ગુજરાતી એકાંકીસંપદા/હું… રોશની પંડ્યા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 186: Line 186:
}}
}}
{{ps
{{ps
નર્સ–૧: (હસીને) ચ્યમ? આપર તો જાગીએ તાણ જ ગુડ મોર્નીંગ ન? જુઓ, તમ અત્યાર ઉઠ્યો એટલ અત્યાર ગુડ મોર્નીંગ…
|નર્સ–૧:  
રોશની: (ઢીંગલી લઈને ઊઠતાં) માણસ ઊંઘમાંથી ઊઠે ને ત્યારે ગુડ મૉર્નિંગ થાય. એને બેભાન કરી દો અને પછી ભાનમાં આવે તે ગુડ પણ નહીં ને મૉર્નિંગ પણ નહીં.
|(હસીને) ચ્યમ? આપર તો જાગીએ તાણ જ ગુડ મોર્નીંગ ન? જુઓ, તમ અત્યાર ઉઠ્યો એટલ અત્યાર ગુડ મોર્નીંગ…
}}
{{ps
|રોશની:  
|(ઢીંગલી લઈને ઊઠતાં) માણસ ઊંઘમાંથી ઊઠે ને ત્યારે ગુડ મૉર્નિંગ થાય. એને બેભાન કરી દો અને પછી ભાનમાં આવે તે ગુડ પણ નહીં ને મૉર્નિંગ પણ નહીં.
}}
(રોશની ચાલતી-ચાલતી સ્ટૂલ પર બેસે. નર્સ–૧ રોશનીની પથારી સરખી કરીને તેની પાસે આવે અને ખભા પર હાથ મૂકે. બન્ને વચ્ચે વહાલનું જોડાણ હોય તેમ લાગે. રોશનીના હાવભાવ શૂન્ય.)
(રોશની ચાલતી-ચાલતી સ્ટૂલ પર બેસે. નર્સ–૧ રોશનીની પથારી સરખી કરીને તેની પાસે આવે અને ખભા પર હાથ મૂકે. બન્ને વચ્ચે વહાલનું જોડાણ હોય તેમ લાગે. રોશનીના હાવભાવ શૂન્ય.)
નર્સ–૧: રોશનીબુન, થોડું ખઈ લો ક ન? શરીરમોં શક્તિ આવશ તો બધુંય સારું થઈ જશ.
{{ps
|નર્સ–૧:  
|રોશનીબુન, થોડું ખઈ લો ક ન? શરીરમોં શક્તિ આવશ તો બધુંય સારું થઈ જશ.
}}
(રોશની કોઈ પ્રતિક્રિયા આપતી નથી.)
(રોશની કોઈ પ્રતિક્રિયા આપતી નથી.)
નર્સ–૧: (રોશનીના માથે હાથ ફેરવતાં) બુન, તમ સાજા થઈ જાવ ન તી માટ મીંએ ખોડીયારમોંની મોનતા મોની સ, બોલો. આપર બન્નેઉ હેંડતોં જઈશું ન માતાજીના ચરણોમોં મોથું નમાઈશું. માતાજી બઉ આસ્થાવાંરા સ… બધ્યોનું સ્યારું કર સ. મારી બુનનો ભોણીયો જન્મ્યો ન તારથી જ બાપડો બોલતો ન’તો. ચ્યાર વર્ષનો થ્યો તાણ મારી બુને મોનતો મોની. હેંડતી-હેંડતી ભોણાન લઇ ન પોંચી માંના દરબારમોં. (ખુશ થઈને) પાસ શ્યું થ્યું ખબર સ? ભોણો તો બોલબોલ બોલબોલ જ કર્યા કર સ. મીંય કીધું હવ ઓન બંધ કરવા માતાજી પાહેણ જવું પડશ… (ઉત્સાહથી) રોશનીબુન, આપર પાસા વળતોં રોમમધુરમોં જઈશું અન કોલ્ડકોફી પીશું. તમન ખબર સ, રોમમધુર એટલ આ શ્યેરની ફેમસમોં ફેમસ કોલ્ડ્રીંગની દુક્યોન. જાણ જાવ તાણ લોકોના તો ટોરેટોરાં.
{{ps
|નર્સ–૧:  
|(રોશનીના માથે હાથ ફેરવતાં) બુન, તમ સાજા થઈ જાવ ન તી માટ મીંએ ખોડીયારમોંની મોનતા મોની સ, બોલો. આપર બન્નેઉ હેંડતોં જઈશું ન માતાજીના ચરણોમોં મોથું નમાઈશું. માતાજી બઉ આસ્થાવાંરા સ… બધ્યોનું સ્યારું કર સ. મારી બુનનો ભોણીયો જન્મ્યો ન તારથી જ બાપડો બોલતો ન’તો. ચ્યાર વર્ષનો થ્યો તાણ મારી બુને મોનતો મોની. હેંડતી-હેંડતી ભોણાન લઇ ન પોંચી માંના દરબારમોં. (ખુશ થઈને) પાસ શ્યું થ્યું ખબર સ? ભોણો તો બોલબોલ બોલબોલ જ કર્યા કર સ. મીંય કીધું હવ ઓન બંધ કરવા માતાજી પાહેણ જવું પડશ… (ઉત્સાહથી) રોશનીબુન, આપર પાસા વળતોં રોમમધુરમોં જઈશું અન કોલ્ડકોફી પીશું. તમન ખબર સ, રોમમધુર એટલ આ શ્યેરની ફેમસમોં ફેમસ કોલ્ડ્રીંગની દુક્યોન. જાણ જાવ તાણ લોકોના તો ટોરેટોરાં.
}}
(ટોળાનું નામ પડતાં રોશની ચમકે. બૅકગ્રાઉન્ડમાં ધીમે અવાજે ડ્રમ, ટ્રાફિકનો અવાજ, વાહનોની બ્રેક, કોલાહલ, વગેરે શરૂ થાય અને ક્રમશ: અવાજ વધતો જાય. રોશની આ તમામ અવાજોને હાવભાવથી રિસ્પૉન્ડ કરે. નર્સ–૧ તેની વાતમાં જ મશગૂલ.)

નર્સ–૧: પણ ક્વોલીટી તો હજુ એ ની એ જ, હો ક? મારો વર જે દા’ડો ખુબ ખુશ હોય ન તાણ મન રોમમધુર લઇ જાય. અન વા’લથી કોલ્ડકોફી પાય. રોમમધુરની બાજુની દુકોન એટલ શારદાના ભજ્યોં. બટાકાના, ડુંગરીના, મરચોંના… માંગો તી મર, હોં ક?… આપર ભજ્યોં પેક કરાઈ લઈશું. અન પસી ઓંય આઈ ન બધા જોરે ખઈશું. ઓકે?
{{ps
|નર્સ–૧:  
|પણ ક્વોલીટી તો હજુ એ ની એ જ, હો ક? મારો વર જે દા’ડો ખુબ ખુશ હોય ન તાણ મન રોમમધુર લઇ જાય. અન વા’લથી કોલ્ડકોફી પાય. રોમમધુરની બાજુની દુકોન એટલ શારદાના ભજ્યોં. બટાકાના, ડુંગરીના, મરચોંના… માંગો તી મર, હોં ક?… આપર ભજ્યોં પેક કરાઈ લઈશું. અન પસી ઓંય આઈ ન બધા જોરે ખઈશું. ઓકે?
}}
(ઉપરોક્ત ડાયલૉગ દરમ્યાન બૅકગ્રાઉન્ડ મ્યુઝિકનો રોશની પર સંપૂર્ણ કાબુ. તે ચીસ પાડે. કાન બંધ કરી આક્રંદ કરે. વાળ ખેંચે. જમીન પર આળોટે. નર્સ–૧ સ્તબ્ધ બની રોશનીને પકડવા પ્રયત્ન કરે. પછી દોડતી-દોડતી ‘ડૉક્ટર… ડૉક્ટર’ બોલતી બહાર જાય. થોડી વારમાં ડૉક્ટર તથા ત્રણ નર્સ પ્રવેશે. બૅકગ્રાઉન્ડ સંગીત બંધ. ચારેય જણાં રોશની પર કાબુ મેળવવા પ્રયત્ન કરે. રોશનીને ઊંચકીને પલંગ પર મૂકે, હાથ-પગ દોરડાથી બાંધે. રોશની છૂટવા ધમપછડા કરે. ડૉક્ટરના ઇશારે નર્સ–૧ દોડીને ઇન્જેક્શન તથા શીશી લાવે. ડૉક્ટર રોશનીના હાથ પર ઇન્જેક્શન આપે. ધીમેધીમે રોશની બેભાન થાય. નર્સ–૨ દોડીને સલાઇન લાવે. ડૉક્ટર સલાઇન લગાવે. બધાં રાહતનો દમ લે. ડૉ. નિર્મલા અંબવાની સ્ટેજના કેન્દ્રમાં આવે. ડૉક્ટર તથા ત્રણેય નર્સ ડૉ. નિર્મલા સામું જુએ. પ્રકાશ માત્ર ડૉક્ટર, ત્રણેય નર્સ તથા ડૉ. નિર્મલા પર. ત્યાર બાદ ડૉક્ટર તથા ત્રણેય નર્સ પર અંધકાર. પ્રકાશ માત્ર ડૉ. નિર્મલા પર. તે રોશની સામું જુએ, ત્યાર બાદ પ્રેક્ષકો સામું જુએ. અંધકાર.)  

દૃશ્ય ૩
 
<center>દૃશ્ય ૩</center>
{{ps
(સ્ટેજ પર સામાન્ય પ્રકાશ. ડૉ. નિર્મલા ટેબલ પર બેઠેલાં દૃશ્યમાન. બાજુમાં નર્સ–૨ બેઠાં-બેઠાં ઝોકાં ખાય. ડૉ. નિર્મલાનું ધ્યાન વારંવાર રોશની તરફ. થોડી વારમાં રોશની સળવળે. ડૉ. નિર્મલા નર્સ–૨ને ઇશારો કરે. નર્સ–૨ રોશનીના હાથપગ છોડે અને સલાઇન બંધ કરે. સલાઇનની બૉટલ લઈને નર્સ–૨ બહાર.

ડૉ. નિર્મલા રોશની સામે એકધારી નજરે જુએ. રોશની પહેલાં ડૉ. નિર્મલાને જોઈને સંકોચાય, પરન્તુ પાછી ઢીંગલી લઈને સ્ટૂલ પર બેસે. તેની આંખો એકીટશે હવામાં જોયા કરે. ડૉ. નિર્માલા પોતાની જગ્યાએથી ઊભાં થઈને રોશની પાસે આવે.)

નિર્મલા: (હાથ લંબાવતાં) હલ્લો, રોશની.
{{ps
|નિર્મલા: (હાથ લંબાવતાં) હલ્લો, રોશની.
(રોશની પ્રત્યેથી કોઈ પ્રત્યુત્તર નહીં.)
(રોશની પ્રત્યેથી કોઈ પ્રત્યુત્તર નહીં.)
નિર્મલા: (ફરીથી હાથ લંબાવતાં, ઉષ્માભર્યા અવાજે) હલ્લો, રોશની.
નિર્મલા: (ફરીથી હાથ લંબાવતાં, ઉષ્માભર્યા અવાજે) હલ્લો, રોશની.
26,604

edits