ગુજરાતી એકાંકીસંપદા/હું પશલો છું: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 51: Line 51:
(બંને જણા સંતાઈ જાય છે, ત્યાં રાજકુમારી અને તેની સખી હાથમાં પૂજાનો થાળ લઈને પ્રવેશે છે.)
(બંને જણા સંતાઈ જાય છે, ત્યાં રાજકુમારી અને તેની સખી હાથમાં પૂજાનો થાળ લઈને પ્રવેશે છે.)
{{Ps
{{Ps
ચંપાઃ (બધે જોતી) અને કુંવરીબા, આજે જાણે કંઈક જુદું જ વાતાવરણ હોય એમ લાગે છે, નહીં?
|ચંપાઃ  
રાજકુમારીઃ તને તો જ્યારે ને ત્યારે બધું જુદું જ લાગતું હોય છે. ચાલ, છાનીમાની. ભગવાનની પૂજાનું મોડું થાય છે.
|(બધે જોતી) અને કુંવરીબા, આજે જાણે કંઈક જુદું જ વાતાવરણ હોય એમ લાગે છે, નહીં?
ચંપાઃ તે હેં કુંવરીબા? આપણા મહેલમાં પ્રભુનું સરસ મજાનું મંદિર હોવા છતાં અહીં જંગલના આ મંદિરે શું કામ પૂજા કરવા આવો છો?
}}
રાજકુમારીઃ ચંપા, માતાજી કહેતાં હતાં કે આ મંદિરે પૂજા કરવાથી મનની ઇચ્છાઓ ફળતી હોય છે.
{{Ps
ચંપાઃ તો તો અમારાં કુંવરીબાને સરસ મજાના રાજકુમાર મળશે, નહીં?
|રાજકુમારીઃ  
રાજકુમારીઃ હમણાં હમણાંની તું બહુ ચિબાવલી થઈ ગઈ છે હોં કે ચંપા!
|તને તો જ્યારે ને ત્યારે બધું જુદું જ લાગતું હોય છે. ચાલ, છાનીમાની. ભગવાનની પૂજાનું મોડું થાય છે.
ચંપાઃ લો, આ આવી ગયું મંદિર. હે પ્રભુ! અમારાં કુંવરીબાની જે કંઈ માનતા હોય એ ફળજો.
}}
રાજકુમારીઃ સારું સારું, લાવ થાળ, હું પૂજા કરી લઉં.
{{Ps
|ચંપાઃ  
|તે હેં કુંવરીબા? આપણા મહેલમાં પ્રભુનું સરસ મજાનું મંદિર હોવા છતાં અહીં જંગલના આ મંદિરે શું કામ પૂજા કરવા આવો છો?
}}
{{Ps
|રાજકુમારીઃ  
|ચંપા, માતાજી કહેતાં હતાં કે આ મંદિરે પૂજા કરવાથી મનની ઇચ્છાઓ ફળતી હોય છે.
}}
{{Ps
|ચંપાઃ  
|તો તો અમારાં કુંવરીબાને સરસ મજાના રાજકુમાર મળશે, નહીં?
}}
{{Ps
|રાજકુમારીઃ  
|હમણાં હમણાંની તું બહુ ચિબાવલી થઈ ગઈ છે હોં કે ચંપા!
}}
{{Ps
|ચંપાઃ  
|લો, આ આવી ગયું મંદિર. હે પ્રભુ! અમારાં કુંવરીબાની જે કંઈ માનતા હોય એ ફળજો.
}}
{{Ps
|રાજકુમારીઃ સારું સારું, લાવ થાળ, હું પૂજા કરી લઉં.
}}
(કુંવરી પૂજા કરે. આંખ મીંચી ધ્યાન ધરે, આ દરમિયાન પશલો-ભગલો બંને બધું જુએ. બંનેમાં પશલો વધારે વિહ્વળ થઈ ગયો હોય.)
(કુંવરી પૂજા કરે. આંખ મીંચી ધ્યાન ધરે, આ દરમિયાન પશલો-ભગલો બંને બધું જુએ. બંનેમાં પશલો વધારે વિહ્વળ થઈ ગયો હોય.)
રાજકુમારીઃ ચંપા, આજે મારા હૈયાને થાય છે કે હું પ્રભુની આગળ નૃત્ય કરી એમને રીઝવું.
{{Ps
ચંપાઃ ઓહો, તો તો સનામાં સુગંધ ભળી કહેવાય. કુંવરીબા, તમારા નૃત્યથી પ્રભુ જરૂર પ્રસન્ન થઈ જવાના.
|રાજકુમારીઃ  
|ચંપા, આજે મારા હૈયાને થાય છે કે હું પ્રભુની આગળ નૃત્ય કરી એમને રીઝવું.
}}
{{Ps
|ચંપાઃ  
|ઓહો, તો તો સનામાં સુગંધ ભળી કહેવાય. કુંવરીબા, તમારા નૃત્યથી પ્રભુ જરૂર પ્રસન્ન થઈ જવાના.
}}
{{Ps
રાજકુમારીઃ તું ગીત ગાઈશ ચંપા? તારા ગીત ઉપર હું નૃત્ય કરીશ.
રાજકુમારીઃ તું ગીત ગાઈશ ચંપા? તારા ગીત ઉપર હું નૃત્ય કરીશ.
ચંપાઃ કયું ગીત? મને વળી ક્યાં ગાતાં આવડે છે?
ચંપાઃ કયું ગીત? મને વળી ક્યાં ગાતાં આવડે છે?
26,604

edits