંદીપઃ  
|શેફાલી રાજન અંકલ ક્યાં છે. કેટલા દિવસથી મેં એમને જોયા નથી!
}}
{{ps
|શેફાલીઃ  
|તને પગમાં કેવું લાગે છે?
}}
{{ps
|સંદીપઃ  
|તું પહેલાં મારી વાતનો જવાબ આપ, રાજન અંકલ ક્યાં છે?
}}
{{ps
|શેફાલીઃ  
|તને મેં પૂછ્યું પગમાં કેમ છે. તેનો પહેલાં તું જવાબ આપ.
}}
{{ps
|સંદીપઃ  
|મને તો સારું લાગે છે પણ…
}}
{{ps
|શેફાલીઃ  
|પણ શું, સંદીપ?
}}
{{ps
|સંદીપઃ  
|પણ પેલો જરા ખોડો ચાલતો હોય તેવું લાગે છે.
}}
{{ps
|શેફાલીઃ  
|પેલો એટલે કોણ?
}}
{{ps
|સંદીપઃ  
|તું જાણે છે, શેફાલી.
}}
{{ps
|શેફાલીઃ  
|હું જાણું છું પણ તારા મોઢેથી સાંભળવા માંગું છું.
}}
{{ps
|સંદીપઃ  
|સપન વળી બીજું કોણ?
}}
(સપન પ્રવેશે છે. બન્ને એકબીજાની વિરુદ્ધ દિશામાં મોઢું કરીને બેસે છે.)
(સપન પ્રવેશે છે. બન્ને એકબીજાની વિરુદ્ધ દિશામાં મોઢું કરીને બેસે છે.)
શેફાલીઃ સાવ નાનાં બાળકોની જેમ ઝઘડો કરો છો બન્ને જણા. આજે ઑપરેશનને ૨૫ દિવસ થઈ ગયા. અને છેલ્લા વીસ વીસ દિવસથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. હવે શું છે? હવે તમને જે જોઈતું હતું તે મળી ગયું છે. An operation of freedom! My foot! અને સપન તું?
{{ps
સપનઃ પણ મેં શું કર્યું, શેફાલી?
|શેફાલીઃ  
શેફાલીઃ અરે, બોલતાં શરમ નથી આવતી? ને પેલો. That’s like a good man.
|સાવ નાનાં બાળકોની જેમ ઝઘડો કરો છો બન્ને જણા. આજે ઑપરેશનને ૨૫ દિવસ થઈ ગયા. અને છેલ્લા વીસ વીસ દિવસથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. હવે શું છે? હવે તમને જે જોઈતું હતું તે મળી ગયું છે. An operation of freedom! My foot! અને સપન તું?
સંદીપઃ Control yourself, Shefali.
}}
શેફાલીઃ ઓ હો હો. ખોટું લાગી ગયું તને. I am sorry. હવે તને કંઈ નહિ કહું. (સપનને) વેલ, ક્યાંથી આવે છે, ગાર્ડનમાંથી?
{{ps
સપનઃ હા, ગાર્ડનમાંથી.
|સપનઃ  
શેફાલીઃ What about your exercises?
|પણ મેં શું કર્યું, શેફાલી?
સપનઃ Oh Ya! પતાવી દીધી.
}}
શેફાલીઃ કેમ છે તને પગમાં?
{{ps
સપનઃ મને તો સારું છે. પણ પેલો જરા ખોડો ચાલતો હોય એવું લાગે છે.
|શેફાલીઃ  
શેફાલીઃ કેટલી લાગણી છે તમને એકબીજા પ્રત્યે. છતાં એકબીજા સાથે બોલવાનું નામ સુધ્ધાં લેતા નથી. અરે, મારી લાગણીનો નહીં તો કંઈ નહીં પણ રાજન અંકલની લાગણીનો તો વિચાર કરો. તમારા ઑપરેશનના ચાર દિવસ આગળથી એ માણસે ખાવાપીવાનું છોડી દીધું અને એની આડ અસર એવી તો થઈ કે ઑપરેશનના બીજા જ દિવસે એમને I.C.U. માં દાખલ કરવા પડ્યા.
|અરે, બોલતાં શરમ નથી આવતી? ને પેલો. That’s like a good man.
સપનઃ શેફાલી…
}}
સંદીપઃ What?!
{{ps
શેફાલીઃ હા, એક પણ શબ્દ સત્યથી વેગળો નથી. મારે તમને નહોતું કહેવું, પણ કહ્યા વગર છૂટકો નથી. તમે બન્ને એકબીજા સાથે બોલતા થઈ જાવ તે પળની દિવસોથી રાહ જોતા રાજન અંકલને ગઈકાલે મેં કહ્યું ‘I am sorry’ રાજન અંકલ તમને આપેલ વચન પૂરું કરવામાં હું fail થઈ. I am helpless, Rajan Uncle, I am helpless. મને માફ કરો, રાજન અંકલ.
|સંદીપઃ  
|Control yourself, Shefali.
}}
{{ps
|શેફાલીઃ  
|ઓ હો હો. ખોટું લાગી ગયું તને. I am sorry. હવે તને કંઈ નહિ કહું. (સપનને) વેલ, ક્યાંથી આવે છે, ગાર્ડનમાંથી?
}}
{{ps
|સપનઃ  
|હા, ગાર્ડનમાંથી.
}}
{{ps
|શેફાલીઃ  
|What about your exercises?
}}
{{ps
|સપનઃ Oh Ya! પતાવી દીધી.
}}
{{ps
|શેફાલીઃ  
|કેમ છે તને પગમાં?
}}
{{ps
|સપનઃ  
|મને તો સારું છે. પણ પેલો જરા ખોડો ચાલતો હોય એવું લાગે છે.
}}
{{ps
|શેફાલીઃ  
|કેટલી લાગણી છે તમને એકબીજા પ્રત્યે. છતાં એકબીજા સાથે બોલવાનું નામ સુધ્ધાં લેતા નથી. અરે, મારી લાગણીનો નહીં તો કંઈ નહીં પણ રાજન અંકલની લાગણીનો તો વિચાર કરો. તમારા ઑપરેશનના ચાર દિવસ આગળથી એ માણસે ખાવાપીવાનું છોડી દીધું અને એની આડ અસર એવી તો થઈ કે ઑપરેશનના બીજા જ દિવસે એમને I.C.U. માં દાખલ કરવા પડ્યા.
}}
{{ps
|સપનઃ  
|શેફાલી…
}}
{{ps
|સંદીપઃ  
|What?!
}}
{{ps
|શેફાલીઃ  
|હા, એક પણ શબ્દ સત્યથી વેગળો નથી. મારે તમને નહોતું કહેવું, પણ કહ્યા વગર છૂટકો નથી. તમે બન્ને એકબીજા સાથે બોલતા થઈ જાવ તે પળની દિવસોથી રાહ જોતા રાજન અંકલને ગઈકાલે મેં કહ્યું ‘I am sorry’ રાજન અંકલ તમને આપેલ વચન પૂરું કરવામાં હું fail થઈ. I am helpless, Rajan Uncle, I am helpless. મને માફ કરો, રાજન અંકલ.
}}
(રડતાં રડતાં શેફાલી નીકળી જાય છે અને કેશવકાકા ચાના બે કપ લઈ પ્રવેશે છે.)
(રડતાં રડતાં શેફાલી નીકળી જાય છે અને કેશવકાકા ચાના બે કપ લઈ પ્રવેશે છે.)
કેશવઃ લે સપન આ તારો કપ. અને સંદીપ આ તારો કપ.
{{ps
સંદીપઃ ત્યાં જ મૂકી દો, કેશવકાકા. હું પી લઈશ.
|કેશવઃ  
કેશવઃ પી લેજે દીકરા હવે તને કોઈ યાદ નહીં કરાવે. અને તમારો સ્પેશિયલ કપ તો ક્યારનોય તૂટી ગયો છે.
|લે સપન આ તારો કપ. અને સંદીપ આ તારો કપ.
}}
{{ps
|સંદીપઃ  
|ત્યાં જ મૂકી દો, કેશવકાકા. હું પી લઈશ.
}}
{{ps
|કેશવઃ  
|પી લેજે દીકરા હવે તને કોઈ યાદ નહીં કરાવે. અને તમારો સ્પેશિયલ કપ તો ક્યારનોય તૂટી ગયો છે.
}}
(અંધકાર છવાય છે. પ્રકાશ પથરાય ત્યારે મંચ ખાલી છે. તરત જ ડૉ. રાજન પ્રવેશે છે તે હાંફળા-ફાંફળા છે.)
(અંધકાર છવાય છે. પ્રકાશ પથરાય ત્યારે મંચ ખાલી છે. તરત જ ડૉ. રાજન પ્રવેશે છે તે હાંફળા-ફાંફળા છે.)
રાજનઃ સપન, સપન ક્યાં છે? સંદીપ, અરે ક્યાં છે? કેશવ ક્યાં ગયો? આટલી વહેલી સવારે ક્યાં જતા રહ્યા? તું એમને ક્યાં જવા દે છે?
{{ps
કેશવઃ ચમત્કાર થઈ ગયો, સાહેબ.
|રાજનઃ  
રાજનઃ વળી પાછો શેનો ચમત્કાર?
|સપન, સપન ક્યાં છે? સંદીપ, અરે ક્યાં છે? કેશવ ક્યાં ગયો? આટલી વહેલી સવારે ક્યાં જતા રહ્યા? તું એમને ક્યાં જવા દે છે?
કેશવઃ ગઈકાલે સપન સંદીપના રૂમમાં જતો રહ્યો હતો. બન્ને જણા મોટે મોટેથી વાતો કરતા હતા. મને લાગ્યું વળી પાછા બન્ને જણાએ ઝઘડો ચાલુ કરી દીધો. પણ બન્ને જણા તો એવી મજાની વાતો કરતા હતા! મેં ચાર વાગ્યા સુધી એમની વાતો સાંભળ્યા કરી. સાચું કહું સાહેબ, કાલે કેટલા દિવસ પછી સારી ઊંઘ આવી સાહેબ.
}}
{{ps
|કેશવઃ  
|ચમત્કાર થઈ ગયો, સાહેબ.
}}
{{ps
|રાજનઃ  
|વળી પાછો શેનો ચમત્કાર?
}}
{{ps
|કેશવઃ  
|ગઈકાલે સપન સંદીપના રૂમમાં જતો રહ્યો હતો. બન્ને જણા મોટે મોટેથી વાતો કરતા હતા. મને લાગ્યું વળી પાછા બન્ને જણાએ ઝઘડો ચાલુ કરી દીધો. પણ બન્ને જણા તો એવી મજાની વાતો કરતા હતા! મેં ચાર વાગ્યા સુધી એમની વાતો સાંભળ્યા કરી. સાચું કહું સાહેબ, કાલે કેટલા દિવસ પછી સારી ઊંઘ આવી સાહેબ.
}}
(કેશવ બહાર નીકળે છે અને શેફાલી અંદર આવે છે.)
(કેશવ બહાર નીકળે છે અને શેફાલી અંદર આવે છે.)
રાજનઃ જે વાતની બીક હતી તે જ થયું.
{{ps
શેફાલીઃ શું થયું અંકલ? આપણે વિચારેલું તેવું જ થયું ને, અંકલ?
|રાજનઃ  
સંદીપઃ ગુડ મૉર્નિંગ શેફાલી.
|જે વાતની બીક હતી તે જ થયું.
સપનઃ ગુડ મૉર્નિંગ, અંકલ.
}}
શેફાલીઃ What a lovely morning!
{{ps
સપનઃ અમને Good morning નહીં કહો અંકલ?
|શેફાલીઃ  
રાજનઃ હા, Good morning!
|શું થયું અંકલ? આપણે વિચારેલું તેવું જ થયું ને, અંકલ?
શેફાલીઃ ચાલો આજની એક્સરસાઇઝ કરીએ. એ! પણ હવે તમને મારી શી જરૂર હં…! તમે બન્ને એકબીજાને કરાવી શકો છો. અચ્છા રાજન અંકલ મારે એક અગત્યનું લેક્ચર એટેન્ડ કરવાનું છે.
}}
રાજનઃ અચ્છા દીકરા, તું જા.
{{ps
સંદીપઃ શેફાલી એક મિનિટ મારે તારી સાથે એક વાત કરવાની છે.
|સંદીપઃ  
સપનઃ અને રાજલ અંકલ મારે તમારી સાથે એક અગત્યના મુદ્દા પર ચર્ચા કરવાની છે.
|ગુડ મૉર્નિંગ શેફાલી.
રાજનઃ કેવો મુદ્દો, કેવી ચર્ચા?
}}
સપનઃ આ સંદીપ અને શેફાલીનાં લગ્ન વિશેની ચર્ચા.
{{ps
રાજનઃ એમાં શેની ચર્ચા, આ બાજુ આવ શેફાલી, તું પણ આવ સંદીપ.
|સપનઃ  
સંદીપઃ મારે લગ્ન નથી કરવાં.
|ગુડ મૉર્નિંગ, અંકલ.
રાજનઃ લગ્ન નથી કરવાં એટલે?
}}
સંદીપઃ મેં operation of freedomની માંગણી તો કરી પણ એ freedom મારે માટે કંટકોની શય્યા બની જશે એનો મેં વિચાર કર્યો ન હતો. સપનથી છૂટા પડ્યા બાદ તેની સાથેનું સહઅસ્તિત્વ શું હતું, તેનું મૂલ્ય શું હતું તે મને આજે સમજાય છે અને હવે હું નથી ઇચ્છતો કે અમારા બેની વચ્ચે ત્રીજી કોઈ વ્યક્તિ આવે. (શેફાલીને) please, take it in arightsense, Shefali. ત્રીજી કોઈ વ્યક્તિ એટલે માત્ર તું જ નહિ પણ બીજું કોઈ જ નહિ. શેફાલી મને સમજવાનો પ્રયત્ન કર.
{{ps
શેફાલીઃ આટલો સમય સાથે રહ્યા બાદ આ કહેવાની જરૂર છે?
|શેફાલીઃ  
સંદીપઃ Thank you very much, Shefali. મને તારી પાસે આવા જ જવાબની આશા હતી.
|What a lovely morning!
સપનઃ જુઓ ને રાજન અંકલ, આ તો બધું ઊલટું થઈ રહ્યું છે. આપણને એ લોકોએ કહેવું જોઈએ કે અમારાં લગ્ન કરાવી આપો. તેને બદલે આપણે જ એ લોકોને…
}}
શેફાલીઃ તને નવાઈ લાગે છે ને સપન પણ હું તો પહેલેથી જ આ મતની હતી. એ વાત સાચી છે મેં જ્યારે સંદીપને જોયો ત્યારે જ તેના પ્રેમમાં પડી ગઈ. પણ તમારી સાથે રહ્યા બાદ, તમને સમજ્યા બાદ જાણ્યું કે તમે બન્ને એકબીજા વગર અધૂરા છો. અને એ વાત હું આનંદથી અને હૃદયથી સ્વીકારું છું. સંદીપનો પ્રેમ મારા તમામ આયખા માટે મહામૂલી મૂડી બની રહેશે.
{{ps
સપનઃ અંકલ જુઓ ને આ.
|સપનઃ  
રાજનઃ દીકરા, શેફાલીની વાત સાચી છે. સામાન્ય વ્યક્તિની સમજ બહારની તેણે વાત કરી છે. આજે હું… (રાજન બહાર જવા જાય છે.)
|અમને Good morning નહીં કહો અંકલ?
સપનઃ અંકલ!
}}
શેફાલીઃ સર!
{{ps
રાજનઃ મારે આજે એક ઑપરેશન કરવાનું છે. શેફાલી, તું મને assist કરશે કે પછી આજથી તું…
|રાજનઃ  
શેફાલીઃ ના અંકલ, તમે ઊપડો. હું આવું છું. અચ્છા guys, હું જાઉં છું. પણ સાંજે પાછી આવીશ. આજે શું રમવાનું છે? ચેસ, કૅરમ? ઓકે. કૅરમ!
|હા, Good morning!
સપનઃ સંદીપ તેં મારા કારણે.
}}
સંદીપઃ તારે માટે નહીં આપણા બન્ને માટે. આપણે ભલે શરીરથી જુદા છીએ પણ…
{{ps
સપનઃ પણ બન્નેનાં મન તો એક જ છે ને. એ આપણે પહેલાં કઈ રીતે રહેતા હતા?
|શેફાલીઃ  
સંદીપઃ એ કંઈક આવા હતા ને? ચાલ આપણે પાછા એવા જ રહીએ. (બન્ને પાનાં રમે છે. પહેલાંની જેમ કમરે હાથ વીંટાળીને સાથે બેસી જાય છે.)
|ચાલો આજની એક્સરસાઇઝ કરીએ. એ! પણ હવે તમને મારી શી જરૂર હં…! તમે બન્ને એકબીજાને કરાવી શકો છો. અચ્છા રાજન અંકલ મારે એક અગત્યનું લેક્ચર એટેન્ડ કરવાનું છે.
સંદીપઃ એ, હું જીત્યો તો?
}}
સપનઃ તું કહે તે.
{{ps
સંદીપઃ મારી સાથે કલાક ગાર્ડનમાં આવવાનું.
|રાજનઃ  
સપનઃ અને હું જીત્યો તો?
|અચ્છા દીકરા, તું જા.
સંદીપઃ તું કહે તે.
}}
{{ps
|સંદીપઃ  
|શેફાલી એક મિનિટ મારે તારી સાથે એક વાત કરવાની છે.
}}
{{ps
|સપનઃ  
|અને રાજલ અંકલ મારે તમારી સાથે એક અગત્યના મુદ્દા પર ચર્ચા કરવાની છે.
}}
{{ps
|રાજનઃ  
|કેવો મુદ્દો, કેવી ચર્ચા?
}}
{{ps
|સપનઃ  
|આ સંદીપ અને શેફાલીનાં લગ્ન વિશેની ચર્ચા.
}}
{{ps
|રાજનઃ  
|એમાં શેની ચર્ચા, આ બાજુ આવ શેફાલી, તું પણ આવ સંદીપ.
}}
{{ps
|સંદીપઃ  
|મારે લગ્ન નથી કરવાં.
}}
{{ps
|રાજનઃ  
|લગ્ન નથી કરવાં એટલે?
}}
{{ps
|સંદીપઃ  
|મેં operation of freedomની માંગણી તો કરી પણ એ freedom મારે માટે કંટકોની શય્યા બની જશે એનો મેં વિચાર કર્યો ન હતો. સપનથી છૂટા પડ્યા બાદ તેની સાથેનું સહઅસ્તિત્વ શું હતું, તેનું મૂલ્ય શું હતું તે મને આજે સમજાય છે અને હવે હું નથી ઇચ્છતો કે અમારા બેની વચ્ચે ત્રીજી કોઈ વ્યક્તિ આવે. (શેફાલીને) please, take it in arightsense, Shefali. ત્રીજી કોઈ વ્યક્તિ એટલે માત્ર તું જ નહિ પણ બીજું કોઈ જ નહિ. શેફાલી મને સમજવાનો પ્રયત્ન કર.
}}
{{ps
|શેફાલીઃ  
|આટલો સમય સાથે રહ્યા બાદ આ કહેવાની જરૂર છે?
}}
{{ps
|સંદીપઃ  
|Thank you very much, Shefali. મને તારી પાસે આવા જ જવાબની આશા હતી.
}}
{{ps
|સપનઃ  
|જુઓ ને રાજન અંકલ, આ તો બધું ઊલટું થઈ રહ્યું છે. આપણને એ લોકોએ કહેવું જોઈએ કે અમારાં લગ્ન કરાવી આપો. તેને બદલે આપણે જ એ લોકોને…
}}
{{ps
|શેફાલીઃ  
|તને નવાઈ લાગે છે ને સપન પણ હું તો પહેલેથી જ આ મતની હતી. એ વાત સાચી છે મેં જ્યારે સંદીપને જોયો ત્યારે જ તેના પ્રેમમાં પડી ગઈ. પણ તમારી સાથે રહ્યા બાદ, તમને સમજ્યા બાદ જાણ્યું કે તમે બન્ને એકબીજા વગર અધૂરા છો. અને એ વાત હું આનંદથી અને હૃદયથી સ્વીકારું છું. સંદીપનો પ્રેમ મારા તમામ આયખા માટે મહામૂલી મૂડી બની રહેશે.
}}
{{ps
|સપનઃ  
|અંકલ જુઓ ને આ.
}}
{{ps
|રાજનઃ  
|દીકરા, શેફાલીની વાત સાચી છે. સામાન્ય વ્યક્તિની સમજ બહારની તેણે વાત કરી છે. આજે હું… (રાજન બહાર જવા જાય છે.)
}}
{{ps
|સપનઃ  
|અંકલ!
}}
{{ps
|શેફાલીઃ  
|સર!
}}
{{ps
|રાજનઃ  
|મારે આજે એક ઑપરેશન કરવાનું છે. શેફાલી, તું મને assist કરશે કે પછી આજથી તું…
}}
{{ps
|શેફાલીઃ  
|ના અંકલ, તમે ઊપડો. હું આવું છું. અચ્છા guys, હું જાઉં છું. પણ સાંજે પાછી આવીશ. આજે શું રમવાનું છે? ચેસ, કૅરમ? ઓકે. કૅરમ!
}}
{{ps
|સપનઃ  
|સંદીપ તેં મારા કારણે.
}}
{{ps
|સંદીપઃ  
|તારે માટે નહીં આપણા બન્ને માટે. આપણે ભલે શરીરથી જુદા છીએ પણ…
}}
{{ps
|સપનઃ  
|પણ બન્નેનાં મન તો એક જ છે ને. એ આપણે પહેલાં કઈ રીતે રહેતા હતા?
}}
{{ps
|સંદીપઃ  
|એ કંઈક આવા હતા ને? ચાલ આપણે પાછા એવા જ રહીએ. (બન્ને પાનાં રમે છે. પહેલાંની જેમ કમરે હાથ વીંટાળીને સાથે બેસી જાય છે.)
}}
{{ps
|સંદીપઃ  
|એ, હું જીત્યો તો?
}}
{{ps
|સપનઃ  
|તું કહે તે.
}}
{{ps
|સંદીપઃ  
|મારી સાથે કલાક ગાર્ડનમાં આવવાનું.
}}
{{ps
|સપનઃ  
|અને હું જીત્યો તો?
}}
{{ps
|સંદીપઃ  
|તું કહે તે.
}}
(કેશવકાકા પ્રવેશે છે.)
(કેશવકાકા પ્રવેશે છે.)
કેશવઃ આ લો બચ્ચાઓ તમારો સ્પેશિયલ કપ.
{{ps
|કેશવઃ  
|આ લો બચ્ચાઓ તમારો સ્પેશિયલ કપ.
}}
(પડદો)
(પડદો)
(છેલ્લો પારસી)
(છેલ્લો પારસી)
*
*
<br>
{{HeaderNav2
|previous = સ્પર્શ
|next = હું… રોશની પંડ્યા
}}
18,450

edits

Navigation menu