ગુજરાતી એકાંકીસંપદા/મુકામ પોસ્ટ હૃદય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 218: Line 218:
{{ps |માનસઃ|  ભદ્રિક ભાવસાર.}}
{{ps |માનસઃ|  ભદ્રિક ભાવસાર.}}
{{ps |વિરાજઃ|  ભદ્રિક ભાવસાર?}}
{{ps |વિરાજઃ|  ભદ્રિક ભાવસાર?}}
{{ps |વિશ્વેશઃ|  હા. પૂનાનો એનો…
{{ps |વિશ્વેશઃ|  હા. પૂનાનો એનો…}}
(વિરાજ હાથથી એમને અટકાવે છે.)
(વિરાજ હાથથી એમને અટકાવે છે.)
{{ps |માનસીઃ  |  પત્રમિત્ર. (એકદમ યાંત્રિક રહીને જવાબ આપે છે.)}}
{{ps |માનસીઃ  |  પત્રમિત્ર. (એકદમ યાંત્રિક રહીને જવાબ આપે છે.)}}
Line 285: Line 285:
{{ps |વિશ્વેશઃ|  દિલ્હીથી માનસીને પત્ર લખાઈ ગયો અને હવે સતત એ સરનામેથી એને પત્રો મળતા રહે એવી જોગવાઈ પણ થઈ ગઈ છે. પણ ઘણું અઘરું છે હું વિરાજ…}}
{{ps |વિશ્વેશઃ|  દિલ્હીથી માનસીને પત્ર લખાઈ ગયો અને હવે સતત એ સરનામેથી એને પત્રો મળતા રહે એવી જોગવાઈ પણ થઈ ગઈ છે. પણ ઘણું અઘરું છે હું વિરાજ…}}
{{ps |વિરાજઃ|  મશહૂર સાઇકિયાટ્રિસ્ટ ડૉ. ઋષિ માટે કોઈ વાત અઘરી હોઈ શકે ખરી?}}
{{ps |વિરાજઃ|  મશહૂર સાઇકિયાટ્રિસ્ટ ડૉ. ઋષિ માટે કોઈ વાત અઘરી હોઈ શકે ખરી?}}
{{ps |વિશ્વેશઃ|  હા! એમાંય જ્યારે દીકરીની ઉંમરની છોકરીને યુવાન થઈને પત્ર લખવો પડે ને ત્યારે તો મણ મણના બોજાનો ભાર વહન કરવો પડે છે.
{{ps |વિશ્વેશઃ|  હા! એમાંય જ્યારે દીકરીની ઉંમરની છોકરીને યુવાન થઈને પત્ર લખવો પડે ને ત્યારે તો મણ મણના બોજાનો ભાર વહન કરવો પડે છે.}}
{{ps |વિરાજઃ|  It’s part of profession, Sir?
{{ps |વિરાજઃ|  It’s part of profession, Sir?}}
{{ps |વિશ્વેશઃ|  I know. It’s a part of profession વિરાજ; પણ આ કિસ્સામાં તો આપણે છીએ રૂ જેવા અને નીકળ્યા છીએ અત્તરનો સોદો કરવા.
{{ps |વિશ્વેશઃ|  I know. It’s a part of profession વિરાજ; પણ આ કિસ્સામાં તો આપણે છીએ રૂ જેવા અને નીકળ્યા છીએ અત્તરનો સોદો કરવા.}}
{{ps |વિરાજઃ|  આ જ તો દિલની દિલાવરીનો વેપાર છે સર; સુગંધને થોડી બાંધી રખાય છે?
{{ps |વિરાજઃ|  આ જ તો દિલની દિલાવરીનો વેપાર છે સર; સુગંધને થોડી બાંધી રખાય છે?}}
(fade in અને તરત જ lights માનસી પર… પત્ર પૂરો કરીને Pen મૂકે છે… પત્ર વાંચે છે.)
(fade in અને તરત જ lights માનસી પર… પત્ર પૂરો કરીને Pen મૂકે છે… પત્ર વાંચે છે.)
{{ps |માનસીઃ  |  મયંક…
{{ps |માનસીઃ  |  મયંક…}}
તેં તો મને બાંધી લીધી. પહેલા જ પત્રની સાંકળથી. ઘણા લાંબા વખતે કોઈને પત્ર લખવા બેઠી… પણ એ ‘કોઈ’ એક જ પત્રથી પોતીકું કેમ લાગવા માંડ્યું? મારું મન સાવ એકલું પડીને ચોપાટની રમત રમતું’તું. અને બન્ને બાજુએથી પાસા નાખતું’તું. મારી જીત પણ મારી હતી અને હાર પણ… પણ એ ખાલીપાને એક હૂંફાળા મઘમઘાટથી ભરી દેતો તારો પત્ર આવ્યો. ‘તું’ જ કહું છું… ‘ચાલશે ને?’ ચલાવવું પડશે.
{{ps |
ભાંગેલા હડપ્પાના પ્રાણપ્રતિષ્ઠા જેવો તું… બંધ પડેલા ફોનના અચાનક શરૂ થતા રણકાર જેવો તું… અને… અને ભેંકાર રણમાં ઊગી આવેલા લીલા કૅક્ટસ જેવો ‘તું’… વિચિત્ર લાગે છે ને મારી ઉપમાઓ?… હું છું જ વિચિત્ર… મને સાંખી લેજે…
|તેં તો મને બાંધી લીધી. પહેલા જ પત્રની સાંકળથી. ઘણા લાંબા વખતે કોઈને પત્ર લખવા બેઠી… પણ એ ‘કોઈ’ એક જ પત્રથી પોતીકું કેમ લાગવા માંડ્યું? મારું મન સાવ એકલું પડીને ચોપાટની રમત રમતું’તું. અને બન્ને બાજુએથી પાસા નાખતું’તું. મારી જીત પણ મારી હતી અને હાર પણ… પણ એ ખાલીપાને એક હૂંફાળા મઘમઘાટથી ભરી દેતો તારો પત્ર આવ્યો. ‘તું’ જ કહું છું… ‘ચાલશે ને?’ ચલાવવું પડશે.}}
બસ ત્યારે આવજે.
{{ps |
અને હા.. મરનારનું મૂલ્યાંકન ડાઘુઓની સંખ્યા પરથી કરવામાં આવતું હોય… નદીની પ્રતિષ્ઠા માછલીઓની સંખ્યા પરથી આંકવામાં આવતી હોય એવા દેશમાં મારા શબ્દોથી મને ના મૂલવતો…
|ભાંગેલા હડપ્પાના પ્રાણપ્રતિષ્ઠા જેવો તું… બંધ પડેલા ફોનના અચાનક શરૂ થતા રણકાર જેવો તું… અને… અને ભેંકાર રણમાં ઊગી આવેલા લીલા કૅક્ટસ જેવો ‘તું’… વિચિત્ર લાગે છે ને મારી ઉપમાઓ?… હું છું જ વિચિત્ર… મને સાંખી લેજે…}}
માનસિકતાથી ત્રસ્ત
{{ps |
એ જ. માનસી
|બસ ત્યારે આવજે.}}
{{ps |
|અને હા.. મરનારનું મૂલ્યાંકન ડાઘુઓની સંખ્યા પરથી કરવામાં આવતું હોય… નદીની પ્રતિષ્ઠા માછલીઓની સંખ્યા પરથી આંકવામાં આવતી હોય એવા દેશમાં મારા શબ્દોથી મને ના મૂલવતો…}}
{{ps |
|માનસિકતાથી ત્રસ્ત}}
{{ps |
|એ જ. માનસી}}
(છેલ્લા વાક્ય દરમ્યાન ડૉ. ઋષિ અને વિરાજ પ્રવેશે છે અને માનસી થોડી છોભીલી પડી જાય છે.)
(છેલ્લા વાક્ય દરમ્યાન ડૉ. ઋષિ અને વિરાજ પ્રવેશે છે અને માનસી થોડી છોભીલી પડી જાય છે.)
{{ps |ડૉ. ઋષિઃ  | હાય… માનસી.
{{ps |ડૉ. ઋષિઃ  | હાય… માનસી.}}
{{ps |માનસીઃ  |  હેલ્લો ડૉ. અંકલ, હલ્લો વિરાજ… ક્યારે આવ્યા… અંકલ દિલ્હીથી? અને મારા માટે શું લાવ્યા?
{{ps |માનસીઃ  |  હેલ્લો ડૉ. અંકલ, હલ્લો વિરાજ… ક્યારે આવ્યા… અંકલ દિલ્હીથી? અને મારા માટે શું લાવ્યા?}}
{{ps |ડૉ. ઋષિઃ  | બહુ અઘરો પ્રશ્ન છે દીકરા… ક્યારે આવ્યો એ પ્રશ્નનો જવાબ આપી શકીશ… પણ શું લાવ્યા માટે એટલું જ કહીશ કે હું આખો આવ્યો… સાંગોપાંગ.
{{ps |ડૉ. ઋષિઃ  | બહુ અઘરો પ્રશ્ન છે દીકરા… ક્યારે આવ્યો એ પ્રશ્નનો જવાબ આપી શકીશ… પણ શું લાવ્યા માટે એટલું જ કહીશ કે હું આખો આવ્યો… સાંગોપાંગ.}}
{{ps |માનસીઃ  |  શું કરી આવ્યા દિલ્હી જઈને?
{{ps |માનસીઃ  |  શું કરી આવ્યા દિલ્હી જઈને?}}
{{ps |ડૉ. ઋષિઃ  | બસ… ત્યાં પણ તારા જેવા અનેક… એટલે કે અનેક મિત્રોને મળી આવ્યો.
{{ps |ડૉ. ઋષિઃ  | બસ… ત્યાં પણ તારા જેવા અનેક… એટલે કે અનેક મિત્રોને મળી આવ્યો.}}
{{ps |માનસીઃ  |  કે અચકાઓ છો અંકલ? એમ કેમ નથી કહેતા કે મારા જેવા અનેક દર્દીઓને મળીને આવ્યા… માનસિક રીતે અસ્વસ્થ દર્દીઓને.
{{ps |માનસીઃ  |  કે અચકાઓ છો અંકલ? એમ કેમ નથી કહેતા કે મારા જેવા અનેક દર્દીઓને મળીને આવ્યા… માનસિક રીતે અસ્વસ્થ દર્દીઓને.}}
{{ps |વિરાજઃ|  તારા જેવા? તું ક્યાં પેશન્ટ છે?… અને ડૉક્ટરને તો આ બધું રોજનું છે. By the way માનસી; હમણાં અમે લોકો આવ્યાં ત્યારે તું કંઈક લખેલું વાંચી રહી હતી ને? શું છે?
{{ps |વિરાજઃ|  તારા જેવા? તું ક્યાં પેશન્ટ છે?… અને ડૉક્ટરને તો આ બધું રોજનું છે. By the way માનસી; હમણાં અમે લોકો આવ્યાં ત્યારે તું કંઈક લખેલું વાંચી રહી હતી ને? શું છે?}}
{{ps |માનસીઃ  |  તમે મને તે દિવસે જતાં જતાં એક letter નહોતો આપી ગયા… I mean તમારી હાજરીમાં જે letter આવ્યો’તો. એ મારો દિલ્હીનો નવો Penfriend ‘મયંક પુરોહિત’.
{{ps |માનસીઃ  |  તમે મને તે દિવસે જતાં જતાં એક letter નહોતો આપી ગયા… I mean તમારી હાજરીમાં જે letter આવ્યો’તો. એ મારો દિલ્હીનો નવો Penfriend ‘મયંક પુરોહિત’.}}
{{ps |ડૉ. ઋષિઃ  | મયંક પુરોહિત? વાહ, સરસ નામ છે… દિલ્હીનો છે એટલે ક્યારેક મળાશે પણ ખરું…
{{ps |ડૉ. ઋષિઃ  | મયંક પુરોહિત? વાહ, સરસ નામ છે… દિલ્હીનો છે એટલે ક્યારેક મળાશે પણ ખરું…}}
{{ps |માનસીઃ  |  ખૂબ જ સરસ પત્રો લખે છે? એકદમ લાગણીથી લથબથ…
{{ps |માનસીઃ  |  ખૂબ જ સરસ પત્રો લખે છે? એકદમ લાગણીથી લથબથ…}}
{{ps |વિરાજઃ|  ભીંજવી જાય એવી લાગણી કે તાણી જાય એવી?
{{ps |વિરાજઃ|  ભીંજવી જાય એવી લાગણી કે તાણી જાય એવી?
{{ps |માનસીઃ  |  વિરાજ! મોરપીંછનું પૃથક્કરણ કરી શકાય ખરું? નહિ ને? તો પછી લાગણીઓની વ્યાખ્યા આપવાનું પણ બંધ કરીએ… મનજી… એય મનજી… ડૉ. અંકલ અને વિરાજ માટે કૉફી લઈ આવ…
{{ps |માનસીઃ  |  વિરાજ! મોરપીંછનું પૃથક્કરણ કરી શકાય ખરું? નહિ ને? તો પછી લાગણીઓની વ્યાખ્યા આપવાનું પણ બંધ કરીએ… મનજી… એય મનજી… ડૉ. અંકલ અને વિરાજ માટે કૉફી લઈ આવ…}}
{{ps |ડૉ. ઋષિઃ  | ના… મનજીના હાથની નહિ! અમારે તો તારા હાથની જ કૉફી પીવી છે.
{{ps |ડૉ. ઋષિઃ  | ના… મનજીના હાથની નહિ! અમારે તો તારા હાથની જ કૉફી પીવી છે.}}
{{ps |માનસીઃ  |  ભલે! હમણાં જ લઈ આવું…
{{ps |માનસીઃ  |  ભલે! હમણાં જ લઈ આવું…}}
(જાય છે.)
(જાય છે.)
{{ps |ડૉ. ઋષિઃ  | જોયું, વિશ્વેશ… એક જ પત્રથી આ છોકરીમાં કેટલો ફરક પડી ગયો?
{{ps |ડૉ. ઋષિઃ  | જોયું, વિશ્વેશ… એક જ પત્રથી આ છોકરીમાં કેટલો ફરક પડી ગયો?}}
{{ps |વિરાજઃ|  અને હજુ તો શરૂઆત છે. લાગે છે આપણે ધાર્યાં નિશાન પાર પાડી શકીશું.
{{ps |વિરાજઃ|  અને હજુ તો શરૂઆત છે. લાગે છે આપણે ધાર્યાં નિશાન પાર પાડી શકીશું.}}
{{ps |વિશ્વેશઃ|  દીવાસળી પેટાવીને હાથ શેકવા તો નથી જઈ રહ્યાં ને આપણે?
{{ps |વિશ્વેશઃ|  દીવાસળી પેટાવીને હાથ શેકવા તો નથી જઈ રહ્યાં ને આપણે?}}
{{ps |વિરાજઃ|  દીવાસળી તો પેટાવી છે પણ એનાથી જ શરૂઆત કરશું ધીમી આંચની.
{{ps |વિરાજઃ|  દીવાસળી તો પેટાવી છે પણ એનાથી જ શરૂઆત કરશું ધીમી આંચની.}}
{{ps |વિશ્વેશઃ|  અને ક્યારેક… ક્યારેક મયંક પુરોહિતનું પ્રકરણ ‘ભદ્રિક ભાવસાર’ પુરવાર થયું તો?
{{ps |વિશ્વેશઃ|  અને ક્યારેક… ક્યારેક મયંક પુરોહિતનું પ્રકરણ ‘ભદ્રિક ભાવસાર’ પુરવાર થયું તો?}}
{{ps |ડૉ. ઋષિઃ  | ‘ભદ્રિક ભાવસાર’ માનસીની જિંદગીના પુસ્તકમાં આવેલું એક જર્જરિત પાનું હતું… એ આવ્યો… એના પત્રોથી મનસીના માનસ સામે રમ્યો અને દુનિયાની અજાણી હવામાં ઓગળી ગયો. બસ…
{{ps |ડૉ. ઋષિઃ  | ‘ભદ્રિક ભાવસાર’ માનસીની જિંદગીના પુસ્તકમાં આવેલું એક જર્જરિત પાનું હતું… એ આવ્યો… એના પત્રોથી મનસીના માનસ સામે રમ્યો અને દુનિયાની અજાણી હવામાં ઓગળી ગયો. બસ…}}
{{ps |વિશ્વેશઃ|  પણ મારી માનસીને તો જીવતા જીવત જ…
{{ps |વિશ્વેશઃ|  પણ મારી માનસીને તો જીવતા જીવત જ…}}
{{ps |વિરાજઃ|  એવું મયંક પુરોહિતના કિસ્સામાં નહિ થાય અંકલ… દરેક સવાર સરખી નથી હોતી. ભદ્રિકના કિસ્સાને ભૂલી જાઓ.
{{ps |વિરાજઃ|  એવું મયંક પુરોહિતના કિસ્સામાં નહિ થાય અંકલ… દરેક સવાર સરખી નથી હોતી. ભદ્રિકના કિસ્સાને ભૂલી જાઓ.}}
(આ દરમ્યાન ટ્રે સાથે માનસી આવી ગઈ હોય છે અને વિરાજનો સંવાદ સાંભળી જાય છે.)
(આ દરમ્યાન ટ્રે સાથે માનસી આવી ગઈ હોય છે અને વિરાજનો સંવાદ સાંભળી જાય છે.)
{{ps |માનસીઃ  |  ‘ભદ્રિક’નું નામ કેમ લીધું?… મારી જિંદગીના કોરાકટ કાગળ પર આવીને શૂન્યતાનો ગુણાકાર કરી ગયો… સાલ્લો… મારી ચકચકિત ભાવનાઓને કાટ ચડાવી ગયો. મારી આંખોના કૂવાને છલકાવી ગયો… મારા પ્રત્યેક સ્મિતની કિંમત આંસુથી ચૂકવવી પડે મારે. ફૂલશય્યા જાણે હિમશય્યા સાબિત થઈ મારા માટે… ‘ભદ્રિક ભાવસાર’… પણ તોય હજુય… હજુય ક્યારેક તેનું નામ મારા કાનની બૂટ લાલ કરી જાય છે…
{{ps |માનસીઃ  |  ‘ભદ્રિક’નું નામ કેમ લીધું?… મારી જિંદગીના કોરાકટ કાગળ પર આવીને શૂન્યતાનો ગુણાકાર કરી ગયો… સાલ્લો… મારી ચકચકિત ભાવનાઓને કાટ ચડાવી ગયો. મારી આંખોના કૂવાને છલકાવી ગયો… મારા પ્રત્યેક સ્મિતની કિંમત આંસુથી ચૂકવવી પડે મારે. ફૂલશય્યા જાણે હિમશય્યા સાબિત થઈ મારા માટે… ‘ભદ્રિક ભાવસાર’… પણ તોય હજુય… હજુય ક્યારેક તેનું નામ મારા કાનની બૂટ લાલ કરી જાય છે…}}
(એકદમ mood change…)
(એકદમ mood change…)
ટેન ટે ડેન. સુસ્તી ભગાને કા એક હી ઉપાય ગરમાગરમ કૉફી યા ચાય?
ટેન ટે ડેન. સુસ્તી ભગાને કા એક હી ઉપાય ગરમાગરમ કૉફી યા ચાય?
દૃશ્ય ૫  
<center>'''દૃશ્ય ૫'''</center>
(નેપથ્યમાંથી ‘મયંક પુરોહિત’નો અવાજ માનસી એકલી મંચ પર બેસીને એનો પત્ર વાંચી રહી છે અને રાતનો સમય છે.)
(નેપથ્યમાંથી ‘મયંક પુરોહિત’નો અવાજ માનસી એકલી મંચ પર બેસીને એનો પત્ર વાંચી રહી છે અને રાતનો સમય છે.)
{{ps |મયંકઃ|  માનસી,
{{ps |મયંકઃ|  માનસી,}}
તારી વિચિત્રતા ગમી… સ્પર્શી ગઈ અને એટલે આવતા પત્રથી નામની આગળ વિશેષણ મૂકવું પણ ગમશે. હું કૅક્ટસ છું તો તું મારી એકમાત્ર મિલકત લીલાશ છે. આપણું બધાનું જ એવું છે. સ્નેહના સુંવાળા શબ્દો વાપરીને જે પ્રેમ વ્યક્ત કરીએ છીએ આપણે. બીજા જ પત્રમાં આ અતિશયોક્તિ લાગે તોય ભલે… આપણે બધાં પીંછાં પણ નથી અને પાંદડાં પણ નથી તોય સતત ખરવાનો ભય લઈને જીવીએ છીએ એવા સમયમાં તારી આંખમાં એકત્ર થઈ જવું છે.
{{ps |
મયંક…
|તારી વિચિત્રતા ગમી… સ્પર્શી ગઈ અને એટલે આવતા પત્રથી નામની આગળ વિશેષણ મૂકવું પણ ગમશે. હું કૅક્ટસ છું તો તું મારી એકમાત્ર મિલકત લીલાશ છે. આપણું બધાનું જ એવું છે. સ્નેહના સુંવાળા શબ્દો વાપરીને જે પ્રેમ વ્યક્ત કરીએ છીએ આપણે. બીજા જ પત્રમાં આ અતિશયોક્તિ લાગે તોય ભલે… આપણે બધાં પીંછાં પણ નથી અને પાંદડાં પણ નથી તોય સતત ખરવાનો ભય લઈને જીવીએ છીએ એવા સમયમાં તારી આંખમાં એકત્ર થઈ જવું છે.}}
મયંક…
(માનસી આટલું વાંચવાનું પૂરું કરીને લખવા બેસી જાય છે. નેપથ્યમાંથી માનસીનો જ અવાજ.)
(માનસી આટલું વાંચવાનું પૂરું કરીને લખવા બેસી જાય છે. નેપથ્યમાંથી માનસીનો જ અવાજ.)
{{ps |માનસીઃ  |  Dear મયંક,
{{ps |માનસીઃ  |  Dear મયંક,}}
જેમ જેમ પત્રો મળતા જાય છે એમ એક છબી કંડારાતી જાય છે. મારી આંખોનો એકેએક ખૂણઓ મેં ખાલી રાખ્યો છે તારે માટે આવ અને ભરી દે એને…
{{ps |
મને થવું તરબોળ હવે તો ભીની ભીની
|જેમ જેમ પત્રો મળતા જાય છે એમ એક છબી કંડારાતી જાય છે. મારી આંખોનો એકેએક ખૂણઓ મેં ખાલી રાખ્યો છે તારે માટે આવ અને ભરી દે એને…
રાતો લઈને આવ સજનવા
}}
તું વરસાદી વાતો લઈને આવ સજનવા
{{ps |
એ જ… સમજી જા ને
|મને થવું તરબોળ હવે તો ભીની ભીની
{{ps |મયંકઃ|  સમજી ગયો… પણ સમજણ અધીરાઈમાં રૂપાંતરિત થઈ રહી છે. દીવા અને અંધકારની વચ્ચે એક જ અંતરાય હોય છે. જ્યોતિની… આવું અને ફૂંક મારીને ઓલવી નાખું તને?
}}
{{ps |માનસીઃ  |  મયંક આવ…
{{ps
તારી ફૂંકની આતુરતાપૂર્વક રાહ જોઉં છું. આ પત્રને તાર સમજીને મને મળવા દોડ્યો આવ. બરફનું ચોસલું માનીને મને આખેઆખી સાંગોપાંગ કંડારી નાખ. કારણ કે મારી દશા તો આવી થઈ ગઈ છે કે–
|
કાલ સુધી તો રમત હો ચાંદાપોળીની સજનવા
|રાતો લઈને આવ સજનવા
આજ અચાનક ગાંઠ ખૂલી જાય ચોળીની સજનવા…
}}
{{ps
|
|તું વરસાદી વાતો લઈને આવ સજનવા
}}
{{ps
|
|એ જ… સમજી જા ને
}}
{{ps |મયંકઃ|  સમજી ગયો… પણ સમજણ અધીરાઈમાં રૂપાંતરિત થઈ રહી છે. દીવા અને અંધકારની વચ્ચે એક જ અંતરાય હોય છે. જ્યોતિની… આવું અને ફૂંક મારીને ઓલવી નાખું તને?}}
{{ps |માનસીઃ  |  મયંક આવ…}}
{{ps |
|તારી ફૂંકની આતુરતાપૂર્વક રાહ જોઉં છું. આ પત્રને તાર સમજીને મને મળવા દોડ્યો આવ. બરફનું ચોસલું માનીને મને આખેઆખી સાંગોપાંગ કંડારી નાખ. કારણ કે મારી દશા તો આવી થઈ ગઈ છે કે–}}
{{ps |
|કાલ સુધી તો રમત હો ચાંદાપોળીની સજનવા
}}
{{ps |
|આજ અચાનક ગાંઠ ખૂલી જાય ચોળીની સજનવા…
}}
(આ સાથે પ્રકાશ અન્ય પર જાય છે. વિરાજ, ડૉ. ઋષિ અને વિશ્વેશ વાત કરી રહ્યા છે.)
(આ સાથે પ્રકાશ અન્ય પર જાય છે. વિરાજ, ડૉ. ઋષિ અને વિશ્વેશ વાત કરી રહ્યા છે.)
{{ps |ડૉ. ઋષિઃ  | એટલે હવે એ મયંકને મળવા માટે આતુર થઈ છે એમ જ ને?
{{ps |ડૉ. ઋષિઃ  | એટલે હવે એ મયંકને મળવા માટે આતુર થઈ છે એમ જ ને?}}
{{ps |વિશ્વેશઃ|  હા… પણ એ કેવી રીતે શક્ય છે? માંડ માંડ સાજી થયેલી મારી માનસીને આ ઘેલછા પાછી… પાછી…
{{ps |વિશ્વેશઃ|  હા… પણ એ કેવી રીતે શક્ય છે? માંડ માંડ સાજી થયેલી મારી માનસીને આ ઘેલછા પાછી… પાછી…}}
{{ps |વિરાજઃ|  ગાંડી નહિ કરી મૂકે… આપણી કલ્પનાના સામ્રાજ્યમાં જો ‘મયંક પુરોહિત’ ઉદ્‌ભવી શકતો હોય તો વાસ્તવિકતાની ધરતી પર આ પાત્ર સજીવન ન થઈ શકે?
{{ps |વિરાજઃ|  ગાંડી નહિ કરી મૂકે… આપણી કલ્પનાના સામ્રાજ્યમાં જો ‘મયંક પુરોહિત’ ઉદ્‌ભવી શકતો હોય તો વાસ્તવિકતાની ધરતી પર આ પાત્ર સજીવન ન થઈ શકે?}}
{{ps |વિશ્વેશઃ|  એટલે?
{{ps |વિશ્વેશઃ|  એટલે?}}
{{ps |ડૉ. ઋષિઃ  | એટલે વિરાજ; તમે એમ કહેવા માંગો છો કે કોઈ યુવાનને ‘મયંક પુરોહિત’ બનાવીને…
{{ps |ડૉ. ઋષિઃ  | એટલે વિરાજ; તમે એમ કહેવા માંગો છો કે કોઈ યુવાનને ‘મયંક પુરોહિત’ બનાવીને…}}
{{ps |વિશ્વેશઃ|  ફરી એક વાર છેતરપિંડી…?
{{ps |વિશ્વેશઃ|  ફરી એક વાર છેતરપિંડી…?}}
{{ps |વિરાજઃ|  એની ભલાઈ માટે જ…
{{ps |વિરાજઃ|  એની ભલાઈ માટે જ…}}
{{ps |વિશ્વેશઃ|  પણ એ કઈ રીતે શક્ય છે?
{{ps |વિશ્વેશઃ|  પણ એ કઈ રીતે શક્ય છે?}}
{{ps |ડૉ. ઋષિઃ  | વિશ્વેશ, કાળા માથાનો માનવી રૉબર્ટ બનાવતો થઈ ગયો… તો શું એક જુવાનજોધ છોકરો શોધીને એને ‘મયંક પુરોહિત’ના વાઘા નહિ પહેરાવી શકે?
{{ps |ડૉ. ઋષિઃ  | વિશ્વેશ, કાળા માથાનો માનવી રૉબર્ટ બનાવતો થઈ ગયો… તો શું એક જુવાનજોધ છોકરો શોધીને એને ‘મયંક પુરોહિત’ના વાઘા નહિ પહેરાવી શકે?}}
{{ps |ડૉ. ઋષિઃ  | (આ સાથે જ clinic પરથી ઋષિ, વિરાજ અને વિશ્વેશ ઘર તરફ Turn થઈ જાય છે અને ઘર પર પ્રકાશ આવે છે.)
{{ps |ડૉ. ઋષિઃ  | (આ સાથે જ clinic પરથી ઋષિ, વિરાજ અને વિશ્વેશ ઘર તરફ Turn થઈ જાય છે અને ઘર પર પ્રકાશ આવે છે.)}}
{{ps |ડૉ. ઋષિઃ  | માનસી… હાય માનસી…
{{ps |ડૉ. ઋષિઃ  | માનસી… હાય માનસી…}}
{{ps |માનસીઃ  |  હલ્લો! ડૉ. અંકલ હાય વિરાજ… તમને ખબર છે આજે મયંક આવી રહ્યો છે.
{{ps |માનસીઃ  |  હલ્લો! ડૉ. અંકલ હાય વિરાજ… તમને ખબર છે આજે મયંક આવી રહ્યો છે.}}
{{ps |વિરાજઃ|  અમને ખ્યાલ છે. અમે જ તો એને લેવા ગયાં’તાં.
{{ps |વિરાજઃ|  અમને ખ્યાલ છે. અમે જ તો એને લેવા ગયાં’તાં.}}
{{ps |માનસીઃ  |  તમે?
{{ps |માનસીઃ  |  તમે?}}
{{ps |ડૉ ઋષિઃ|  હા… તને Surprise આપવા… ચાલ જાઉં; આંખ બંધ કર તો…
{{ps |ડૉ ઋષિઃ|  હા… તને Surprise આપવા… ચાલ જાઉં; આંખ બંધ કર તો…}}
(માનસી આંખ બંધ કરે છે. ‘ઋષિ’ મયંકને બૂમ પાડીને બોલાવે છે. ‘મયંક પુરોહિત’ની entry)
(માનસી આંખ બંધ કરે છે. ‘ઋષિ’ મયંકને બૂમ પાડીને બોલાવે છે. ‘મયંક પુરોહિત’ની entry)
{{ps |મયંકઃ|  માનસી… માનસી હું તારી સમક્ષ છું… મને ભૂલી જાય એટલી તીવ્રતાથી આંખો ઉઘાડ.
{{ps |મયંકઃ|  માનસી… માનસી હું તારી સમક્ષ છું… મને ભૂલી જાય એટલી તીવ્રતાથી આંખો ઉઘાડ.}}
(માનસી આંખો ઉઘાડે છે. આશ્ચર્યથી મયંકને જોઈ રહે છે અને ધબ્બ કરતી બેસી જાય છે.)
(માનસી આંખો ઉઘાડે છે. આશ્ચર્યથી મયંકને જોઈ રહે છે અને ધબ્બ કરતી બેસી જાય છે.)
{{ps |મયંકઃ|  ભીની ભીની રાતો અને વરસાદી વાતો લઈને હું હાજર છું. માનસી તારી આંખોમાં એકત્ર થવા માટે… તને ફૂંક મારીને ઓલવી નાખવા માટે હું આવી ગયો છું માનસી…
{{ps |મયંકઃ|  ભીની ભીની રાતો અને વરસાદી વાતો લઈને હું હાજર છું. માનસી તારી આંખોમાં એકત્ર થવા માટે… તને ફૂંક મારીને ઓલવી નાખવા માટે હું આવી ગયો છું માનસી…}}
{{ps |વિરાજઃ|  માનસી! તારા પત્રમિત્ર ‘મયંક પુરોહિત’ને નથી ઓળખતી તું?
{{ps |વિરાજઃ|  માનસી! તારા પત્રમિત્ર ‘મયંક પુરોહિત’ને નથી ઓળખતી તું?}}
{{ps |ડૉ. ઋષિઃ  | દિલ્હીથી ખાસ તારી Demand પર આવ્યો છે.
{{ps |ડૉ. ઋષિઃ  | દિલ્હીથી ખાસ તારી Demand પર આવ્યો છે.}}
{{ps |વિશ્વેશઃ|  માનસી! બેટા, શું વિચારે છે તું.
{{ps |વિશ્વેશઃ|  માનસી! બેટા, શું વિચારે છે તું.}}
{{ps |મયંકઃ|  મને… મને વિચારે છે તું… બરફના ચોસલા જેવી તને હું ક્યારે સાંગોપાંગ કંડારું એ વિષે જ વિચારી રહી છે ને તું?
{{ps |મયંકઃ|  મને… મને વિચારે છે તું… બરફના ચોસલા જેવી તને હું ક્યારે સાંગોપાંગ કંડારું એ વિષે જ વિચારી રહી છે ને તું?}}
{{ps |ડૉ. ઋષિઃ  | સતત વિચારતાં રહેવું એ તો માનસીનો શોખ છે. નહિ માનસી?
{{ps |ડૉ. ઋષિઃ  | સતત વિચારતાં રહેવું એ તો માનસીનો શોખ છે. નહિ માનસી?}}
{{ps |વિશ્વેશઃ|  અને વિચારોના ઘોડાને પલાણીને પહોંચી જવું મયંક પાસે.
{{ps |વિશ્વેશઃ|  અને વિચારોના ઘોડાને પલાણીને પહોંચી જવું મયંક પાસે.}}
{{ps |મયંકઃ|  હા… માનસી આવી જા મારી પાસે તારા મનનાં કમાડ ઉઘાડીને! હું પ્રત્યક્ષ છું તારી સામે.
{{ps |મયંકઃ|  હા… માનસી આવી જા મારી પાસે તારા મનનાં કમાડ ઉઘાડીને! હું પ્રત્યક્ષ છું તારી સામે.}}
{{ps |વિશ્વેશઃ|  આટલા મહિનાઓથી સતત જેની સાથે સંપર્ક રાખ્યો એને નથી મળવું તારે?
{{ps |વિશ્વેશઃ|  આટલા મહિનાઓથી સતત જેની સાથે સંપર્ક રાખ્યો એને નથી મળવું તારે?}}
{{ps |મયંકઃ|  લખાયેલ શબ્દો દ્વારા તેં એકસરખી વાતો કરી છે મારી સાથે.
{{ps |મયંકઃ|  લખાયેલ શબ્દો દ્વારા તેં એકસરખી વાતો કરી છે મારી સાથે.}}
{{ps |વિશ્વેશઃ|  હવે તારા મીઠા અવાજનો ઉપયોગ કર… વાત કર એની સાથે.
{{ps |વિશ્વેશઃ|  હવે તારા મીઠા અવાજનો ઉપયોગ કર… વાત કર એની સાથે.}}
{{ps |મયંકઃ|  મારી આંગળીના ટેરવેથી ક્ષણોનાં પતંગિયાં ઊડીને તને મળવા દોડી આવ્યાં છે. માનસી હું જ તારો મયંક.
{{ps |મયંકઃ|  મારી આંગળીના ટેરવેથી ક્ષણોનાં પતંગિયાં ઊડીને તને મળવા દોડી આવ્યાં છે. માનસી હું જ તારો મયંક.}}
{{ps |માનસીઃ  |  ના… ‘તું મયંક પુરોહિત નથી’… ‘તું મયંક હોઈ જ ન શકે.’
{{ps |માનસીઃ  |  ના… ‘તું મયંક પુરોહિત નથી’… ‘તું મયંક હોઈ જ ન શકે.’}}
{{ps |ડૉ. ઋષિઃ  | અરે પણ તેં એને ક્યાં પ્રત્યક્ષ જોયો છે?
{{ps |ડૉ. ઋષિઃ  | અરે પણ તેં એને ક્યાં પ્રત્યક્ષ જોયો છે?}}
{{ps |માનસીઃ  |  મેં મયંકને જોયો છે. પ્રત્યક્ષ મળી છું હું એને. મેં જોયો છે એને મનની આંખોથી.
{{ps |માનસીઃ  |  મેં મયંકને જોયો છે. પ્રત્યક્ષ મળી છું હું એને. મેં જોયો છે એને મનની આંખોથી.}}
{{ps |વિશ્વેશઃ|  એ તારા મનના આરસ પર કોતરાયેલો એક ચકચકિત વિચારમાત્ર છે.
{{ps |વિશ્વેશઃ|  એ તારા મનના આરસ પર કોતરાયેલો એક ચકચકિત વિચારમાત્ર છે.}}
{{ps |ડૉ. ઋષિઃ  | માત્ર એક આભાસ.
{{ps |ડૉ. ઋષિઃ  | માત્ર એક આભાસ.}}
{{ps |માનસીઃ  |  ના!
{{ps |માનસીઃ  |  ના!}}
{{ps |વિશ્વેશઃ|  લાગણીના વમળમાં તું તણાઈ જાય એ પહેલાં વાસ્તવિકતાના તરાપાને ઝાલીને બહાર આવી જા માનસી.
{{ps |વિશ્વેશઃ|  લાગણીના વમળમાં તું તણાઈ જાય એ પહેલાં વાસ્તવિકતાના તરાપાને ઝાલીને બહાર આવી જા માનસી.}}
{{ps |વિરાજઃ|  ઓળખ આને! આ જ તારો મયંક છે.
{{ps |વિરાજઃ|  ઓળખ આને! આ જ તારો મયંક છે.}}
{{ps |માનસીઃ  |  પણ મારો મયંક તો…
{{ps |માનસીઃ  |  પણ મારો મયંક તો…}}
{{ps |ડૉ. ઋષિઃ  | માત્ર વિચારની માટીથી ઘડાયેલો આકાર.
{{ps |ડૉ. ઋષિઃ  | માત્ર વિચારની માટીથી ઘડાયેલો આકાર.}}
{{ps |વિશ્વેશઃ|  તારા જ શબ્દોની માયાજાળ… અક્ષરોનું ષડ્‌યંત્ર.
{{ps |વિશ્વેશઃ|  તારા જ શબ્દોની માયાજાળ… અક્ષરોનું ષડ્‌યંત્ર.}}
{{ps |મયંકઃ|  હું જ તારું સ્વપ્ન.
{{ps |મયંકઃ|  હું જ તારું સ્વપ્ન.}}
{{ps |વિરાજઃ|  એ પત્રોને એક દુઃસ્વપ્ન માનીને ભૂલી જા… અને સ્વીકાર કર તારા વર્તમાનને.
{{ps |વિરાજઃ|  એ પત્રોને એક દુઃસ્વપ્ન માનીને ભૂલી જા… અને સ્વીકાર કર તારા વર્તમાનને.}}
{{ps |મયંકઃ|  ફૂંક મારીને ઓલવી નાખું તને?
{{ps |મયંકઃ|  ફૂંક મારીને ઓલવી નાખું તને?}}
{{ps |માનસીઃ  |  ના… ના… ના… તું મારો મયંક નથી. મેં જોયો છે મયંકને… મારા હૃદયની આંખથી જોયો છે. એની એક નખશિખ છબી કંડારી છે મેં મારા મનમાં. એ છબીની ફ્રેમમાં આ વ્યક્તિ ફિટ નથી બેસતી. મારા બનાવેલા ‘મયંક પુરોહિત’ના બીબામાં આ માણસ ક્યારેય ઢળાઈ ન શકે. આ ગમે તે હોઈ શકે… પણ… પણ… ઓહ… ઓહ… આ એક પછી એક વીંઝાતી જાતી તલવારોનો હિસાબ હું કઈ રીતે રાખી શકું? કઈ રીતે સ્મૃતિના બોરને ચાખવાનું બંધ કરું? સદીઓથી ચાલી નથી અને છતાંય મારી અંદર… કોઈ સતત થાકી રહ્યું છે. એવું તમને બધાને નથી લાગતું. ભદ્રિક નામની તલવારનો ઘા રૂઝાય ન રૂઝાય ત્યાં તો મયંકનો લસરકો લોહીઝાણ કરી ગયો. (સ્મિત સાથે) પણ તોય… ઘાયલ થવાની મજા પડી ગઈ… જેવી મજા તમને પડી મારી સાથે રમત કરીને! તમને ખબર છે… “એક માણસ કોઈના સોનેરી વાળ જોઈને પ્રેમમાં પડ્યો અને પછી આખા શરીરને પરણવાની ભૂલ કરી બેઠો.” જે પત્રોના પારેવાને પંપાળતાં પંપાળતાં… સુંવાળપ અનુભવતી’તી એ ક્યારે બાજ બની ગયું એની ખબર જ ન પડી.
{{ps |માનસીઃ  |  ના… ના… ના… તું મારો મયંક નથી. મેં જોયો છે મયંકને… મારા હૃદયની આંખથી જોયો છે. એની એક નખશિખ છબી કંડારી છે મેં મારા મનમાં. એ છબીની ફ્રેમમાં આ વ્યક્તિ ફિટ નથી બેસતી. મારા બનાવેલા ‘મયંક પુરોહિત’ના બીબામાં આ માણસ ક્યારેય ઢળાઈ ન શકે. આ ગમે તે હોઈ શકે… પણ… પણ… ઓહ… ઓહ… આ એક પછી એક વીંઝાતી જાતી તલવારોનો હિસાબ હું કઈ રીતે રાખી શકું? કઈ રીતે સ્મૃતિના બોરને ચાખવાનું બંધ કરું? સદીઓથી ચાલી નથી અને છતાંય મારી અંદર… કોઈ સતત થાકી રહ્યું છે. એવું તમને બધાને નથી લાગતું. ભદ્રિક નામની તલવારનો ઘા રૂઝાય ન રૂઝાય ત્યાં તો મયંકનો લસરકો લોહીઝાણ કરી ગયો. (સ્મિત સાથે) પણ તોય… ઘાયલ થવાની મજા પડી ગઈ… જેવી મજા તમને પડી મારી સાથે રમત કરીને! તમને ખબર છે… “એક માણસ કોઈના સોનેરી વાળ જોઈને પ્રેમમાં પડ્યો અને પછી આખા શરીરને પરણવાની ભૂલ કરી બેઠો.” જે પત્રોના પારેવાને પંપાળતાં પંપાળતાં… સુંવાળપ અનુભવતી’તી એ ક્યારે બાજ બની ગયું એની ખબર જ ન પડી.}}
રંજ એ વાતનો નથી કે મારા ભાગ્યમાં મારા વાલમનું નામ સરનામું વાંચી ન શકાયું અને મારી જિન્દગીનો પત્ર અહીં-તહીં ભટક્યા કર્યો. રંજ તો એ વાતનો છે કે મારી જિન્દગીનો સમગ્ર પત્ર મેં લખી નાખ્યો. અને… અને સરનામું જ ખોવાઈ ગયું… ‘મુકામ પોસ્ટ હૃદય’ હંઅ… (હાસ્ય) ક્યાં છે હૃદય… ક્યાં છે હૃદય? શક્યતાના બ્રહ્માંડમાં શૂન્યતા સાથે હું સંચાર કરવા નીકળી… બાવડાં ઘેરે ભૂલી દરિયાઓ તરવા નીકળી… (Mood change)
{{ps |
સાંજ ભર્યા ધુમ્મસમાં ખરબચડું ઝાડ સાવ બની ગયું
|રંજ એ વાતનો નથી કે મારા ભાગ્યમાં મારા વાલમનું નામ સરનામું વાંચી ન શકાયું અને મારી જિન્દગીનો પત્ર અહીં-તહીં ભટક્યા કર્યો. રંજ તો એ વાતનો છે કે મારી જિન્દગીનો સમગ્ર પત્ર મેં લખી નાખ્યો. અને… અને સરનામું જ ખોવાઈ ગયું… ‘મુકામ પોસ્ટ હૃદય’ હંઅ… (હાસ્ય) ક્યાં છે હૃદય… ક્યાં છે હૃદય? શક્યતાના બ્રહ્માંડમાં શૂન્યતા સાથે હું સંચાર કરવા નીકળી… બાવડાં ઘેરે ભૂલી દરિયાઓ તરવા નીકળી… (Mood change)
}}
{{ps |
|સાંજ ભર્યા ધુમ્મસમાં ખરબચડું ઝાડ સાવ બની ગયું
}}
{{ps |
ધુમ્મસનો હિસ્સો
ધુમ્મસનો હિસ્સો
}}
આ બાજુ પોતાના કલરવમાં ડૂબી જતી ચકલી પોતે જ
આ બાજુ પોતાના કલરવમાં ડૂબી જતી ચકલી પોતે જ
એક કિસ્સો.
એક કિસ્સો.
18,450

edits