ગુજરાતી એકાંકીસંપદા/હું… રોશની પંડ્યા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 88: Line 88:
}}
}}
{{ps
{{ps
નર્સ–૧: સુપરિન્ટેન્ડન્ટ સરે કરક સૂચનો આલી સ ક ઓમન કોઈન મલવા દેવાના નઈ. અન ઓમની તબ્યત વિશ કોઈન સમાચાર ન આલવા.
|નર્સ–૧:  
નર્સ–૩: પણ સિસ્ટર, આમને કોઈ મળવા પણ નથી આવતું ને? રોશનીબેનનાં કોઈ સગાંવહાલાં નઈ હોય?
|સુપરિન્ટેન્ડન્ટ સરે કરક સૂચનો આલી સ ક ઓમન કોઈન મલવા દેવાના નઈ. અન ઓમની તબ્યત વિશ કોઈન સમાચાર ન આલવા.
નર્સ–૧: ખબર નઈ. હેંડો હેંડો… કોમ પર વરગો. એક કોમ કરીએ. આપર ઓંય બેહવાની બે-બે કલાકની શીફ્ટ વેંચી લઈએ. જે ઓંય બેહ તી દર અડધા કલાકે સલાઇન અન પલ્સ રેટ મોપની નોંધ કર. (નર્સ–૩ને) સિસ્ટર, પે’લી શીફ્ટ તમારી.
}}
{{ps
|નર્સ–૩:  
|પણ સિસ્ટર, આમને કોઈ મળવા પણ નથી આવતું ને? રોશનીબેનનાં કોઈ સગાંવહાલાં નઈ હોય?
}}
{{ps
|નર્સ–૧:  
|ખબર નઈ. હેંડો હેંડો… કોમ પર વરગો. એક કોમ કરીએ. આપર ઓંય બેહવાની બે-બે કલાકની શીફ્ટ વેંચી લઈએ. જે ઓંય બેહ તી દર અડધા કલાકે સલાઇન અન પલ્સ રેટ મોપની નોંધ કર.  
}}
(નર્સ–૩ને) સિસ્ટર, પે’લી શીફ્ટ તમારી.
{{ps
(નર્સ–૧ અને ૨ બહાર જાય. પ્રકાશ માત્ર નર્સ–૩ અને રોશની પર. નર્સ ફાઇલ ખોલી કેસ વાંચે. માથું ઊંચું કરી રોશની સામું જુએ. પ્રકાશ માત્ર બેભાન રોશની પર. થોડી વાર પછી સંપૂર્ણ અંધકાર.)
(નર્સ–૧ અને ૨ બહાર જાય. પ્રકાશ માત્ર નર્સ–૩ અને રોશની પર. નર્સ ફાઇલ ખોલી કેસ વાંચે. માથું ઊંચું કરી રોશની સામું જુએ. પ્રકાશ માત્ર બેભાન રોશની પર. થોડી વાર પછી સંપૂર્ણ અંધકાર.)
દૃશ્ય ૨
<center>'''દૃશ્ય ૨'''</center>
(સ્ટેજ પર સંપૂર્ણ પ્રકાશ. નર્સ–૨ રોશનીની પલ્સ માપે અને સલાઇનના ડ્રૉપ ગણે. ટેબલ પર આવી ફાઇલમાં નોંધ કરે. ડૉક્ટર, નર્સ–૧ અને જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. નિર્મલા અંબવાની પ્રવેશે. એ બંનેને જોઈને નર્સ–૨ ઊભાં થઈ જાય.)
(સ્ટેજ પર સંપૂર્ણ પ્રકાશ. નર્સ–૨ રોશનીની પલ્સ માપે અને સલાઇનના ડ્રૉપ ગણે. ટેબલ પર આવી ફાઇલમાં નોંધ કરે. ડૉક્ટર, નર્સ–૧ અને જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. નિર્મલા અંબવાની પ્રવેશે. એ બંનેને જોઈને નર્સ–૨ ઊભાં થઈ જાય.)
ડૉક્ટર: (ડૉક્ટર નિર્મલાને) See doctor, there is our patient, રોશની પંડ્યા. છેલ્લાં ત્રણ વર્ષથી આ જ રૂમમાં અને આ જ હાલતમાં છે. એ ભાનમાં આવે કે તરત જ ચીસો પાડવા માંડે, આક્રંદ કરે, ભાગવાનો પ્રયત્ન કરે. અમે એને બેભાન થવાનું ઇન્જેક્શન આપીએ એટલે આઠ-દસ કલાક સાવ આમ જ… નિશ્ચેતન… almost living dead… ચોવીસમાંથી વીસ–એકવીસ કલાક રોશનીની આ જ પરિસ્થિતિ. પણ દિવસે-દિવસે એની હાલત ખરાબ થતી જાય છે. Curiously, એના બધા ટેસ્ટ સાવ નૉર્મલ છે. (નર્સ–૨ ને) સિસ્ટર, પેલી ફાઇલ આપો ને?
{{ps
|ડૉક્ટર:  
|(ડૉક્ટર નિર્મલાને) See doctor, there is our patient, રોશની પંડ્યા. છેલ્લાં ત્રણ વર્ષથી આ જ રૂમમાં અને આ જ હાલતમાં છે. એ ભાનમાં આવે કે તરત જ ચીસો પાડવા માંડે, આક્રંદ કરે, ભાગવાનો પ્રયત્ન કરે. અમે એને બેભાન થવાનું ઇન્જેક્શન આપીએ એટલે આઠ-દસ કલાક સાવ આમ જ… નિશ્ચેતન… almost living dead… ચોવીસમાંથી વીસ–એકવીસ કલાક રોશનીની આ જ પરિસ્થિતિ. પણ દિવસે-દિવસે એની હાલત ખરાબ થતી જાય છે. Curiously, એના બધા ટેસ્ટ સાવ નૉર્મલ છે. (નર્સ–૨ ને) સિસ્ટર, પેલી ફાઇલ આપો ને?
}}
(નર્સ–૨ ડૉ. નિર્મલાને ફાઇલ આપે. ડૉ. નિર્મલા ફાઇલનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે. રોશની પાસે જાય. તેને ચકાસે. પછી ટેબલ પર આવીને બેસે.)
(નર્સ–૨ ડૉ. નિર્મલાને ફાઇલ આપે. ડૉ. નિર્મલા ફાઇલનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે. રોશની પાસે જાય. તેને ચકાસે. પછી ટેબલ પર આવીને બેસે.)
નિર્મલા: ડૉક્ટર, can I see the medicines we are giving her?
{{ps
ડૉક્ટર: Of course, here they are!  
|નિર્મલા:  
નિર્મલા: (દવાઓનું લિસ્ટ વાંચતાં-વાંચતાં) આમાંની મોટા ભાગની શક્તિ અને મલ્ટિવિટામીનની દવાઓ છે. They keep her alive. અને હાં, તમારા કહ્યા મુજબ તો આમને કોઈ રોગ જ નથી. તો દવાઓ વળી કેવી? (વિચારીને) રોશનીના કોઈ રિલેટિવ સાથે વાત થઈ શકે? કોઈ સગું-વહાલું…  
|ડૉક્ટર, can I see the medicines we are giving her?
ડૉક્ટર: (હસીને) એ તો ત્રણ વર્ષથી અમે પણ ગોતીએ છીએ. આમનું કોઈ મળે તો કંઈ પૂછપરછ પણ થઈ શકે. But at the moment, we are at a loss.
}}
નિર્મલા: (બધાંની સામું જોઈને) આવું બને કે ઊંઘમાં કે ચીસો પડે ત્યારે કોઈનું નામ લે? કે કોઈ જગ્યાનો ઉલ્લેખ કરે?  
{{ps
|ડૉક્ટર:  
|Of course, here they are!  
}}
{{ps
|નિર્મલા:  
|(દવાઓનું લિસ્ટ વાંચતાં-વાંચતાં) આમાંની મોટા ભાગની શક્તિ અને મલ્ટિવિટામીનની દવાઓ છે. They keep her alive. અને હાં, તમારા કહ્યા મુજબ તો આમને કોઈ રોગ જ નથી. તો દવાઓ વળી કેવી? (વિચારીને) રોશનીના કોઈ રિલેટિવ સાથે વાત થઈ શકે? કોઈ સગું-વહાલું…  
}}
{{ps
|ડૉક્ટર:  
|(હસીને) એ તો ત્રણ વર્ષથી અમે પણ ગોતીએ છીએ. આમનું કોઈ મળે તો કંઈ પૂછપરછ પણ થઈ શકે. But at the moment, we are at a loss.
}}
{{ps
|નિર્મલા:  
|(બધાંની સામું જોઈને) આવું બને કે ઊંઘમાં કે ચીસો પડે ત્યારે કોઈનું નામ લે? કે કોઈ જગ્યાનો ઉલ્લેખ કરે?  
}}
(ડૉક્ટર નર્સ–૧ અને નર્સ–૨ સામું જુએ.)
(ડૉક્ટર નર્સ–૧ અને નર્સ–૨ સામું જુએ.)
નર્સ–૨: (ડૉ. નિર્મલાને) ના રે મેડમ. રોશનીબેન ભાનમાં આવે ને ચીસો પાડવા માંડે. અમે એને ગમે તેટલો બોલાવવાનો પ્રયત્ન કરીએ તોપણ જાણે અમે એમના દુશ્મન ન હોઈએ એમ વર્તે. ચીસો પડે, ભાગવા પ્રયત્ન કરે… છેવટે આ મેડમ ઇન્જેક્શન આપે એટલે બેભાન. બેભાન તો એવાં બેભાન કે બેભાનમાં પણ ભાન ન મળે હોં!
{{ps
નિર્મલા: (હસીને) Of course, બેભાન થયેલ વ્યક્તિને બિચારીને ભાન જ ક્યાંથી હોય? ખેર… (ડૉક્ટરને) With your permission, can I ask them a few questions?
|નર્સ–૨:  
ડૉક્ટર: (નર્સ–૧ તથા ૨ સામે જોઈને) અરે હાં, હાં. એમાં પૂછવાનું શું? (નર્સ–૧ તથા ૨ ને) સિસ્ટર, આપણા શહેરના મોટામાં મોટા સાઇકિયાટ્રિસ્ટ ડૉક્ટર નિર્મલા અંબવાની છે. આપણા સરની ભલામણને કારણે ખાસ આ કેસ માટે આપણી સાથે જોડાયાં છે. And she is our only hope now. (ડૉ. નિર્મલાને) મેડમ, સુપરિન્ટેન્ડન્ટ સરે ખાસ ભલામણ કરી છે. આ કેસની કોઈ પણ વિગતની ખબર બહાર, ખાસ કરીને મીડિયાને, ન પડવી જોઈએ. We don’t know but… કંઈ રહસ્ય… (હસીને) I hope you understand the delicacy of the matter.
|(ડૉ. નિર્મલાને) ના રે મેડમ. રોશનીબેન ભાનમાં આવે ને ચીસો પાડવા માંડે. અમે એને ગમે તેટલો બોલાવવાનો પ્રયત્ન કરીએ તોપણ જાણે અમે એમના દુશ્મન ન હોઈએ એમ વર્તે. ચીસો પડે, ભાગવા પ્રયત્ન કરે… છેવટે આ મેડમ ઇન્જેક્શન આપે એટલે બેભાન. બેભાન તો એવાં બેભાન કે બેભાનમાં પણ ભાન ન મળે હોં!
નિર્મલા: (ડૉક્ટરને) Rest assure about that.
}}
ડૉક્ટર: (નર્સ–૧ને) સિસ્ટર, ડૉક્ટર મેડમને કોઈ અગવડ ન પડે તેનું ધ્યાન રાખજો. (ડૉ. નિર્મલાને) ડૉક્ટર, (નર્સ–૨ તરફ ઇશારો કરીને) she needs to help me in the ward. Excuse us.
{{ps
|નિર્મલા:  
|(હસીને) Of course, બેભાન થયેલ વ્યક્તિને બિચારીને ભાન જ ક્યાંથી હોય? ખેર… (ડૉક્ટરને) With your permission, can I ask them a few questions?
}}
{{ps
|ડૉક્ટર:  
|(નર્સ–૧ તથા ૨ સામે જોઈને) અરે હાં, હાં. એમાં પૂછવાનું શું? (નર્સ–૧ તથા ૨ ને) સિસ્ટર, આપણા શહેરના મોટામાં મોટા સાઇકિયાટ્રિસ્ટ ડૉક્ટર નિર્મલા અંબવાની છે. આપણા સરની ભલામણને કારણે ખાસ આ કેસ માટે આપણી સાથે જોડાયાં છે. And she is our only hope now. (ડૉ. નિર્મલાને) મેડમ, સુપરિન્ટેન્ડન્ટ સરે ખાસ ભલામણ કરી છે. આ કેસની કોઈ પણ વિગતની ખબર બહાર, ખાસ કરીને મીડિયાને, ન પડવી જોઈએ. We don’t know but… કંઈ રહસ્ય… (હસીને) I hope you understand the delicacy of the matter.
}}
{{ps
|નિર્મલા:  
|(ડૉક્ટરને) Rest assure about that.
}}
{{ps
|ડૉક્ટર:  
|(નર્સ–૧ને) સિસ્ટર, ડૉક્ટર મેડમને કોઈ અગવડ ન પડે તેનું ધ્યાન રાખજો. (ડૉ. નિર્મલાને) ડૉક્ટર, (નર્સ–૨ તરફ ઇશારો કરીને) she needs to help me in the ward. Excuse us.
}}
(ડૉક્ટર જાય છે. પાછળ-પાછળ નર્સ–૨ પણ જાય.)
(ડૉક્ટર જાય છે. પાછળ-પાછળ નર્સ–૨ પણ જાય.)
નિર્મલા: (રોશની પાસે જઈને માથે હાથ ફેરવતાં, નર્સ–૧ને) આ ક્યારે ભાનમાં આવશે?
{{ps
નર્સ–૧: (ફાઇલમાં જોઈ ઘડિયાળ ચેક કરતાં) ઇન્જેક્શન આપ્યાને લગભગ આઠ કલાક થ્યા સ. એટલ… ગમ્મ તાણ ભોનમોં આબ્વાની તૈયારી. ગમ ત સમયે હવ…
|નિર્મલા:  
નિર્મલા: (નર્સ–૧ની વાત કાપતાં) Oh, I see. એના મનમાં કોઈ પ્રક્રિયા ચાલતી હોય તેવું લાગે?
|(રોશની પાસે જઈને માથે હાથ ફેરવતાં, નર્સ–૧ને) આ ક્યારે ભાનમાં આવશે?
નર્સ–૧: એ તો ખબર નઈં, મેડમ, પણ મારા મનમોં ચોક્કસ પ્રક્રિયા શરૂ થઈ ગઈ સ… દા’ડામોં એક વાર ઓમની ચીસ્યો નો હોંભરુ તાણ લગણ મન ઉંઘ જ નહીં આવતી.
}}
{{ps
|નર્સ–૧:  
|(ફાઇલમાં જોઈ ઘડિયાળ ચેક કરતાં) ઇન્જેક્શન આપ્યાને લગભગ આઠ કલાક થ્યા સ. એટલ… ગમ્મ તાણ ભોનમોં આબ્વાની તૈયારી. ગમ ત સમયે હવ…
}}
{{ps
|નિર્મલા:  
|(નર્સ–૧ની વાત કાપતાં) Oh, I see. એના મનમાં કોઈ પ્રક્રિયા ચાલતી હોય તેવું લાગે?
}}
{{ps
|નર્સ–૧:  
|એ તો ખબર નઈં, મેડમ, પણ મારા મનમોં ચોક્કસ પ્રક્રિયા શરૂ થઈ ગઈ સ… દા’ડામોં એક વાર ઓમની ચીસ્યો નો હોંભરુ તાણ લગણ મન ઉંઘ જ નહીં આવતી.
}}
(રોશની સળવળાટ કરે. નર્સ–૧ દોડીને તેનું સલાઇન બંધ કરે.)
(રોશની સળવળાટ કરે. નર્સ–૧ દોડીને તેનું સલાઇન બંધ કરે.)
નિર્મલા: લુક સિસ્ટર, હું અહીં છું તેનો ખ્યાલ રોશનીને ન આવવો જોઈએ. I just want to observe her.
{{ps
નર્સ–૧: ઓકે, મેડમ.
|નિર્મલા:  
|લુક સિસ્ટર, હું અહીં છું તેનો ખ્યાલ રોશનીને ન આવવો જોઈએ. I just want to observe her.
}}
{{ps
|નર્સ–૧:  
|ઓકે, મેડમ.
}}
(રોશની ન જોઈ શકે તેવી રીતે ડૉ. નિર્મલા બેસે. રોશની આંખો ખોલે અને સડાક કરતી પથારીમાં બેસી જાય. ચારેય બાજુ નિરીક્ષણ કરે. આંખો પર ઘેનનો ભાર. કપડાં તથા વાળ અસ્તવ્યસ્ત.)
(રોશની ન જોઈ શકે તેવી રીતે ડૉ. નિર્મલા બેસે. રોશની આંખો ખોલે અને સડાક કરતી પથારીમાં બેસી જાય. ચારેય બાજુ નિરીક્ષણ કરે. આંખો પર ઘેનનો ભાર. કપડાં તથા વાળ અસ્તવ્યસ્ત.)
નર્સ–૧: (ઉત્સાહથી) ગુડ મોર્નીંગ, રોશનીબુન.
{{ps
રોશની: (તદ્દન શુષ્ક અવાજે) ગુડ મૉર્નિંગ?
|નર્સ–૧:  
|(ઉત્સાહથી) ગુડ મોર્નીંગ, રોશનીબુન.
}}
{{ps
|રોશની:  
|(તદ્દન શુષ્ક અવાજે) ગુડ મૉર્નિંગ?
}}
{{ps
નર્સ–૧: (હસીને) ચ્યમ? આપર તો જાગીએ તાણ જ ગુડ મોર્નીંગ ન? જુઓ, તમ અત્યાર ઉઠ્યો એટલ અત્યાર ગુડ મોર્નીંગ…
નર્સ–૧: (હસીને) ચ્યમ? આપર તો જાગીએ તાણ જ ગુડ મોર્નીંગ ન? જુઓ, તમ અત્યાર ઉઠ્યો એટલ અત્યાર ગુડ મોર્નીંગ…
રોશની: (ઢીંગલી લઈને ઊઠતાં) માણસ ઊંઘમાંથી ઊઠે ને ત્યારે ગુડ મૉર્નિંગ થાય. એને બેભાન કરી દો અને પછી ભાનમાં આવે તે ગુડ પણ નહીં ને મૉર્નિંગ પણ નહીં.
રોશની: (ઢીંગલી લઈને ઊઠતાં) માણસ ઊંઘમાંથી ઊઠે ને ત્યારે ગુડ મૉર્નિંગ થાય. એને બેભાન કરી દો અને પછી ભાનમાં આવે તે ગુડ પણ નહીં ને મૉર્નિંગ પણ નહીં.
26,604

edits