ગુજરાતી એકાંકીસંપદા/મા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 101: Line 101:
{{ps
{{ps
|નર્સ :  
|નર્સ :  
તો હું પોલીસને ખબર આપીશ.
|તો હું પોલીસને ખબર આપીશ.
}}
}}
{{ps
{{ps
Line 321: Line 321:
{{ps |ડૉક્ટર : |  ત્રણચાર તો હદ થઈ ગઈ… માણસનો ગમે તેવો બાંધો હોય તો પણ…}}
{{ps |ડૉક્ટર : |  ત્રણચાર તો હદ થઈ ગઈ… માણસનો ગમે તેવો બાંધો હોય તો પણ…}}
{{ps |નર્સ : |  અને એકસામટી દસ ગોળી ગુમ થઈ જાય, દસદસ આપવામાં આવી હોય તો પછી શું થાય?…}}
{{ps |નર્સ : |  અને એકસામટી દસ ગોળી ગુમ થઈ જાય, દસદસ આપવામાં આવી હોય તો પછી શું થાય?…}}
{{ps |ડૉક્ટર : |  નાનપણથી મેં તને લગભગ ઉછેરી છે. તારા અભ્યાસમાં રસ લીધો છે. અહીં આ કામની જવાબદારી તને સોંપી ત્યારે ઘણો વિચાર કરીને તને શીલાબા પાસે રાખી હતી. એમણે તને કુટુંબના માણસ તરીકે ઘરમાં રાખી છે.
{{ps |ડૉક્ટર : |  નાનપણથી મેં તને લગભગ ઉછેરી છે. તારા અભ્યાસમાં રસ લીધો છે. અહીં આ કામની જવાબદારી તને સોંપી ત્યારે ઘણો વિચાર કરીને તને શીલાબા પાસે રાખી હતી. એમણે તને કુટુંબના માણસ તરીકે ઘરમાં રાખી છે.}}
{{ps |નર્સ : |  ડૉક્ટરસાહેબ! હું બધું સમજું છું, શીલાબા… હા, હું શું એમનો અહેસાન નથી સમજતી?… પણ તમે નહીં સમજો, મારે આ વાતની ખાતરી કરવી જ છે. શું છે તે જાણવા ઇન્તેજાર છું.
{{ps |નર્સ : |  ડૉક્ટરસાહેબ! હું બધું સમજું છું, શીલાબા… હા, હું શું એમનો અહેસાન નથી સમજતી?… પણ તમે નહીં સમજો, મારે આ વાતની ખાતરી કરવી જ છે. શું છે તે જાણવા ઇન્તેજાર છું.}}
{{ps |ડૉક્ટર : |  સિસ્ટર! તમારો શક બરાબર છે. પણ ધારો કે આ તપાસમાં આખરે કંઈ સાબિત ન થયું તો જે નાહકનાં ચૂંથણાં થશે એ થવા દેવાં તમને ઠીક લાગે છે?
{{ps |ડૉક્ટર : |  સિસ્ટર! તમારો શક બરાબર છે. પણ ધારો કે આ તપાસમાં આખરે કંઈ સાબિત ન થયું તો જે નાહકનાં ચૂંથણાં થશે એ થવા દેવાં તમને ઠીક લાગે છે?}}
{{ps |નર્સ : |  ડૉક્ટર, મેં બે વાત સાફ કહી છે. એક તો મારી ફરજ અને ફરીથી કહું છું, દરદી માટે આટલી ચાકરી કર્યા પછી જે કંઈ સ્વાભાવિક લાગણી થાય એ લાગણી.
{{ps |નર્સ : |  ડૉક્ટર, મેં બે વાત સાફ કહી છે. એક તો મારી ફરજ અને ફરીથી કહું છું, દરદી માટે આટલી ચાકરી કર્યા પછી જે કંઈ સ્વાભાવિક લાગણી થાય એ લાગણી.}}
{{ps |નરેન : | મા કરતાં તમને વધારે લાગણી છે, એમ?
{{ps |નરેન : | મા કરતાં તમને વધારે લાગણી છે, એમ?}}
{{ps |નર્સ : |  ના, ન જ હોય. મેં મરનારની ચાકરી કરી છે. એ ચાકરી માટે તો મને પૈસા મળ્યા છે. પણ એનો અર્થ એવો નથી કે મને મરનાર પ્રત્યે દિલસોજી નથી! મરનાર ગુજરતે, પણ કદાચ હજી થોડો વખત જરૂર કાઢત, એમ મને લાગે છે. વળી, આવા સંજોગોમાં બાના મનની વેદના કેટલી તીવ્ર હશે… એમને પણ કદાચ મનમાં શંકા થયા કરતી હશે. પરંતુ દુઃખના ભારે નહીં બોલી શકતાં હોય. એટલે ખરી હકીકત જાણવા હું આગ્રહ રાખું છું… ઇન્તેજાર છું.
{{ps |નર્સ : |  ના, ન જ હોય. મેં મરનારની ચાકરી કરી છે. એ ચાકરી માટે તો મને પૈસા મળ્યા છે. પણ એનો અર્થ એવો નથી કે મને મરનાર પ્રત્યે દિલસોજી નથી! મરનાર ગુજરતે, પણ કદાચ હજી થોડો વખત જરૂર કાઢત, એમ મને લાગે છે. વળી, આવા સંજોગોમાં બાના મનની વેદના કેટલી તીવ્ર હશે… એમને પણ કદાચ મનમાં શંકા થયા કરતી હશે. પરંતુ દુઃખના ભારે નહીં બોલી શકતાં હોય. એટલે ખરી હકીકત જાણવા હું આગ્રહ રાખું છું… ઇન્તેજાર છું.}}
{{ps |ડૉક્ટર : |  સિસ્ટર! શીલાબેનના મનની વાત વિષે તમારે ચિંતા કરવાની કશી જરૂર નથી. એમને હું એ પૂછી જોઉં છું. વાત સાદી છે. ઘરના કોઈ માણસ પર તમને વહેમ નથી. બહારથી કોઈ આવ્યું નથી. આ કેસને આપણે અકસ્માત ન ગણી શકીએ?
{{ps |ડૉક્ટર : |  સિસ્ટર! શીલાબેનના મનની વાત વિષે તમારે ચિંતા કરવાની કશી જરૂર નથી. એમને હું એ પૂછી જોઉં છું. વાત સાદી છે. ઘરના કોઈ માણસ પર તમને વહેમ નથી. બહારથી કોઈ આવ્યું નથી. આ કેસને આપણે અકસ્માત ન ગણી શકીએ?}}
{{ps |નર્સ : |  ડૉક્ટર! ભૂલમાં એટલી બધી ગોળી કોઈ મધરાતે તો નહીં જ આપે ને… મેં તો નથી જ આપી. ગોળી જાણીજોઈને આપવામાં આવી છે.
{{ps |નર્સ : |  ડૉક્ટર! ભૂલમાં એટલી બધી ગોળી કોઈ મધરાતે તો નહીં જ આપે ને… મેં તો નથી જ આપી. ગોળી જાણીજોઈને આપવામાં આવી છે.}}
{{ps |ડૉક્ટર : |  અથવા તો બાટલી અહીં પડી હોય અને દરદીએ જાણીજોઈને લઈ લીધી હોય.
{{ps |ડૉક્ટર : |  અથવા તો બાટલી અહીં પડી હોય અને દરદીએ જાણીજોઈને લઈ લીધી હોય.}}
{{ps |નર્સ : |  મરનારે આપઘાત કર્યો હોય એવી શંકા મને નથી આવતી. એમ હોય તોય એની તપાસ થવી જરૂરી છે.
{{ps |નર્સ : |  મરનારે આપઘાત કર્યો હોય એવી શંકા મને નથી આવતી. એમ હોય તોય એની તપાસ થવી જરૂરી છે.}}
{{ps |ડૉક્ટર : |  શો ફાયદો? ધારો કે એણે આપઘાત કર્યો હોય તોયે શું?
{{ps |ડૉક્ટર : |  શો ફાયદો? ધારો કે એણે આપઘાત કર્યો હોય તોયે શું?}}
{{ps |નર્સ : |  દર્દ અને દરદીઓના ઇતિહાસમાં દરદીઓના લાભાર્થે આવા દાખલા નોંધવા જરૂરી છે, એ દર્દની વેદનાનો ડૉક્ટરોને… સંશોધકોને ખ્યાલ આવતાં એના ઉપચારો માટે વધારે વિચારણા થશે. ડૉક્ટર, હું જાણું છું કે તમારા મારા ઉપર ઘણા ઉપકારો છે, પણ મને માફ કરો. હું તપાસ માટે મક્કમ છું.
{{ps |નર્સ : |  દર્દ અને દરદીઓના ઇતિહાસમાં દરદીઓના લાભાર્થે આવા દાખલા નોંધવા જરૂરી છે, એ દર્દની વેદનાનો ડૉક્ટરોને… સંશોધકોને ખ્યાલ આવતાં એના ઉપચારો માટે વધારે વિચારણા થશે. ડૉક્ટર, હું જાણું છું કે તમારા મારા ઉપર ઘણા ઉપકારો છે, પણ મને માફ કરો. હું તપાસ માટે મક્કમ છું.}}
{{ps |ડૉક્ટર : |  ફરીથી બધી પરિસ્થિતિનો વિચાર કરો અને… અને પછી…
{{ps |ડૉક્ટર : |  ફરીથી બધી પરિસ્થિતિનો વિચાર કરો અને… અને પછી…}}
{{ps |નર્સ : |  ડૉક્ટરસાહેબ! તમે પોલીસને ખબર આપતાં અચકાતા હો તો હું ખબર આપવા તૈયાર છું.
{{ps |નર્સ : |  ડૉક્ટરસાહેબ! તમે પોલીસને ખબર આપતાં અચકાતા હો તો હું ખબર આપવા તૈયાર છું.}}
{{ps |ડૉક્ટર : |  ઠીક. તમે જીદ કરો છો એમ મને લાગે છે. હશે. મને પોતાને તો કોઈ પણ શંકા આવતી નથી. પણ સિસ્ટર કહે છે તેમજ ગોળીની વાત હોય તો બહેતર છે કે ખરી વાત જાણવી જરૂરી છે. હું બધાને પૂછું છું કે જેને ગોળીની વાતની ખબર હોય તે જાહેર કરે. કોઈએ જાતે ભૂલમાં આપી હોય તો તે પણ કબૂલ કરે. નહીં તો હું તપાસ માટે લખાણ કરીશ. સિસ્ટર, તમે હજી પણ મક્કમ છો?
{{ps |ડૉક્ટર : |  ઠીક. તમે જીદ કરો છો એમ મને લાગે છે. હશે. મને પોતાને તો કોઈ પણ શંકા આવતી નથી. પણ સિસ્ટર કહે છે તેમજ ગોળીની વાત હોય તો બહેતર છે કે ખરી વાત જાણવી જરૂરી છે. હું બધાને પૂછું છું કે જેને ગોળીની વાતની ખબર હોય તે જાહેર કરે. કોઈએ જાતે ભૂલમાં આપી હોય તો તે પણ કબૂલ કરે. નહીં તો હું તપાસ માટે લખાણ કરીશ. સિસ્ટર, તમે હજી પણ મક્કમ છો?}}
{{ps |નર્સ : |  હાજી.
{{ps |નર્સ : |  હાજી.}}
{{ps |નરેન : | પણ આ શો જુલમ, આ અમારા ઘરમાં આ નર્સ કહે તેમ થાય અને અમે કહીએ તે ન થાય એ તે કેવી વિચિત્રતા! ના, હું પોલીસને આ ઘરમાં દાખલ પણ નહીં થવા દઉં.
{{ps |નરેન : | પણ આ શો જુલમ, આ અમારા ઘરમાં આ નર્સ કહે તેમ થાય અને અમે કહીએ તે ન થાય એ તે કેવી વિચિત્રતા! ના, હું પોલીસને આ ઘરમાં દાખલ પણ નહીં થવા દઉં.}}
{{ps |ડૉક્ટર : |  નરેન! કાયદા આગળ તારું કશું નહીં ચાલે… ઠીક. તમે બધાં અહીં જ રહેજો. હું પોલીસને ટેલિફોન કરીને હમણાં આવું છું.
{{ps |ડૉક્ટર : |  નરેન! કાયદા આગળ તારું કશું નહીં ચાલે… ઠીક. તમે બધાં અહીં જ રહેજો. હું પોલીસને ટેલિફોન કરીને હમણાં આવું છું.}}
નરેશ : | ના ડૉક્ટર, હું તમને ટેલિફોન કરવા નહીં જવા દઉં.
નરેશ : | ના ડૉક્ટર, હું તમને ટેલિફોન કરવા નહીં જવા દઉં.}}
{{ps |ડૉક્ટર : |  નરેન! જરા શાંત થા ભાઈ, મારે પણ કોઈ કોઈ વાર કપરી ફરજ બજાવવી પડે છે. હું લાચાર છું. તમે બધાં છો ત્યાં રહેજો, હું હમણાં આવું છું.
{{ps |ડૉક્ટર : |  નરેન! જરા શાંત થા ભાઈ, મારે પણ કોઈ કોઈ વાર કપરી ફરજ બજાવવી પડે છે. હું લાચાર છું. તમે બધાં છો ત્યાં રહેજો, હું હમણાં આવું છું.}}
{{ps |શીલા : |  ડૉક્ટર! જરા થોભો. દર્દીને જાણીજોઈને વધારે ગોળી અપાઈ છે એ વાત સાચી છે. કબાટમાંથી બાટલી કાઢવામાં આવી, એ વાત પણ સાચી છે. બાર પછી હું આ ખંડમાં આવી હતી, અને દીકરાને મેં મારે હાથે ગોળી આપી હતી.
{{ps |શીલા : |  ડૉક્ટર! જરા થોભો. દર્દીને જાણીજોઈને વધારે ગોળી અપાઈ છે એ વાત સાચી છે. કબાટમાંથી બાટલી કાઢવામાં આવી, એ વાત પણ સાચી છે. બાર પછી હું આ ખંડમાં આવી હતી, અને દીકરાને મેં મારે હાથે ગોળી આપી હતી.}}
{{ps |નર્સ : |  બા તમે?
{{ps |નર્સ : |  બા તમે?}}
{{ps |શીલા : |  હા, સિસ્ટર! હું મહેશની મા છું… છતાં મેં એને ગોળી આપી હતી.
{{ps |શીલા : |  હા, સિસ્ટર! હું મહેશની મા છું… છતાં મેં એને ગોળી આપી હતી.}}
{{ps |નર્સ : |  પણ… પણ…
{{ps |નર્સ : |  પણ… પણ…}}
{{ps |શીલા : |  સિસ્ટર! તમે નર્સ છો, મા નથી. તમે ઘણાની માવજત કરી હશે. મેં મારા બચ્ચાની વર્ષોથી માવજત કરી છે. શરૂઆતનાં બે વર્ષ તો મેં એની દવા કરાવવામાં કશું બાકી રાખ્યું નથી, એ તો ડૉક્ટરસાહેબ કહેશે. વચગાળે એક વર્ષ એને લઈ હું દેશદેશાવર ફરી. પણ ક્યાંયે આશાનું કિરણ દેખાયું નહીં. ઑપરેશન કરાવ્યું. દવાના અનેક નુસ્ખાઓ અજમાવ્યા, ડૉક્ટરો અને વૈદ્યોએ હાથ છોડાવ્યા અને આ છેલ્લા એક વર્ષથી મરણ અને જીવન વચ્ચે ઝોલા ખાતો, એ તમે જાણો છો. એ જાતે પણ જાણતો હતો કે હવે કોઈ ઉપાય નથી. ડૉક્ટરને ખબર છે એ કેટલીક વાર કહેતો કે મને છોડો. મારો અંત આણો. મારાથી આ દુખ ખમાતું નથી.
{{ps |શીલા : |  સિસ્ટર! તમે નર્સ છો, મા નથી. તમે ઘણાની માવજત કરી હશે. મેં મારા બચ્ચાની વર્ષોથી માવજત કરી છે. શરૂઆતનાં બે વર્ષ તો મેં એની દવા કરાવવામાં કશું બાકી રાખ્યું નથી, એ તો ડૉક્ટરસાહેબ કહેશે. વચગાળે એક વર્ષ એને લઈ હું દેશદેશાવર ફરી. પણ ક્યાંયે આશાનું કિરણ દેખાયું નહીં. ઑપરેશન કરાવ્યું. દવાના અનેક નુસ્ખાઓ અજમાવ્યા, ડૉક્ટરો અને વૈદ્યોએ હાથ છોડાવ્યા અને આ છેલ્લા એક વર્ષથી મરણ અને જીવન વચ્ચે ઝોલા ખાતો, એ તમે જાણો છો. એ જાતે પણ જાણતો હતો કે હવે કોઈ ઉપાય નથી. ડૉક્ટરને ખબર છે એ કેટલીક વાર કહેતો કે મને છોડો. મારો અંત આણો. મારાથી આ દુખ ખમાતું નથી.}}
{{ps |ડૉક્ટર : |  શીલાબેન! તમારી પાસે કોઈ ખુલાસા માંગતું નથી. તમે શાંત રહો.
{{ps |ડૉક્ટર : |  શીલાબેન! તમારી પાસે કોઈ ખુલાસા માંગતું નથી. તમે શાંત રહો.}}
{{ps |શીલા : |  એનું જીવલેણ દર્દ… ખરું કહું એની કારમી ચિચિયારીઓ મારાથી ખમાતી ન હતી. મા! મા! હવે મને જવા દે. તું તો મારા પર દયા કર. ડૉક્ટરે પણ કેટલી વાર એનો એ કકળાટ સાંભળ્યો છે. અને એને લીધે… એ ભાનમાં આવતો ત્યારે વેદના અસહ્ય થતી. નરેન મારો સાવકો દીકરો થાય એટલે કદાચ કોઈને નરેન પર શંકા આવી હશે… ના. નરેનને નર્સ માટે લાગણી છે એ વાત મારાથી અજાણી નથી. નર્સે નરેનને ના પાડ્યા કરી છે, એ વાત પણ મારાથી અજાણી નથી. નર્સને નરેન માટે લાગણી છે કે નથી, એ વાત અત્યારે ચોક્કસ કરવાની મારે જરૂર નથી.
{{ps |શીલા : |  એનું જીવલેણ દર્દ… ખરું કહું એની કારમી ચિચિયારીઓ મારાથી ખમાતી ન હતી. મા! મા! હવે મને જવા દે. તું તો મારા પર દયા કર. ડૉક્ટરે પણ કેટલી વાર એનો એ કકળાટ સાંભળ્યો છે. અને એને લીધે… એ ભાનમાં આવતો ત્યારે વેદના અસહ્ય થતી. નરેન મારો સાવકો દીકરો થાય એટલે કદાચ કોઈને નરેન પર શંકા આવી હશે… ના. નરેનને નર્સ માટે લાગણી છે એ વાત મારાથી અજાણી નથી. નર્સે નરેનને ના પાડ્યા કરી છે, એ વાત પણ મારાથી અજાણી નથી. નર્સને નરેન માટે લાગણી છે કે નથી, એ વાત અત્યારે ચોક્કસ કરવાની મારે જરૂર નથી.}}
{{ps |નરેન : | બા!
{{ps |નરેન : | બા!}}
{{ps |નર્સ : |  બા! તમે તો મારા…
{{ps |નર્સ : |  બા! તમે તો મારા…}}
{{ps |શીલા : |  જરા શાંત રહો. સિસ્ટરને નરેનને પરણવું હોય તો હવે પરણી શકે છે. મારી ના નથી. મેં એને પરણતાં અટકાવા એ ઢીલ માટે નરેન મને માફ કરશે.
{{ps |શીલા : |  જરા શાંત રહો. સિસ્ટરને નરેનને પરણવું હોય તો હવે પરણી શકે છે. મારી ના નથી. મેં એને પરણતાં અટકાવા એ ઢીલ માટે નરેન મને માફ કરશે.}}
{{ps |નરેન : | બા! બા! આ મારાથી નથી ખમાતું… આપણે આ બધી વાતો હમણાં બંધ જ કરીએ એ ઠીક છે.
{{ps |નરેન : | બા! બા! આ મારાથી નથી ખમાતું… આપણે આ બધી વાતો હમણાં બંધ જ કરીએ એ ઠીક છે.}}
{{ps |શીલા : |  નરેને મને કદી ઓછું આવવા દીધું નથી. નરેન હંમેશાં મહેશ માટે ચાકરી કરવા ખડે પગે ઊભો રહેતો. ડૉક્ટર જાણે છે, ભૂધર ઘરનો માણસ થઈ ગયો હતો. ભાઈ ક્યારે સાજા થાય એની હંમેશાં પ્રાર્થના કરતો. ભૂધર… પણ હવે મને જલદી પૂરું કરવા દો. છેલ્લા આઠ દિવસની વાત. નર્સ! તમને ખબર છે ને કે એણે જિંદગીનો અંત આણવા કાલાવાલા કર્યા હતા. એક દિવસ એણે નરેનને પણ આજીજી કરી જોઈ. બે દિવસ ઉપર ત્રણ કલાક મારે ખોળે માથું પછાડી એ રડ્યો છે.
{{ps |શીલા : |  નરેને મને કદી ઓછું આવવા દીધું નથી. નરેન હંમેશાં મહેશ માટે ચાકરી કરવા ખડે પગે ઊભો રહેતો. ડૉક્ટર જાણે છે, ભૂધર ઘરનો માણસ થઈ ગયો હતો. ભાઈ ક્યારે સાજા થાય એની હંમેશાં પ્રાર્થના કરતો. ભૂધર… પણ હવે મને જલદી પૂરું કરવા દો. છેલ્લા આઠ દિવસની વાત. નર્સ! તમને ખબર છે ને કે એણે જિંદગીનો અંત આણવા કાલાવાલા કર્યા હતા. એક દિવસ એણે નરેનને પણ આજીજી કરી જોઈ. બે દિવસ ઉપર ત્રણ કલાક મારે ખોળે માથું પછાડી એ રડ્યો છે.}}
{{ps |ડૉક્ટર : |  શીલાદેવી! જરા શાંત થઈ સ્વસ્થ થાઓ. તમે તો ઘણું કર્યું.
{{ps |ડૉક્ટર : |  શીલાદેવી! જરા શાંત થઈ સ્વસ્થ થાઓ. તમે તો ઘણું કર્યું.}}
{{ps |શીલા : |  અમે બહુ વાતો કરી. એનાથી ઘડીભર એનું દર્દ ખમાતું નહોતું. ડૉક્ટરે કહ્યું કે રોગ આખા શરીરમાં પ્રસરી ગયો છે. કૅન્સર! તમે જાણો છો કે છેવટનો એ ખાઈ કે પી શકતો નહોતો. ગઈ કાલનો આખા દિવસનો એનો તરફડાટ… હું મા છું. એની જનેતા છું. મારાથી મારા દીકરાનું દુઃખ નહીં જોયું ગયું, નહીં ખમી શકાયું. સિસ્ટરને નરેન સાથે પરણવાની મેં ના પાડી એ માટે એણે મને ઠપકો પણ આપ્યો. અમે કાલે પેટ ભરીને છેલ્લી વાતો કરી લીધી… મને ઈશ્વર માફ કરે કે ન કરે. તમને સૌને આઘાત થતો હોય તો તમારી માફી માંગું છું. મારા પોતાના જીવતરમાં હવે મને કશો રસ નથી. અને મારી આ જિંદગી અને મોત વચ્ચે એકમાત્ર કડી હતી તે તૂટી ગઈ. મેં તોડી નાંખી.
{{ps |શીલા : |  અમે બહુ વાતો કરી. એનાથી ઘડીભર એનું દર્દ ખમાતું નહોતું. ડૉક્ટરે કહ્યું કે રોગ આખા શરીરમાં પ્રસરી ગયો છે. કૅન્સર! તમે જાણો છો કે છેવટનો એ ખાઈ કે પી શકતો નહોતો. ગઈ કાલનો આખા દિવસનો એનો તરફડાટ… હું મા છું. એની જનેતા છું. મારાથી મારા દીકરાનું દુઃખ નહીં જોયું ગયું, નહીં ખમી શકાયું. સિસ્ટરને નરેન સાથે પરણવાની મેં ના પાડી એ માટે એણે મને ઠપકો પણ આપ્યો. અમે કાલે પેટ ભરીને છેલ્લી વાતો કરી લીધી… મને ઈશ્વર માફ કરે કે ન કરે. તમને સૌને આઘાત થતો હોય તો તમારી માફી માંગું છું. મારા પોતાના જીવતરમાં હવે મને કશો રસ નથી. અને મારી આ જિંદગી અને મોત વચ્ચે એકમાત્ર કડી હતી તે તૂટી ગઈ. મેં તોડી નાંખી.}}
{{ps |ડૉક્ટર : |  શીલાબહેન!
{{ps |ડૉક્ટર : |  શીલાબહેન!}}
{{ps |શીલા : |  આ ચાવી. તમારે જે કરવું હોય તે કરો. ડૉક્ટર, છેવટ સુધી તમે મારા કુટુંબમાં ઓથ હતા. લોકનિંદા વહોરીને પણ તમે અમારા કુટુંબને પડખે ઊભા રહ્યા છો. હજી ઊભા રહેજો. નરેનના સલાહકાર થજો. દવાની ગોળીની બાબતમાં મેં તમને પણ પૂછ્યું હતું. તમારી સલાહ ન માની. મારા પર રોષ ન કરતા.
{{ps |શીલા : |  આ ચાવી. તમારે જે કરવું હોય તે કરો. ડૉક્ટર, છેવટ સુધી તમે મારા કુટુંબમાં ઓથ હતા. લોકનિંદા વહોરીને પણ તમે અમારા કુટુંબને પડખે ઊભા રહ્યા છો. હજી ઊભા રહેજો. નરેનના સલાહકાર થજો. દવાની ગોળીની બાબતમાં મેં તમને પણ પૂછ્યું હતું. તમારી સલાહ ન માની. મારા પર રોષ ન કરતા.}}
{{ps |નરેન : | બા! બા!
{{ps |નરેન : | બા! બા!}}
{{ps |શીલા : |  નર્સ, મેં મહેશને વધારાની ગોળી આપી હતી.
{{ps |શીલા : |  નર્સ, મેં મહેશને વધારાની ગોળી આપી હતી.}}
{{ps |નર્સ : |  ઓ!
{{ps |નર્સ : |  ઓ!}}
{{ps |ડૉક્ટર : |  શીલાબહેન.
{{ps |ડૉક્ટર : |  શીલાબહેન.}}
{{ps |શીલા : |  જાઓ, પોલીસને ખબર આપો. જવાબદારી હું જાતે લેવા તૈયાર છું.
{{ps |શીલા : |  જાઓ, પોલીસને ખબર આપો. જવાબદારી હું જાતે લેવા તૈયાર છું.}}
{{ps |નર્સ : |  ડૉક્ટર, આ સર્ટિફિકેટ… મેં સહી કરી.
{{ps |નર્સ : |  ડૉક્ટર, આ સર્ટિફિકેટ… મેં સહી કરી.}}
<center>(પડદો)</center>
<center>(પડદો)</center>
{{Right|(ચંદ્રવદન મહેતાનાં પ્રતિનિધિ એકાંકીઓ)}}
{{Right|(ચંદ્રવદન મહેતાનાં પ્રતિનિધિ એકાંકીઓ)}}
18,450

edits