ગુજરાતી એકાંકીસંપદા/શરતના ઘોડા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 459: Line 459:
|એક તો ચીમનલાલ – કૌંસમાં સૌરાષ્ટ્રની સુંદરી.
|એક તો ચીમનલાલ – કૌંસમાં સૌરાષ્ટ્રની સુંદરી.
}}
}}
{{ps
અતુલઃ (ઊભા થઈ) ‘જય સ્વદેશ’માં જે મેનાવતીનું કામ કરતો હતો તે?
|અતુલઃ
ચન્દનઃ તે જ.
|(ઊભા થઈ) ‘જય સ્વદેશ’માં જે મેનાવતીનું કામ કરતો હતો તે?
નીલકંઠરાયઃ એટલે શું તમે એ બે બદામના નાટકિયાને એકઠા કરવા માગો છો? અને એમની સાથે અમને પધારવશો?
}}
{{ps
|ચન્દનઃ
|તે જ.
}}
{{ps
|નીલકંઠરાયઃ
|એટલે શું તમે એ બે બદામના નાટકિયાને એકઠા કરવા માગો છો? અને એમની સાથે અમને પધારવશો?
}}
(જયપ્રસાદ પ્રવેશ કરે છે.)
(જયપ્રસાદ પ્રવેશ કરે છે.)
જયપ્રસાદઃ દાક્તરસાહેબ, શું છે વળી?
{{ps
અતુલઃ હોય શું?
|જયપ્રસાદઃ
ચન્દનઃ અરે! કશું નથી.
|દાક્તરસાહેબ, શું છે વળી?
નીલકંઠરાયઃ એ તો ઉમાભાઈ…
}}
જયપ્રસાદઃ મેં સાંભળ્યું કે હું અહીં દોડી આવ્યો. નીલુભાઈ, કાંઈક કરી નાખો. રાતે જલસો એવો ગોઠવાવો કે સવારો-સવાર સુધી ચાલે. ઉમાનાથને મૅટ્રિક ક્યાં બે વાર થવાનું છે?
{{ps
અતુલઃ પણ નીલુભાઈ, મારું કહેવું સાંભળી લો. પેલો પુરુષ છતાં સ્ત્રી બનનારાના સંસર્ગથી તમારી કોઈ આંતરવૃત્તિ પોષાતી હોય તો ભલે પણ અમારે એ ન જોઈએ.
|અતુલઃ
|હોય શું?
}}
{{ps
|ચન્દનઃ
|અરે! કશું નથી.
}}
{{ps
|નીલકંઠરાયઃ
|એ તો ઉમાભાઈ…
}}
{{ps
|જયપ્રસાદઃ
|મેં સાંભળ્યું કે હું અહીં દોડી આવ્યો. નીલુભાઈ, કાંઈક કરી નાખો. રાતે જલસો એવો ગોઠવાવો કે સવારો-સવાર સુધી ચાલે. ઉમાનાથને મૅટ્રિક ક્યાં બે વાર થવાનું છે?
}}
{{ps
|અતુલઃ
|પણ નીલુભાઈ, મારું કહેવું સાંભળી લો. પેલો પુરુષ છતાં સ્ત્રી બનનારાના સંસર્ગથી તમારી કોઈ આંતરવૃત્તિ પોષાતી હોય તો ભલે પણ અમારે એ ન જોઈએ.
(ધનજી આવે છે.)
(ધનજી આવે છે.)
ધનજીઃ મોટાભાઈ, આપને અંદર બોલાવે છે.
}}
{{ps
|ધનજીઃ
|મોટાભાઈ, આપને અંદર બોલાવે છે.
}}
(અંતરમાં નિરાંત અનુભવતા નીલકંઠરાય અંદર ઊપડે છે. ધનજી પાછળ જાય છે.)
(અંતરમાં નિરાંત અનુભવતા નીલકંઠરાય અંદર ઊપડે છે. ધનજી પાછળ જાય છે.)
જયપ્રસાદઃ (ધીરા સાદે) દાકતરસાહેબ, એ તમે કેમ ભૂલી જાઓ છો? નીલુભાઈ નાટકિયાઓને નહિ તો બીજા કોને બોલાવે? આદુ જો કોથમીરનો સંગ ન શોધે તો ચટણી થાય કઈ રીતે?
{{ps
|જયપ્રસાદઃ
|(ધીરા સાદે) દાકતરસાહેબ, એ તમે કેમ ભૂલી જાઓ છો? નીલુભાઈ નાટકિયાઓને નહિ તો બીજા કોને બોલાવે? આદુ જો કોથમીરનો સંગ ન શોધે તો ચટણી થાય કઈ રીતે?
ચન્દનઃ હંઅ. દાક્તરસાહેબ! તમે નહિ માનો, સાધારણ રીતે એમનાથી ભૂલી ઘણું જવાય પણ ‘જય સ્વદેશ’નાં મંગળાચરણ મળીને દસ ગાયન તો અત્યારે પણ એમની જીભને ટેરવે રમે છે. એકબે તો એમણે હાર્મોનિયમ ઉપર પણ બેસાર્યા છે.
ચન્દનઃ હંઅ. દાક્તરસાહેબ! તમે નહિ માનો, સાધારણ રીતે એમનાથી ભૂલી ઘણું જવાય પણ ‘જય સ્વદેશ’નાં મંગળાચરણ મળીને દસ ગાયન તો અત્યારે પણ એમની જીભને ટેરવે રમે છે. એકબે તો એમણે હાર્મોનિયમ ઉપર પણ બેસાર્યા છે.
અતુલઃ (તુચ્છકારથી) વાહ નાટકની ચોપડી સિવાય બીજું કંઈ એ વાંચે છે ખરા?
}}
જયપ્રસાદઃ ના રે. બીજું વાંચતા હોય એ વળી નાટકની ચોપડીને હાથ લગાડે?
{{ps
|અતુલઃ
|(તુચ્છકારથી) વાહ નાટકની ચોપડી સિવાય બીજું કંઈ એ વાંચે છે ખરા?
}}
{{ps
|જયપ્રસાદઃ
| ના રે. બીજું વાંચતા હોય એ વળી નાટકની ચોપડીને હાથ લગાડે?
(નીલકંઠરાય પાછા આવે છે.)
(નીલકંઠરાય પાછા આવે છે.)
નીલુભાઈ, નક્કી કરી આવ્યા ને? કેટલે વાગે?
}}
{{ps
|
|નીલુભાઈ, નક્કી કરી આવ્યા ને? કેટલે વાગે?
}}
નીલકંઠરાયઃ આઠ અનુકૂળ આવશે. જરા વહેલા જમી લેજો. નહિતર મોડા પડશો.
નીલકંઠરાયઃ આઠ અનુકૂળ આવશે. જરા વહેલા જમી લેજો. નહિતર મોડા પડશો.
જયપ્રસાદઃ આજે જમવું છે જ કોને? અહીંથી પાછા ફરતાં ભૂખ જેવું જણાશે તો વળી જોઈ લેવાશે.
જયપ્રસાદઃ આજે જમવું છે જ કોને? અહીંથી પાછા ફરતાં ભૂખ જેવું જણાશે તો વળી જોઈ લેવાશે.
18,450

edits