ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઈશ્વર પેટલીકર/લોહીની સગાઈ: Difference between revisions

no edit summary
(added photo)
No edit summary
 
Line 8: Line 8:

{{Heading|લોહીની સગાઈ | ઈશ્વર પેટલીકર}}
{{Heading|લોહીની સગાઈ | ઈશ્વર પેટલીકર}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/f/fc/ANITA_LOHINI_SAGAI.mp3
}}
<br>
લોહીની સગાઈ • ઈશ્વર પેટલીકર • ઑડિયો પઠન: અનિતા પાદરિયા
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમરતકાકીને આપતાં ત્યારે એમની આંખમાં ઝળઝળિયાં આવી જતાં અને દરેકને એક જ જવાબ આપતાં : ‘હું મા થઈને ચાકરી ન કરી શકું, તો દવાખાનાવાળાને શી લાગણી હોય? ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય.’