ગુજરાતી એકાંકીસંપદા/નરવાનર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 174: Line 174:
|નરેન્દ્રના ઘરઆંગણનો બગીચો.
|નરેન્દ્રના ઘરઆંગણનો બગીચો.
}}
}}
{{Ps
(આછા અંધારામાં નરેન્દ્ર એક વૃક્ષની આસપાસ ફરે છે. બેસે છે. ઝોકું ખાય છે. ડૉક્ટરની નજર એના પર પડે છે.)

Line 196: Line 195:
|ચાલ મારે ત્યાં. તારી ભાભીએ મકાઈનો દાણો બનાવ્યો છે. તને ભાવે છે ને? ચાલ… બધાં ત્યાં તારી રાહ જુએ છે. (નરેન્દ્ર ત્યાંથી ખસી, બીજા વૃક્ષ પાછળ સંતાય છે.) અરે ચાલ ને… એમ બાળકની જેમ શી રમત માંડી છે! (હાથ પકડી ખેંચે છે.) ચાલ…

(નરેન્દ્ર થોડું ખેંચાતાં ચાલે. પછી હાથ છોડાવી, દૂરના વૃક્ષ પાછળ સંતાય. ડૉક્ટર આશ્ચર્ય-મૂંઝવણથી જોઈ રહે છે.)

(અંધકાર)
(અંધકાર)
{{Ps
<center>'''દૃશ્ય ૪'''</center>
<center>'''દૃશ્ય ૪'''</center>
}}
{{Ps
{{Ps
|સ્થળઃ  
|સ્થળઃ  
|ડૉક્ટરનું દવાખાનું.
|ડૉક્ટરનું દવાખાનું.
}}
}}
{{Ps
(નરેન્દ્રનો હાથ પકડી વનલીલા આવે છે.)
(નરેન્દ્રનો હાથ પકડી વનલીલા આવે છે.)
{{Ps
{{Ps
26,604

edits