26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 209: | Line 209: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
વનલીલાઃ (ગદ્ગદ થઈ) ડૉક્ટર… હવે કંઈક કરો. હવે તો દરદ વધતું જાય છે. | |વનલીલાઃ | ||
ડૉક્ટરઃ (હસીને) દરદ? અરે, આ તો એકદમ ઘોડા જેવો છે! ભાભી, હું એને બરાબર ઓળખું છું… આ તો નાટકિયો છે! | |(ગદ્ગદ થઈ) ડૉક્ટર… હવે કંઈક કરો. હવે તો દરદ વધતું જાય છે. | ||
વનલીલાઃ ના ડૉક્ટર, આ નાટકવેડા નથી… આ તો કંઈક બીજું છે…! | }} | ||
ડૉક્ટરઃ પણ એના ચહેરા પર માંદગીનું એકેય નિશાન નથી. | {{Ps | ||
વનલીલાઃ માંદગી હોત તો બળ્યું, ધૂળ નાખી! આ તો નથી સમજાતું કે નથી સહેવાતું! | |ડૉક્ટરઃ | ||
|(હસીને) દરદ? અરે, આ તો એકદમ ઘોડા જેવો છે! ભાભી, હું એને બરાબર ઓળખું છું… આ તો નાટકિયો છે! | |||
}} | |||
{{Ps | |||
|વનલીલાઃ | |||
|ના ડૉક્ટર, આ નાટકવેડા નથી… આ તો કંઈક બીજું છે…! | |||
}} | |||
{{Ps | |||
|ડૉક્ટરઃ | |||
|પણ એના ચહેરા પર માંદગીનું એકેય નિશાન નથી. | |||
}} | |||
{{Ps | |||
|વનલીલાઃ | |||
|માંદગી હોત તો બળ્યું, ધૂળ નાખી! આ તો નથી સમજાતું કે નથી સહેવાતું! | |||
}} | |||
(રડી પડે છે.) | (રડી પડે છે.) | ||
ડૉક્ટરઃ ભાભી, તમે શાંત થાઓ અને મને પૂ્રી વાત કરો… | {{Ps | ||
વનલીલાઃ પેલું ઑપરેશન તો સાવ ફેલ ગયું! ત્યાં ફરીથી ગાંઠ ફૂટી અને હવે તો ખાસ્સી વેંત જેટલી થઈ છે! | |ડૉક્ટરઃ | ||
|ભાભી, તમે શાંત થાઓ અને મને પૂ્રી વાત કરો… | |||
}} | |||
{{Ps | |||
|વનલીલાઃ | |||
|પેલું ઑપરેશન તો સાવ ફેલ ગયું! ત્યાં ફરીથી ગાંઠ ફૂટી અને હવે તો ખાસ્સી વેંત જેટલી થઈ છે! | |||
}} | |||
(વનલીલા ધ્રુસકે ધ્રુસકે રડે છે. ડૉક્ટર પાણીનો ગ્લાસ લાવી, આપતાં) | (વનલીલા ધ્રુસકે ધ્રુસકે રડે છે. ડૉક્ટર પાણીનો ગ્લાસ લાવી, આપતાં) | ||
ડૉક્ટરઃ ભાભી, એમ રડો નહિ, ધીરજ રાખો, બધું સારું થઈ જશે… હોં… નરેન્દ્ર, ચાલ, ત્યાં ટેબલ પર સૂઈ જા… | {{Ps | ||
|ડૉક્ટરઃ | |||
|ભાભી, એમ રડો નહિ, ધીરજ રાખો, બધું સારું થઈ જશે… હોં… નરેન્દ્ર, ચાલ, ત્યાં ટેબલ પર સૂઈ જા… | |||
}} | |||
(ડૉક્ટર ટેબલ પાસે જાય, પણ નરેન્દ્ર ઊભો થતો નથી. બીજે જુએ છે.) | (ડૉક્ટર ટેબલ પાસે જાય, પણ નરેન્દ્ર ઊભો થતો નથી. બીજે જુએ છે.) | ||
{{Ps | |||
વનલીલાઃ ઊભા થાઓ ને… એમ બેસી શું રહ્યા છો? | | | ||
| નરેન્દ્ર, ઊભો થા. અહીં આવ… | |||
}} | |||
{{Ps | |||
|વનલીલાઃ | |||
|ઊભા થાઓ ને… એમ બેસી શું રહ્યા છો? | |||
}} | |||
(નરેન્દ્ર તાકતો બેસી રહે છે.) | (નરેન્દ્ર તાકતો બેસી રહે છે.) | ||
{{Ps | |||
| | |||
| જાઓ ને ભઈસા’બ… ડૉક્ટર બોલાવે છે… એમનું કહ્યું તો માનો… | |||
}} | |||
(નરેન્દ્ર ઈધરઉધર જોયા કરે છે.) | (નરેન્દ્ર ઈધરઉધર જોયા કરે છે.) | ||
}} | |||
{{Ps | |||
ડૉક્ટરઃ નરેન્દ્ર, તું પ્રોફેસર થઈને આમ કરે છે? જરા સમજ. ચાલ આમ આવ… | ડૉક્ટરઃ નરેન્દ્ર, તું પ્રોફેસર થઈને આમ કરે છે? જરા સમજ. ચાલ આમ આવ… | ||
વનલીલાઃ ઊભા થાઓ ને… આમ શું કરો છો? | વનલીલાઃ ઊભા થાઓ ને… આમ શું કરો છો? |
edits