2,680
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 319: | Line 319: | ||
}} | }} | ||
(બૅક સ્ટેજ પરથી, કાળો પડદો ખસેડી પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ આવે છે. બેય લાઇનમાં કોઈને શોધતા હોય તેવો દેખાવ… લાઇનમાં બધા શિસ્તબદ્ધ, શાંત. પોલીસ ઇન્સ્પેક્ટર ઇશારાથી પહેલાં ડ-ને અને પછી ક-ને લાઇન બહાર બોલાવે છે. બંને ડરતાં ડરતાં બહાર આવે છે. પોલીસ બેયને એક દોરડાથી જકડે છે. તે દરમિયાન બધાં શાંત. પોલીસ ઇન્સ્પેક્ટર બે હાથ મોઢે મૂકી મેગાફોનમાં બોલતો હોય એવા અભિનય સાથે…) | (બૅક સ્ટેજ પરથી, કાળો પડદો ખસેડી પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ આવે છે. બેય લાઇનમાં કોઈને શોધતા હોય તેવો દેખાવ… લાઇનમાં બધા શિસ્તબદ્ધ, શાંત. પોલીસ ઇન્સ્પેક્ટર ઇશારાથી પહેલાં ડ-ને અને પછી ક-ને લાઇન બહાર બોલાવે છે. બંને ડરતાં ડરતાં બહાર આવે છે. પોલીસ બેયને એક દોરડાથી જકડે છે. તે દરમિયાન બધાં શાંત. પોલીસ ઇન્સ્પેક્ટર બે હાથ મોઢે મૂકી મેગાફોનમાં બોલતો હોય એવા અભિનય સાથે…) | ||
|પો.ઇ.: | |પો.ઇ.: | ||
|યૉર એટેન્શન પ્લીઝ! આથી લાઇનમાં હાજર તમામ શખસોને માલૂમ થાય કે નામદાર સરકાર લાઇન બહાર રહેનાર કોઈનોય ગુનો હરગિજ ચલાવી લેશે નહિ. હમણાં જ લાઇન બહાર માલૂમ પડેલ આ બે શખસોની સામે નામદાર સરકાર સખતમાં સખત પગલાં ભરશે, જેથી આજ પછી કોઈ ક્યારેય મજકૂર ઈસમના રાહે ગુનાહિત કામમાં સંડોવાય નહિ. થૅન્ક્સ! | |યૉર એટેન્શન પ્લીઝ! આથી લાઇનમાં હાજર તમામ શખસોને માલૂમ થાય કે નામદાર સરકાર લાઇન બહાર રહેનાર કોઈનોય ગુનો હરગિજ ચલાવી લેશે નહિ. હમણાં જ લાઇન બહાર માલૂમ પડેલ આ બે શખસોની સામે નામદાર સરકાર સખતમાં સખત પગલાં ભરશે, જેથી આજ પછી કોઈ ક્યારેય મજકૂર ઈસમના રાહે ગુનાહિત કામમાં સંડોવાય નહિ. થૅન્ક્સ! |