18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|{{color|red|મા}}<br>{{color|blue|ચન્દ્રવદન મહેતા}}}} | |||
{{Heading|મા|ચન્દ્રવદન મહેતા}} | |||
<center>'''પાત્રો'''</center> | <center>'''પાત્રો'''</center> | ||
<center>'''ડૉક્ટર, નરેન, ભૂધર, નર્સ, શીલા'''</center> | <center>'''ડૉક્ટર, નરેન, ભૂધર, નર્સ, શીલા'''</center> | ||
(પડદો ખૂલતાં ડૉક્ટર, મહેશના ખાટલા આગળ નરેનની પીઠ ઉપર હાથ ફેરવતા, એને પ્રેક્ષક તરફ ફેરવી બંને ધીમે ધીમે આગળ આવે છે. એ જ વખતે બાજુમાં, ખૂણામાં શીલાબહેન પાણી પીતાં, પીને, ગ્લાસ પાસેની ટિપાઈ પર મૂકી બાજુની ખુરશી ઉપર બેસતાં જણાય છે.) | (પડદો ખૂલતાં ડૉક્ટર, મહેશના ખાટલા આગળ નરેનની પીઠ ઉપર હાથ ફેરવતા, એને પ્રેક્ષક તરફ ફેરવી બંને ધીમે ધીમે આગળ આવે છે. એ જ વખતે બાજુમાં, ખૂણામાં શીલાબહેન પાણી પીતાં, પીને, ગ્લાસ પાસેની ટિપાઈ પર મૂકી બાજુની ખુરશી ઉપર બેસતાં જણાય છે.) | ||
ડૉક્ટર : જુઓ નરેનભાઈ! હવે તમારે હિંમત રાખી બધાંને દિલાસો આપવાનો છે, ઘરનો ભાર ઊંચકી લેવાનો છે, બધાંને જાળવી લેવાનાં છે. આપણો ત્યાં ઉપાય જ નહીં. | ડૉક્ટર : જુઓ નરેનભાઈ! હવે તમારે હિંમત રાખી બધાંને દિલાસો આપવાનો છે, ઘરનો ભાર ઊંચકી લેવાનો છે, બધાંને જાળવી લેવાનાં છે. આપણો ત્યાં ઉપાય જ નહીં. | ||
Line 141: | Line 139: | ||
(પડદો) | (પડદો) | ||
(ચંદ્રવદન મહેતાનાં પ્રતિનિધિ એકાંકીઓ) | (ચંદ્રવદન મહેતાનાં પ્રતિનિધિ એકાંકીઓ) | ||
edits