ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અનિલ વ્યાસ/ખલેલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ખલેલ | અનિલ વ્યાસ}}
{{Heading|ખલેલ | હરીશ નાગ્રેચા}}
 
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/9/91/PARTH_KHALEL.mp3
}}
<br>
ખલેલ • હરીશ નાગ્રેચા • ઑડિયો પઠન: પાર્થ મારુ     
<br>
&#9724;
</center>
<hr>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
રેકોર્ડ-રૂમમાં દાખલ થતાં એણે જોયું. નવું કૅલેન્ડર હજુ લટકતું હતું. એ ખુશ થયો. આવતાંની સાથે જ આમ જોવાની એને ટેવ પડી ગઈ હતી. કારણ કે આ વર્ષે ઑફિસની પોસ્ટમાંથી જ એણે કૅલેન્ડર તફડાવેલું ને ઝઘડીને રાખ્યું પણ હતું. એણે નિશ્ચય કર્યોઃ આમ જ દર વર્ષે એક કૅલેન્ડર ઉચાપત કરીશ. ઑફિસના લોકો સમજે છે શું? રેકોર્ડ-રૂમ એટલે ભારખાનું; ભૂતકાળના ભંડારમાં બેઠા એટલે ભવિષ્યની જરૂર નહીં?

Line 116: Line 131:
એ ખડખડાટ હસ્યોઃ ‘પકડી, રેડ-હૅન્ડેડ પકડી પાડી…’ ધડાક દઈને એણે કાગળ પંચ કર્યો. કચોરી ને ટેસ્ડેદાર ચા…’ જોયું ને શરૂઆત થઈ ગઈ! એણે ફાઇલ કરવા કાગળ ઊંચા કર્યા ને છેદમાંથી જોયું કે…

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અનિલ વ્યાસ/`ચૂટકી'|`ચૂટકી']]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અનિલ વ્યાસ/કૅટ-વૉક|કૅટ-વૉક]]
}}