ગુજરાતી એકાંકીસંપદા/પેન્સિલની કબર અને મીણબત્તી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(13 intermediate revisions by 2 users not shown)
Line 411: Line 411:
|અસ્તિઃ  
|અસ્તિઃ  
|હું એક હજાર વરસ સુધી બેશુદ્ધ પડ્યો રહ્યો અને દર સો વરસે અસ્તિ… અસ્તિ…ની તારી બૂમો મને સંભળાતી રહી. હું ઇચ્છા હોવા છતાંય તને જવાબ ન વાળી શક્યો.
|હું એક હજાર વરસ સુધી બેશુદ્ધ પડ્યો રહ્યો અને દર સો વરસે અસ્તિ… અસ્તિ…ની તારી બૂમો મને સંભળાતી રહી. હું ઇચ્છા હોવા છતાંય તને જવાબ ન વાળી શક્યો.
બામજીઃ એમ કેમ બન્યું?
}}
{{Ps
|બામજીઃ
|એમ કેમ બન્યું?
}}
}}
{{Ps
{{Ps
Line 426: Line 429:
|(મોટેથી હાસ્ય કરે છે. ખડખડાટ હાસ્યના પડઘાઓથી ફરી પાછું વાતાવરણ ગુંજી ઊઠે છે.)
|(મોટેથી હાસ્ય કરે છે. ખડખડાટ હાસ્યના પડઘાઓથી ફરી પાછું વાતાવરણ ગુંજી ઊઠે છે.)
}}
}}
{{Ps
|અસ્તિઃ  
|અસ્તિઃ  
|તું કહે તો ખરો, કેમ હસે છે?
|તું કહે તો ખરો, કેમ હસે છે?
Line 503: Line 507:
|બી…ડી… બી…ડી…
|બી…ડી… બી…ડી…
}}
}}
{{Ps
(અસ્તિ બામજીના ખીસામાંથી બીડીનું બંડલ કાઢી બે બીડીઓ સળગાવે છે, એક પોતે પીએ છે અને બીજી બામજીના હોઠો વચ્ચે ગોઠવી દે છે. બામજી અર્ધ મૂર્છાવસ્થામાં છે. અસ્તિ પોતાની બીડીના બેચાર ઊંડા કશ ખેંચી બામજીની મોટી બીડી સાથે બદલી લે છે.)
(અસ્તિ બામજીના ખીસામાંથી બીડીનું બંડલ કાઢી બે બીડીઓ સળગાવે છે, એક પોતે પીએ છે અને બીજી બામજીના હોઠો વચ્ચે ગોઠવી દે છે. બામજી અર્ધ મૂર્છાવસ્થામાં છે. અસ્તિ પોતાની બીડીના બેચાર ઊંડા કશ ખેંચી બામજીની મોટી બીડી સાથે બદલી લે છે.)
{{Ps
{{Ps
Line 517: Line 520:
|એક બીજી સળગાવી આપ ને.
|એક બીજી સળગાવી આપ ને.
}}
}}
{{Ps
(અસ્તિ તેમ કરે છે.)
(અસ્તિ તેમ કરે છે.)
{{Ps
{{Ps
Line 627: Line 629:
}}
}}
{{Ps
{{Ps
અસ્તિઃ સાત માળનો.
|અસ્તિઃ  
બામજીઃ પણ એમાં બારીઓ નહીં મૂકવાની.
|સાત માળનો.
અસ્તિઃ નિસરણી પણ નહીં.
}}
બામજીઃ નિસરણીની જગ્યાએ દોરડાં લટકાવીશું.
{{Ps
અસ્તિઃ દોરડાં તો ઊતરવા માટે, ચઢીશું કેવી રીતે?
|બામજીઃ  
બામજીઃ દોરડાંનો પડછાયો પકડી.
|પણ એમાં બારીઓ નહીં મૂકવાની.
અસ્તિઃ બીજા માળે હું રહીશ.
}}
બામજીઃ ત્રીજો માળ મારો.
{{Ps
અસ્તિઃ ચોથો માળ ખાલી રાખીશું.
|અસ્તિઃ  
બામજીઃ ના, ભાડેથી આપી દઈશું, થોડીક આવક પણ થશે.
|નિસરણી પણ નહીં.
અસ્તિઃ પાઘડી પણ લઈશું.
}}
બામજીઃ પાંચમા માળે પરમેશ્વર.
{{Ps
અસ્તિઃ છઠ્ઠો માળ… (માથું ખંજવાળે છે.)
|બામજીઃ  
બામજીઃ છઠ્ઠા માળે બાથરૂમ બનાવીશું.
|નિસરણીની જગ્યાએ દોરડાં લટકાવીશું.
અસ્તિઃ પણ ત્યાં સુધી પાણી નહીં આવે.
}}
બામજીઃ તો પછી બાથરૂમ સાતમા માળે.
{{Ps
અસ્તિઃ પણ પાણી…
|અસ્તિઃ  
બામજીઃ પાણીની જરૂર નહીં પડે. સનબાથ લઈશું.
|દોરડાં તો ઊતરવા માટે, ચઢીશું કેવી રીતે?
અસ્તિઃ તો તો સાબુના પૈસા પણ બચશે.
}}
બામજીઃ હા અને ટુવાલ પણ નહીં ઘસાય.
{{Ps
અસ્તિઃ નીચે એક ભોંયરું પણ બનાવવાનું.
|બામજીઃ  
બામજીઃ મહેમાનો માટે.
|દોરડાંનો પડછાયો પકડી.
અસ્તિઃ દરવાજા કાચના ઠીક રહેશે.
}}
બામજીઃ ના, દરવાજા જોઈએ જ નહીં.
{{Ps
અસ્તિઃ છત પણ નહીં.
|અસ્તિઃ  
બામજીઃ પૂર્વ દિશાની દીવાલ પણ નહીં.
|બીજા માળે હું રહીશ.
અસ્તિઃ દીવાલ ઉપર ખીંટીઓ પણ નહીં.
}}
બામજીઃ ખીંટીઓ પર કપડાં પણ નહીં.
{{Ps
અસ્તિઃ કપડાંમાં ખીસાં પણ નહીં.
|બામજીઃ  
બામજીઃ ખીસામાં બીડીઓ પણ નહીં.
|ત્રીજો માળ મારો.
અસ્તિઃ માચીસ પણ નહીં.
}}
બામજીઃ થેલી પણ નહીં.
{{Ps
બામજીઃ મોતિયો પણ નહીં.
|અસ્તિઃ  
અસ્તિઃ મચ્છર પણ નહીં.
|ચોથો માળ ખાલી રાખીશું.
બામજીઃ બીડી કાઢ ને.
}}
અસ્તિઃ તું બહુ પીએ છે. તને કૅન્સર થશે.
{{Ps
બામજીઃ બીડી પીવાથી કૅન્સર ન થાય.
|બામજીઃ  
અસ્તિઃ ત્યારે કૅન્સર શેનાથી થાય?
|ના, ભાડેથી આપી દઈશું, થોડીક આવક પણ થશે.
બામજીઃ ચા પીવાથી.
}}
અસ્તિઃ હું ચા પીતો જ નથી.
{{Ps
બામજીઃ ન પીવાથીયે થાય.
|અસ્તિઃ  
અસ્તિઃ મને કૅન્સર નથી.
|પાઘડી પણ લઈશું.
બામજીઃ થશે.
}}
અસ્તિઃ મને કૅન્સર નહીં થાય.
{{Ps
બામજીઃ તને કૅન્સર થશે, થશે ને થશે.
|બામજીઃ  
અસ્તિઃ મારા દાદાને થયું હતું.
|પાંચમા માળે પરમેશ્વર.
બામજીઃ તારા દાદા ચા પીતા હતા?
}}
અસ્તિઃ ના, દૂધ પીતા’તા.
{{Ps
બામજીઃ દૂધથી પણ થાય.
|અસ્તિઃ  
અસ્તિઃ મારા દાદાને તો … મારા દાદાને તો…
|છઠ્ઠો માળ… (માથું ખંજવાળે છે.)
બામજીઃ શું તારા દાદાને તો… બોલી નાખ ને.
}}
અસ્તિઃ મારા દાદાને તો બીજાય ઘણાં વ્યસનો હતાં.
{{Ps
બામજીઃ દાખલા તરીકે…
|બામજીઃ  
અસ્તિઃ ચલમ ફૂંકે, પાન ખાય, તંબાકુ ખાય. તંબાકુ દાંતે પણ ઘસે.
|છઠ્ઠા માળે બાથરૂમ બનાવીશું.
બામજીઃ તારા દાદાને કૅન્સર થયું હતું?
}}
અસ્તિઃ ગળામાં, મારા દાદાને તો બીજીયે ઘણી બીમારીઓ થઈ હતી.
{{Ps
બામજીઃ દાખલા તરીકે…
|અસ્તિઃ  
અસ્તિઃ બ્લડપ્રેશર હતું.
|પણ ત્યાં સુધી પાણી નહીં આવે.
બામજીઃ હાઈ કે લો?
}}
અસ્તિઃ હાઈ –
{{Ps
બામજીઃ મને પણ હાઈ જ છે. બીજું?
|બામજીઃ  
અસ્તિઃ લકવો પણ થયો હતો.
|તો પછી બાથરૂમ સાતમા માળે.
બામજીઃ પછી?
}}
અસ્તિઃ હરસમસા પણ નીકળ્યા હતા.
{{Ps
બામજીઃ લીલા કે સૂકા?
|અસ્તિઃ  
અસ્તિઃ સૂકા…
|પણ પાણી…
બામજીઃ મને લીલા નીકળ્યા છે. પછી?
}}
અસ્તિઃ ખરજવું પણ થયું હતું.
{{Ps
બામજીઃ હં…
|બામજીઃ  
અસ્તિઃ છેલ્લે પાયોરિયા થયો.
|પાણીની જરૂર નહીં પડે. સનબાથ લઈશું.
બામજીઃ તારા દાદાને મર્યે કેટલાં વર્ષ થયાં?
}}
અસ્તિઃ મરે તારા દાદા, મારા દાદા તો હજી જીવે છે.
{{Ps
બામજીઃ હજુ જીવે છે? શું કરે છે?
|અસ્તિઃ  
અસ્તિઃ ખેતી કરે છે.
|તો તો સાબુના પૈસા પણ બચશે.
બામજીઃ એમની ઉંમર કેટલી થઈ?
}}
અસ્તિઃ એકસો વીસ વરસ.
{{Ps
બામજીઃ મારે એમને મળવું છે.
|બામજીઃ  
અસ્તિઃ એ કોઈને નથી મળતા, હવે એ મૃત્યુ સિવાય કોઈને મળવા નથી ઇચ્છતા, લોકોથી એમને નફરત થઈ ગઈ છે.
|હા અને ટુવાલ પણ નહીં ઘસાય.
બામજીઃ લાવ એક બીડી કાઢ ને.
}}
{{Ps
|અસ્તિઃ  
|નીચે એક ભોંયરું પણ બનાવવાનું.
}}
{{Ps
|બામજીઃ  
|મહેમાનો માટે.
}}
{{Ps
|અસ્તિઃ  
|દરવાજા કાચના ઠીક રહેશે.
}}
{{Ps
|બામજીઃ  
|ના, દરવાજા જોઈએ જ નહીં.
}}
{{Ps
|અસ્તિઃ  
|છત પણ નહીં.
}}
{{Ps
|બામજીઃ  
|પૂર્વ દિશાની દીવાલ પણ નહીં.
}}
{{Ps
|અસ્તિઃ  
|દીવાલ ઉપર ખીંટીઓ પણ નહીં.
}}
{{Ps
|બામજીઃ  
|ખીંટીઓ પર કપડાં પણ નહીં.
}}
{{Ps
|અસ્તિઃ  
|કપડાંમાં ખીસાં પણ નહીં.
}}
{{Ps
|બામજીઃ  
|ખીસામાં બીડીઓ પણ નહીં.
}}
{{Ps
|અસ્તિઃ  
|માચીસ પણ નહીં.
}}
{{Ps
|બામજીઃ  
|થેલી પણ નહીં.
}}
{{Ps
|બામજીઃ  
|મોતિયો પણ નહીં.
}}
{{Ps
|અસ્તિઃ  
|મચ્છર પણ નહીં.
}}
{{Ps
|બામજીઃ  
|બીડી કાઢ ને.
}}
{{Ps
|અસ્તિઃ  
|તું બહુ પીએ છે. તને કૅન્સર થશે.
}}
{{Ps
|બામજીઃ  
|બીડી પીવાથી કૅન્સર ન થાય.
}}
{{Ps
|અસ્તિઃ  
|ત્યારે કૅન્સર શેનાથી થાય?
}}
{{Ps
|બામજીઃ  
|ચા પીવાથી.
}}
{{Ps
|અસ્તિઃ  
|હું ચા પીતો જ નથી.
}}
{{Ps
|બામજીઃ  
|ન પીવાથીયે થાય.
}}
{{Ps
|અસ્તિઃ  
|મને કૅન્સર નથી.
}}
{{Ps
|બામજીઃ  
|થશે.
}}
{{Ps
|અસ્તિઃ  
|મને કૅન્સર નહીં થાય.
}}
{{Ps
|બામજીઃ  
|તને કૅન્સર થશે, થશે ને થશે.
}}
{{Ps
|અસ્તિઃ  
|મારા દાદાને થયું હતું.
}}
{{Ps
|બામજીઃ  
|તારા દાદા ચા પીતા હતા?
}}
{{Ps
|અસ્તિઃ  
|ના, દૂધ પીતા’તા.
}}
{{Ps
|બામજીઃ  
|દૂધથી પણ થાય.
}}
{{Ps
|અસ્તિઃ  
|મારા દાદાને તો … મારા દાદાને તો…
}}
{{Ps
|બામજીઃ  
|શું તારા દાદાને તો… બોલી નાખ ને.
}}
{{Ps
|અસ્તિઃ  
|મારા દાદાને તો બીજાય ઘણાં વ્યસનો હતાં.
}}
{{Ps
|બામજીઃ  
|દાખલા તરીકે…
}}
{{Ps
|અસ્તિઃ  
|ચલમ ફૂંકે, પાન ખાય, તંબાકુ ખાય. તંબાકુ દાંતે પણ ઘસે.
}}
{{Ps
|બામજીઃ  
|તારા દાદાને કૅન્સર થયું હતું?
}}
{{Ps
|અસ્તિઃ  
|ગળામાં, મારા દાદાને તો બીજીયે ઘણી બીમારીઓ થઈ હતી.
}}
{{Ps
|બામજીઃ  
|દાખલા તરીકે…
}}
{{Ps
|અસ્તિઃ  
|બ્લડપ્રેશર હતું.
}}
{{Ps
|બામજીઃ  
|હાઈ કે લો?
}}
{{Ps
|અસ્તિઃ  
|હાઈ –
}}
{{Ps
|બામજીઃ  
|મને પણ હાઈ જ છે. બીજું?
}}
{{Ps
|અસ્તિઃ  
|લકવો પણ થયો હતો.
}}
{{Ps
|બામજીઃ  
|પછી?
}}
{{Ps
|અસ્તિઃ  
|હરસમસા પણ નીકળ્યા હતા.
}}
{{Ps
|બામજીઃ  
|લીલા કે સૂકા?
}}
{{Ps
|અસ્તિઃ  
|સૂકા…
}}
{{Ps
|બામજીઃ  
|મને લીલા નીકળ્યા છે. પછી?
}}
{{Ps
|અસ્તિઃ  
|ખરજવું પણ થયું હતું.
}}
{{Ps
|બામજીઃ  
|હં…
}}
{{Ps
|અસ્તિઃ  
|છેલ્લે પાયોરિયા થયો.
}}
{{Ps
|બામજીઃ  
|તારા દાદાને મર્યે કેટલાં વર્ષ થયાં?
}}
{{Ps
|અસ્તિઃ  
|મરે તારા દાદા, મારા દાદા તો હજી જીવે છે.
}}
{{Ps
|બામજીઃ  
|હજુ જીવે છે? શું કરે છે?
}}
{{Ps
|અસ્તિઃ  
|ખેતી કરે છે.
}}
{{Ps
|બામજીઃ  
|એમની ઉંમર કેટલી થઈ?
}}
{{Ps
|અસ્તિઃ  
|એકસો વીસ વરસ.
}}
{{Ps
|બામજીઃ  
|મારે એમને મળવું છે.
}}
{{Ps
|અસ્તિઃ  
|એ કોઈને નથી મળતા, હવે એ મૃત્યુ સિવાય કોઈને મળવા નથી ઇચ્છતા, લોકોથી એમને નફરત થઈ ગઈ છે.
}}
{{Ps
|બામજીઃ  
|લાવ એક બીડી કાઢ ને.
}}
(અસ્તિ બીડી કાઢે છે. બામજી માચીસ માટે ખીસાં તપાસે છે.)
(અસ્તિ બીડી કાઢે છે. બામજી માચીસ માટે ખીસાં તપાસે છે.)
બામજીઃ માચીસ?
{{Ps
અસ્તિઃ માચીસ તેં ખોઈ નાખી છે, તારે શોધી આપવી પડશે. માચીસ આપણી નથી, એ તો પ્રેક્ષકોમાંથી એક ભાઈની છે. નાટક પૂરું થયા પછી એમને પાછી આપવી પડશે, પાછી નહીં આપીએ તો ઝઘડો થશે અને ઝઘડો થવાથી આપણી આબરૂના કાંકરા થઈ જશે. આપણને ઘર સુધી જવું ભારે પડી જશે.
|બામજીઃ  
|માચીસ?
}}
{{Ps
|અસ્તિઃ  
|માચીસ તેં ખોઈ નાખી છે, તારે શોધી આપવી પડશે. માચીસ આપણી નથી, એ તો પ્રેક્ષકોમાંથી એક ભાઈની છે. નાટક પૂરું થયા પછી એમને પાછી આપવી પડશે, પાછી નહીં આપીએ તો ઝઘડો થશે અને ઝઘડો થવાથી આપણી આબરૂના કાંકરા થઈ જશે. આપણને ઘર સુધી જવું ભારે પડી જશે.
}}
(બામજી રડમસ ચહેરે માચીસ શોધવા ફાંફાં મારે છે. બામજી કબરમાં જઈ, માચીસ લઈ બહાર આવે છે.)
(બામજી રડમસ ચહેરે માચીસ શોધવા ફાંફાં મારે છે. બામજી કબરમાં જઈ, માચીસ લઈ બહાર આવે છે.)
બામજીઃ મળી ગઈ.
{{Ps
અસ્તિઃ મળી ગઈ? હાશ.
|બામજીઃ  
|મળી ગઈ.
}}
{{Ps
|અસ્તિઃ  
|મળી ગઈ? હાશ.
}}
(બંને જણા બીડીઓ સળગાવે છે.)
(બંને જણા બીડીઓ સળગાવે છે.)
અસ્તિઃ (બીડી પીતાં પીતાં) લાવ, માચીસ મને આપી દે.
{{Ps
બામજીઃ ના, એ તારી નથી.
|અસ્તિઃ  
અસ્તિઃ મારી નથી, પણ હું માગીને લાવ્યો છું ને મારે પાછી આપવી પડશે.
|(બીડી પીતાં પીતાં) લાવ, માચીસ મને આપી દે.
બામજીઃ આજ સુધી કોઈએ માચીસ પાછી આપી નથી – મારી કેટલીય માચીસ આમ ને આમ ઊપડી ગઈ હશે.
}}
અસ્તિઃ પણ…
{{Ps
બામજીઃ પણ… બણ… કાંઈ ના ચાલે, માચીસ પાછી નહીં મળે.
|બામજીઃ  
અસ્તિઃ નહીં મળે?
|ના, એ તારી નથી.
બામજીઃ થોડા ચણા આપે તો આપું.
}}
અસ્તિઃ ના, ચણા તો નહીં મળે, બીજું કશું માગ.
{{Ps
બામજીઃ ચણા જ જોઈએ મારે તો.
|અસ્તિઃ  
અસ્તિઃ (કમને મુઠ્ઠી ચણા આપી માચીસ લેતાં) કાળું કર તારું.
|મારી નથી, પણ હું માગીને લાવ્યો છું ને મારે પાછી આપવી પડશે.
}}
{{Ps
|બામજીઃ  
|આજ સુધી કોઈએ માચીસ પાછી આપી નથી – મારી કેટલીય માચીસ આમ ને આમ ઊપડી ગઈ હશે.
}}
{{Ps
|અસ્તિઃ  
|પણ…
}}
{{Ps
|બામજીઃ  
|પણ… બણ… કાંઈ ના ચાલે, માચીસ પાછી નહીં મળે.
}}
{{Ps
|અસ્તિઃ  
|નહીં મળે?
}}
{{Ps
|બામજીઃ  
|થોડા ચણા આપે તો આપું.
}}
{{Ps
|અસ્તિઃ  
|ના, ચણા તો નહીં મળે, બીજું કશું માગ.
}}
{{Ps
|બામજીઃ  
|ચણા જ જોઈએ મારે તો.
}}
{{Ps
|અસ્તિઃ  
|(કમને મુઠ્ઠી ચણા આપી માચીસ લેતાં) કાળું કર તારું.
}}
(અસ્તિ કોદાળી ઉપાડી કબર ખોદવાનું શરૂ કરે છે.)
(અસ્તિ કોદાળી ઉપાડી કબર ખોદવાનું શરૂ કરે છે.)
બામજીઃ આ શું કરે છે?
}}
અસ્તિઃ કબર ખોદું છું.
{{Ps
બામજીઃ પણ આ કબર તો મારી છે.
|બામજીઃ  
અસ્તિઃ ના, આ કબર મારી છે.
|આ શું કરે છે?
બામજીઃ હરગિજ નહીં, આ કબર મારી જ છે.
}}
અસ્તિઃ ભલે એ અત્યાર સુધી તારી રહી હોય પરંતુ હવે તો મારી જ છે.
{{Ps
બામજીઃ એ કેવી રીતે બને?
|અસ્તિઃ  
અસ્તિઃ તું કહે તો તને મારા ચોર્યાશી લાખ જનમનાં બધાંય પાપ આપી દઉં. પણ આ કબર મને આપી દે.
|કબર ખોદું છું.
બામજીઃ જો હું આ કબર તને આપી દઉં પછી તારા ચોર્યાશી લાખ જનમનાં પાપ લઈ હું શું કરું, એ બધાંને રાખું ક્યાં?
}}
અસ્તિઃ કબર વિના હું પણ ક્યાં રાખું?
{{Ps
બામજીઃ આ બાબત બહુ મહત્ત્વની છે. આમ ઊભાં ઊભાં આવી ગંભીર બાબત અંગે નિર્ણય ન લઈ શકાય.
|બામજીઃ  
અસ્તિઃ બીજા કોઈની સલાહ લઈએ.
|પણ આ કબર તો મારી છે.
બામજીઃ અહીં બીજું કોઈ છે જ નહીં.
}}
અસ્તિઃ તું જ સલાહ આપ.
{{Ps
બામજીઃ જરા નિરાંતે બેસીને વિચાર કરીએ.
|અસ્તિઃ  
|ના, આ કબર મારી છે.
}}
{{Ps
|બામજીઃ  
|હરગિજ નહીં, આ કબર મારી જ છે.
}}
{{Ps
|અસ્તિઃ  
|ભલે એ અત્યાર સુધી તારી રહી હોય પરંતુ હવે તો મારી જ છે.
}}
{{Ps
|બામજીઃ  
|એ કેવી રીતે બને?
}}
{{Ps
|અસ્તિઃ  
|તું કહે તો તને મારા ચોર્યાશી લાખ જનમનાં બધાંય પાપ આપી દઉં. પણ આ કબર મને આપી દે.
}}
{{Ps
|બામજીઃ  
|જો હું આ કબર તને આપી દઉં પછી તારા ચોર્યાશી લાખ જનમનાં પાપ લઈ હું શું કરું, એ બધાંને રાખું ક્યાં?
}}
{{Ps
|અસ્તિઃ  
|કબર વિના હું પણ ક્યાં રાખું?
}}
{{Ps
|બામજીઃ  
|આ બાબત બહુ મહત્ત્વની છે. આમ ઊભાં ઊભાં આવી ગંભીર બાબત અંગે નિર્ણય ન લઈ શકાય.
}}
{{Ps
|અસ્તિઃ  
|બીજા કોઈની સલાહ લઈએ.
}}
{{Ps
|બામજીઃ  
|અહીં બીજું કોઈ છે જ નહીં.
}}
{{Ps
|અસ્તિઃ  
|તું જ સલાહ આપ.
}}
{{Ps
|બામજીઃ  
|જરા નિરાંતે બેસીને વિચાર કરીએ.
}}
(બંને માટીના ઢગલા ઉપર બેસે છે.)
(બંને માટીના ઢગલા ઉપર બેસે છે.)
બામજીઃ બીડી તો કાઢ.
{{Ps
|બામજીઃ  
|બીડી તો કાઢ.
}}
(અસ્તિ બે બીડી કાઢી સળગાવે છે. એક બામજીને આપે છે.)
(અસ્તિ બે બીડી કાઢી સળગાવે છે. એક બામજીને આપે છે.)
બામજીઃ (બીડી પીતાં પીતાં) એક ઉપાય છે.
{{Ps
અસ્તિઃ કયો ઉપાય?
|બામજીઃ  
બામજીઃ આપણે સિક્કો ઉછાળીએ.
|(બીડી પીતાં પીતાં) એક ઉપાય છે.
અસ્તિઃ વાઘ પડે તો મારો.
}}
બામજીઃ કાંટો પડે તો મારો.
{{Ps
|અસ્તિઃ  
|કયો ઉપાય?
}}
{{Ps
|બામજીઃ  
|આપણે સિક્કો ઉછાળીએ.
}}
{{Ps
|અસ્તિઃ  
|વાઘ પડે તો મારો.
}}
{{Ps
|બામજીઃ  
|કાંટો પડે તો મારો.
}}
(બામજી ખીસામાંથી આઠ આની કાઢી ઉછાળે છે, સિક્કો માટીમાં ઊભો પડે છે.)
(બામજી ખીસામાંથી આઠ આની કાઢી ઉછાળે છે, સિક્કો માટીમાં ઊભો પડે છે.)
અસ્તિઃ આ તો ઊભો પડ્યો, લાવ હું ઉછાળું.
{{Ps
|અસ્તિઃ  
|આ તો ઊભો પડ્યો, લાવ હું ઉછાળું.
}}
(અસ્તિ સિક્કો ઉછાળે છે, અને વાઘ પડે છે.)
(અસ્તિ સિક્કો ઉછાળે છે, અને વાઘ પડે છે.)
અસ્તિઃ (જોરથી બૂમ પાડે છે) વાઘ પડ્યો. કબર મારી… કબર મારી… કબર મારી…
{{Ps
|અસ્તિઃ  
|(જોરથી બૂમ પાડે છે) વાઘ પડ્યો. કબર મારી… કબર મારી… કબર મારી…
}}
(બામજી એકદમ હતાશ થઈ જાય છે.)
(બામજી એકદમ હતાશ થઈ જાય છે.)
બામજીઃ થોડાક ચણા આપતો જા.
{{Ps
અસ્તિઃ (મુઠ્ઠી ચણા આપતાં) સાચવીને ખાજે, એકેક દાણાનો હિસાબ આપવો પડશે.
|બામજીઃ  
|થોડાક ચણા આપતો જા.
}}
{{Ps
|અસ્તિઃ  
|(મુઠ્ઠી ચણા આપતાં) સાચવીને ખાજે, એકેક દાણાનો હિસાબ આપવો પડશે.
}}
(બામજી ચણા લઈ ખાવા માંડે છે. એક દાણો અસ્તિના મોંમાં પણ મૂકે છે.
(બામજી ચણા લઈ ખાવા માંડે છે. એક દાણો અસ્તિના મોંમાં પણ મૂકે છે.
દૂર મીણબત્તીના પ્રકાશમાં પેન્સિલ છોલતો વૃદ્ધ બે નવી મીણબત્તીઓ લઈ બીજા હાથમાં છોલેલી પેન્સિલ લઈ પોતાની બેઠક પરથી ઊભો થઈ અસ્તિની નજીક આવે છે અને પેન્સિલની અણી અસ્તિની પીઠમાં ઘોંચે છે. અસ્તિ ચમકી જઈ પાછળ જુએ છે.)
દૂર મીણબત્તીના પ્રકાશમાં પેન્સિલ છોલતો વૃદ્ધ બે નવી મીણબત્તીઓ લઈ બીજા હાથમાં છોલેલી પેન્સિલ લઈ પોતાની બેઠક પરથી ઊભો થઈ અસ્તિની નજીક આવે છે અને પેન્સિલની અણી અસ્તિની પીઠમાં ઘોંચે છે. અસ્તિ ચમકી જઈ પાછળ જુએ છે.)
અસ્તિઃ ઓહ… તું કોણ છે?
{{Ps
વૃદ્ધઃ આ કબર મારી છે.
|અસ્તિઃ  
અસ્તિઃ પણ… પણ… આ કબર તો મારી છે, મેં ખોદી છે.
|ઓહ… તું કોણ છે?
વૃદ્ધઃ ખોદી ભલે હોય, દૂર ખસી જા, કબર મારી છે.
}}
અસ્તિઃ તારી કેવી રીતે થઈ ગઈ?
{{Ps
વૃદ્ધઃ આ કબર માટે યુગોથી હું પેન્સિલ છોલી રહ્યો છું. મારા વાળ પણ ધોળા થઈ ગયા, મારાં હાડકાં પણ ઓગળી ગયાં, મારી આંખે મોતિયો પણ બાઝી ગયો, મારું ચપ્પુ પણ બુઠ્ઠું થઈ ગયું, મારી પેન્સિલ પણ છોલાઈ ગઈ. આ કબર મારી છે.
|વૃદ્ધઃ  
અસ્તિઃ મેં મહેનત કરી તેનું શું?
|આ કબર મારી છે.
વૃદ્ધઃ લે આ મીણબત્તી.
}}
બામજીઃ મને?
{{Ps
વૃદ્ધઃ તું પણ… આ મીણબત્તી.
|અસ્તિઃ  
|પણ… પણ… આ કબર તો મારી છે, મેં ખોદી છે.
}}
{{Ps
|વૃદ્ધઃ  
|ખોદી ભલે હોય, દૂર ખસી જા, કબર મારી છે.
}}
{{Ps
|અસ્તિઃ  
|તારી કેવી રીતે થઈ ગઈ?
}}
{{Ps
|વૃદ્ધઃ  
|આ કબર માટે યુગોથી હું પેન્સિલ છોલી રહ્યો છું. મારા વાળ પણ ધોળા થઈ ગયા, મારાં હાડકાં પણ ઓગળી ગયાં, મારી આંખે મોતિયો પણ બાઝી ગયો, મારું ચપ્પુ પણ બુઠ્ઠું થઈ ગયું, મારી પેન્સિલ પણ છોલાઈ ગઈ. આ કબર મારી છે.
}}
{{Ps
|અસ્તિઃ  
|મેં મહેનત કરી તેનું શું?
}}
{{Ps
|વૃદ્ધઃ  
|લે આ મીણબત્તી.
}}
{{Ps
|બામજીઃ  
|મને?
}}
{{Ps
|વૃદ્ધઃ  
|તું પણ… આ મીણબત્તી.
}}
(બંનેને એકએક સળગતી મીણબત્તી આપી, વૃદ્ધ પેન્સિલ લઈ કબરમાં ઊતરી જાય છે.)
(બંનેને એકએક સળગતી મીણબત્તી આપી, વૃદ્ધ પેન્સિલ લઈ કબરમાં ઊતરી જાય છે.)
(પરદો પડે છે.)
(પરદો પડે છે.)
પ્રેક્ષક વર્ગમાંથી એક અવાજઃ મારી માચીસ તો આપતા જાવ, ભાઈ!
પ્રેક્ષક વર્ગમાંથી એક અવાજઃ મારી માચીસ તો આપતા જાવ, ભાઈ!
(અસ્તિ હાથમાં મીણબત્તી પકડી, પરદા પાછળથી બહાર આવી માચીસ ફેંકી પાછો પરદા પાછળ ચાલ્યો જાય છે.)
(અસ્તિ હાથમાં મીણબત્તી પકડી, પરદા પાછળથી બહાર આવી માચીસ ફેંકી પાછો પરદા પાછળ ચાલ્યો જાય છે.)
{{Right|(પાંચ અદ્યતન એકાંકી)}}
{{Right|(પાંચ અદ્યતન એકાંકી)}}
{{Poem2Close}}
 
<br>
{{HeaderNav2
|previous = છબી
|next = વૃક્ષ
}}