ગુજરાતી એકાંકીસંપદા/લાઇન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 375: Line 375:
|અઃ  
|અઃ  
|બેઅદબીનો પ્રશ્ન જ ક્યાં છે? તમે અમારે સ્થાને ભળતાંને જ–
|બેઅદબીનો પ્રશ્ન જ ક્યાં છે? તમે અમારે સ્થાને ભળતાંને જ–
WEB27393
}}
(પોલીસ અ-ને વાંસે દંડૂકો ફટકારવા જાય છે પણ તે બ-ના વાંસામાં ઝિલાય છે. પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસનો દંડૂકો રોકે છે.)
(પોલીસ અ-ને વાંસે દંડૂકો ફટકારવા જાય છે પણ તે બ-ના વાંસામાં ઝિલાય છે. પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસનો દંડૂકો રોકે છે.)
{{Ps
|પો.ઇ.:  
|પો.ઇ.:  
|(અ-ને) એટલે તમારે એટલું કહેવું છે ને કે તમે બંને લાઇનમાં બહાર હતા!  
|(અ-ને) એટલે તમારે એટલું કહેવું છે ને કે તમે બંને લાઇનમાં બહાર હતા!  
Line 514: Line 515:
}}
}}
{{Ps
{{Ps
અઃ નારદ સ્વર્ગ વળી હતું જ ક્યારે? લાઇનમાં જન્મ્યા છીએ તું અને હું – આપણે બેય! આપણું સ્વર્ગ લાઇનમાં રહીને હસીએ એટલો વખત! ભૂલી જા કે તું નારદ છે ને હું વિષ્ણુ છું… આપણે ક્યારેય લાઇનની બહાર હતા જ નહિ! ‘નારદ’ ને ‘વિષ્ણુ’, ‘લક્ષ્મી’ ને ‘સ્વર્ગ’ બધું મિથ્યા છે, નારદ, મિથ્યા. બધી ધરખમ બનાવટ!
|અઃ  
બઃ પ્રભો! નક્કી તમને કંઈક થયું છે! અત્યારે વિશ્રાંતિ લો! પછી વાત!
|નારદ સ્વર્ગ વળી હતું જ ક્યારે? લાઇનમાં જન્મ્યા છીએ તું અને હું – આપણે બેય! આપણું સ્વર્ગ લાઇનમાં રહીને હસીએ એટલો વખત! ભૂલી જા કે તું નારદ છે ને હું વિષ્ણુ છું… આપણે ક્યારેય લાઇનની બહાર હતા જ નહિ! ‘નારદ’ ને ‘વિષ્ણુ’, ‘લક્ષ્મી’ ને ‘સ્વર્ગ’ બધું મિથ્યા છે, નારદ, મિથ્યા. બધી ધરખમ બનાવટ!
અઃ વિશ્રાંતિ? હવે પછી બીજી કઈ વાત બનવાની છે? બનવાનું બની જ ગયું છે! એના સ્વીકારનો જ પ્રશ્ન છે! કદાચ ને હું…
}}
બઃ કેમ ભગવન્! ચૂપ થઈ ગયા? ભગવન્! ભગવન્!
{{Ps
દારોગાનો અવાજઃ એય! કોણ બોલે છે? સૂઈ જાવ મૂંગા મૂંગા, નહીંતર…
|બઃ  
બઃ ભગવન્! ઊઠો… ઊઠો… ઊઠો…
|પ્રભો! નક્કી તમને કંઈક થયું છે! અત્યારે વિશ્રાંતિ લો! પછી વાત!
}}
{{Ps
|અઃ  
|વિશ્રાંતિ? હવે પછી બીજી કઈ વાત બનવાની છે? બનવાનું બની જ ગયું છે! એના સ્વીકારનો જ પ્રશ્ન છે! કદાચ ને હું…
}}
{{Ps
|બઃ  
|કેમ ભગવન્! ચૂપ થઈ ગયા? ભગવન્! ભગવન્!
}}
{{Ps
|દારોગાનો અવાજઃ  
|એય! કોણ બોલે છે? સૂઈ જાવ મૂંગા મૂંગા, નહીંતર…
}}
{{Ps
|બઃ  
|ભગવન્! ઊઠો… ઊઠો… ઊઠો…
}}
(દારોગો ફાનસની વાટ મોટી કરી હાથમાં ચાબખો લઈ આંખો ચોળતો ઊભો થાય છે; લથડતી ચાલે કોટડી સુધી પહોંચે છે. કોટડીમાં ફાનસથી અજવાળું કરી જુએ છે. અ સૂતેલ છે. નારદ અ-ને ઢંઢોળે છે.)
(દારોગો ફાનસની વાટ મોટી કરી હાથમાં ચાબખો લઈ આંખો ચોળતો ઊભો થાય છે; લથડતી ચાલે કોટડી સુધી પહોંચે છે. કોટડીમાં ફાનસથી અજવાળું કરી જુએ છે. અ સૂતેલ છે. નારદ અ-ને ઢંઢોળે છે.)
દારોગોઃ (બ-ને) શું છે? કેમ ગરબડ કરે છે?
{{Ps
|દારોગોઃ  
|(બ-ને) શું છે? કેમ ગરબડ કરે છે?
}}
(એક ચાબખો લગાવે છે. નારદ ચીસ પાડે છે.)
(એક ચાબખો લગાવે છે. નારદ ચીસ પાડે છે.)
દારોગોઃ બોલ, કેમ બૂમો પાડતો હતો?
{{Ps
બઃ આ જાગતા નથી!
|દારોગોઃ  
દારોગોઃ કોણ! તારો સાગરીત! ખસ, આધો! હું જગાડું છું.
|બોલ, કેમ બૂમો પાડતો હતો?
}}
{{Ps
|બઃ  
|આ જાગતા નથી!
}}
{{Ps
|દારોગોઃ  
|કોણ! તારો સાગરીત! ખસ, આધો! હું જગાડું છું.
}}
{{Ps
(દારોગો નારદને પ્રયત્ને ખસેડી બે-પાંચ ચાબખા અ-ને ચોઢે છે. અ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી.)
(દારોગો નારદને પ્રયત્ને ખસેડી બે-પાંચ ચાબખા અ-ને ચોઢે છે. અ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી.)
સાલા! બોલ! ઢોંગ કરે છે પાજી? એક તો લાઇન બહાર સૂતો છે, (ફટકો લગાવી) ને જાગતો નથી પાછો! હરામખોર! લે. (બીજા બે ફટકા)
{{Ps
બઃ (વચ્ચે પડી) બસ! બસ! ન મારો! ન મારો! એ તો ભગવાન છે ભગવાન!
|
દારોગોઃ (હસીને) ભગવાન! ભગવાન હોય તો શુંનું શું કરે! આ ભગવાન! (હસે છે. બ-ને) ઉઠાડ, નહિ તો ફરીથી જલદ દવા દેવી પડશે!
| સાલા! બોલ! ઢોંગ કરે છે પાજી? એક તો લાઇન બહાર સૂતો છે, (ફટકો લગાવી) ને જાગતો નથી પાછો! હરામખોર! લે. (બીજા બે ફટકા)
}}
|બઃ  
|(વચ્ચે પડી) બસ! બસ! ન મારો! ન મારો! એ તો ભગવાન છે ભગવાન!
}}
{{Ps
|દારોગોઃ  
|(હસીને) ભગવાન! ભગવાન હોય તો શુંનું શું કરે! આ ભગવાન! (હસે છે. બ-ને) ઉઠાડ, નહિ તો ફરીથી જલદ દવા દેવી પડશે!
}}
(બ અ-ને જગાડવા પ્રયત્ન કરે છે. નિષ્ફળ. કંઈક વહેમ પડતાં અ-નું શરીર તપાસે છે.)
(બ અ-ને જગાડવા પ્રયત્ન કરે છે. નિષ્ફળ. કંઈક વહેમ પડતાં અ-નું શરીર તપાસે છે.)
બઃ (આક્રંદના અવાજે) ન હોય! ન હોય! ભગવાન મરે? કદી ન બને!
{{Ps
દારોગોઃ શું છે? શેનો બખાળો કરે છે?
|બઃ  
બઃ (લો, અ-નો હાથ આપી) જુઓ નાડી ચાલે છે?
|(આક્રંદના અવાજે) ન હોય! ન હોય! ભગવાન મરે? કદી ન બને!
}}
{{Ps
|દારોગોઃ  
|શું છે? શેનો બખાળો કરે છે?
}}
{{Ps
|બઃ  
|(લો, અ-નો હાથ આપી) જુઓ નાડી ચાલે છે?
}}
(દારોગો અ-નો હાથ લઈ નાડી જુએ છે ‘અરે! આ તો! મરી ગયો!’ કહી એકદમ ડરે છે. ફાનસ હોલવીને ભાગે છે. સ્ટેજ પર સંપૂર્ણ અંધકાર. બ-ના રુદનનો અવાજ. દરમ્યાન જેલનો ઘંટ જોરશોરથી વાગે છે… દારોગા સમેત બાકીનાં બધાં જ પાત્રો – સ્ત્રી પણ – બૅટરીઓ લઈ અંધકારમાં દોડાદોડ કરે છે… પોલીસ ઇન્સ્પેક્ટર વ્હિસલ વગાડતો ‘આ બાજુ… પેલી બાજુ…’ એમ કરે છે. અ અને બ પણ આ બેની સાથે! પ્રકાશ ઠીક ઠીક થાય છે… પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસદારોગો, અ અને બ કોટડીમાં પ્રવેશી… ચારેય બાજુ તપાસ કરે છે.)

અઃ (અ-ની પથારી ઊંચી ખંખેરી) પેલો અહીં પણ નથી!
{{Ps
બઃ (બ-ની પથારી ઊંચી કરી) એનો સાગરીતેય ગાયબ થઈ ગયો!
|અઃ  
પો.ઇ.: શોધો! શોધો! બરોબર શોધો! એ હોય તો આટલામાં જ હોય!
|(અ-ની પથારી ઊંચી ખંખેરી) પેલો અહીં પણ નથી!
દારોગોઃ અને ભાગીને ભાગેય ક્યાં? દરવાજે તો હું અડીખમ હતો!
}}
અ-બઃ અમને પણ એ જ આશ્ચર્ય છે! કીડીયે આ જડબેસલાક વ્યવસ્થામાંથી પાર નીકળી ન શકે તો આ સાડા પાંચ ફૂટની લાશો! માનો ન માનો પણ કંઈક…
{{Ps
ક-ડઃ કંઈક ભેદી જ વાત બની છે!
|બઃ  
પો.ઇ.: કશું ભેદી નથી! આપણે નકામા એ લોકોને શોધીએ છીએ! લાઇનમાં જ હશે એ લોકો!
|(બ-ની પથારી ઊંચી કરી) એનો સાગરીતેય ગાયબ થઈ ગયો!
પોલીસઃ સાહેબ ખરું કહે છે! કશું જ બન્યું નથી! આ તો નકામા ઉધમાત! બધાં લાઇનમાં જ છે!
}}
અઃ હા, હા, લાઇન બહાર નીકળનાર પણ લાઇનમાં જ હોય છે આમ જુઓ તો!
{{Ps
બઃ તમારી વાત ન સમજાઈ.
|પો.ઇ.:  
અઃ અનુભવની વાત!
|શોધો! શોધો! બરોબર શોધો! એ હોય તો આટલામાં જ હોય!
પો.ઇ.: નામદાર સરકારની વ્યવસ્થા જ એવી છે કે આપણે જેને ઘોર ગેરવ્યવસ્થા માનીને ગભરાઈએ તે પણ હોય તો વ્યવસ્થા જ… જડબેસલાક વ્યવસ્થા!
}}
અઃ ખરું છે! બધું જ વ્યવસ્થિત! લાઇનમાં – લાઇનસર!
{{Ps
|દારોગોઃ  
|અને ભાગીને ભાગેય ક્યાં? દરવાજે તો હું અડીખમ હતો!
}}
{{Ps
|અ-બઃ  
|અમને પણ એ જ આશ્ચર્ય છે! કીડીયે આ જડબેસલાક વ્યવસ્થામાંથી પાર નીકળી ન શકે તો આ સાડા પાંચ ફૂટની લાશો! માનો ન માનો પણ કંઈક…
}}
{{Ps
|ક-ડઃ  
|કંઈક ભેદી જ વાત બની છે!
}}
{{Ps
|પો.ઇ.:  
|કશું ભેદી નથી! આપણે નકામા એ લોકોને શોધીએ છીએ! લાઇનમાં જ હશે એ લોકો!
}}
{{Ps
|પોલીસઃ  
|સાહેબ ખરું કહે છે! કશું જ બન્યું નથી! આ તો નકામા ઉધમાત! બધાં લાઇનમાં જ છે!
}}
{{Ps
|અઃ  
|હા, હા, લાઇન બહાર નીકળનાર પણ લાઇનમાં જ હોય છે આમ જુઓ તો!
}}
{{Ps
|બઃ  
|તમારી વાત ન સમજાઈ.
}}
{{Ps
|અઃ  
|અનુભવની વાત!
}}
{{Ps
|પો.ઇ.:  
|નામદાર સરકારની વ્યવસ્થા જ એવી છે કે આપણે જેને ઘોર ગેરવ્યવસ્થા માનીને ગભરાઈએ તે પણ હોય તો વ્યવસ્થા જ… જડબેસલાક વ્યવસ્થા!
}}
{{Ps
|અઃ  
|ખરું છે! બધું જ વ્યવસ્થિત! લાઇનમાં – લાઇનસર!
}}
(અંધકાર… નાટકના આરંભનું દૃશ્ય બરોબર એ જ વીગતો સાથે દેખાય.)
(અંધકાર… નાટકના આરંભનું દૃશ્ય બરોબર એ જ વીગતો સાથે દેખાય.)
અઃ અરે! નારદ! આ લાઇન શેની છે?
{{Ps
|અઃ  
|અરે! નારદ! આ લાઇન શેની છે?
}}
{{Ps
(એકદમ અંધકાર…)
(એકદમ અંધકાર…)
<center>(પડદો)</center>
<center>(પડદો)</center>
{{Right|(એકાંકી સંચય–૨)}}
{{Right|(એકાંકી સંચય–૨)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits