ગુજરાતી એકાંકીસંપદા/મોક્ષ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 521: Line 521:
}}
}}
{{Ps
{{Ps
પુરુષઃ (મક્કમતાથી) હું હાથપગનાં બંધન તોડવાનો નથી. તેમ કરવાની મનાઈ છે. (વિરામ) મળેલા આદેશનું હું પાલન કરીશ. (વિરામ) મારે સ્વર્ગમાં જવું છે. (વિચારીને) સ્વર્ગ મેળવવા માટે શિસ્તપાલન અનિવાર્ય છે.
|પુરુષઃ  
સ્ત્રીઃ (ઊકળી પડતાં) તો મૂંગો મર, મને મારું કામ કરવા દે.
|(મક્કમતાથી) હું હાથપગનાં બંધન તોડવાનો નથી. તેમ કરવાની મનાઈ છે. (વિરામ) મળેલા આદેશનું હું પાલન કરીશ. (વિરામ) મારે સ્વર્ગમાં જવું છે. (વિચારીને) સ્વર્ગ મેળવવા માટે શિસ્તપાલન અનિવાર્ય છે.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(ઊકળી પડતાં) તો મૂંગો મર, મને મારું કામ કરવા દે.
}}
(પથ્થર ટીચવાનો અવાજ પાછો શરૂ થાય છે. પુરુષ ઊભો ઊભો ચારેતરફ નજર ફેરવે છે. તે અવાજની દિશામાં ચાલવાનો પ્રયત્ન કરે છે, પણ તે ચાલી શકતો નથી. તે હળવેકથી બેસી જાય છે, ને ધીમેશથી ફર્શ પર ઊંધો સૂઈ જાય છે. પથ્થર ટીચવાના અવાજ આવ્યા કરે છે. પ્રકાશ ધ્રૂજવા માંડે છે. ગેબી અવાજના આરોહ-અવરોહ પડઘાય છે. ઊંધો સૂઈ ગયેલો પુરુષ ઊંઘી જાય છે. તેનાં નસકોરાંનો અવાજ આવે છે. થોડી વારે પ્રકાશ સ્થિર થાય છે. ગેબી અવાજના પડઘા ડૂબી જાય છે. પ્રકાશ તખ્તાના અગ્ર ભાગનો ત્યાગ કરીને પાછળના ભાગમાં પ્રયાણ કરે છે. તખ્તાના અગ્ર ભાગમાં અંધકાર છવાય છે. તખ્તાના પાછળના ભાગમાં પ્રકાશ પથરાઈને સ્થિર થાય છે. સ્થિર પ્રકાશમાં દેખાય છે એક બેઠેલી સ્ત્રી. તે પથ્થર વડે પગમાં બંધાયેલું દોરડું ટીચવામાં મશગૂલ છે. તે થાકેલી જણાય છે. પથ્થર ટીચવાની તેની ગતિ ધીમે ધીમે મંદ થાય છે. તે ઝોકે ચડે છે. પથ્થરથી દોરડું ટીચવાને બદલે તે પગ ટીચે છે. તેના મુખમાંથી એક કારમી ચીસ નીકળી જાય છે.)

સ્ત્રીઃ (પીડાથી) ઓ ય…મા…!
{{Ps
પુરુષઃ (એકદમ જાગી જાય છે. અંધકાર જોઈને છળી મરતાં) ઓ…બા…પ…રે (ગભરાટમાં) મુમુક્ષા… મુમુક્ષા…! તું ક્યાં ગઈ…?
|સ્ત્રીઃ  
સ્ત્રીઃ (પીડાથી અસ્વસ્થ બની જાય છે. છણકો કરીને) આ મરી! (વિરામ) ક્યાંય ગઈ નથી.
|(પીડાથી) ઓ ય…મા…!
}}
{{Ps
|પુરુષઃ  
|(એકદમ જાગી જાય છે. અંધકાર જોઈને છળી મરતાં) ઓ…બા…પ…રે (ગભરાટમાં) મુમુક્ષા… મુમુક્ષા…! તું ક્યાં ગઈ…?
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(પીડાથી અસ્વસ્થ બની જાય છે. છણકો કરીને) આ મરી! (વિરામ) ક્યાંય ગઈ નથી.
}}
{{Ps
(પુરુષના અવાજની દિશામાં જોવાનો પ્રયત્ન કરે છે અને એકદમ ગભરાઈને)
(પુરુષના અવાજની દિશામાં જોવાનો પ્રયત્ન કરે છે અને એકદમ ગભરાઈને)
પણ તું ક્યાં છે? તું કેમ દેખાતો નથી?
}}
પુરુષઃ (ગભરાટમાં) મને જ ખબર નથી હું ક્યાં છું? (વિરામ) મારી આસપાસ કેવળ અંધકારનું જ આવરણ છે. (અટકીને વિનંતીભર્યા સ્વરમાં) પણ તું ક્યાં છે? મહેરબાની કરીને કહે કે તું ક્યાં છે? મને બીક લાગે છે.
{{Ps
|
| પણ તું ક્યાં છે? તું કેમ દેખાતો નથી?
}}
{{Ps
|પુરુષઃ  
|(ગભરાટમાં) મને જ ખબર નથી હું ક્યાં છું? (વિરામ) મારી આસપાસ કેવળ અંધકારનું જ આવરણ છે. (અટકીને વિનંતીભર્યા સ્વરમાં) પણ તું ક્યાં છે? મહેરબાની કરીને કહે કે તું ક્યાં છે? મને બીક લાગે છે.
}}
(જમીન પર બંધાયેલા હાથ પછાડે છે.)
(જમીન પર બંધાયેલા હાથ પછાડે છે.)
સ્ત્રીઃ (દુઃખના સિસકારા બોલાવતી) સાવ બીકણ લાગે છે. (વિરામ) હું ક્યાં જવાની હતી? તારી સામે હોઈશ. તારી પાછળ હોઈશ અથવા તારા અડખેપડખે હોઈશ. હું ક્યાંક તો હોઈશ ને! (આશ્વાસનના સ્વરમાં) મુમુક્ષુ, હું તારી નજીકમાં જ ક્યાંક છું. કદાચ, હું હતી ત્યાં જ છું. (વિરામ) અરે… (અજવાળામાં આંખો અંજાઈ જતાં)… પણ હું જુદી પરિસ્થિતિમાં છું. પહેલાં હું અંધકારમાં હતી. હવે હું પ્રકાશમાં છું. (વિરામ) ચાલ, શોધી કાઢ. જરા પ્રયત્ન કર.
{{Ps
|સ્ત્રીઃ  
|(દુઃખના સિસકારા બોલાવતી) સાવ બીકણ લાગે છે. (વિરામ) હું ક્યાં જવાની હતી? તારી સામે હોઈશ. તારી પાછળ હોઈશ અથવા તારા અડખેપડખે હોઈશ. હું ક્યાંક તો હોઈશ ને! (આશ્વાસનના સ્વરમાં) મુમુક્ષુ, હું તારી નજીકમાં જ ક્યાંક છું. કદાચ, હું હતી ત્યાં જ છું. (વિરામ) અરે… (અજવાળામાં આંખો અંજાઈ જતાં)… પણ હું જુદી પરિસ્થિતિમાં છું. પહેલાં હું અંધકારમાં હતી. હવે હું પ્રકાશમાં છું. (વિરામ) ચાલ, શોધી કાઢ. જરા પ્રયત્ન કર.
}}
{{Ps
પુરુષઃ (મુમુક્ષાને શોધવા હાથપગના ધમપછાડા મારે છે. અકળાઈને) મને સ્વર્ગ પ્રત્યે નફરત થાય છે.
પુરુષઃ (મુમુક્ષાને શોધવા હાથપગના ધમપછાડા મારે છે. અકળાઈને) મને સ્વર્ગ પ્રત્યે નફરત થાય છે.
સ્ત્રીઃ (ટિચાયેલા પગ પર ફૂંક મારતાં) મને સ્વર્ગમાં જવાની અભિલાષા થાય છે.
સ્ત્રીઃ (ટિચાયેલા પગ પર ફૂંક મારતાં) મને સ્વર્ગમાં જવાની અભિલાષા થાય છે.
26,604

edits