ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અશોક હર્ષ/સુલોચના: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''સુલોચના'''}}
{{SetTitle}}
----
{{Heading|સુલોચના | અશોક હર્ષ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સરલાની આ બીજી સુવાવડ હતી અને બીજી વારનો ખોળો પણ એવો જ નસીબદાર નીવડ્યો હતો. પોણાચાર વરસ પહેલાં સૂરજના જ પ્રસાદ જેવો દીકરો રવિપ્રસાદ આપી આખું ઘર અજવાળી મૂક્યું હતું, તો આ વખતે દૂધ પીતે જણી હોય એવી દીકરી સુલોચના આપી એણે પોતાના ગૃહિણીપદની ઉત્તમતા પુરવાર કરી આપી હતી. એકલાં માબાપે જ નહિ, પણ બધાં જ સગાંસંબંધીઓએ ભગવાને રવિ સાથે રમવા આપેલી આ બહેનની ભેટ પર સંતોષ વરસાવ્યો હતો. અને રવિએ પણ છઠ્ઠીને દિવસે બહેનને હેતથી હિંચોળી, ‘ઓળી ઝોળી પીપળ પાન, ફઈએ પાડ્યું સુલોચના નામ’ ગાઈ એ સંતોષનો ગુણાકાર કરી બતાવ્યો હતો.