18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 339: | Line 339: | ||
{{ps |નરેન : | પણ આ શો જુલમ, આ અમારા ઘરમાં આ નર્સ કહે તેમ થાય અને અમે કહીએ તે ન થાય એ તે કેવી વિચિત્રતા! ના, હું પોલીસને આ ઘરમાં દાખલ પણ નહીં થવા દઉં.}} | {{ps |નરેન : | પણ આ શો જુલમ, આ અમારા ઘરમાં આ નર્સ કહે તેમ થાય અને અમે કહીએ તે ન થાય એ તે કેવી વિચિત્રતા! ના, હું પોલીસને આ ઘરમાં દાખલ પણ નહીં થવા દઉં.}} | ||
{{ps |ડૉક્ટર : | નરેન! કાયદા આગળ તારું કશું નહીં ચાલે… ઠીક. તમે બધાં અહીં જ રહેજો. હું પોલીસને ટેલિફોન કરીને હમણાં આવું છું.}} | {{ps |ડૉક્ટર : | નરેન! કાયદા આગળ તારું કશું નહીં ચાલે… ઠીક. તમે બધાં અહીં જ રહેજો. હું પોલીસને ટેલિફોન કરીને હમણાં આવું છું.}} | ||
{{ps |નરેન : | ના ડૉક્ટર, હું તમને ટેલિફોન કરવા નહીં જવા દઉં.}} | |||
{{ps |ડૉક્ટર : | નરેન! જરા શાંત થા ભાઈ, મારે પણ કોઈ કોઈ વાર કપરી ફરજ બજાવવી પડે છે. હું લાચાર છું. તમે બધાં છો ત્યાં રહેજો, હું હમણાં આવું છું.}} | {{ps |ડૉક્ટર : | નરેન! જરા શાંત થા ભાઈ, મારે પણ કોઈ કોઈ વાર કપરી ફરજ બજાવવી પડે છે. હું લાચાર છું. તમે બધાં છો ત્યાં રહેજો, હું હમણાં આવું છું.}} | ||
{{ps |શીલા : | ડૉક્ટર! જરા થોભો. દર્દીને જાણીજોઈને વધારે ગોળી અપાઈ છે એ વાત સાચી છે. કબાટમાંથી બાટલી કાઢવામાં આવી, એ વાત પણ સાચી છે. બાર પછી હું આ ખંડમાં આવી હતી, અને દીકરાને મેં મારે હાથે ગોળી આપી હતી.}} | {{ps |શીલા : | ડૉક્ટર! જરા થોભો. દર્દીને જાણીજોઈને વધારે ગોળી અપાઈ છે એ વાત સાચી છે. કબાટમાંથી બાટલી કાઢવામાં આવી, એ વાત પણ સાચી છે. બાર પછી હું આ ખંડમાં આવી હતી, અને દીકરાને મેં મારે હાથે ગોળી આપી હતી.}} |
edits