ગુજરાતી એકાંકીસંપદા/મા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
{{Heading|{{color|red|મા}}<br>{{color|blue|ચન્દ્રવદન મહેતા}}}}
{{Heading|મા|ચન્દ્રવદન મહેતા}}
 
<center>'''પાત્રો'''</center>
<center>'''પાત્રો'''</center>
<center>'''ડૉક્ટર, નરેન, ભૂધર, નર્સ, શીલા'''</center>

{{Poem2Open}}
 
(પડદો ખૂલતાં ડૉક્ટર, મહેશના ખાટલા આગળ નરેનની પીઠ ઉપર હાથ ફેરવતા, એને પ્રેક્ષક તરફ ફેરવી બંને ધીમે ધીમે આગળ આવે છે. એ જ વખતે બાજુમાં, ખૂણામાં શીલાબહેન પાણી પીતાં, પીને, ગ્લાસ પાસેની ટિપાઈ પર મૂકી બાજુની ખુરશી ઉપર બેસતાં જણાય છે.)

ડૉક્ટર : જુઓ નરેનભાઈ! હવે તમારે હિંમત રાખી બધાંને દિલાસો આપવાનો છે, ઘરનો ભાર ઊંચકી લેવાનો છે, બધાંને જાળવી લેવાનાં છે. આપણો ત્યાં ઉપાય જ નહીં.

Line 141: Line 139:
(પડદો)
(પડદો)
(ચંદ્રવદન મહેતાનાં પ્રતિનિધિ એકાંકીઓ)
(ચંદ્રવદન મહેતાનાં પ્રતિનિધિ એકાંકીઓ)
{{Poem2Close}}
18,450

edits