26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 88: | Line 88: | ||
}} | }} | ||
{{ps | {{ps | ||
નર્સ–૧: સુપરિન્ટેન્ડન્ટ સરે કરક સૂચનો આલી સ ક ઓમન કોઈન મલવા દેવાના નઈ. અન ઓમની તબ્યત વિશ કોઈન સમાચાર ન આલવા. | |નર્સ–૧: | ||
નર્સ–૩: પણ સિસ્ટર, આમને કોઈ મળવા પણ નથી આવતું ને? રોશનીબેનનાં કોઈ સગાંવહાલાં નઈ હોય? | |સુપરિન્ટેન્ડન્ટ સરે કરક સૂચનો આલી સ ક ઓમન કોઈન મલવા દેવાના નઈ. અન ઓમની તબ્યત વિશ કોઈન સમાચાર ન આલવા. | ||
નર્સ–૧: ખબર નઈ. હેંડો હેંડો… કોમ પર વરગો. એક કોમ કરીએ. આપર ઓંય બેહવાની બે-બે કલાકની શીફ્ટ વેંચી લઈએ. જે ઓંય બેહ તી દર અડધા કલાકે સલાઇન અન પલ્સ રેટ મોપની નોંધ કર. (નર્સ–૩ને) સિસ્ટર, પે’લી શીફ્ટ તમારી. | }} | ||
{{ps | |||
|નર્સ–૩: | |||
|પણ સિસ્ટર, આમને કોઈ મળવા પણ નથી આવતું ને? રોશનીબેનનાં કોઈ સગાંવહાલાં નઈ હોય? | |||
}} | |||
{{ps | |||
|નર્સ–૧: | |||
|ખબર નઈ. હેંડો હેંડો… કોમ પર વરગો. એક કોમ કરીએ. આપર ઓંય બેહવાની બે-બે કલાકની શીફ્ટ વેંચી લઈએ. જે ઓંય બેહ તી દર અડધા કલાકે સલાઇન અન પલ્સ રેટ મોપની નોંધ કર. | |||
}} | |||
(નર્સ–૩ને) સિસ્ટર, પે’લી શીફ્ટ તમારી. | |||
{{ps | |||
(નર્સ–૧ અને ૨ બહાર જાય. પ્રકાશ માત્ર નર્સ–૩ અને રોશની પર. નર્સ ફાઇલ ખોલી કેસ વાંચે. માથું ઊંચું કરી રોશની સામું જુએ. પ્રકાશ માત્ર બેભાન રોશની પર. થોડી વાર પછી સંપૂર્ણ અંધકાર.) | (નર્સ–૧ અને ૨ બહાર જાય. પ્રકાશ માત્ર નર્સ–૩ અને રોશની પર. નર્સ ફાઇલ ખોલી કેસ વાંચે. માથું ઊંચું કરી રોશની સામું જુએ. પ્રકાશ માત્ર બેભાન રોશની પર. થોડી વાર પછી સંપૂર્ણ અંધકાર.) | ||
દૃશ્ય ૨ | <center>'''દૃશ્ય ૨'''</center> | ||
(સ્ટેજ પર સંપૂર્ણ પ્રકાશ. નર્સ–૨ રોશનીની પલ્સ માપે અને સલાઇનના ડ્રૉપ ગણે. ટેબલ પર આવી ફાઇલમાં નોંધ કરે. ડૉક્ટર, નર્સ–૧ અને જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. નિર્મલા અંબવાની પ્રવેશે. એ બંનેને જોઈને નર્સ–૨ ઊભાં થઈ જાય.) | (સ્ટેજ પર સંપૂર્ણ પ્રકાશ. નર્સ–૨ રોશનીની પલ્સ માપે અને સલાઇનના ડ્રૉપ ગણે. ટેબલ પર આવી ફાઇલમાં નોંધ કરે. ડૉક્ટર, નર્સ–૧ અને જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. નિર્મલા અંબવાની પ્રવેશે. એ બંનેને જોઈને નર્સ–૨ ઊભાં થઈ જાય.) | ||
ડૉક્ટર: (ડૉક્ટર નિર્મલાને) See doctor, there is our patient, રોશની પંડ્યા. છેલ્લાં ત્રણ વર્ષથી આ જ રૂમમાં અને આ જ હાલતમાં છે. એ ભાનમાં આવે કે તરત જ ચીસો પાડવા માંડે, આક્રંદ કરે, ભાગવાનો પ્રયત્ન કરે. અમે એને બેભાન થવાનું ઇન્જેક્શન આપીએ એટલે આઠ-દસ કલાક સાવ આમ જ… નિશ્ચેતન… almost living dead… ચોવીસમાંથી વીસ–એકવીસ કલાક રોશનીની આ જ પરિસ્થિતિ. પણ દિવસે-દિવસે એની હાલત ખરાબ થતી જાય છે. Curiously, એના બધા ટેસ્ટ સાવ નૉર્મલ છે. (નર્સ–૨ ને) સિસ્ટર, પેલી ફાઇલ આપો ને? | {{ps | ||
|ડૉક્ટર: | |||
|(ડૉક્ટર નિર્મલાને) See doctor, there is our patient, રોશની પંડ્યા. છેલ્લાં ત્રણ વર્ષથી આ જ રૂમમાં અને આ જ હાલતમાં છે. એ ભાનમાં આવે કે તરત જ ચીસો પાડવા માંડે, આક્રંદ કરે, ભાગવાનો પ્રયત્ન કરે. અમે એને બેભાન થવાનું ઇન્જેક્શન આપીએ એટલે આઠ-દસ કલાક સાવ આમ જ… નિશ્ચેતન… almost living dead… ચોવીસમાંથી વીસ–એકવીસ કલાક રોશનીની આ જ પરિસ્થિતિ. પણ દિવસે-દિવસે એની હાલત ખરાબ થતી જાય છે. Curiously, એના બધા ટેસ્ટ સાવ નૉર્મલ છે. (નર્સ–૨ ને) સિસ્ટર, પેલી ફાઇલ આપો ને? | |||
}} | |||
(નર્સ–૨ ડૉ. નિર્મલાને ફાઇલ આપે. ડૉ. નિર્મલા ફાઇલનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે. રોશની પાસે જાય. તેને ચકાસે. પછી ટેબલ પર આવીને બેસે.) | (નર્સ–૨ ડૉ. નિર્મલાને ફાઇલ આપે. ડૉ. નિર્મલા ફાઇલનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે. રોશની પાસે જાય. તેને ચકાસે. પછી ટેબલ પર આવીને બેસે.) | ||
નિર્મલા: ડૉક્ટર, can I see the medicines we are giving her? | {{ps | ||
ડૉક્ટર: Of course, here they are! | |નિર્મલા: | ||
નિર્મલા: (દવાઓનું લિસ્ટ વાંચતાં-વાંચતાં) આમાંની મોટા ભાગની શક્તિ અને મલ્ટિવિટામીનની દવાઓ છે. They keep her alive. અને હાં, તમારા કહ્યા મુજબ તો આમને કોઈ રોગ જ નથી. તો દવાઓ વળી કેવી? (વિચારીને) રોશનીના કોઈ રિલેટિવ સાથે વાત થઈ શકે? કોઈ સગું-વહાલું… | |ડૉક્ટર, can I see the medicines we are giving her? | ||
ડૉક્ટર: (હસીને) એ તો ત્રણ વર્ષથી અમે પણ ગોતીએ છીએ. આમનું કોઈ મળે તો કંઈ પૂછપરછ પણ થઈ શકે. But at the moment, we are at a loss. | }} | ||
નિર્મલા: (બધાંની સામું જોઈને) આવું બને કે ઊંઘમાં કે ચીસો પડે ત્યારે કોઈનું નામ લે? કે કોઈ જગ્યાનો ઉલ્લેખ કરે? | {{ps | ||
|ડૉક્ટર: | |||
|Of course, here they are! | |||
}} | |||
{{ps | |||
|નિર્મલા: | |||
|(દવાઓનું લિસ્ટ વાંચતાં-વાંચતાં) આમાંની મોટા ભાગની શક્તિ અને મલ્ટિવિટામીનની દવાઓ છે. They keep her alive. અને હાં, તમારા કહ્યા મુજબ તો આમને કોઈ રોગ જ નથી. તો દવાઓ વળી કેવી? (વિચારીને) રોશનીના કોઈ રિલેટિવ સાથે વાત થઈ શકે? કોઈ સગું-વહાલું… | |||
}} | |||
{{ps | |||
|ડૉક્ટર: | |||
|(હસીને) એ તો ત્રણ વર્ષથી અમે પણ ગોતીએ છીએ. આમનું કોઈ મળે તો કંઈ પૂછપરછ પણ થઈ શકે. But at the moment, we are at a loss. | |||
}} | |||
{{ps | |||
|નિર્મલા: | |||
|(બધાંની સામું જોઈને) આવું બને કે ઊંઘમાં કે ચીસો પડે ત્યારે કોઈનું નામ લે? કે કોઈ જગ્યાનો ઉલ્લેખ કરે? | |||
}} | |||
(ડૉક્ટર નર્સ–૧ અને નર્સ–૨ સામું જુએ.) | (ડૉક્ટર નર્સ–૧ અને નર્સ–૨ સામું જુએ.) | ||
નર્સ–૨: (ડૉ. નિર્મલાને) ના રે મેડમ. રોશનીબેન ભાનમાં આવે ને ચીસો પાડવા માંડે. અમે એને ગમે તેટલો બોલાવવાનો પ્રયત્ન કરીએ તોપણ જાણે અમે એમના દુશ્મન ન હોઈએ એમ વર્તે. ચીસો પડે, ભાગવા પ્રયત્ન કરે… છેવટે આ મેડમ ઇન્જેક્શન આપે એટલે બેભાન. બેભાન તો એવાં બેભાન કે બેભાનમાં પણ ભાન ન મળે હોં! | {{ps | ||
નિર્મલા: (હસીને) Of course, બેભાન થયેલ વ્યક્તિને બિચારીને ભાન જ ક્યાંથી હોય? ખેર… (ડૉક્ટરને) With your permission, can I ask them a few questions? | |નર્સ–૨: | ||
ડૉક્ટર: (નર્સ–૧ તથા ૨ સામે જોઈને) અરે હાં, હાં. એમાં પૂછવાનું શું? (નર્સ–૧ તથા ૨ ને) સિસ્ટર, આપણા શહેરના મોટામાં મોટા સાઇકિયાટ્રિસ્ટ ડૉક્ટર નિર્મલા અંબવાની છે. આપણા સરની ભલામણને કારણે ખાસ આ કેસ માટે આપણી સાથે જોડાયાં છે. And she is our only hope now. (ડૉ. નિર્મલાને) મેડમ, સુપરિન્ટેન્ડન્ટ સરે ખાસ ભલામણ કરી છે. આ કેસની કોઈ પણ વિગતની ખબર બહાર, ખાસ કરીને મીડિયાને, ન પડવી જોઈએ. We don’t know but… કંઈ રહસ્ય… (હસીને) I hope you understand the delicacy of the matter. | |(ડૉ. નિર્મલાને) ના રે મેડમ. રોશનીબેન ભાનમાં આવે ને ચીસો પાડવા માંડે. અમે એને ગમે તેટલો બોલાવવાનો પ્રયત્ન કરીએ તોપણ જાણે અમે એમના દુશ્મન ન હોઈએ એમ વર્તે. ચીસો પડે, ભાગવા પ્રયત્ન કરે… છેવટે આ મેડમ ઇન્જેક્શન આપે એટલે બેભાન. બેભાન તો એવાં બેભાન કે બેભાનમાં પણ ભાન ન મળે હોં! | ||
નિર્મલા: (ડૉક્ટરને) Rest assure about that. | }} | ||
ડૉક્ટર: (નર્સ–૧ને) સિસ્ટર, ડૉક્ટર મેડમને કોઈ અગવડ ન પડે તેનું ધ્યાન રાખજો. (ડૉ. નિર્મલાને) ડૉક્ટર, (નર્સ–૨ તરફ ઇશારો કરીને) she needs to help me in the ward. Excuse us. | {{ps | ||
|નિર્મલા: | |||
|(હસીને) Of course, બેભાન થયેલ વ્યક્તિને બિચારીને ભાન જ ક્યાંથી હોય? ખેર… (ડૉક્ટરને) With your permission, can I ask them a few questions? | |||
}} | |||
{{ps | |||
|ડૉક્ટર: | |||
|(નર્સ–૧ તથા ૨ સામે જોઈને) અરે હાં, હાં. એમાં પૂછવાનું શું? (નર્સ–૧ તથા ૨ ને) સિસ્ટર, આપણા શહેરના મોટામાં મોટા સાઇકિયાટ્રિસ્ટ ડૉક્ટર નિર્મલા અંબવાની છે. આપણા સરની ભલામણને કારણે ખાસ આ કેસ માટે આપણી સાથે જોડાયાં છે. And she is our only hope now. (ડૉ. નિર્મલાને) મેડમ, સુપરિન્ટેન્ડન્ટ સરે ખાસ ભલામણ કરી છે. આ કેસની કોઈ પણ વિગતની ખબર બહાર, ખાસ કરીને મીડિયાને, ન પડવી જોઈએ. We don’t know but… કંઈ રહસ્ય… (હસીને) I hope you understand the delicacy of the matter. | |||
}} | |||
{{ps | |||
|નિર્મલા: | |||
|(ડૉક્ટરને) Rest assure about that. | |||
}} | |||
{{ps | |||
|ડૉક્ટર: | |||
|(નર્સ–૧ને) સિસ્ટર, ડૉક્ટર મેડમને કોઈ અગવડ ન પડે તેનું ધ્યાન રાખજો. (ડૉ. નિર્મલાને) ડૉક્ટર, (નર્સ–૨ તરફ ઇશારો કરીને) she needs to help me in the ward. Excuse us. | |||
}} | |||
(ડૉક્ટર જાય છે. પાછળ-પાછળ નર્સ–૨ પણ જાય.) | (ડૉક્ટર જાય છે. પાછળ-પાછળ નર્સ–૨ પણ જાય.) | ||
નિર્મલા: (રોશની પાસે જઈને માથે હાથ ફેરવતાં, નર્સ–૧ને) આ ક્યારે ભાનમાં આવશે? | {{ps | ||
નર્સ–૧: (ફાઇલમાં જોઈ ઘડિયાળ ચેક કરતાં) ઇન્જેક્શન આપ્યાને લગભગ આઠ કલાક થ્યા સ. એટલ… ગમ્મ તાણ ભોનમોં આબ્વાની તૈયારી. ગમ ત સમયે હવ… | |નિર્મલા: | ||
નિર્મલા: (નર્સ–૧ની વાત કાપતાં) Oh, I see. એના મનમાં કોઈ પ્રક્રિયા ચાલતી હોય તેવું લાગે? | |(રોશની પાસે જઈને માથે હાથ ફેરવતાં, નર્સ–૧ને) આ ક્યારે ભાનમાં આવશે? | ||
નર્સ–૧: એ તો ખબર નઈં, મેડમ, પણ મારા મનમોં ચોક્કસ પ્રક્રિયા શરૂ થઈ ગઈ સ… દા’ડામોં એક વાર ઓમની ચીસ્યો નો હોંભરુ તાણ લગણ મન ઉંઘ જ નહીં આવતી. | }} | ||
{{ps | |||
|નર્સ–૧: | |||
|(ફાઇલમાં જોઈ ઘડિયાળ ચેક કરતાં) ઇન્જેક્શન આપ્યાને લગભગ આઠ કલાક થ્યા સ. એટલ… ગમ્મ તાણ ભોનમોં આબ્વાની તૈયારી. ગમ ત સમયે હવ… | |||
}} | |||
{{ps | |||
|નિર્મલા: | |||
|(નર્સ–૧ની વાત કાપતાં) Oh, I see. એના મનમાં કોઈ પ્રક્રિયા ચાલતી હોય તેવું લાગે? | |||
}} | |||
{{ps | |||
|નર્સ–૧: | |||
|એ તો ખબર નઈં, મેડમ, પણ મારા મનમોં ચોક્કસ પ્રક્રિયા શરૂ થઈ ગઈ સ… દા’ડામોં એક વાર ઓમની ચીસ્યો નો હોંભરુ તાણ લગણ મન ઉંઘ જ નહીં આવતી. | |||
}} | |||
(રોશની સળવળાટ કરે. નર્સ–૧ દોડીને તેનું સલાઇન બંધ કરે.) | (રોશની સળવળાટ કરે. નર્સ–૧ દોડીને તેનું સલાઇન બંધ કરે.) | ||
નિર્મલા: લુક સિસ્ટર, હું અહીં છું તેનો ખ્યાલ રોશનીને ન આવવો જોઈએ. I just want to observe her. | {{ps | ||
નર્સ–૧: ઓકે, મેડમ. | |નિર્મલા: | ||
|લુક સિસ્ટર, હું અહીં છું તેનો ખ્યાલ રોશનીને ન આવવો જોઈએ. I just want to observe her. | |||
}} | |||
{{ps | |||
|નર્સ–૧: | |||
|ઓકે, મેડમ. | |||
}} | |||
(રોશની ન જોઈ શકે તેવી રીતે ડૉ. નિર્મલા બેસે. રોશની આંખો ખોલે અને સડાક કરતી પથારીમાં બેસી જાય. ચારેય બાજુ નિરીક્ષણ કરે. આંખો પર ઘેનનો ભાર. કપડાં તથા વાળ અસ્તવ્યસ્ત.) | (રોશની ન જોઈ શકે તેવી રીતે ડૉ. નિર્મલા બેસે. રોશની આંખો ખોલે અને સડાક કરતી પથારીમાં બેસી જાય. ચારેય બાજુ નિરીક્ષણ કરે. આંખો પર ઘેનનો ભાર. કપડાં તથા વાળ અસ્તવ્યસ્ત.) | ||
નર્સ–૧: (ઉત્સાહથી) ગુડ મોર્નીંગ, રોશનીબુન. | {{ps | ||
રોશની: (તદ્દન શુષ્ક અવાજે) ગુડ મૉર્નિંગ? | |નર્સ–૧: | ||
|(ઉત્સાહથી) ગુડ મોર્નીંગ, રોશનીબુન. | |||
}} | |||
{{ps | |||
|રોશની: | |||
|(તદ્દન શુષ્ક અવાજે) ગુડ મૉર્નિંગ? | |||
}} | |||
{{ps | |||
નર્સ–૧: (હસીને) ચ્યમ? આપર તો જાગીએ તાણ જ ગુડ મોર્નીંગ ન? જુઓ, તમ અત્યાર ઉઠ્યો એટલ અત્યાર ગુડ મોર્નીંગ… | નર્સ–૧: (હસીને) ચ્યમ? આપર તો જાગીએ તાણ જ ગુડ મોર્નીંગ ન? જુઓ, તમ અત્યાર ઉઠ્યો એટલ અત્યાર ગુડ મોર્નીંગ… | ||
રોશની: (ઢીંગલી લઈને ઊઠતાં) માણસ ઊંઘમાંથી ઊઠે ને ત્યારે ગુડ મૉર્નિંગ થાય. એને બેભાન કરી દો અને પછી ભાનમાં આવે તે ગુડ પણ નહીં ને મૉર્નિંગ પણ નહીં. | રોશની: (ઢીંગલી લઈને ઊઠતાં) માણસ ઊંઘમાંથી ઊઠે ને ત્યારે ગુડ મૉર્નિંગ થાય. એને બેભાન કરી દો અને પછી ભાનમાં આવે તે ગુડ પણ નહીં ને મૉર્નિંગ પણ નહીં. |
edits