ગુજરાતી એકાંકીસંપદા/લાઇન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 345: Line 345:
}}
}}
{{Ps
{{Ps
પો.ઇ.: કોઈ વાત નહીં!
|પો.ઇ.:  
ડઃ અમે તો સાહેબ, જન્મ્યા ત્યારથી લાઇનમાં…
|કોઈ વાત નહીં!
પોલીસઃ ચૂપ નાદાન! તો શું ફોજદાર સાહેબ જૂઠું બોલે છે?
}}
કઃ અરે! સાહેબ! એમ કેમ કહેવાય અમારાથી? આ તો એટલું કે અમે તો વરસોથી સાહેબના હુકમ મુજબ લાઇનમાં જ…
{{Ps
પો.ઇ.: તો શું અમારી આંખોએ ધોખો ખાધો એમ? તમને અમે અહીંથી લઈ ગયા તે અગાઉ લાઇનની બહાર રહેવા માટે ઝપટમાં લીધેલા.
|ડઃ  
અઃ (લાઇનમાંથી બહાર આવી) એ સાચું નથી; ઇન્સ્પેક્ટર! લાઇનની બહાર તો હું અને આ (બે-ને બતાવી) મારો મિત્ર હતા.
|અમે તો સાહેબ, જન્મ્યા ત્યારથી લાઇનમાં…
પોલીસઃ શટ અપ! ફોજદાર સાહેબની બેઅદબી કરો છો?
}}
અઃ બેઅદબીનો પ્રશ્ન જ ક્યાં છે? તમે અમારે સ્થાને ભળતાંને જ–
{{Ps
|પોલીસઃ  
|ચૂપ નાદાન! તો શું ફોજદાર સાહેબ જૂઠું બોલે છે?
}}
{{Ps
|કઃ  
|અરે! સાહેબ! એમ કેમ કહેવાય અમારાથી? આ તો એટલું કે અમે તો વરસોથી સાહેબના હુકમ મુજબ લાઇનમાં જ…
}}
{{Ps
|પો.ઇ.:  
|તો શું અમારી આંખોએ ધોખો ખાધો એમ? તમને અમે અહીંથી લઈ ગયા તે અગાઉ લાઇનની બહાર રહેવા માટે ઝપટમાં લીધેલા.
}}
{{Ps
|અઃ  
|(લાઇનમાંથી બહાર આવી) એ સાચું નથી; ઇન્સ્પેક્ટર! લાઇનની બહાર તો હું અને આ (બે-ને બતાવી) મારો મિત્ર હતા.
}}
{{Ps
|પોલીસઃ  
|શટ અપ! ફોજદાર સાહેબની બેઅદબી કરો છો?
}}
{{Ps
|અઃ  
|બેઅદબીનો પ્રશ્ન જ ક્યાં છે? તમે અમારે સ્થાને ભળતાંને જ–
WEB27393
(પોલીસ અ-ને વાંસે દંડૂકો ફટકારવા જાય છે પણ તે બ-ના વાંસામાં ઝિલાય છે. પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસનો દંડૂકો રોકે છે.)
(પોલીસ અ-ને વાંસે દંડૂકો ફટકારવા જાય છે પણ તે બ-ના વાંસામાં ઝિલાય છે. પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસનો દંડૂકો રોકે છે.)
પો.ઇ.: (અ-ને) એટલે તમારે એટલું કહેવું છે ને કે તમે બંને લાઇનમાં બહાર હતા!  
|પો.ઇ.:  
અઃ હા, અમે બંને લાઇન બહાર હતા ને (ક અને ડ-ને બતાવી) આ બે નહોતા!
|(અ-ને) એટલે તમારે એટલું કહેવું છે ને કે તમે બંને લાઇનમાં બહાર હતા!  
પોલીસઃ આ બેની તમને કેમ ખબર પડે?
}}
બઃ કેમ ન પડે?
{{Ps
પોલીસઃ તમે કંઈ ભગવાન છો?
|અઃ હા,  
પો.ઇ.: એનો નિર્ણય આપણે કરવાનો છે! જુઓ, તમે પોતે જ કહો છો કે લાઇનની બહાર અમે હતા, તો તમને પણ પરહેજ કરવામાં આવે છે. (પોલીસને) અમનેય લઈ લો સાથે…
|અમે બંને લાઇન બહાર હતા ને (ક અને ડ-ને બતાવી) આ બે નહોતા!
}}
{{Ps
|પોલીસઃ  
|આ બેની તમને કેમ ખબર પડે?
}}
{{Ps
|બઃ  
|કેમ ન પડે?
}}
{{Ps
|પોલીસઃ  
|તમે કંઈ ભગવાન છો?
}}
{{Ps
|પો.ઇ.:  
|એનો નિર્ણય આપણે કરવાનો છે! જુઓ, તમે પોતે જ કહો છો કે લાઇનની બહાર અમે હતા, તો તમને પણ પરહેજ કરવામાં આવે છે. (પોલીસને) અમનેય લઈ લો સાથે…
}}
(પોલીસ પેલા બેને છોડી દે છે.)
(પોલીસ પેલા બેને છોડી દે છે.)
ક-ડઃ હા, સાહેબ! અમે તો નિર્દોષ છીએ…
}}
પો.ઇ.: એ અમારે નક્કી કરવાનું છે; તમારે નહીં…
|ક-ડઃ  
બઃ કેમ, અમારે નહીં? તમે પોલીસવાળા થઈને આમ નિર્દોષ પર જુલ્મ કરો ને…
|હા, સાહેબ! અમે તો નિર્દોષ છીએ…
પોલીસઃ કેમ બહુ બડબડ કરે છે! વાંસો ભારે થયો લાગે છે!…
}}
બઃ જરા સંસ્કારી રીતે તો વર્તો!
{{Ps
પોલીસઃ તને, સંસ્કાર જ આપું છું… લે…
|પો.ઇ.:  
|એ અમારે નક્કી કરવાનું છે; તમારે નહીં…
}}
{{Ps
|બઃ  
|કેમ, અમારે નહીં? તમે પોલીસવાળા થઈને આમ નિર્દોષ પર જુલ્મ કરો ને…
}}
{{Ps
|પોલીસઃ  
|કેમ બહુ બડબડ કરે છે! વાંસો ભારે થયો લાગે છે!…
}}
{{Ps
|બઃ  
|જરા સંસ્કારી રીતે તો વર્તો!
}}
{{Ps
|પોલીસઃ  
|તને, સંસ્કાર જ આપું છું… લે…
}}
(પોલીસ એક-બે દંડૂકા બ-ને લગાવી દે છે ત્યાં અ પોલીસનો દંડૂકો પકડી લે છે. એ દંડૂકો પોલીસ છોડાવી શકતો નથી અને તેથી ઝંખવાણો પડી જાય છે… અ દંડૂકો તે પછી જ છોડે છે.)
(પોલીસ એક-બે દંડૂકા બ-ને લગાવી દે છે ત્યાં અ પોલીસનો દંડૂકો પકડી લે છે. એ દંડૂકો પોલીસ છોડાવી શકતો નથી અને તેથી ઝંખવાણો પડી જાય છે… અ દંડૂકો તે પછી જ છોડે છે.)
પો.ઇ.: (પોલીસને) હવે! આ ચારેયને થાણે લઈ લે!
{{Ps
પોલીસઃ ચાલો, ચારેય લાઇનમાં.
|પો.ઇ.:  
ક-ડઃ પણ અમને તો જવા દો!
|(પોલીસને) હવે! આ ચારેયને થાણે લઈ લે!
પો.ઇ.: ક્યાં જવું છે, ઉલ્લુના પઠ્ઠા? ચાલો આગળ થાઓ…
}}
{{Ps
|પોલીસઃ  
|ચાલો, ચારેય લાઇનમાં.
}}
{{Ps
|ક-ડઃ  
|પણ અમને તો જવા દો!
}}
{{Ps
|પો.ઇ.:  
|ક્યાં જવું છે, ઉલ્લુના પઠ્ઠા? ચાલો આગળ થાઓ…
}}
(આગળ પોલીસ ઇન્સ્પેક્ટર, પછી અ અને પછી ક અને ડ પછી પોલીસ – એમ ક્રમમાં બધા ગોઠવાય છે તે દરમ્યાન)
(આગળ પોલીસ ઇન્સ્પેક્ટર, પછી અ અને પછી ક અને ડ પછી પોલીસ – એમ ક્રમમાં બધા ગોઠવાય છે તે દરમ્યાન)
ક-ડઃ સાહેબ! અમે તમારી ગાય છીએ! અમારો કોઈ વાંકગુનો નથી, સાહેબ!
{{Ps
પો.ઇ.: (જતાં જતાં અટકી, લાઇન તરફ ફરી) તમે આ બેને (ક અને ડ-ને બતાવી) લાઇન બહાર જોયા નહોતા? ન જોયા હોય તો બોલો!…
|ક-ડઃ  
|સાહેબ! અમે તમારી ગાય છીએ! અમારો કોઈ વાંકગુનો નથી, સાહેબ!
}}
{{Ps
|પો.ઇ.:  
|(જતાં જતાં અટકી, લાઇન તરફ ફરી) તમે આ બેને (ક અને ડ-ને બતાવી) લાઇન બહાર જોયા નહોતા? ન જોયા હોય તો બોલો!…
}}
(લાઇનમાં સૌ નીચું મોઢું કરી ઊભા છે. લાઇનમાંના બધાના હાથ બંધાયેલા હોય એમ નીચે ભિડાયેલા છે, કોઈ કંઈ બોલતું નથી. પોલીસ ઇન્સ્પેક્ટર વિજયીની અદાથી દૃષ્ટિપાત કરી ચારેય જણને લઈ જાય છે… પ્રકાશ ઝાંખો થતો જાય છે. છેવટે અંધકાર.
(લાઇનમાં સૌ નીચું મોઢું કરી ઊભા છે. લાઇનમાંના બધાના હાથ બંધાયેલા હોય એમ નીચે ભિડાયેલા છે, કોઈ કંઈ બોલતું નથી. પોલીસ ઇન્સ્પેક્ટર વિજયીની અદાથી દૃષ્ટિપાત કરી ચારેય જણને લઈ જાય છે… પ્રકાશ ઝાંખો થતો જાય છે. છેવટે અંધકાર.
ફરીથી ઝાંખો પ્રકાશ થાય છે ત્યારે જેલની એક કોટડીનું દૃશ્ય… એ કોટડીમાં અ અને બ છે. કોટડી સ્ટેજની ડાબી બાજુએ, એમાં અ અને બ-ને બરોબર જોઈ શકાય એ રીતે. જમણી બાજુ વિંગ આગળ પેલો વૃદ્ધ માણસ દારોગાની ફરજ પર. કંઈક ઝાંખો પ્રકાશ… દારોગાની આગળ કંઈક વધુ અંધારું… તેની આગળ ફાનસ બિલકુલ મંદ રીતે ટમટમે છે. પડદો પડે છે ત્યારે દારોગો ઊંઘતો હોય છે. અ પડખાભેર સૂતો છે. બાજુમાં સૂતેલ બ જાગી, બેઠો થઈ બડબડે છે.)
ફરીથી ઝાંખો પ્રકાશ થાય છે ત્યારે જેલની એક કોટડીનું દૃશ્ય… એ કોટડીમાં અ અને બ છે. કોટડી સ્ટેજની ડાબી બાજુએ, એમાં અ અને બ-ને બરોબર જોઈ શકાય એ રીતે. જમણી બાજુ વિંગ આગળ પેલો વૃદ્ધ માણસ દારોગાની ફરજ પર. કંઈક ઝાંખો પ્રકાશ… દારોગાની આગળ કંઈક વધુ અંધારું… તેની આગળ ફાનસ બિલકુલ મંદ રીતે ટમટમે છે. પડદો પડે છે ત્યારે દારોગો ઊંઘતો હોય છે. અ પડખાભેર સૂતો છે. બાજુમાં સૂતેલ બ જાગી, બેઠો થઈ બડબડે છે.)
બઃ હું ના કહેતો’તો… નથી જવું ભગવન્, નથી જવું! પણ માને? નાના બાળકની જેમ હઠ લઈને બેઠા! ‘નહિ નારદ! મારે તો લાઇનમાં ઊભા રહેવું છે! લાઇન જોવી છે!’ જુઓ લાઇન! ખાવું, પીવું, ઊંઘવું બધું જ લાઇનમાં… શ્વાસ પણ લાઇનમાં જ લેવાનો! જોઈ લો લાઇનસર ચાલતું જીવન! મારો તો વાંસો તોડી નાખ્યો એ હરામજાદાઓએ! છે એમને કંઈ? પોઢ્યા છે! શરીરેય અકડાઈ ગયું!
}}
અઃ (પડખાભેર, આંખો મીંચેલી રાખીને) શું છે, નારદ? બબડ્યા વગર સૂઈ જા!
|બઃ  
બઃ અહીં કોને ઊંઘ આવે છે?
|હું ના કહેતો’તો… નથી જવું ભગવન્, નથી જવું! પણ માને? નાના બાળકની જેમ હઠ લઈને બેઠા! ‘નહિ નારદ! મારે તો લાઇનમાં ઊભા રહેવું છે! લાઇન જોવી છે!’ જુઓ લાઇન! ખાવું, પીવું, ઊંઘવું બધું જ લાઇનમાં… શ્વાસ પણ લાઇનમાં જ લેવાનો! જોઈ લો લાઇનસર ચાલતું જીવન! મારો તો વાંસો તોડી નાખ્યો એ હરામજાદાઓએ! છે એમને કંઈ? પોઢ્યા છે! શરીરેય અકડાઈ ગયું!
અઃ (સૂતાં સૂતાં) ન આવતી હોય તોય સૂઈ જા, નહિતર પેલો દારોગો હલકો કરી નાંખશે તને!
}}
બઃ ભગવન્! તમે આમ ચટાઈ પર પડ્યા હો! નથી સહેવાતું આ મારાથી! તમે ખાધુંયે નથી કેટલાય સમયથી…
{{Ps
અઃ (સૂતાં સૂતાં) નારદ! માન મારું! સૂઈ જા…
|અઃ  
બઃ નહિ ભગવન્. તમે ખાવ તો સૂઈ જાઉં!
|(પડખાભેર, આંખો મીંચેલી રાખીને) શું છે, નારદ? બબડ્યા વગર સૂઈ જા!
અઃ (જરાક બેઠા થઈ) ખાવાનું! આ લાઇનમાં ઊભા રહ્યા પછી ભૂખ જ મરી ગઈ છે! કેટલાં માણસો એમના ખાવાના વારાની રાહ જોતાં ઊભાં છે! એમાં મારો નંબર તો…
}}
બઃ પણ તમે જરા પારખું કરાવી દો ને કે નામદાર સરકારનીય નામદાર સરકાર હું છું! પ્રશ્નનો પટ ઉકેલ! પહેલું ભોજન તમારું… બીજું તમારા પ્રાઇવેટ સેક્રેટરી પદ્મવિભૂષણ ડૉ. નારદનું!
{{Ps
અઃ નારદ! આ લાઇનમાં આવ્યા પછી મારી પારખું બતાવવાની શક્તિ જ જાણે ચાલી ગઈ છે! મને મારા સાચા અસ્તિત્વ વિશે શંકા જન્મી છે! નારદ, શું હું ભગવાન છું?
|બઃ  
બઃ લો, કરો વાત! હું કહીશ તો નહિ માનો, ચાલો લક્ષ્મીજીને પૂછીએ!
|અહીં કોને ઊંઘ આવે છે?
અઃ (હસીને) આપણે જેલમાં છીએ, નારદ!
}}
બઃ તમને આ જેલ શું કરે! ધારો તો…
{{Ps
અઃ ધારવાની શક્તિ જ ઠરી ગઈ છે, નારદ!
|અઃ  
બઃ એક વાર સ્વર્ગમાં ચાલો! પછી…
|(સૂતાં સૂતાં) ન આવતી હોય તોય સૂઈ જા, નહિતર પેલો દારોગો હલકો કરી નાંખશે તને!
}}
{{Ps
|બઃ  
|ભગવન્! તમે આમ ચટાઈ પર પડ્યા હો! નથી સહેવાતું આ મારાથી! તમે ખાધુંયે નથી કેટલાય સમયથી…
}}
{{Ps
|અઃ  
|(સૂતાં સૂતાં) નારદ! માન મારું! સૂઈ જા…
}}
{{Ps
|બઃ  
|નહિ ભગવન્. તમે ખાવ તો સૂઈ જાઉં!
}}
{{Ps
|અઃ  
|(જરાક બેઠા થઈ) ખાવાનું! આ લાઇનમાં ઊભા રહ્યા પછી ભૂખ જ મરી ગઈ છે! કેટલાં માણસો એમના ખાવાના વારાની રાહ જોતાં ઊભાં છે! એમાં મારો નંબર તો…
}}
{{Ps
|બઃ  
|પણ તમે જરા પારખું કરાવી દો ને કે નામદાર સરકારનીય નામદાર સરકાર હું છું! પ્રશ્નનો પટ ઉકેલ! પહેલું ભોજન તમારું… બીજું તમારા પ્રાઇવેટ સેક્રેટરી પદ્મવિભૂષણ ડૉ. નારદનું!
}}
{{Ps
|અઃ  
|નારદ! આ લાઇનમાં આવ્યા પછી મારી પારખું બતાવવાની શક્તિ જ જાણે ચાલી ગઈ છે! મને મારા સાચા અસ્તિત્વ વિશે શંકા જન્મી છે! નારદ, શું હું ભગવાન છું?
}}
{{Ps
|બઃ  
|લો, કરો વાત! હું કહીશ તો નહિ માનો, ચાલો લક્ષ્મીજીને પૂછીએ!
}}
{{Ps
|અઃ  
|(હસીને) આપણે જેલમાં છીએ, નારદ!
}}
{{Ps
|બઃ  
|તમને આ જેલ શું કરે! ધારો તો…
}}
{{Ps
|અઃ  
|ધારવાની શક્તિ જ ઠરી ગઈ છે, નારદ!
}}
{{Ps
|બઃ  
|એક વાર સ્વર્ગમાં ચાલો! પછી…
}}
{{Ps
અઃ નારદ સ્વર્ગ વળી હતું જ ક્યારે? લાઇનમાં જન્મ્યા છીએ તું અને હું – આપણે બેય! આપણું સ્વર્ગ લાઇનમાં રહીને હસીએ એટલો વખત! ભૂલી જા કે તું નારદ છે ને હું વિષ્ણુ છું… આપણે ક્યારેય લાઇનની બહાર હતા જ નહિ! ‘નારદ’ ને ‘વિષ્ણુ’, ‘લક્ષ્મી’ ને ‘સ્વર્ગ’ બધું મિથ્યા છે, નારદ, મિથ્યા. બધી ધરખમ બનાવટ!
અઃ નારદ સ્વર્ગ વળી હતું જ ક્યારે? લાઇનમાં જન્મ્યા છીએ તું અને હું – આપણે બેય! આપણું સ્વર્ગ લાઇનમાં રહીને હસીએ એટલો વખત! ભૂલી જા કે તું નારદ છે ને હું વિષ્ણુ છું… આપણે ક્યારેય લાઇનની બહાર હતા જ નહિ! ‘નારદ’ ને ‘વિષ્ણુ’, ‘લક્ષ્મી’ ને ‘સ્વર્ગ’ બધું મિથ્યા છે, નારદ, મિથ્યા. બધી ધરખમ બનાવટ!
બઃ પ્રભો! નક્કી તમને કંઈક થયું છે! અત્યારે વિશ્રાંતિ લો! પછી વાત!
બઃ પ્રભો! નક્કી તમને કંઈક થયું છે! અત્યારે વિશ્રાંતિ લો! પછી વાત!
26,604

edits