ગુજરાતી એકાંકીસંપદા/હું… રોશની પંડ્યા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 38: Line 38:
ગીતની એક કડી પૂરી થાય ત્યારે સ્ટેજ પર ક્રમશ: પ્રકાશ. પ્રકાશનું કિરણ માત્ર રોશની પર. સ્ટેજના અન્ય ભાગ પર અંધકાર. ગીતની ત્રીજી કડી ચાલુ થતાં જ બૅકગ્રાઉન્ડમાં ડ્રમ અને ટ્રાફિકના અવાજો, વાહનોના હૉર્ન, બ્રેક મારવાનો અવાજ, ટોળાંનો કોલાહલ, જયઘોષના અસ્પષ્ટ અવાજો, બૂમાબૂમ, આક્રંદ, વગેરે સંભળાય. અવાજો શરૂ થાય ત્યારે રોશની ઢીંગલીમાં ધ્યાન રાખવાનો પ્રયત્ન કરે. પરન્તુ થોડા સમયમાં જ તે આકુળવ્યાકુળ થાય, ઢીંગલી ફેંકી દે, કાન ઢાંકી ચહેરો ગોઠણ વચ્ચે છુપાવે, વાળ ખેંચીને ચીસો પાડે, દોડીને ટેબલ નીચે સંતાઈ જાય, દરવાજો ખોલીને ભાગવા પ્રયત્ન કરે, સ્ટેજ પર જાણે કોઈ સતત પાછળ પડ્યું હોય તેમ જીવ બચાવવા દોડે… અન્તે શ્વાસ ભરાઈ જતાં સ્ટેજના મધ્ય ભાગમાં ફસડાઈ પડે અને હાથ વડે કાન બંધ કરી ચીસો પાડતી-પાડતી સ્ટેજ પર ચત્તીપાટ આળોટે. તેનો એક હાથ વારંવાર પેટ પર ફેરવે. બૅકગ્રાઉન્ડમાંથી આવતા અવાજોની તેના પર માનસિક અસર થતી હોય તેવી સ્પષ્ટ લાગે. બૅકગ્રાઉન્ડના અવાજો આ તમામ ઍક્શન દરમ્યાન ક્રમશ: વધવા લાગે.

અચાનક રૂમનો દરવાજો ખૂલે. દરવાજો ખૂલતાં જ સામાન્ય પ્રકાશ ફેલાય તેમ જ બૅકગ્રાઉન્ડના અવાજો બંધ થાય. નર્સ–૧ પ્રવેશે. રોશનીની આ હાલત જોઈને હેબતાઈ જાય. દોડીને રોશની પાસે આવે.)
અચાનક રૂમનો દરવાજો ખૂલે. દરવાજો ખૂલતાં જ સામાન્ય પ્રકાશ ફેલાય તેમ જ બૅકગ્રાઉન્ડના અવાજો બંધ થાય. નર્સ–૧ પ્રવેશે. રોશનીની આ હાલત જોઈને હેબતાઈ જાય. દોડીને રોશની પાસે આવે.)
 
{{ps
|નર્સ–૧:  
|નર્સ–૧:  
|(રોશનીને પકડીને) રોશનીબુન… રોશનીબુન.  
|(રોશનીને પકડીને) રોશનીબુન… રોશનીબુન.  
Line 54: Line 54:
(નર્સ–૨ દોડીને ટેબલના ખાનામાંથી ઇન્જેક્શન તથા કાચની શીશી કાઢે. દોડીને ડૉક્ટરને આપે. નર્સ–૩ રોશનીનો હાથ બળજબરીથી દબાવે. ડૉક્ટર ઇન્જેક્શન તૈયાર કરીને રોશનીના હાથમાં ઇન્જેક્શન ખૂંચાડે. રોશની ધીમેધીમે બેભાન થાય અને અન્તે સાવ નિશ્ચેતન.)

{{Ps
{{Ps
ડૉક્ટર: Sister, one saline, please.
|ડૉક્ટર:  
|Sister, one saline, please.
}}
(નર્સ–૨ બહાર જાય. નર્સ–૧ અને ૩ રૂમ સરખો કરે. રોશનીના હાથપગનાં દોરડાં છોડે. ઢીંગલી પાછી રોશનીની બાજુમાં ગોઠવે. ડૉક્ટર રોશનીની ઈજાઓ ચકાસે. નર્સ સલાઇન તથા તેનું ઇન્જેક્શન લઈને પ્રવેશે. ડૉક્ટર સલાઇન સ્ટૅન્ડ પર સલાઇન ગોઠવી સલાઇન ચાલુ કરે. ઝીણવટથી સલાઇન ડ્રૉપ્સનો અભ્યાસ કરે તથા કાંડા ઘડિયાળ સાથે સરખાવે. પછી ટેબલ પર બેસી ફાઇલ ખોલી અભ્યાસ કરે અને નોંધ ટપકાવે.)

ડૉક્ટર: It’s very strange, isn’t it? રોશની પર આવા હુમલાઓનું પ્રમાણ વધતું જાય છે, કેમ?
{{ps
નર્સ–૧: મન તો બીક સ ક રોશનીબુન પોત્યાની જાતન ચોંક નુક્સોન ન કરી બેહ.
|ડૉક્ટર:  
નર્સ–૨: આપણે આખો રૂમ જ ખાલી કરી દઈએ તો? રૂમમાં કંઈ ધારદાર હોય તો એમને ઈજા થશે ને?
|It’s very strange, isn’t it? રોશની પર આવા હુમલાઓનું પ્રમાણ વધતું જાય છે, કેમ?
નર્સ–૩: (ડૉક્ટરને) પણ મેડમ, આમના બધા રિપૉર્ટ તો નૉર્મલ છે. તો પછી…  
}}
ડૉક્ટર: It is even stranger. (ફાઇલમાંથી રિપૉર્ટ કાઢતાં) આ સીટી સ્કેન રિપૉર્ટ… લિપિડ પ્રોફાઇલ… સોનોગ્રાફી રિપૉર્ટ અને આ એક્સ-રે રિપૉર્ટ. There is not a single trace of any disease… એટલે કે પેથોલૉજિકલી આમને કોઈ પણ રોગ નથી. તેમ છતાં she is a patient. આમનું દર્દ મેડિકલ સાયન્સની મર્યાદા બહારનું છે. There is something mysterious about it… ખેર, હું અત્યારે જ સુપરિન્ટેન્ડન્ટ સરને વાત કરું કે રોશનીની line of treatment બદલે. I think she needs a psychiatrist. આમને માનસિક રોગના ડૉક્ટરની જરૂર છે. (ઊભા થતાં નર્સ–૨ને સૂચના આપે) સિસ્ટર, આમને મોર્ફિન ૨૦ મિલીગ્રામ ઇન્જેક્શન આપેલ છે. એટલે આઠ કલાક સુધી ભાનમાં જ નહીં આવે. અને આ સલાઇન ૨૦ ડ્રૉપ પર મિનિટ છે. એટલે એ પણ લગભગ આઠ કલાક ચાલશે. પણ તમારે આનું ખૂબ ધ્યાન રાખવું પડશે. દર અડધો કલાકે રોશનીની પલ્સ ચેક કરતા રહેજો. She is our very precious patient.
{{ps
|નર્સ–૧:  
|મન તો બીક સ ક રોશનીબુન પોત્યાની જાતન ચોંક નુક્સોન ન કરી બેહ.
}}
{{ps
|નર્સ–૨:  
|આપણે આખો રૂમ જ ખાલી કરી દઈએ તો? રૂમમાં કંઈ ધારદાર હોય તો એમને ઈજા થશે ને?
}}
{{ps
|નર્સ–૩:  
|(ડૉક્ટરને) પણ મેડમ, આમના બધા રિપૉર્ટ તો નૉર્મલ છે. તો પછી…  
}}
{{ps
|ડૉક્ટર:  
|It is even stranger. (ફાઇલમાંથી રિપૉર્ટ કાઢતાં) આ સીટી સ્કેન રિપૉર્ટ… લિપિડ પ્રોફાઇલ… સોનોગ્રાફી રિપૉર્ટ અને આ એક્સ-રે રિપૉર્ટ. There is not a single trace of any disease… એટલે કે પેથોલૉજિકલી આમને કોઈ પણ રોગ નથી. તેમ છતાં she is a patient. આમનું દર્દ મેડિકલ સાયન્સની મર્યાદા બહારનું છે. There is something mysterious about it… ખેર, હું અત્યારે જ સુપરિન્ટેન્ડન્ટ સરને વાત કરું કે રોશનીની line of treatment બદલે. I think she needs a psychiatrist. આમને માનસિક રોગના ડૉક્ટરની જરૂર છે. (ઊભા થતાં નર્સ–૨ને સૂચના આપે) સિસ્ટર, આમને મોર્ફિન ૨૦ મિલીગ્રામ ઇન્જેક્શન આપેલ છે. એટલે આઠ કલાક સુધી ભાનમાં જ નહીં આવે. અને આ સલાઇન ૨૦ ડ્રૉપ પર મિનિટ છે. એટલે એ પણ લગભગ આઠ કલાક ચાલશે. પણ તમારે આનું ખૂબ ધ્યાન રાખવું પડશે. દર અડધો કલાકે રોશનીની પલ્સ ચેક કરતા રહેજો. She is our very precious patient.
}}
(ડૉક્ટર બહાર જાય છે.)
(ડૉક્ટર બહાર જાય છે.)
નર્સ–૧: આ બુનની સ્થિતિ જોઈ મારો જીવ બઉ બર સ.
{{ps
નર્સ–૨: આમનો રોગ પણ વિચિત્ર અને કેસ પણ.
|નર્સ–૧:  
|આ બુનની સ્થિતિ જોઈ મારો જીવ બઉ બર સ.
}}
{{ps
|નર્સ–૨:  
|આમનો રોગ પણ વિચિત્ર અને કેસ પણ.
}}
{{ps
નર્સ–૧: સુપરિન્ટેન્ડન્ટ સરે કરક સૂચનો આલી સ ક ઓમન કોઈન મલવા દેવાના નઈ. અન ઓમની તબ્યત વિશ કોઈન સમાચાર ન આલવા.
નર્સ–૧: સુપરિન્ટેન્ડન્ટ સરે કરક સૂચનો આલી સ ક ઓમન કોઈન મલવા દેવાના નઈ. અન ઓમની તબ્યત વિશ કોઈન સમાચાર ન આલવા.
નર્સ–૩: પણ સિસ્ટર, આમને કોઈ મળવા પણ નથી આવતું ને? રોશનીબેનનાં કોઈ સગાંવહાલાં નઈ હોય?
નર્સ–૩: પણ સિસ્ટર, આમને કોઈ મળવા પણ નથી આવતું ને? રોશનીબેનનાં કોઈ સગાંવહાલાં નઈ હોય?
26,604

edits