ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કાનજી પટેલ/ડેરો: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} ‘આ દિવાળી’ તે આવતી દિવાળી હુદી તારા ઘરમાં સોકરો પાલણે ના ઝૂલત...")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ડેરો | કાનજી પટેલ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘આ દિવાળી’ તે આવતી દિવાળી હુદી તારા ઘરમાં સોકરો પાલણે ના ઝૂલતો થાય તો તારું જૂતું ને મારું મોં. આ બોલ જો કદી જૂઠો પડે તો આ મદારી તારા પેશાબનો થાય!’ રામદેવના દહેરે રમજૂનાથે બે છોકરીના બાપ મનુ કોન્ટ્રાક્ટરને વચન આપ્યું.

Line 96: Line 98:
રાત ઠરી હોય. ઝીણવટ કરીને રમજૂનાથ મદારીનું અંતરઆબળખાને પૂછે, તું જઈ જઈને કેટલે જશે? અબળખા કાંઈ બોલે નહિ. અંતર એના સામું જોઈ રહે અને જાગી ઊઠે ડેરો. મધરાતે ડેરો જીવતરનું ભણતર થઈને આવે. આવતી કાલની નિશાળ થઈને આવે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પરેશ નાયક /પરપોટો|પરપોટો]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પરેશ નાયક/પડાવ|પડાવ]]
}}
18,450

edits