ગુજરાતી એકાંકીસંપદા/પેન્સિલની કબર અને મીણબત્તી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(8 intermediate revisions by 2 users not shown)
Line 411: Line 411:
|અસ્તિઃ  
|અસ્તિઃ  
|હું એક હજાર વરસ સુધી બેશુદ્ધ પડ્યો રહ્યો અને દર સો વરસે અસ્તિ… અસ્તિ…ની તારી બૂમો મને સંભળાતી રહી. હું ઇચ્છા હોવા છતાંય તને જવાબ ન વાળી શક્યો.
|હું એક હજાર વરસ સુધી બેશુદ્ધ પડ્યો રહ્યો અને દર સો વરસે અસ્તિ… અસ્તિ…ની તારી બૂમો મને સંભળાતી રહી. હું ઇચ્છા હોવા છતાંય તને જવાબ ન વાળી શક્યો.
બામજીઃ એમ કેમ બન્યું?
}}
{{Ps
|બામજીઃ
|એમ કેમ બન્યું?
}}
}}
{{Ps
{{Ps
Line 517: Line 520:
|એક બીજી સળગાવી આપ ને.
|એક બીજી સળગાવી આપ ને.
}}
}}
{{Ps
(અસ્તિ તેમ કરે છે.)
(અસ્તિ તેમ કરે છે.)
{{Ps
{{Ps
Line 960: Line 962:
|મળી ગઈ? હાશ.
|મળી ગઈ? હાશ.
}}
}}
{{Ps
(બંને જણા બીડીઓ સળગાવે છે.)
(બંને જણા બીડીઓ સળગાવે છે.)
{{Ps
{{Ps
Line 1,104: Line 1,105:
|(જોરથી બૂમ પાડે છે) વાઘ પડ્યો. કબર મારી… કબર મારી… કબર મારી…
|(જોરથી બૂમ પાડે છે) વાઘ પડ્યો. કબર મારી… કબર મારી… કબર મારી…
}}
}}
{{Ps
(બામજી એકદમ હતાશ થઈ જાય છે.)
(બામજી એકદમ હતાશ થઈ જાય છે.)
{{Ps
{{Ps
Line 1,157: Line 1,157:
}}
}}
(બંનેને એકએક સળગતી મીણબત્તી આપી, વૃદ્ધ પેન્સિલ લઈ કબરમાં ઊતરી જાય છે.)
(બંનેને એકએક સળગતી મીણબત્તી આપી, વૃદ્ધ પેન્સિલ લઈ કબરમાં ઊતરી જાય છે.)
{{Ps
 
(પરદો પડે છે.)
(પરદો પડે છે.)
}}
 
પ્રેક્ષક વર્ગમાંથી એક અવાજઃ મારી માચીસ તો આપતા જાવ, ભાઈ!
પ્રેક્ષક વર્ગમાંથી એક અવાજઃ મારી માચીસ તો આપતા જાવ, ભાઈ!
{{Ps
 
(અસ્તિ હાથમાં મીણબત્તી પકડી, પરદા પાછળથી બહાર આવી માચીસ ફેંકી પાછો પરદા પાછળ ચાલ્યો જાય છે.)
(અસ્તિ હાથમાં મીણબત્તી પકડી, પરદા પાછળથી બહાર આવી માચીસ ફેંકી પાછો પરદા પાછળ ચાલ્યો જાય છે.)
{{Ps
 
{{Right|(પાંચ અદ્યતન એકાંકી)}}
{{Right|(પાંચ અદ્યતન એકાંકી)}}
{{Poem2Close}}
 
<br>
{{HeaderNav2
|previous = છબી
|next = વૃક્ષ
}}