ગુજરાતી એકાંકીસંપદા/હંસા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by one other user not shown)
Line 1,182: Line 1,182:
|ના એમ વાત ઉડાવો ના. તમારા અંતરથી તમે માનો છો કે તમે નરેશ જોડે સુખી જિંદગી ગાળો છો?
|ના એમ વાત ઉડાવો ના. તમારા અંતરથી તમે માનો છો કે તમે નરેશ જોડે સુખી જિંદગી ગાળો છો?
}}  
}}  
{{ps
હંસાઃ જુઓ ને…
|હંસાઃ
ધીમન્તઃ મારી વાત સાંભળો. હું આજ કેટલા વખતથી એ વાત કહેવાનો હતો. આજે તમારી વરસગાંઠના દિવસે ભાઈની પસલી તરીકે એ વાત કહું છું. જો, તમે ખરેખર દુઃખી હો, નરેશથી તમે ખરેખર કંટાળી ગયાં હો…
|જુઓ ને…
હંસાઃ અરે, અરે…
}}
ધીમન્તઃ સાંભળો, તમે એનાથી જો ખરેખર કંટાળી ગયાં હો તો હું તમને છૂટા કરી શકું. એને પૈસાની તાણ છે. મને ઈશ્વરે પૈસા આપ્યા છે અને મને તેની જરૂર નથી. એ વડે પણ તમારી સ્વતંત્રતા તમને હું પાછી અપાવી શકું. ને તમે કહો તો આપણે સાથે જતાં રહીશું. મને દુનિયાની પરવા નથી. હવે કહો, તમારો શો ઉત્તર છે?
{{ps
હંસાઃ ધીમન્તભાઈ, તમે ભાઈ તરીકે પૂછ્યું એટલે મારે કહેવું પડે છે. તમને યાદ છે, આજ સવારે જ તમે વસન્તોત્સવની વાત કાઢી હતી ને?
|ધીમન્તઃ
ધીમન્તઃ હા, ને એ વાત કરતાં તમે કંઈ વિચારમાં પણ પડ્યાં હતાં.
|મારી વાત સાંભળો. હું આજ કેટલા વખતથી એ વાત કહેવાનો હતો. આજે તમારી વરસગાંઠના દિવસે ભાઈની પસલી તરીકે એ વાત કહું છું. જો, તમે ખરેખર દુઃખી હો, નરેશથી તમે ખરેખર કંટાળી ગયાં હો…
હંસાઃ એ જ દિવસે મેં ખરી વાત જાણી.
}}
ધીમન્તઃ એટલે?
{{ps
હંસાઃ એમ થયું, ઉત્સવમાં અમે બેઉ જવાનાં હતાં; પણ કંઈ રકઝક થઈ ને એ એકલા જ ગયા. એમના ગયા પછી મને બહુ જ માઠું લાગ્યું. મને હવે બહુ જ પસ્તાવો થાય છે. પણ ત્યારે મને એમને વિષે ખોટા વિચારો પણ આવ્યા હતા.
|હંસાઃ
ધીમન્તઃ ત્યારે હવે શું સારા વિચારો આવે છે?
|અરે, અરે…
હંસાઃ હું કહું છું. પછી મેં કલાકેક રડીરડીને કાઢ્યો ને છેવટે–
}}
{{ps
|ધીમન્તઃ
|સાંભળો, તમે એનાથી જો ખરેખર કંટાળી ગયાં હો તો હું તમને છૂટા કરી શકું. એને પૈસાની તાણ છે. મને ઈશ્વરે પૈસા આપ્યા છે અને મને તેની જરૂર નથી. એ વડે પણ તમારી સ્વતંત્રતા તમને હું પાછી અપાવી શકું. ને તમે કહો તો આપણે સાથે જતાં રહીશું. મને દુનિયાની પરવા નથી. હવે કહો, તમારો શો ઉત્તર છે?
}}
{{ps
|હંસાઃ
|ધીમન્તભાઈ, તમે ભાઈ તરીકે પૂછ્યું એટલે મારે કહેવું પડે છે. તમને યાદ છે, આજ સવારે જ તમે વસન્તોત્સવની વાત કાઢી હતી ને?
}}
{{ps
|ધીમન્તઃ
|હા, ને એ વાત કરતાં તમે કંઈ વિચારમાં પણ પડ્યાં હતાં.
}}
{{ps
|હંસાઃ
|એ જ દિવસે મેં ખરી વાત જાણી.
}}
{{ps
|ધીમન્તઃ
|એટલે?
}}
{{ps
|હંસાઃ
|એમ થયું, ઉત્સવમાં અમે બેઉ જવાનાં હતાં; પણ કંઈ રકઝક થઈ ને એ એકલા જ ગયા. એમના ગયા પછી મને બહુ જ માઠું લાગ્યું. મને હવે બહુ જ પસ્તાવો થાય છે. પણ ત્યારે મને એમને વિષે ખોટા વિચારો પણ આવ્યા હતા.
}}
{{ps
|ધીમન્તઃ
|ત્યારે હવે શું સારા વિચારો આવે છે?
}}
{{ps
|હંસાઃ
|હું કહું છું. પછી મેં કલાકેક રડીરડીને કાઢ્યો ને છેવટે–
}}
(અટકે છે.)
(અટકે છે.)
ધીમન્તઃ શું?
{{ps
હંસાઃ પણ કોઈ ને, એમને પણ કહેશો નહિ, હં.
|ધીમન્તઃ
ધીમન્તઃ વારુ.
|શું?
હંસાઃ હું એટલી કંટાળી હતી કે ગમે તેમ મારી જિંદગીનો અંત લાવવાનો વિચાર પણ મને આવ્યો હતો.
}}
ધીમન્તઃ અરરર…
{{ps
હંસાઃ ને એ પાછા આવે તે પહેલાં બધું પૂરું થઈ જતે.
|હંસાઃ
ધીમન્તઃ પછી?
|પણ કોઈ ને, એમને પણ કહેશો નહિ, હં.
હંસાઃ મને કંઈ જ સૂઝ નહોતી પડતી.
}}
{{ps
|ધીમન્તઃ
|વારુ.
}}
{{ps
|હંસાઃ
|હું એટલી કંટાળી હતી કે ગમે તેમ મારી જિંદગીનો અંત લાવવાનો વિચાર પણ મને આવ્યો હતો.
}}
{{ps
|ધીમન્તઃ
|અરરર…
}}
{{ps
|હંસાઃ
|ને એ પાછા આવે તે પહેલાં બધું પૂરું થઈ જતે.
}}
{{ps
|ધીમન્તઃ
|પછી?
}}
{{ps
|હંસાઃ
|મને કંઈ જ સૂઝ નહોતી પડતી.
}} 
(હંસા ધીમન્ત સામે જુએ છે.)
(હંસા ધીમન્ત સામે જુએ છે.)
ધીમન્તઃ એ તો ન જ પડે. હું એ કલ્પી શકું છું. પછી?
{{ps
હંસાઃ હું ગાંડા જેવી આમતેમ ફરતી હતી. એમને ખાતર હું મરવા માંગતી હતી અને છતાં એમનાથી છૂટા થવા મારું મન નહોતું ચાલતું. એમને ખાતર જીવવાના મને વિચારો આવતા. આમ ને આમ કોણ જાણે કેટલો વખત થયો હશે! ઘડીમાં હું રડતી, ઘડીમાં વિચાર કરતી… તમને હસવું આવે છે?
|ધીમન્તઃ
ધીમન્તઃ હા અને ના. પછી શું થયું?
|એ તો ન જ પડે. હું એ કલ્પી શકું છું. પછી?
હંસાઃ થોડી વાર તો પેટીમાંથી એમના કાગળ કાઢી મેં રડ્યા કર્યું.
}}
ધીમન્તઃ એના કાગળો?
{{ps
હંસાઃ હાસ્તો, પછી અમારા લગ્ન વખતની અમારી છબી છે તે આ ટેબલમાં પડી હતી. તે જોવાનું મને ખૂબ મન થયું પણ એની ચાવી તો એમની પાસે હતી.
|હંસાઃ
ધીમન્તઃ પછી?
|હું ગાંડા જેવી આમતેમ ફરતી હતી. એમને ખાતર હું મરવા માંગતી હતી અને છતાં એમનાથી છૂટા થવા મારું મન નહોતું ચાલતું. એમને ખાતર જીવવાના મને વિચારો આવતા. આમ ને આમ કોણ જાણે કેટલો વખત થયો હશે! ઘડીમાં હું રડતી, ઘડીમાં વિચાર કરતી… તમને હસવું આવે છે?
હંસાઃ પછી શું? બહુ હસવા જેવી વાત છે. મેં કળ તોડી નાખી.
}}
ધીમન્તઃ એમ તમે પણ શૂરાં છો, નહિ?
{{ps
|ધીમન્તઃ
|હા અને ના. પછી શું થયું?
}}
{{ps
|હંસાઃ
|થોડી વાર તો પેટીમાંથી એમના કાગળ કાઢી મેં રડ્યા કર્યું.
}}
{{ps
|ધીમન્તઃ
|એના કાગળો?
}}
{{ps
|હંસાઃ
|હાસ્તો, પછી અમારા લગ્ન વખતની અમારી છબી છે તે આ ટેબલમાં પડી હતી. તે જોવાનું મને ખૂબ મન થયું પણ એની ચાવી તો એમની પાસે હતી.
}}
{{ps
|ધીમન્તઃ
|પછી?
}}
{{ps
|હંસાઃ
|પછી શું? બહુ હસવા જેવી વાત છે. મેં કળ તોડી નાખી.
}}
{{ps
|ધીમન્તઃ
|એમ તમે પણ શૂરાં છો, નહિ?
}}
(હંસા નીચું જુએ છે.)
(હંસા નીચું જુએ છે.)
હંસાઃ ના, હું શું કરતી હતી તેનું મને ભાન નહોતું. એ ખોલતાંવેંત એક નોટબુક નીકળી. જુઓ આ રહી.
{{ps
|હંસાઃ
|ના, હું શું કરતી હતી તેનું મને ભાન નહોતું. એ ખોલતાંવેંત એક નોટબુક નીકળી. જુઓ આ રહી.
}}
(ટેબલમાંથી નોટબુક કાઢે છે ને અંદરનું એક પાન ઉઘાડી આપે છે.)
(ટેબલમાંથી નોટબુક કાઢે છે ને અંદરનું એક પાન ઉઘાડી આપે છે.)
ધીમન્તભાઈ, આ વાંચો, પછી કહો.
{{ps
|
|ધીમન્તભાઈ, આ વાંચો, પછી કહો.
}}
(ધીમન્ત તે લે છે અને વાંચવા માંડે છે.)
(ધીમન્ત તે લે છે અને વાંચવા માંડે છે.)
ધીમન્તઃ નોંધપોથી છે?
{{ps
હંસાઃ હા, મોટેથી વાંચો ને.
|ધીમન્તઃ
ધીમન્તઃ (વાંચે છે.) “આ નોંધ હું શા માટે લખું છું તે હું પોતે જ નથી જાણતો. મારા સિવાય કોઈ પણ મનુષ્યના હાથનો સ્પર્શ પણ તેને નહિ થાય અને છતાં મન પુકારે છે એટલે લખું છું…
|નોંધપોથી છે?
“આજથી લગભગ આઠ વર્ષ ઉપર હંસા મારે ત્યાં, મારી થઈને આવી.”
}}
તમને પરણ્યાંને આઠ વર્ષ થયાં?
{{ps
હંસાઃ હા.
|હંસાઃ
ધીમન્તઃ (વાંચે છે) “આ સદીમાં દરેક વસ્તુનું પૃથક્કરણ કરવાનો રિવાજ છે. હંસા વિશેના મારા સંબંધનું હું પણ પૃથક્કરણ કરું છું. હું સુખી છું? હંસા સુખી છે? હું કોઈ બીજીને કે એ કોઈ બીજાને પરણી વધારે સુખી ન થાય? આ સવાલો અઘરા છે.
|હા, મોટેથી વાંચો ને.
“હું તો એટલું જ જાણું છું કે હંસા વગર એક ક્ષણ પણ હું જીવી શકું નહિ.
}}
“હંસાનું હૃદય હું બરાબર સમજી શક્યો નથી. પણ મને લાગે છે કે એને અસંતોષ થવાને કારણ છે અને તે હું છું. અને આજ ન સમજાય એવી ઘાંટી છે… મારો સ્વભાવ મને જ નથી સમજાતો. કેટલાક માનસશાસ્ત્રીઓ પણ તે સમજી નથી શક્યા. હું વધારે સ્પષ્ટતાથી કહું. એક હંસા વગર બીજાં બધાં જોડે હું સારી રીતે વર્તું છું. અત્યાર લગીમાં કોઈ જોડે હું વિના કરણ છેડાયો નથી; પણ હંસા જોડે તો હું કેવળ ક્રૂર બની જાઉં છું. મારા મગજ ઉપર કાબૂ રાખવા ઘણીયે વાર મેં પ્રયત્ન કર્યા પણ છે; પણ એમ બનતું જ નથી. તે પછી હરવખત મને ખૂબ-ખૂબ પશ્ચાત્તાપ થાય છે પણ મને લાગે છે કે તે નિરર્થક છે. તેના કોમળ હૃદયને કચડી નાંખી પશ્ચાત્તાપ કરી સંતોષ માનવો એ યોગ્ય નથી. મને તો લાગે છે કે હું એને લાયક જ નથી અને દુઃખ એ છે કે મારા સ્વભાવની આ વિચિત્રતા હું તેને પણ સમજાવી શકતો નથી. ધીમન્તની માફક આમ કરવાનું મેં ધારેલું પણ હંસાની વાત આવતાં વાર જ હું બદલાઈ જાઉં છું. મને આનો રસ્તો જ નથી સૂઝતો. હું જાણું છું કે હંસા જાણે તો બધી ગઈગુજરી માટે જરૂર મને માફી આપે પણ…”
{{ps
હંસાઃ બસ, ધીમન્તભાઈ! તમને હવે સંતોષ થયો? હવે ૬૩મું પાન વાંચો.  
|ધીમન્તઃ
ધીમન્તઃ (વાંચે છે.) “આજે એક અતિ ખેદજનક બનાવ બન્યો. એનું લાંબું વર્ણન મારાથી નહિ થાય… વિનતા આજે વિહ્‌વળ થઈ ગઈ હતી…”
|(વાંચે છે.) “આ નોંધ હું શા માટે લખું છું તે હું પોતે જ નથી જાણતો. મારા સિવાય કોઈ પણ મનુષ્યના હાથનો સ્પર્શ પણ તેને નહિ થાય અને છતાં મન પુકારે છે એટલે લખું છું…
વિનતા? વિનતા કોણ?
}}
હંસાઃ છે એક. બહુ જ સુંદર છે. અમે લોક એને પરી કહીએ છીએ. ઉર્સુલાની સહિયર છે.
{{ps
ધીમન્તઃ એમ! મેં તો જોઈ જ નથી.
|
(વાંચે છે) “એમ જ કહેવું ઉચિત છે. આવી ભવ્ય સુંદરતા વિશે હલકો શબ્દ પણ વપરાય નહિ. એને ભ્રષ્ટ કહેવી એ પણ પાપ છે; તો પછી… ઓ, ઈશ્વર! દુનિયામાં સૌથી દુઃખકર વસ્તુ અધમ સુંદરતા છે. સુંદર માણસો અધમ થઈ જ કેમ શકે એ પણ મને તો નથી સમજાતું… મારે કેટલીક મહેનત એને સમજાવવી પડી. ઈશ્વર એને સન્માર્ગે દોરે!”
|“આજથી લગભગ આઠ વર્ષ ઉપર હંસા મારે ત્યાં, મારી થઈને આવી.”
ઓત્તારી હંસાબેન…
}}
હંસાઃ જોયું ને, એ એવા હતા જ નહિ.
{{ps
ધીમન્તઃ અરે, હારે, મોટો સાધુ છે.
|
હંસાઃ હું નસીબદાર છું નહિ! પણ હં, એક વાત તો રહી ગઈ. આજે એમણે ઘડિયાળ મંગાવી હતી. મેં જાણ્યું હતું કે ઉર્સુલા માટે હશે, પણ…
|તમને પરણ્યાંને આઠ વર્ષ થયાં?
}}
{{ps
|હંસાઃ
|હા.
}}
{{ps
|ધીમન્તઃ
|(વાંચે છે) “આ સદીમાં દરેક વસ્તુનું પૃથક્કરણ કરવાનો રિવાજ છે. હંસા વિશેના મારા સંબંધનું હું પણ પૃથક્કરણ કરું છું. હું સુખી છું? હંસા સુખી છે? હું કોઈ બીજીને કે એ કોઈ બીજાને પરણી વધારે સુખી ન થાય? આ સવાલો અઘરા છે.
}}
{{ps
|
|“હું તો એટલું જ જાણું છું કે હંસા વગર એક ક્ષણ પણ હું જીવી શકું નહિ.
}}
{{ps
|
|“હંસાનું હૃદય હું બરાબર સમજી શક્યો નથી. પણ મને લાગે છે કે એને અસંતોષ થવાને કારણ છે અને તે હું છું. અને આજ ન સમજાય એવી ઘાંટી છે… મારો સ્વભાવ મને જ નથી સમજાતો. કેટલાક માનસશાસ્ત્રીઓ પણ તે સમજી નથી શક્યા. હું વધારે સ્પષ્ટતાથી કહું. એક હંસા વગર બીજાં બધાં જોડે હું સારી રીતે વર્તું છું. અત્યાર લગીમાં કોઈ જોડે હું વિના કરણ છેડાયો નથી; પણ હંસા જોડે તો હું કેવળ ક્રૂર બની જાઉં છું. મારા મગજ ઉપર કાબૂ રાખવા ઘણીયે વાર મેં પ્રયત્ન કર્યા પણ છે; પણ એમ બનતું જ નથી. તે પછી હરવખત મને ખૂબ-ખૂબ પશ્ચાત્તાપ થાય છે પણ મને લાગે છે કે તે નિરર્થક છે. તેના કોમળ હૃદયને કચડી નાંખી પશ્ચાત્તાપ કરી સંતોષ માનવો એ યોગ્ય નથી. મને તો લાગે છે કે હું એને લાયક જ નથી અને દુઃખ એ છે કે મારા સ્વભાવની આ વિચિત્રતા હું તેને પણ સમજાવી શકતો નથી. ધીમન્તની માફક આમ કરવાનું મેં ધારેલું પણ હંસાની વાત આવતાં વાર જ હું બદલાઈ જાઉં છું. મને આનો રસ્તો જ નથી સૂઝતો. હું જાણું છું કે હંસા જાણે તો બધી ગઈગુજરી માટે જરૂર મને માફી આપે પણ…”
}}
{{ps
|હંસાઃ
|બસ, ધીમન્તભાઈ! તમને હવે સંતોષ થયો? હવે ૬૩મું પાન વાંચો.
}}
{{ps
|ધીમન્તઃ
|(વાંચે છે.) “આજે એક અતિ ખેદજનક બનાવ બન્યો. એનું લાંબું વર્ણન મારાથી નહિ થાય… વિનતા આજે વિહ્‌વળ થઈ ગઈ હતી…”
}}
{{ps
|
|વિનતા? વિનતા કોણ?
}} 
{{ps
|હંસાઃ
|છે એક. બહુ જ સુંદર છે. અમે લોક એને પરી કહીએ છીએ. ઉર્સુલાની સહિયર છે.
}}
{{ps
|ધીમન્તઃ
|એમ! મેં તો જોઈ જ નથી.
}}
{{ps
|
|(વાંચે છે) “એમ જ કહેવું ઉચિત છે. આવી ભવ્ય સુંદરતા વિશે હલકો શબ્દ પણ વપરાય નહિ. એને ભ્રષ્ટ કહેવી એ પણ પાપ છે; તો પછી… ઓ, ઈશ્વર! દુનિયામાં સૌથી દુઃખકર વસ્તુ અધમ સુંદરતા છે. સુંદર માણસો અધમ થઈ જ કેમ શકે એ પણ મને તો નથી સમજાતું… મારે કેટલીક મહેનત એને સમજાવવી પડી. ઈશ્વર એને સન્માર્ગે દોરે!”
}}
{{ps
|
|ઓત્તારી હંસાબેન…
}}
{{ps
|હંસાઃ
|જોયું ને, એ એવા હતા જ નહિ.
}}
{{ps
|ધીમન્તઃ
|અરે, હારે, મોટો સાધુ છે.
}}
{{ps
|હંસાઃ
|હું નસીબદાર છું નહિ! પણ હં, એક વાત તો રહી ગઈ. આજે એમણે ઘડિયાળ મંગાવી હતી. મેં જાણ્યું હતું કે ઉર્સુલા માટે હશે, પણ…
}}
(ટેબલમાંથી ઘડિયાળ કાઢે છે. તેના ઉપર એક ચિઠ્ઠી લટકાવી છે.)
(ટેબલમાંથી ઘડિયાળ કાઢે છે. તેના ઉપર એક ચિઠ્ઠી લટકાવી છે.)
જુઓ, સરસ છે, નહિ?
{{ps
|
|જુઓ, સરસ છે, નહિ?
}}
(ધીમન્ત લે છે અને ચિઠ્ઠી વાંચે છે.)
(ધીમન્ત લે છે અને ચિઠ્ઠી વાંચે છે.)
ધીમન્તઃ “અધીરી શંકાશીલ હંસાને સપ્રેમ…”
{{ps
હંસાઃ મને ટોણો માર્યો છે. ઉર્સુ માટે મંગાવી હતી એમ મેં પૂછ્યું હતું તેથી.
|ધીમન્તઃ
ધીમન્તઃ એક શંકા કરું? તમારા ઈષ્ટ ખ્યાલો તોડી પાડવા ખાતર નહિ હં.
|“અધીરી શંકાશીલ હંસાને સપ્રેમ…”
હંસાઃ હા, હા, શું?
}}
ધીમન્તઃ ઘડિયાળ મંગાવી છે એ તમે જાણ્યું જ ન હોત તો કદાચ…
{{ps
હંસાઃ તો ઘડિયાળ ઉર્સુલાને આપતે એમ ને?
|હંસાઃ
ધીમન્તઃ હા.
|મને ટોણો માર્યો છે. ઉર્સુ માટે મંગાવી હતી એમ મેં પૂછ્યું હતું તેથી.
હંસાઃ તેમ નથી કારણ કે ઉર્સુલા માટે તો એમણે રકાબી તે પહેલાં જ મોકલી હતી.
}}
{{ps
|ધીમન્તઃ
|એક શંકા કરું? તમારા ઈષ્ટ ખ્યાલો તોડી પાડવા ખાતર નહિ હં.
}}
{{ps
|હંસાઃ
|હા, હા, શું?
}}
{{ps
|ધીમન્તઃ
|ઘડિયાળ મંગાવી છે એ તમે જાણ્યું જ ન હોત તો કદાચ…
}}
{{ps
|હંસાઃ
|તો ઘડિયાળ ઉર્સુલાને આપતે એમ ને?
}}
{{ps
|ધીમન્તઃ
|હા.
}}
{{ps
|હંસાઃ
|તેમ નથી કારણ કે ઉર્સુલા માટે તો એમણે રકાબી તે પહેલાં જ મોકલી હતી.
}}
(ઉતાવળે નરેશ અને સુરભિ પ્રવેશ કરે છે.)
(ઉતાવળે નરેશ અને સુરભિ પ્રવેશ કરે છે.)
નરેશઃ હંસા, ચાલ ચાલ, વખત થઈ ગયો છે. થયું, એટલામાં તો નિરાંત કરી બેઠી છે. ચાલ, ઝટ કર, સુરભિ પણ આવી ગઈ છે. ધીમન્ત, નાટક ક્યારે શરૂ થાય છે?
{{ps
|નરેશઃ
|હંસા, ચાલ ચાલ, વખત થઈ ગયો છે. થયું, એટલામાં તો નિરાંત કરી બેઠી છે. ચાલ, ઝટ કર, સુરભિ પણ આવી ગઈ છે. ધીમન્ત, નાટક ક્યારે શરૂ થાય છે?
}}
(હંસા સુરભિનો હાથ લઈ નરેશનું મોં જોતી મંદમંદ હસતી ઊભી છે. ધીમન્ત હસી પડે છે.)
(હંસા સુરભિનો હાથ લઈ નરેશનું મોં જોતી મંદમંદ હસતી ઊભી છે. ધીમન્ત હસી પડે છે.)
ધીમન્તઃ (નોટબુક આપી) લે, આમાં વખત લખ્યો હશે.
{{ps
નરેશઃ (હંસાને) એ અહીં ક્યાંથી?
|ધીમન્તઃ
|(નોટબુક આપી) લે, આમાં વખત લખ્યો હશે.
}}
{{ps
|નરેશઃ
|(હંસાને) એ અહીં ક્યાંથી?
}}
(હંસા પાસે જાય છે.)
(હંસા પાસે જાય છે.)
હંસાઃ નાથ…
{{ps
નરેશઃ હંસા…
|હંસાઃ
|નાથ…
}}
{{ps
|નરેશઃ
|હંસા…
}}
(જરા વાર પછી)
(જરા વાર પછી)
હંસા તું મને માફી આપીશ ને?
{{ps
હંસાઃ પ્રિયતમ…
|
(પડદો પડે છે.)
|હંસા તું મને માફી આપીશ ને?
(ગુજરાતી એકાંકી સંગ્રહ, સંપા. પ્રો. અનંતરાય રાવળ)
}}
{{ps
|હંસાઃ
|પ્રિયતમ…
}}
<center>(પડદો પડે છે.)</center>
{{Right|(ગુજરાતી એકાંકી સંગ્રહ, સંપા. પ્રો. અનંતરાય રાવળ)}}<br>
<center>*</center>
<center>*</center>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કારમી ચીસ
|previous = કારમી ચીસ
|next = શરતના ઘોડા
|next = શરતના ઘોડા
}}
}}

Navigation menu