26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 239: | Line 239: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
અસ્તિઃ જા જા હવે. મરઘીનાં ઈંડાં અને કાચબાનાં ઈંડાંમાં કાંઈ ફરક જ નહીં હોય? | |અસ્તિઃ | ||
બામજીઃ (ગળા ઉપર હાથ મૂકી) મારા સમ, કાચબાનાં ઈંડાં આબેહૂબ મરઘીનાં ઈંડાં જેવાં જ હોય છે. માણસજાત તો શું પણ ખુદ મરઘી અને કાચબા પણ ઓળખી ન શકે એવાં આબેહૂબ મળતાં હોય છે. | |જા જા હવે. મરઘીનાં ઈંડાં અને કાચબાનાં ઈંડાંમાં કાંઈ ફરક જ નહીં હોય? | ||
અસ્તિઃ પણ આ બધું ક્યાં સુધી ચાલ્યા કરશે? શું આનો ક્યારેય અંત નહીં આવે? | }} | ||
બામજીઃ ના, બામજી, ના. આનો ક્યારેય અંત નહીં આવે. આ બીડીઓનો અંત આવી જશે. આ ચણાનો અંત આવી જશે. આ ખોદકામનો અંત આવી જશે. પણ એનો અંત નહીં આવે, એ તો ચાલ્યા જ કરશે. કયામત સુધી ચાલ્યા જ કરશે. ચાલ્યા જ કરશે. | {{Ps | ||
અસ્તિઃ તારી પરીક્ષાનું શું થયું? કશું વાંચેબાંચે છે કે એમ જ? | |બામજીઃ | ||
બામજીઃ પરીક્ષાને અઠવાડિયું બાકી છે પણ આ નવરાત્રિના ગરબાઓના કારણે વાંચવાનું બંધ પડ્યું છે. | |(ગળા ઉપર હાથ મૂકી) મારા સમ, કાચબાનાં ઈંડાં આબેહૂબ મરઘીનાં ઈંડાં જેવાં જ હોય છે. માણસજાત તો શું પણ ખુદ મરઘી અને કાચબા પણ ઓળખી ન શકે એવાં આબેહૂબ મળતાં હોય છે. | ||
અસ્તિઃ આ ગરબાની શરૂઆત કોણે કરી? | }} | ||
બામજીઃ એમાં વળી શું પૂછવાનું હોય? અંબાજીએ જ સ્તો. | {{Ps | ||
અસ્તિઃ એમ કે? | |અસ્તિઃ | ||
બામજીઃ હા. ત્યારે બોલો, શ્રીઅંબે માતકી જય! | |પણ આ બધું ક્યાં સુધી ચાલ્યા કરશે? શું આનો ક્યારેય અંત નહીં આવે? | ||
અસ્તિઃ અંબે માતકી જય! | }} | ||
{{Ps | |||
|બામજીઃ | |||
|ના, બામજી, ના. આનો ક્યારેય અંત નહીં આવે. આ બીડીઓનો અંત આવી જશે. આ ચણાનો અંત આવી જશે. આ ખોદકામનો અંત આવી જશે. પણ એનો અંત નહીં આવે, એ તો ચાલ્યા જ કરશે. કયામત સુધી ચાલ્યા જ કરશે. ચાલ્યા જ કરશે. | |||
}} | |||
{{Ps | |||
|અસ્તિઃ | |||
|તારી પરીક્ષાનું શું થયું? કશું વાંચેબાંચે છે કે એમ જ? | |||
}} | |||
{{Ps | |||
|બામજીઃ | |||
|પરીક્ષાને અઠવાડિયું બાકી છે પણ આ નવરાત્રિના ગરબાઓના કારણે વાંચવાનું બંધ પડ્યું છે. | |||
}} | |||
{{Ps | |||
|અસ્તિઃ | |||
|આ ગરબાની શરૂઆત કોણે કરી? | |||
}} | |||
{{Ps | |||
|બામજીઃ | |||
|એમાં વળી શું પૂછવાનું હોય? અંબાજીએ જ સ્તો. | |||
}} | |||
{{Ps | |||
|અસ્તિઃ | |||
|એમ કે? | |||
}} | |||
{{Ps | |||
|બામજીઃ | |||
|હા. ત્યારે બોલો, શ્રીઅંબે માતકી જય! | |||
}} | |||
{{Ps | |||
|અસ્તિઃ | |||
|અંબે માતકી જય! | |||
}} | |||
{{Ps | |||
બામજીઃ અંબે માતકી જય! | બામજીઃ અંબે માતકી જય! | ||
અસ્તિઃ અંબે માતકી જય! | અસ્તિઃ અંબે માતકી જય! |
edits