26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 375: | Line 375: | ||
|અઃ | |અઃ | ||
|બેઅદબીનો પ્રશ્ન જ ક્યાં છે? તમે અમારે સ્થાને ભળતાંને જ– | |બેઅદબીનો પ્રશ્ન જ ક્યાં છે? તમે અમારે સ્થાને ભળતાંને જ– | ||
}} | |||
(પોલીસ અ-ને વાંસે દંડૂકો ફટકારવા જાય છે પણ તે બ-ના વાંસામાં ઝિલાય છે. પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસનો દંડૂકો રોકે છે.) | (પોલીસ અ-ને વાંસે દંડૂકો ફટકારવા જાય છે પણ તે બ-ના વાંસામાં ઝિલાય છે. પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસનો દંડૂકો રોકે છે.) | ||
{{Ps | |||
|પો.ઇ.: | |પો.ઇ.: | ||
|(અ-ને) એટલે તમારે એટલું કહેવું છે ને કે તમે બંને લાઇનમાં બહાર હતા! | |(અ-ને) એટલે તમારે એટલું કહેવું છે ને કે તમે બંને લાઇનમાં બહાર હતા! | ||
Line 514: | Line 515: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
અઃ નારદ સ્વર્ગ વળી હતું જ ક્યારે? લાઇનમાં જન્મ્યા છીએ તું અને હું – આપણે બેય! આપણું સ્વર્ગ લાઇનમાં રહીને હસીએ એટલો વખત! ભૂલી જા કે તું નારદ છે ને હું વિષ્ણુ છું… આપણે ક્યારેય લાઇનની બહાર હતા જ નહિ! ‘નારદ’ ને ‘વિષ્ણુ’, ‘લક્ષ્મી’ ને ‘સ્વર્ગ’ બધું મિથ્યા છે, નારદ, મિથ્યા. બધી ધરખમ બનાવટ! | |અઃ | ||
બઃ પ્રભો! નક્કી તમને કંઈક થયું છે! અત્યારે વિશ્રાંતિ લો! પછી વાત! | |નારદ સ્વર્ગ વળી હતું જ ક્યારે? લાઇનમાં જન્મ્યા છીએ તું અને હું – આપણે બેય! આપણું સ્વર્ગ લાઇનમાં રહીને હસીએ એટલો વખત! ભૂલી જા કે તું નારદ છે ને હું વિષ્ણુ છું… આપણે ક્યારેય લાઇનની બહાર હતા જ નહિ! ‘નારદ’ ને ‘વિષ્ણુ’, ‘લક્ષ્મી’ ને ‘સ્વર્ગ’ બધું મિથ્યા છે, નારદ, મિથ્યા. બધી ધરખમ બનાવટ! | ||
અઃ વિશ્રાંતિ? હવે પછી બીજી કઈ વાત બનવાની છે? બનવાનું બની જ ગયું છે! એના સ્વીકારનો જ પ્રશ્ન છે! કદાચ ને હું… | }} | ||
બઃ કેમ ભગવન્! ચૂપ થઈ ગયા? ભગવન્! ભગવન્! | {{Ps | ||
દારોગાનો અવાજઃ એય! કોણ બોલે છે? સૂઈ જાવ મૂંગા મૂંગા, નહીંતર… | |બઃ | ||
બઃ ભગવન્! ઊઠો… ઊઠો… ઊઠો… | |પ્રભો! નક્કી તમને કંઈક થયું છે! અત્યારે વિશ્રાંતિ લો! પછી વાત! | ||
}} | |||
{{Ps | |||
|અઃ | |||
|વિશ્રાંતિ? હવે પછી બીજી કઈ વાત બનવાની છે? બનવાનું બની જ ગયું છે! એના સ્વીકારનો જ પ્રશ્ન છે! કદાચ ને હું… | |||
}} | |||
{{Ps | |||
|બઃ | |||
|કેમ ભગવન્! ચૂપ થઈ ગયા? ભગવન્! ભગવન્! | |||
}} | |||
{{Ps | |||
|દારોગાનો અવાજઃ | |||
|એય! કોણ બોલે છે? સૂઈ જાવ મૂંગા મૂંગા, નહીંતર… | |||
}} | |||
{{Ps | |||
|બઃ | |||
|ભગવન્! ઊઠો… ઊઠો… ઊઠો… | |||
}} | |||
(દારોગો ફાનસની વાટ મોટી કરી હાથમાં ચાબખો લઈ આંખો ચોળતો ઊભો થાય છે; લથડતી ચાલે કોટડી સુધી પહોંચે છે. કોટડીમાં ફાનસથી અજવાળું કરી જુએ છે. અ સૂતેલ છે. નારદ અ-ને ઢંઢોળે છે.) | (દારોગો ફાનસની વાટ મોટી કરી હાથમાં ચાબખો લઈ આંખો ચોળતો ઊભો થાય છે; લથડતી ચાલે કોટડી સુધી પહોંચે છે. કોટડીમાં ફાનસથી અજવાળું કરી જુએ છે. અ સૂતેલ છે. નારદ અ-ને ઢંઢોળે છે.) | ||
દારોગોઃ (બ-ને) શું છે? કેમ ગરબડ કરે છે? | {{Ps | ||
|દારોગોઃ | |||
|(બ-ને) શું છે? કેમ ગરબડ કરે છે? | |||
}} | |||
(એક ચાબખો લગાવે છે. નારદ ચીસ પાડે છે.) | (એક ચાબખો લગાવે છે. નારદ ચીસ પાડે છે.) | ||
દારોગોઃ બોલ, કેમ બૂમો પાડતો હતો? | {{Ps | ||
બઃ આ જાગતા નથી! | |દારોગોઃ | ||
દારોગોઃ કોણ! તારો સાગરીત! ખસ, આધો! હું જગાડું છું. | |બોલ, કેમ બૂમો પાડતો હતો? | ||
}} | |||
{{Ps | |||
|બઃ | |||
|આ જાગતા નથી! | |||
}} | |||
{{Ps | |||
|દારોગોઃ | |||
|કોણ! તારો સાગરીત! ખસ, આધો! હું જગાડું છું. | |||
}} | |||
{{Ps | |||
(દારોગો નારદને પ્રયત્ને ખસેડી બે-પાંચ ચાબખા અ-ને ચોઢે છે. અ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી.) | (દારોગો નારદને પ્રયત્ને ખસેડી બે-પાંચ ચાબખા અ-ને ચોઢે છે. અ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી.) | ||
{{Ps | |||
બઃ (વચ્ચે પડી) બસ! બસ! ન મારો! ન મારો! એ તો ભગવાન છે ભગવાન! | | | ||
દારોગોઃ (હસીને) ભગવાન! ભગવાન હોય તો શુંનું શું કરે! આ ભગવાન! (હસે છે. બ-ને) ઉઠાડ, નહિ તો ફરીથી જલદ દવા દેવી પડશે! | | સાલા! બોલ! ઢોંગ કરે છે પાજી? એક તો લાઇન બહાર સૂતો છે, (ફટકો લગાવી) ને જાગતો નથી પાછો! હરામખોર! લે. (બીજા બે ફટકા) | ||
}} | |||
|બઃ | |||
|(વચ્ચે પડી) બસ! બસ! ન મારો! ન મારો! એ તો ભગવાન છે ભગવાન! | |||
}} | |||
{{Ps | |||
|દારોગોઃ | |||
|(હસીને) ભગવાન! ભગવાન હોય તો શુંનું શું કરે! આ ભગવાન! (હસે છે. બ-ને) ઉઠાડ, નહિ તો ફરીથી જલદ દવા દેવી પડશે! | |||
}} | |||
(બ અ-ને જગાડવા પ્રયત્ન કરે છે. નિષ્ફળ. કંઈક વહેમ પડતાં અ-નું શરીર તપાસે છે.) | (બ અ-ને જગાડવા પ્રયત્ન કરે છે. નિષ્ફળ. કંઈક વહેમ પડતાં અ-નું શરીર તપાસે છે.) | ||
બઃ (આક્રંદના અવાજે) ન હોય! ન હોય! ભગવાન મરે? કદી ન બને! | {{Ps | ||
દારોગોઃ શું છે? શેનો બખાળો કરે છે? | |બઃ | ||
બઃ (લો, અ-નો હાથ આપી) જુઓ નાડી ચાલે છે? | |(આક્રંદના અવાજે) ન હોય! ન હોય! ભગવાન મરે? કદી ન બને! | ||
}} | |||
{{Ps | |||
|દારોગોઃ | |||
|શું છે? શેનો બખાળો કરે છે? | |||
}} | |||
{{Ps | |||
|બઃ | |||
|(લો, અ-નો હાથ આપી) જુઓ નાડી ચાલે છે? | |||
}} | |||
(દારોગો અ-નો હાથ લઈ નાડી જુએ છે ‘અરે! આ તો! મરી ગયો!’ કહી એકદમ ડરે છે. ફાનસ હોલવીને ભાગે છે. સ્ટેજ પર સંપૂર્ણ અંધકાર. બ-ના રુદનનો અવાજ. દરમ્યાન જેલનો ઘંટ જોરશોરથી વાગે છે… દારોગા સમેત બાકીનાં બધાં જ પાત્રો – સ્ત્રી પણ – બૅટરીઓ લઈ અંધકારમાં દોડાદોડ કરે છે… પોલીસ ઇન્સ્પેક્ટર વ્હિસલ વગાડતો ‘આ બાજુ… પેલી બાજુ…’ એમ કરે છે. અ અને બ પણ આ બેની સાથે! પ્રકાશ ઠીક ઠીક થાય છે… પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસદારોગો, અ અને બ કોટડીમાં પ્રવેશી… ચારેય બાજુ તપાસ કરે છે.) | (દારોગો અ-નો હાથ લઈ નાડી જુએ છે ‘અરે! આ તો! મરી ગયો!’ કહી એકદમ ડરે છે. ફાનસ હોલવીને ભાગે છે. સ્ટેજ પર સંપૂર્ણ અંધકાર. બ-ના રુદનનો અવાજ. દરમ્યાન જેલનો ઘંટ જોરશોરથી વાગે છે… દારોગા સમેત બાકીનાં બધાં જ પાત્રો – સ્ત્રી પણ – બૅટરીઓ લઈ અંધકારમાં દોડાદોડ કરે છે… પોલીસ ઇન્સ્પેક્ટર વ્હિસલ વગાડતો ‘આ બાજુ… પેલી બાજુ…’ એમ કરે છે. અ અને બ પણ આ બેની સાથે! પ્રકાશ ઠીક ઠીક થાય છે… પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસદારોગો, અ અને બ કોટડીમાં પ્રવેશી… ચારેય બાજુ તપાસ કરે છે.) | ||
અઃ (અ-ની પથારી ઊંચી ખંખેરી) પેલો અહીં પણ નથી! | {{Ps | ||
બઃ (બ-ની પથારી ઊંચી કરી) એનો સાગરીતેય ગાયબ થઈ ગયો! | |અઃ | ||
પો.ઇ.: શોધો! શોધો! બરોબર શોધો! એ હોય તો આટલામાં જ હોય! | |(અ-ની પથારી ઊંચી ખંખેરી) પેલો અહીં પણ નથી! | ||
દારોગોઃ અને ભાગીને ભાગેય ક્યાં? દરવાજે તો હું અડીખમ હતો! | }} | ||
અ-બઃ અમને પણ એ જ આશ્ચર્ય છે! કીડીયે આ જડબેસલાક વ્યવસ્થામાંથી પાર નીકળી ન શકે તો આ સાડા પાંચ ફૂટની લાશો! માનો ન માનો પણ કંઈક… | {{Ps | ||
ક-ડઃ કંઈક ભેદી જ વાત બની છે! | |બઃ | ||
પો.ઇ.: કશું ભેદી નથી! આપણે નકામા એ લોકોને શોધીએ છીએ! લાઇનમાં જ હશે એ લોકો! | |(બ-ની પથારી ઊંચી કરી) એનો સાગરીતેય ગાયબ થઈ ગયો! | ||
પોલીસઃ સાહેબ ખરું કહે છે! કશું જ બન્યું નથી! આ તો નકામા ઉધમાત! બધાં લાઇનમાં જ છે! | }} | ||
અઃ હા, હા, લાઇન બહાર નીકળનાર પણ લાઇનમાં જ હોય છે આમ જુઓ તો! | {{Ps | ||
બઃ તમારી વાત ન સમજાઈ. | |પો.ઇ.: | ||
અઃ અનુભવની વાત! | |શોધો! શોધો! બરોબર શોધો! એ હોય તો આટલામાં જ હોય! | ||
પો.ઇ.: નામદાર સરકારની વ્યવસ્થા જ એવી છે કે આપણે જેને ઘોર ગેરવ્યવસ્થા માનીને ગભરાઈએ તે પણ હોય તો વ્યવસ્થા જ… જડબેસલાક વ્યવસ્થા! | }} | ||
અઃ ખરું છે! બધું જ વ્યવસ્થિત! લાઇનમાં – લાઇનસર! | {{Ps | ||
|દારોગોઃ | |||
|અને ભાગીને ભાગેય ક્યાં? દરવાજે તો હું અડીખમ હતો! | |||
}} | |||
{{Ps | |||
|અ-બઃ | |||
|અમને પણ એ જ આશ્ચર્ય છે! કીડીયે આ જડબેસલાક વ્યવસ્થામાંથી પાર નીકળી ન શકે તો આ સાડા પાંચ ફૂટની લાશો! માનો ન માનો પણ કંઈક… | |||
}} | |||
{{Ps | |||
|ક-ડઃ | |||
|કંઈક ભેદી જ વાત બની છે! | |||
}} | |||
{{Ps | |||
|પો.ઇ.: | |||
|કશું ભેદી નથી! આપણે નકામા એ લોકોને શોધીએ છીએ! લાઇનમાં જ હશે એ લોકો! | |||
}} | |||
{{Ps | |||
|પોલીસઃ | |||
|સાહેબ ખરું કહે છે! કશું જ બન્યું નથી! આ તો નકામા ઉધમાત! બધાં લાઇનમાં જ છે! | |||
}} | |||
{{Ps | |||
|અઃ | |||
|હા, હા, લાઇન બહાર નીકળનાર પણ લાઇનમાં જ હોય છે આમ જુઓ તો! | |||
}} | |||
{{Ps | |||
|બઃ | |||
|તમારી વાત ન સમજાઈ. | |||
}} | |||
{{Ps | |||
|અઃ | |||
|અનુભવની વાત! | |||
}} | |||
{{Ps | |||
|પો.ઇ.: | |||
|નામદાર સરકારની વ્યવસ્થા જ એવી છે કે આપણે જેને ઘોર ગેરવ્યવસ્થા માનીને ગભરાઈએ તે પણ હોય તો વ્યવસ્થા જ… જડબેસલાક વ્યવસ્થા! | |||
}} | |||
{{Ps | |||
|અઃ | |||
|ખરું છે! બધું જ વ્યવસ્થિત! લાઇનમાં – લાઇનસર! | |||
}} | |||
(અંધકાર… નાટકના આરંભનું દૃશ્ય બરોબર એ જ વીગતો સાથે દેખાય.) | (અંધકાર… નાટકના આરંભનું દૃશ્ય બરોબર એ જ વીગતો સાથે દેખાય.) | ||
અઃ અરે! નારદ! આ લાઇન શેની છે? | {{Ps | ||
|અઃ | |||
|અરે! નારદ! આ લાઇન શેની છે? | |||
}} | |||
{{Ps | |||
(એકદમ અંધકાર…) | (એકદમ અંધકાર…) | ||
<center>(પડદો)</center> | <center>(પડદો)</center> | ||
{{Right|(એકાંકી સંચય–૨)}} | {{Right|(એકાંકી સંચય–૨)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits