ગુજરાતી એકાંકીસંપદા/પેન્સિલની કબર અને મીણબત્તી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 283: Line 283:
}}
}}
{{Ps
{{Ps
બામજીઃ અંબે માતકી જય!
|બામજીઃ  
અસ્તિઃ અંબે માતકી જય!
|અંબે માતકી જય!
બામજીઃ અંબે માતકી જય!
}}
અસ્તિઃ અંબે માતકી જય!
{{Ps
બામજીઃ અંબે માતકી જય!
|અસ્તિઃ  
અસ્તિઃ અંબે માતકી જય!
|અંબે માતકી જય!
બામજીઃ બીજા ચણા કાઢ ને!
}}
અસ્તિઃ આમ ને આમ જો તું બધા ચણા ખાઈ જઈશ તો હું ઈશ્વરને શું મોઢું બતાવીશ? મારે ત્યાં એક એક દાણાનો હિસાબ આપવો પડશે.
{{Ps
બામજીઃ કહી દેજે કે બામજીને બહુ ભૂખ લાગી હતી તે એ ખાઈ ગયો.
|બામજીઃ  
અસ્તિઃ ના, ના. મારાથી એવું નહીં કહી શકાય. લે, આ છેલ્લી મુઠ્ઠી ખાઈ લે, હવે નહીં મળે.
|અંબે માતકી જય!
}}
{{Ps
|અસ્તિઃ  
|અંબે માતકી જય!
}}
{{Ps
|બામજીઃ  
|અંબે માતકી જય!
}}
{{Ps
|અસ્તિઃ  
|અંબે માતકી જય!
}}
{{Ps
|બામજીઃ  
|બીજા ચણા કાઢ ને!
}}
{{Ps
|અસ્તિઃ  
|આમ ને આમ જો તું બધા ચણા ખાઈ જઈશ તો હું ઈશ્વરને શું મોઢું બતાવીશ? મારે ત્યાં એક એક દાણાનો હિસાબ આપવો પડશે.
}}
{{Ps
|બામજીઃ  
|કહી દેજે કે બામજીને બહુ ભૂખ લાગી હતી તે એ ખાઈ ગયો.
}}
{{Ps
|અસ્તિઃ  
|ના, ના. મારાથી એવું નહીં કહી શકાય. લે, આ છેલ્લી મુઠ્ઠી ખાઈ લે, હવે નહીં મળે.
}}
(બામજી એક મુઠ્ઠી ભરીને ચણા આપે છે. બંને જણ ચણા ખાય છે. બામજી ચણાનો એક દાણો અધ્ધર હવામાં ઉછાળી મોં ફાડીને મોંમાં ઝીલે છે. અસ્તિ પણ તેમ કરવા જાય છે ને ચણો ઝીલવા મોં ફાડીને આકાશ તરફ જોઈ એક બે ડગલાં ચાલતાં ખાડામાં પડી જાય છે. ખાડામાં અંધારું હોવાથી કશું જોઈ શકાતું નથી. બામજી ખાડાની ધાર પર બેસી અંદર માથું નમાવી જોરથી બૂમ પાડે છે.)

બામજીઃ અસ્તિ… અસ્તિ… અસ્તિ…
બામજીઃ અસ્તિ… અસ્તિ… અસ્તિ…
બામજીઃ અસ્તિ… અસ્તિ… અસ્તિ…
બામજીઃ અસ્તિ… અસ્તિ… અસ્તિ…
26,604

edits