18,450
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(9 intermediate revisions by 2 users not shown) | |||
Line 13: | Line 13: | ||
}} | }} | ||
(પડદો ઊપડે છે ત્યારે સ્ટેજ પર ફ્રન્ટથી બૅક સુધી સર્પાકાર લાઇન સૂચવાય એ રીતે આઠ વ્યક્તિઓ ઊભી છે. આ આઠ વ્યક્તિઓમાં એક મધ્યમ વયની સ્ત્રી છે. બે આધેડ માણસો એક જ પ્રકારનાં ઝભ્ભા-ધોતી પહેરેલા છે. એમાં એકનો વર્ણ શ્યામ, બીજાનો ગૌર. બે માણસો ૩૦-૩૫ વચ્ચેના કદાવર, પ્રભાવશાળી, સૂટ-બૂટમાં સજ્જ છે, એમાં એકનો વર્ણ શ્યામ, બીજાનો ગૌર. બે માણસો ખાખી પેન્ટ અને ખાખી શર્ટ પહેરેલા છે. એક માણસ કંઈક વૃદ્ધ, નિવૃત્તિની ઉંમરની નજીકનો છે; એણે કેદી-દારોગો પહેરે એવાં પટેદાર વસ્ત્રો પહેરેલાં છે. પડદો ઊપડે છે ત્યારે જાત જાતના અવાજો, સ્વભાવ-વર્તનનું વૈવિધ્ય પ્રકટ કરતી ચેષ્ટાઓ, વગેરે બતાવવાં જરૂરી. ધક્કામુક્કી–ઘોંઘાટનો અભિનય ઇષ્ટ. થોડી ક્ષણો આ દૃશ્ય. દરમ્યાન ઘંટ વાગે છે. લાઇનમાંથી કાળા સૂટ-બૂટમાં સજ્જ ગૌર પુરુષ જમણી વિંગમાં જતા રહે છે; ખાકી પોશાકવાળા બે જણ ડાબી વિંગમાં જતા રહે છે. ઘંટ વાગવાનું બંધ. લાઇનમાં ફરીથી જેઓ બાકી રહ્યા તેમનો ઘોંઘાટ, ધમાચકડીનો અભિનય… આ નાટકમાં જે પાત્રને જ્યારે પાઠ ભજવવાનો ન આવે તે પાત્રે ત્યારે લાઇનમાંની વ્યક્તિ બનીને રહેવું. આ સૂચના નાટક પૂરું થાય ત્યાં સુધી પાળવી. જમણી વિંગમાંથી બે ગૌર વ્યક્તિઓનો પ્રવેશ. કાળા સૂટ-બૂટમાં સજ્જ ગૌર વ્યક્તિ અ બોલે છે.) | (પડદો ઊપડે છે ત્યારે સ્ટેજ પર ફ્રન્ટથી બૅક સુધી સર્પાકાર લાઇન સૂચવાય એ રીતે આઠ વ્યક્તિઓ ઊભી છે. આ આઠ વ્યક્તિઓમાં એક મધ્યમ વયની સ્ત્રી છે. બે આધેડ માણસો એક જ પ્રકારનાં ઝભ્ભા-ધોતી પહેરેલા છે. એમાં એકનો વર્ણ શ્યામ, બીજાનો ગૌર. બે માણસો ૩૦-૩૫ વચ્ચેના કદાવર, પ્રભાવશાળી, સૂટ-બૂટમાં સજ્જ છે, એમાં એકનો વર્ણ શ્યામ, બીજાનો ગૌર. બે માણસો ખાખી પેન્ટ અને ખાખી શર્ટ પહેરેલા છે. એક માણસ કંઈક વૃદ્ધ, નિવૃત્તિની ઉંમરની નજીકનો છે; એણે કેદી-દારોગો પહેરે એવાં પટેદાર વસ્ત્રો પહેરેલાં છે. પડદો ઊપડે છે ત્યારે જાત જાતના અવાજો, સ્વભાવ-વર્તનનું વૈવિધ્ય પ્રકટ કરતી ચેષ્ટાઓ, વગેરે બતાવવાં જરૂરી. ધક્કામુક્કી–ઘોંઘાટનો અભિનય ઇષ્ટ. થોડી ક્ષણો આ દૃશ્ય. દરમ્યાન ઘંટ વાગે છે. લાઇનમાંથી કાળા સૂટ-બૂટમાં સજ્જ ગૌર પુરુષ જમણી વિંગમાં જતા રહે છે; ખાકી પોશાકવાળા બે જણ ડાબી વિંગમાં જતા રહે છે. ઘંટ વાગવાનું બંધ. લાઇનમાં ફરીથી જેઓ બાકી રહ્યા તેમનો ઘોંઘાટ, ધમાચકડીનો અભિનય… આ નાટકમાં જે પાત્રને જ્યારે પાઠ ભજવવાનો ન આવે તે પાત્રે ત્યારે લાઇનમાંની વ્યક્તિ બનીને રહેવું. આ સૂચના નાટક પૂરું થાય ત્યાં સુધી પાળવી. જમણી વિંગમાંથી બે ગૌર વ્યક્તિઓનો પ્રવેશ. કાળા સૂટ-બૂટમાં સજ્જ ગૌર વ્યક્તિ અ બોલે છે.) | ||
{{Ps | {{Ps | ||
|અઃ | |અઃ | ||
Line 313: | Line 312: | ||
{{Ps | {{Ps | ||
|ડઃ | |ડઃ | ||
|આવવા દો તો પેલા કાકાઓને! ખબર પડશે બધીયે! | |||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
Line 321: | Line 319: | ||
}} | }} | ||
(બૅક સ્ટેજ પરથી, કાળો પડદો ખસેડી પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ આવે છે. બેય લાઇનમાં કોઈને શોધતા હોય તેવો દેખાવ… લાઇનમાં બધા શિસ્તબદ્ધ, શાંત. પોલીસ ઇન્સ્પેક્ટર ઇશારાથી પહેલાં ડ-ને અને પછી ક-ને લાઇન બહાર બોલાવે છે. બંને ડરતાં ડરતાં બહાર આવે છે. પોલીસ બેયને એક દોરડાથી જકડે છે. તે દરમિયાન બધાં શાંત. પોલીસ ઇન્સ્પેક્ટર બે હાથ મોઢે મૂકી મેગાફોનમાં બોલતો હોય એવા અભિનય સાથે…) | (બૅક સ્ટેજ પરથી, કાળો પડદો ખસેડી પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ આવે છે. બેય લાઇનમાં કોઈને શોધતા હોય તેવો દેખાવ… લાઇનમાં બધા શિસ્તબદ્ધ, શાંત. પોલીસ ઇન્સ્પેક્ટર ઇશારાથી પહેલાં ડ-ને અને પછી ક-ને લાઇન બહાર બોલાવે છે. બંને ડરતાં ડરતાં બહાર આવે છે. પોલીસ બેયને એક દોરડાથી જકડે છે. તે દરમિયાન બધાં શાંત. પોલીસ ઇન્સ્પેક્ટર બે હાથ મોઢે મૂકી મેગાફોનમાં બોલતો હોય એવા અભિનય સાથે…) | ||
|પો.ઇ.: | |પો.ઇ.: | ||
|યૉર એટેન્શન પ્લીઝ! આથી લાઇનમાં હાજર તમામ શખસોને માલૂમ થાય કે નામદાર સરકાર લાઇન બહાર રહેનાર કોઈનોય ગુનો હરગિજ ચલાવી લેશે નહિ. હમણાં જ લાઇન બહાર માલૂમ પડેલ આ બે શખસોની સામે નામદાર સરકાર સખતમાં સખત પગલાં ભરશે, જેથી આજ પછી કોઈ ક્યારેય મજકૂર ઈસમના રાહે ગુનાહિત કામમાં સંડોવાય નહિ. થૅન્ક્સ! | |યૉર એટેન્શન પ્લીઝ! આથી લાઇનમાં હાજર તમામ શખસોને માલૂમ થાય કે નામદાર સરકાર લાઇન બહાર રહેનાર કોઈનોય ગુનો હરગિજ ચલાવી લેશે નહિ. હમણાં જ લાઇન બહાર માલૂમ પડેલ આ બે શખસોની સામે નામદાર સરકાર સખતમાં સખત પગલાં ભરશે, જેથી આજ પછી કોઈ ક્યારેય મજકૂર ઈસમના રાહે ગુનાહિત કામમાં સંડોવાય નહિ. થૅન્ક્સ! | ||
Line 346: | Line 343: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
પો.ઇ.: કોઈ વાત નહીં! | |પો.ઇ.: | ||
ડઃ અમે તો સાહેબ, જન્મ્યા ત્યારથી લાઇનમાં… | |કોઈ વાત નહીં! | ||
પોલીસઃ ચૂપ નાદાન! તો શું ફોજદાર સાહેબ જૂઠું બોલે છે? | }} | ||
કઃ અરે! સાહેબ! એમ કેમ કહેવાય અમારાથી? આ તો એટલું કે અમે તો વરસોથી સાહેબના હુકમ મુજબ લાઇનમાં જ… | {{Ps | ||
પો.ઇ.: તો શું અમારી આંખોએ ધોખો ખાધો એમ? તમને અમે અહીંથી લઈ ગયા તે અગાઉ લાઇનની બહાર રહેવા માટે ઝપટમાં લીધેલા. | |ડઃ | ||
અઃ (લાઇનમાંથી બહાર આવી) એ સાચું નથી; ઇન્સ્પેક્ટર! લાઇનની બહાર તો હું અને આ (બે-ને બતાવી) મારો મિત્ર હતા. | |અમે તો સાહેબ, જન્મ્યા ત્યારથી લાઇનમાં… | ||
પોલીસઃ શટ અપ! ફોજદાર સાહેબની બેઅદબી કરો છો? | }} | ||
અઃ બેઅદબીનો પ્રશ્ન જ ક્યાં છે? તમે અમારે સ્થાને ભળતાંને જ– | {{Ps | ||
|પોલીસઃ | |||
|ચૂપ નાદાન! તો શું ફોજદાર સાહેબ જૂઠું બોલે છે? | |||
}} | |||
{{Ps | |||
|કઃ | |||
|અરે! સાહેબ! એમ કેમ કહેવાય અમારાથી? આ તો એટલું કે અમે તો વરસોથી સાહેબના હુકમ મુજબ લાઇનમાં જ… | |||
}} | |||
{{Ps | |||
|પો.ઇ.: | |||
|તો શું અમારી આંખોએ ધોખો ખાધો એમ? તમને અમે અહીંથી લઈ ગયા તે અગાઉ લાઇનની બહાર રહેવા માટે ઝપટમાં લીધેલા. | |||
}} | |||
{{Ps | |||
|અઃ | |||
|(લાઇનમાંથી બહાર આવી) એ સાચું નથી; ઇન્સ્પેક્ટર! લાઇનની બહાર તો હું અને આ (બે-ને બતાવી) મારો મિત્ર હતા. | |||
}} | |||
{{Ps | |||
|પોલીસઃ | |||
|શટ અપ! ફોજદાર સાહેબની બેઅદબી કરો છો? | |||
}} | |||
{{Ps | |||
|અઃ | |||
|બેઅદબીનો પ્રશ્ન જ ક્યાં છે? તમે અમારે સ્થાને ભળતાંને જ– | |||
}} | |||
(પોલીસ અ-ને વાંસે દંડૂકો ફટકારવા જાય છે પણ તે બ-ના વાંસામાં ઝિલાય છે. પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસનો દંડૂકો રોકે છે.) | (પોલીસ અ-ને વાંસે દંડૂકો ફટકારવા જાય છે પણ તે બ-ના વાંસામાં ઝિલાય છે. પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસનો દંડૂકો રોકે છે.) | ||
પો.ઇ.: (અ-ને) એટલે તમારે એટલું કહેવું છે ને કે તમે બંને લાઇનમાં બહાર હતા! | {{Ps | ||
અઃ હા, અમે બંને લાઇન બહાર હતા ને (ક અને ડ-ને બતાવી) આ બે નહોતા! | |પો.ઇ.: | ||
પોલીસઃ આ બેની તમને કેમ ખબર પડે? | |(અ-ને) એટલે તમારે એટલું કહેવું છે ને કે તમે બંને લાઇનમાં બહાર હતા! | ||
બઃ કેમ ન પડે? | }} | ||
પોલીસઃ તમે કંઈ ભગવાન છો? | {{Ps | ||
પો.ઇ.: એનો નિર્ણય આપણે કરવાનો છે! જુઓ, તમે પોતે જ કહો છો કે લાઇનની બહાર અમે હતા, તો તમને પણ પરહેજ કરવામાં આવે છે. (પોલીસને) અમનેય લઈ લો સાથે… | |અઃ હા, | ||
|અમે બંને લાઇન બહાર હતા ને (ક અને ડ-ને બતાવી) આ બે નહોતા! | |||
}} | |||
{{Ps | |||
|પોલીસઃ | |||
|આ બેની તમને કેમ ખબર પડે? | |||
}} | |||
{{Ps | |||
|બઃ | |||
|કેમ ન પડે? | |||
}} | |||
{{Ps | |||
|પોલીસઃ | |||
|તમે કંઈ ભગવાન છો? | |||
}} | |||
{{Ps | |||
|પો.ઇ.: | |||
|એનો નિર્ણય આપણે કરવાનો છે! જુઓ, તમે પોતે જ કહો છો કે લાઇનની બહાર અમે હતા, તો તમને પણ પરહેજ કરવામાં આવે છે. (પોલીસને) અમનેય લઈ લો સાથે… | |||
}} | |||
(પોલીસ પેલા બેને છોડી દે છે.) | (પોલીસ પેલા બેને છોડી દે છે.) | ||
ક-ડઃ હા, સાહેબ! અમે તો નિર્દોષ છીએ… | }} | ||
પો.ઇ.: એ અમારે નક્કી કરવાનું છે; તમારે નહીં… | {{Ps | ||
બઃ કેમ, અમારે નહીં? તમે પોલીસવાળા થઈને આમ નિર્દોષ પર જુલ્મ કરો ને… | |ક-ડઃ | ||
પોલીસઃ કેમ બહુ બડબડ કરે છે! વાંસો ભારે થયો લાગે છે!… | |હા, સાહેબ! અમે તો નિર્દોષ છીએ… | ||
બઃ જરા સંસ્કારી રીતે તો વર્તો! | }} | ||
પોલીસઃ તને, સંસ્કાર જ આપું છું… લે… | {{Ps | ||
|પો.ઇ.: | |||
|એ અમારે નક્કી કરવાનું છે; તમારે નહીં… | |||
}} | |||
{{Ps | |||
|બઃ | |||
|કેમ, અમારે નહીં? તમે પોલીસવાળા થઈને આમ નિર્દોષ પર જુલ્મ કરો ને… | |||
}} | |||
{{Ps | |||
|પોલીસઃ | |||
|કેમ બહુ બડબડ કરે છે! વાંસો ભારે થયો લાગે છે!… | |||
}} | |||
{{Ps | |||
|બઃ | |||
|જરા સંસ્કારી રીતે તો વર્તો! | |||
}} | |||
{{Ps | |||
|પોલીસઃ | |||
|તને, સંસ્કાર જ આપું છું… લે… | |||
}} | |||
(પોલીસ એક-બે દંડૂકા બ-ને લગાવી દે છે ત્યાં અ પોલીસનો દંડૂકો પકડી લે છે. એ દંડૂકો પોલીસ છોડાવી શકતો નથી અને તેથી ઝંખવાણો પડી જાય છે… અ દંડૂકો તે પછી જ છોડે છે.) | (પોલીસ એક-બે દંડૂકા બ-ને લગાવી દે છે ત્યાં અ પોલીસનો દંડૂકો પકડી લે છે. એ દંડૂકો પોલીસ છોડાવી શકતો નથી અને તેથી ઝંખવાણો પડી જાય છે… અ દંડૂકો તે પછી જ છોડે છે.) | ||
પો.ઇ.: (પોલીસને) હવે! આ ચારેયને થાણે લઈ લે! | {{Ps | ||
પોલીસઃ ચાલો, ચારેય લાઇનમાં. | |પો.ઇ.: | ||
ક-ડઃ પણ અમને તો જવા દો! | |(પોલીસને) હવે! આ ચારેયને થાણે લઈ લે! | ||
પો.ઇ.: ક્યાં જવું છે, ઉલ્લુના પઠ્ઠા? ચાલો આગળ થાઓ… | }} | ||
{{Ps | |||
|પોલીસઃ | |||
|ચાલો, ચારેય લાઇનમાં. | |||
}} | |||
{{Ps | |||
|ક-ડઃ | |||
|પણ અમને તો જવા દો! | |||
}} | |||
{{Ps | |||
|પો.ઇ.: | |||
|ક્યાં જવું છે, ઉલ્લુના પઠ્ઠા? ચાલો આગળ થાઓ… | |||
}} | |||
(આગળ પોલીસ ઇન્સ્પેક્ટર, પછી અ અને પછી ક અને ડ પછી પોલીસ – એમ ક્રમમાં બધા ગોઠવાય છે તે દરમ્યાન) | (આગળ પોલીસ ઇન્સ્પેક્ટર, પછી અ અને પછી ક અને ડ પછી પોલીસ – એમ ક્રમમાં બધા ગોઠવાય છે તે દરમ્યાન) | ||
ક-ડઃ સાહેબ! અમે તમારી ગાય છીએ! અમારો કોઈ વાંકગુનો નથી, સાહેબ! | {{Ps | ||
પો.ઇ.: (જતાં જતાં અટકી, લાઇન તરફ ફરી) તમે આ બેને (ક અને ડ-ને બતાવી) લાઇન બહાર જોયા નહોતા? ન જોયા હોય તો બોલો!… | |ક-ડઃ | ||
|સાહેબ! અમે તમારી ગાય છીએ! અમારો કોઈ વાંકગુનો નથી, સાહેબ! | |||
}} | |||
{{Ps | |||
|પો.ઇ.: | |||
|(જતાં જતાં અટકી, લાઇન તરફ ફરી) તમે આ બેને (ક અને ડ-ને બતાવી) લાઇન બહાર જોયા નહોતા? ન જોયા હોય તો બોલો!… | |||
}} | |||
(લાઇનમાં સૌ નીચું મોઢું કરી ઊભા છે. લાઇનમાંના બધાના હાથ બંધાયેલા હોય એમ નીચે ભિડાયેલા છે, કોઈ કંઈ બોલતું નથી. પોલીસ ઇન્સ્પેક્ટર વિજયીની અદાથી દૃષ્ટિપાત કરી ચારેય જણને લઈ જાય છે… પ્રકાશ ઝાંખો થતો જાય છે. છેવટે અંધકાર. | (લાઇનમાં સૌ નીચું મોઢું કરી ઊભા છે. લાઇનમાંના બધાના હાથ બંધાયેલા હોય એમ નીચે ભિડાયેલા છે, કોઈ કંઈ બોલતું નથી. પોલીસ ઇન્સ્પેક્ટર વિજયીની અદાથી દૃષ્ટિપાત કરી ચારેય જણને લઈ જાય છે… પ્રકાશ ઝાંખો થતો જાય છે. છેવટે અંધકાર. | ||
ફરીથી ઝાંખો પ્રકાશ થાય છે ત્યારે જેલની એક કોટડીનું દૃશ્ય… એ કોટડીમાં અ અને બ છે. કોટડી સ્ટેજની ડાબી બાજુએ, એમાં અ અને બ-ને બરોબર જોઈ શકાય એ રીતે. જમણી બાજુ વિંગ આગળ પેલો વૃદ્ધ માણસ દારોગાની ફરજ પર. કંઈક ઝાંખો પ્રકાશ… દારોગાની આગળ કંઈક વધુ અંધારું… તેની આગળ ફાનસ બિલકુલ મંદ રીતે ટમટમે છે. પડદો પડે છે ત્યારે દારોગો ઊંઘતો હોય છે. અ પડખાભેર સૂતો છે. બાજુમાં સૂતેલ બ જાગી, બેઠો થઈ બડબડે છે.) | ફરીથી ઝાંખો પ્રકાશ થાય છે ત્યારે જેલની એક કોટડીનું દૃશ્ય… એ કોટડીમાં અ અને બ છે. કોટડી સ્ટેજની ડાબી બાજુએ, એમાં અ અને બ-ને બરોબર જોઈ શકાય એ રીતે. જમણી બાજુ વિંગ આગળ પેલો વૃદ્ધ માણસ દારોગાની ફરજ પર. કંઈક ઝાંખો પ્રકાશ… દારોગાની આગળ કંઈક વધુ અંધારું… તેની આગળ ફાનસ બિલકુલ મંદ રીતે ટમટમે છે. પડદો પડે છે ત્યારે દારોગો ઊંઘતો હોય છે. અ પડખાભેર સૂતો છે. બાજુમાં સૂતેલ બ જાગી, બેઠો થઈ બડબડે છે.) | ||
બઃ હું ના કહેતો’તો… નથી જવું ભગવન્, નથી જવું! પણ માને? નાના બાળકની જેમ હઠ લઈને બેઠા! ‘નહિ નારદ! મારે તો લાઇનમાં ઊભા રહેવું છે! લાઇન જોવી છે!’ જુઓ લાઇન! ખાવું, પીવું, ઊંઘવું બધું જ લાઇનમાં… શ્વાસ પણ લાઇનમાં જ લેવાનો! જોઈ લો લાઇનસર ચાલતું જીવન! મારો તો વાંસો તોડી નાખ્યો એ હરામજાદાઓએ! છે એમને કંઈ? પોઢ્યા છે! શરીરેય અકડાઈ ગયું! | }} | ||
અઃ (પડખાભેર, આંખો મીંચેલી રાખીને) શું છે, નારદ? બબડ્યા વગર સૂઈ જા! | |બઃ | ||
બઃ અહીં કોને ઊંઘ આવે છે? | |હું ના કહેતો’તો… નથી જવું ભગવન્, નથી જવું! પણ માને? નાના બાળકની જેમ હઠ લઈને બેઠા! ‘નહિ નારદ! મારે તો લાઇનમાં ઊભા રહેવું છે! લાઇન જોવી છે!’ જુઓ લાઇન! ખાવું, પીવું, ઊંઘવું બધું જ લાઇનમાં… શ્વાસ પણ લાઇનમાં જ લેવાનો! જોઈ લો લાઇનસર ચાલતું જીવન! મારો તો વાંસો તોડી નાખ્યો એ હરામજાદાઓએ! છે એમને કંઈ? પોઢ્યા છે! શરીરેય અકડાઈ ગયું! | ||
અઃ (સૂતાં સૂતાં) ન આવતી હોય તોય સૂઈ જા, નહિતર પેલો દારોગો હલકો કરી નાંખશે તને! | }} | ||
બઃ ભગવન્! તમે આમ ચટાઈ પર પડ્યા હો! નથી સહેવાતું આ મારાથી! તમે ખાધુંયે નથી કેટલાય સમયથી… | {{Ps | ||
અઃ (સૂતાં સૂતાં) નારદ! માન મારું! સૂઈ જા… | |અઃ | ||
બઃ નહિ ભગવન્. તમે ખાવ તો સૂઈ જાઉં! | |(પડખાભેર, આંખો મીંચેલી રાખીને) શું છે, નારદ? બબડ્યા વગર સૂઈ જા! | ||
અઃ (જરાક બેઠા થઈ) ખાવાનું! આ લાઇનમાં ઊભા રહ્યા પછી ભૂખ જ મરી ગઈ છે! કેટલાં માણસો એમના ખાવાના વારાની રાહ જોતાં ઊભાં છે! એમાં મારો નંબર તો… | }} | ||
બઃ પણ તમે જરા પારખું કરાવી દો ને કે નામદાર સરકારનીય નામદાર સરકાર હું છું! પ્રશ્નનો પટ ઉકેલ! પહેલું ભોજન તમારું… બીજું તમારા પ્રાઇવેટ સેક્રેટરી પદ્મવિભૂષણ ડૉ. નારદનું! | {{Ps | ||
અઃ નારદ! આ લાઇનમાં આવ્યા પછી મારી પારખું બતાવવાની શક્તિ જ જાણે ચાલી ગઈ છે! મને મારા સાચા અસ્તિત્વ વિશે શંકા જન્મી છે! નારદ, શું હું ભગવાન છું? | |બઃ | ||
બઃ લો, કરો વાત! હું કહીશ તો નહિ માનો, ચાલો લક્ષ્મીજીને પૂછીએ! | |અહીં કોને ઊંઘ આવે છે? | ||
અઃ (હસીને) આપણે જેલમાં છીએ, નારદ! | }} | ||
બઃ તમને આ જેલ શું કરે! ધારો તો… | {{Ps | ||
અઃ ધારવાની શક્તિ જ ઠરી ગઈ છે, નારદ! | |અઃ | ||
બઃ એક વાર સ્વર્ગમાં ચાલો! પછી… | |(સૂતાં સૂતાં) ન આવતી હોય તોય સૂઈ જા, નહિતર પેલો દારોગો હલકો કરી નાંખશે તને! | ||
અઃ નારદ સ્વર્ગ વળી હતું જ ક્યારે? લાઇનમાં જન્મ્યા છીએ તું અને હું – આપણે બેય! આપણું સ્વર્ગ લાઇનમાં રહીને હસીએ એટલો વખત! ભૂલી જા કે તું નારદ છે ને હું વિષ્ણુ છું… આપણે ક્યારેય લાઇનની બહાર હતા જ નહિ! ‘નારદ’ ને ‘વિષ્ણુ’, ‘લક્ષ્મી’ ને ‘સ્વર્ગ’ બધું મિથ્યા છે, નારદ, મિથ્યા. બધી ધરખમ બનાવટ! | }} | ||
બઃ પ્રભો! નક્કી તમને કંઈક થયું છે! અત્યારે વિશ્રાંતિ લો! પછી વાત! | {{Ps | ||
અઃ વિશ્રાંતિ? હવે પછી બીજી કઈ વાત બનવાની છે? બનવાનું બની જ ગયું છે! એના સ્વીકારનો જ પ્રશ્ન છે! કદાચ ને હું… | |બઃ | ||
બઃ કેમ ભગવન્! ચૂપ થઈ ગયા? ભગવન્! ભગવન્! | |ભગવન્! તમે આમ ચટાઈ પર પડ્યા હો! નથી સહેવાતું આ મારાથી! તમે ખાધુંયે નથી કેટલાય સમયથી… | ||
દારોગાનો અવાજઃ એય! કોણ બોલે છે? સૂઈ જાવ મૂંગા મૂંગા, નહીંતર… | }} | ||
બઃ ભગવન્! ઊઠો… ઊઠો… ઊઠો… | {{Ps | ||
|અઃ | |||
|(સૂતાં સૂતાં) નારદ! માન મારું! સૂઈ જા… | |||
}} | |||
{{Ps | |||
|બઃ | |||
|નહિ ભગવન્. તમે ખાવ તો સૂઈ જાઉં! | |||
}} | |||
{{Ps | |||
|અઃ | |||
|(જરાક બેઠા થઈ) ખાવાનું! આ લાઇનમાં ઊભા રહ્યા પછી ભૂખ જ મરી ગઈ છે! કેટલાં માણસો એમના ખાવાના વારાની રાહ જોતાં ઊભાં છે! એમાં મારો નંબર તો… | |||
}} | |||
{{Ps | |||
|બઃ | |||
|પણ તમે જરા પારખું કરાવી દો ને કે નામદાર સરકારનીય નામદાર સરકાર હું છું! પ્રશ્નનો પટ ઉકેલ! પહેલું ભોજન તમારું… બીજું તમારા પ્રાઇવેટ સેક્રેટરી પદ્મવિભૂષણ ડૉ. નારદનું! | |||
}} | |||
{{Ps | |||
|અઃ | |||
|નારદ! આ લાઇનમાં આવ્યા પછી મારી પારખું બતાવવાની શક્તિ જ જાણે ચાલી ગઈ છે! મને મારા સાચા અસ્તિત્વ વિશે શંકા જન્મી છે! નારદ, શું હું ભગવાન છું? | |||
}} | |||
{{Ps | |||
|બઃ | |||
|લો, કરો વાત! હું કહીશ તો નહિ માનો, ચાલો લક્ષ્મીજીને પૂછીએ! | |||
}} | |||
{{Ps | |||
|અઃ | |||
|(હસીને) આપણે જેલમાં છીએ, નારદ! | |||
}} | |||
{{Ps | |||
|બઃ | |||
|તમને આ જેલ શું કરે! ધારો તો… | |||
}} | |||
{{Ps | |||
|અઃ | |||
|ધારવાની શક્તિ જ ઠરી ગઈ છે, નારદ! | |||
}} | |||
{{Ps | |||
|બઃ | |||
|એક વાર સ્વર્ગમાં ચાલો! પછી… | |||
}} | |||
{{Ps | |||
|અઃ | |||
|નારદ સ્વર્ગ વળી હતું જ ક્યારે? લાઇનમાં જન્મ્યા છીએ તું અને હું – આપણે બેય! આપણું સ્વર્ગ લાઇનમાં રહીને હસીએ એટલો વખત! ભૂલી જા કે તું નારદ છે ને હું વિષ્ણુ છું… આપણે ક્યારેય લાઇનની બહાર હતા જ નહિ! ‘નારદ’ ને ‘વિષ્ણુ’, ‘લક્ષ્મી’ ને ‘સ્વર્ગ’ બધું મિથ્યા છે, નારદ, મિથ્યા. બધી ધરખમ બનાવટ! | |||
}} | |||
{{Ps | |||
|બઃ | |||
|પ્રભો! નક્કી તમને કંઈક થયું છે! અત્યારે વિશ્રાંતિ લો! પછી વાત! | |||
}} | |||
{{Ps | |||
|અઃ | |||
|વિશ્રાંતિ? હવે પછી બીજી કઈ વાત બનવાની છે? બનવાનું બની જ ગયું છે! એના સ્વીકારનો જ પ્રશ્ન છે! કદાચ ને હું… | |||
}} | |||
{{Ps | |||
|બઃ | |||
|કેમ ભગવન્! ચૂપ થઈ ગયા? ભગવન્! ભગવન્! | |||
}} | |||
{{Ps | |||
|દારોગાનો અવાજઃ | |||
|એય! કોણ બોલે છે? સૂઈ જાવ મૂંગા મૂંગા, નહીંતર… | |||
}} | |||
{{Ps | |||
|બઃ | |||
|ભગવન્! ઊઠો… ઊઠો… ઊઠો… | |||
}} | |||
(દારોગો ફાનસની વાટ મોટી કરી હાથમાં ચાબખો લઈ આંખો ચોળતો ઊભો થાય છે; લથડતી ચાલે કોટડી સુધી પહોંચે છે. કોટડીમાં ફાનસથી અજવાળું કરી જુએ છે. અ સૂતેલ છે. નારદ અ-ને ઢંઢોળે છે.) | (દારોગો ફાનસની વાટ મોટી કરી હાથમાં ચાબખો લઈ આંખો ચોળતો ઊભો થાય છે; લથડતી ચાલે કોટડી સુધી પહોંચે છે. કોટડીમાં ફાનસથી અજવાળું કરી જુએ છે. અ સૂતેલ છે. નારદ અ-ને ઢંઢોળે છે.) | ||
દારોગોઃ (બ-ને) શું છે? કેમ ગરબડ કરે છે? | {{Ps | ||
|દારોગોઃ | |||
|(બ-ને) શું છે? કેમ ગરબડ કરે છે? | |||
}} | |||
(એક ચાબખો લગાવે છે. નારદ ચીસ પાડે છે.) | (એક ચાબખો લગાવે છે. નારદ ચીસ પાડે છે.) | ||
દારોગોઃ બોલ, કેમ બૂમો પાડતો હતો? | {{Ps | ||
બઃ આ જાગતા નથી! | |દારોગોઃ | ||
દારોગોઃ કોણ! તારો સાગરીત! ખસ, આધો! હું જગાડું છું. | |બોલ, કેમ બૂમો પાડતો હતો? | ||
}} | |||
{{Ps | |||
|બઃ | |||
|આ જાગતા નથી! | |||
}} | |||
{{Ps | |||
|દારોગોઃ | |||
|કોણ! તારો સાગરીત! ખસ, આધો! હું જગાડું છું. | |||
}} | |||
(દારોગો નારદને પ્રયત્ને ખસેડી બે-પાંચ ચાબખા અ-ને ચોઢે છે. અ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી.) | (દારોગો નારદને પ્રયત્ને ખસેડી બે-પાંચ ચાબખા અ-ને ચોઢે છે. અ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી.) | ||
{{Ps | |||
બઃ (વચ્ચે પડી) બસ! બસ! ન મારો! ન મારો! એ તો ભગવાન છે ભગવાન! | | | ||
દારોગોઃ (હસીને) ભગવાન! ભગવાન હોય તો શુંનું શું કરે! આ ભગવાન! (હસે છે. બ-ને) ઉઠાડ, નહિ તો ફરીથી જલદ દવા દેવી પડશે! | | સાલા! બોલ! ઢોંગ કરે છે પાજી? એક તો લાઇન બહાર સૂતો છે, (ફટકો લગાવી) ને જાગતો નથી પાછો! હરામખોર! લે. (બીજા બે ફટકા) | ||
}} | |||
{{Ps | |||
|બઃ | |||
|(વચ્ચે પડી) બસ! બસ! ન મારો! ન મારો! એ તો ભગવાન છે ભગવાન! | |||
}} | |||
{{Ps | |||
|દારોગોઃ | |||
|(હસીને) ભગવાન! ભગવાન હોય તો શુંનું શું કરે! આ ભગવાન! (હસે છે. બ-ને) ઉઠાડ, નહિ તો ફરીથી જલદ દવા દેવી પડશે! | |||
}} | |||
(બ અ-ને જગાડવા પ્રયત્ન કરે છે. નિષ્ફળ. કંઈક વહેમ પડતાં અ-નું શરીર તપાસે છે.) | (બ અ-ને જગાડવા પ્રયત્ન કરે છે. નિષ્ફળ. કંઈક વહેમ પડતાં અ-નું શરીર તપાસે છે.) | ||
બઃ (આક્રંદના અવાજે) ન હોય! ન હોય! ભગવાન મરે? કદી ન બને! | {{Ps | ||
દારોગોઃ શું છે? શેનો બખાળો કરે છે? | |બઃ | ||
બઃ (લો, અ-નો હાથ આપી) જુઓ નાડી ચાલે છે? | |(આક્રંદના અવાજે) ન હોય! ન હોય! ભગવાન મરે? કદી ન બને! | ||
}} | |||
{{Ps | |||
|દારોગોઃ | |||
|શું છે? શેનો બખાળો કરે છે? | |||
}} | |||
{{Ps | |||
|બઃ | |||
|(લો, અ-નો હાથ આપી) જુઓ નાડી ચાલે છે? | |||
}} | |||
(દારોગો અ-નો હાથ લઈ નાડી જુએ છે ‘અરે! આ તો! મરી ગયો!’ કહી એકદમ ડરે છે. ફાનસ હોલવીને ભાગે છે. સ્ટેજ પર સંપૂર્ણ અંધકાર. બ-ના રુદનનો અવાજ. દરમ્યાન જેલનો ઘંટ જોરશોરથી વાગે છે… દારોગા સમેત બાકીનાં બધાં જ પાત્રો – સ્ત્રી પણ – બૅટરીઓ લઈ અંધકારમાં દોડાદોડ કરે છે… પોલીસ ઇન્સ્પેક્ટર વ્હિસલ વગાડતો ‘આ બાજુ… પેલી બાજુ…’ એમ કરે છે. અ અને બ પણ આ બેની સાથે! પ્રકાશ ઠીક ઠીક થાય છે… પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસદારોગો, અ અને બ કોટડીમાં પ્રવેશી… ચારેય બાજુ તપાસ કરે છે.) | (દારોગો અ-નો હાથ લઈ નાડી જુએ છે ‘અરે! આ તો! મરી ગયો!’ કહી એકદમ ડરે છે. ફાનસ હોલવીને ભાગે છે. સ્ટેજ પર સંપૂર્ણ અંધકાર. બ-ના રુદનનો અવાજ. દરમ્યાન જેલનો ઘંટ જોરશોરથી વાગે છે… દારોગા સમેત બાકીનાં બધાં જ પાત્રો – સ્ત્રી પણ – બૅટરીઓ લઈ અંધકારમાં દોડાદોડ કરે છે… પોલીસ ઇન્સ્પેક્ટર વ્હિસલ વગાડતો ‘આ બાજુ… પેલી બાજુ…’ એમ કરે છે. અ અને બ પણ આ બેની સાથે! પ્રકાશ ઠીક ઠીક થાય છે… પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસદારોગો, અ અને બ કોટડીમાં પ્રવેશી… ચારેય બાજુ તપાસ કરે છે.) | ||
અઃ (અ-ની પથારી ઊંચી ખંખેરી) પેલો અહીં પણ નથી! | {{Ps | ||
બઃ (બ-ની પથારી ઊંચી કરી) એનો સાગરીતેય ગાયબ થઈ ગયો! | |અઃ | ||
પો.ઇ.: શોધો! શોધો! બરોબર શોધો! એ હોય તો આટલામાં જ હોય! | |(અ-ની પથારી ઊંચી ખંખેરી) પેલો અહીં પણ નથી! | ||
દારોગોઃ અને ભાગીને ભાગેય ક્યાં? દરવાજે તો હું અડીખમ હતો! | }} | ||
અ-બઃ અમને પણ એ જ આશ્ચર્ય છે! કીડીયે આ જડબેસલાક વ્યવસ્થામાંથી પાર નીકળી ન શકે તો આ સાડા પાંચ ફૂટની લાશો! માનો ન માનો પણ કંઈક… | {{Ps | ||
ક-ડઃ કંઈક ભેદી જ વાત બની છે! | |બઃ | ||
પો.ઇ.: કશું ભેદી નથી! આપણે નકામા એ લોકોને શોધીએ છીએ! લાઇનમાં જ હશે એ લોકો! | |(બ-ની પથારી ઊંચી કરી) એનો સાગરીતેય ગાયબ થઈ ગયો! | ||
પોલીસઃ સાહેબ ખરું કહે છે! કશું જ બન્યું નથી! આ તો નકામા ઉધમાત! બધાં લાઇનમાં જ છે! | }} | ||
અઃ હા, હા, લાઇન બહાર નીકળનાર પણ લાઇનમાં જ હોય છે આમ જુઓ તો! | {{Ps | ||
બઃ તમારી વાત ન સમજાઈ. | |પો.ઇ.: | ||
અઃ અનુભવની વાત! | |શોધો! શોધો! બરોબર શોધો! એ હોય તો આટલામાં જ હોય! | ||
પો.ઇ.: નામદાર સરકારની વ્યવસ્થા જ એવી છે કે આપણે જેને ઘોર ગેરવ્યવસ્થા માનીને ગભરાઈએ તે પણ હોય તો વ્યવસ્થા જ… જડબેસલાક વ્યવસ્થા! | }} | ||
અઃ ખરું છે! બધું જ વ્યવસ્થિત! લાઇનમાં – લાઇનસર! | {{Ps | ||
|દારોગોઃ | |||
|અને ભાગીને ભાગેય ક્યાં? દરવાજે તો હું અડીખમ હતો! | |||
}} | |||
{{Ps | |||
|અ-બઃ | |||
|અમને પણ એ જ આશ્ચર્ય છે! કીડીયે આ જડબેસલાક વ્યવસ્થામાંથી પાર નીકળી ન શકે તો આ સાડા પાંચ ફૂટની લાશો! માનો ન માનો પણ કંઈક… | |||
}} | |||
{{Ps | |||
|ક-ડઃ | |||
|કંઈક ભેદી જ વાત બની છે! | |||
}} | |||
{{Ps | |||
|પો.ઇ.: | |||
|કશું ભેદી નથી! આપણે નકામા એ લોકોને શોધીએ છીએ! લાઇનમાં જ હશે એ લોકો! | |||
}} | |||
{{Ps | |||
|પોલીસઃ | |||
|સાહેબ ખરું કહે છે! કશું જ બન્યું નથી! આ તો નકામા ઉધમાત! બધાં લાઇનમાં જ છે! | |||
}} | |||
{{Ps | |||
|અઃ | |||
|હા, હા, લાઇન બહાર નીકળનાર પણ લાઇનમાં જ હોય છે આમ જુઓ તો! | |||
}} | |||
{{Ps | |||
|બઃ | |||
|તમારી વાત ન સમજાઈ. | |||
}} | |||
{{Ps | |||
|અઃ | |||
|અનુભવની વાત! | |||
}} | |||
{{Ps | |||
|પો.ઇ.: | |||
|નામદાર સરકારની વ્યવસ્થા જ એવી છે કે આપણે જેને ઘોર ગેરવ્યવસ્થા માનીને ગભરાઈએ તે પણ હોય તો વ્યવસ્થા જ… જડબેસલાક વ્યવસ્થા! | |||
}} | |||
{{Ps | |||
|અઃ | |||
|ખરું છે! બધું જ વ્યવસ્થિત! લાઇનમાં – લાઇનસર! | |||
}} | |||
(અંધકાર… નાટકના આરંભનું દૃશ્ય બરોબર એ જ વીગતો સાથે દેખાય.) | (અંધકાર… નાટકના આરંભનું દૃશ્ય બરોબર એ જ વીગતો સાથે દેખાય.) | ||
અઃ અરે! નારદ! આ લાઇન શેની છે? | {{Ps | ||
|અઃ | |||
|અરે! નારદ! આ લાઇન શેની છે? | |||
}} | |||
(એકદમ અંધકાર…) | (એકદમ અંધકાર…) | ||
<center>(પડદો)</center> | <center>(પડદો)</center> | ||
{{Right|(એકાંકી સંચય–૨)}} | {{Right|(એકાંકી સંચય–૨)}} | ||
{{ | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = મોક્ષ | |||
|next = કારણ વિનાના લોકો | |||
}} |
edits