ગુજરાતી એકાંકીસંપદા/મુકામ પોસ્ટ હૃદય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 416: Line 416:
|રંજ એ વાતનો નથી કે મારા ભાગ્યમાં મારા વાલમનું નામ સરનામું વાંચી ન શકાયું અને મારી જિન્દગીનો પત્ર અહીં-તહીં ભટક્યા કર્યો. રંજ તો એ વાતનો છે કે મારી જિન્દગીનો સમગ્ર પત્ર મેં લખી નાખ્યો. અને… અને સરનામું જ ખોવાઈ ગયું… ‘મુકામ પોસ્ટ હૃદય’ હંઅ… (હાસ્ય) ક્યાં છે હૃદય… ક્યાં છે હૃદય? શક્યતાના બ્રહ્માંડમાં શૂન્યતા સાથે હું સંચાર કરવા નીકળી… બાવડાં ઘેરે ભૂલી દરિયાઓ તરવા નીકળી… (Mood change)

}}
}}
{{ps |
સાંજ ભર્યા ધુમ્મસમાં ખરબચડું ઝાડ સાવ બની ગયું
|સાંજ ભર્યા ધુમ્મસમાં ખરબચડું ઝાડ સાવ બની ગયું
}}
{{ps |
{{ps |
ધુમ્મસનો હિસ્સો
ધુમ્મસનો હિસ્સો
}}
}}
આ બાજુ પોતાના કલરવમાં ડૂબી જતી ચકલી પોતે જ
આ બાજુ પોતાના કલરવમાં ડૂબી જતી ચકલી પોતે જ
{{ps |
એક કિસ્સો.
એક કિસ્સો.
}}
(થોડી વાર માટે બધાં જ શાંત થઈ જાય છે ત્યાં જ ભદ્રિક ભાવસાર પ્રવેશે છે.)

{{ps |ભદ્રિકઃ|  હાય! I am ભદ્રિક ભાવસાર… માનસી છે?
{{ps |ભદ્રિકઃ|  હાય! I am ભદ્રિક ભાવસાર… માનસી છે?}}
(માનસી ભદ્રિકની સામે જોઈ રહે છે અને જોરથી પોતાની જાત પર હસતી હોય તે રીતે હસી પડે છે. હસતી રહે છે.)

(પ્રસિદ્ધ એકાંકીઓ)
{{Right|(પ્રસિદ્ધ એકાંકીઓ)}}
*
*
<br>
{{HeaderNav2
|previous = ટેસ્ટ કેસ
|next = પડી પટોળે ભાત
}}
18,450

edits