ગુજરાતી એકાંકીસંપદા/ભૃગુસંહિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 337: Line 337:
{{ps | ભૃગુઃ | છે વલયપતિ. સમય નિરંતર અને અવિરતપણે વહી જાય છે એ સાચું છે પરંતુ સમયને પોતાની કરચલીઓમાં સાચવી રાખે છે. માનવીનું મન માનવીની ભાવના વહી ગયેલા સમયને વર્ષો સુધી આંખોમાં તરતો રાખી શકે છે. આજે હું સમજ્યો કે અનંત બ્રહ્માંડની પગદંડી પર સમયના નામની મારી તપશ્ચર્યા વ્યર્થ હતી. વલયપતિ અત્યારપર્યંત અપ્રકૃતિથી લાખો કોષ દૂર ફરતા ગ્રહોની શોધ હું કરી શક્યો. ગણતરી પરથી એમની દિશા, પનોતી, ફળાદેશ, સૂક્ષ્મ ભાવવ્યંજનાને ઓળખી શક્યો પરંતુ માનવોની વચ્ચે રહીને હું માનવીની પ્રકૃતિને ન ઓળખી શક્યો જે કદાચ બ્રહ્માંડની સર્વોત્તમ શક્તિ છે. ભ્રમણા સર્જનની પરાકાષ્ઠા છે. તમારી ઓળખ પછી હું એમ સમજ્યો હતો કે મારી તપશ્ચર્યા પૂર્ણ થઈ. પરંતુ ના વલયપતિ, મારી તપશ્ચર્યા તો આજથી ફરી શરૂ થઈ. માનવીની ભાવનાને ઓળખવાની તપશ્ચર્યા.}}

{{Right|(આધુનિક ગુજરાતી એકાંકીઓ)}}
{{Right|(આધુનિક ગુજરાતી એકાંકીઓ)}}
<br>
{{HeaderNav2
|previous = આંતર મનની આરપાર
|next = અરણ્યરુદન
}}
18,450

edits