ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કુન્દનિકા કાપડિયા/તમારાં ચરણોમાં: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{Left|''શ્રી ચરણેષુ,''}} એક મધુર સંધ્યાએ, હજાર આંખોની મેદની વચ્ચે મિ...")
 
No edit summary
Line 72: Line 72:

જે દિવસ એ નિરપરાધ બાલિકાના મોં પર વેદના-વાદળી ઢળી હતી, તે દિવસથી જ હું સમજી ગઈ હતી, કે રાજરાણી તો શું, રાજરાણીની બાંદી જેટલુંય સુખ એને મળવાનું નથી. અને આખરે આ જ બન્યું. તમારી માન્યતાએ સૌને સુખ નથી મળતું એ વાત પુરવાર કરી આપવા એને મૃત્યુ પામવું પડ્યું. આજ એના દુઃખદ મૃત્યુના સૂર તમારા પ્રેમને વીંધીને મારા જીવનને સ્પર્શી ગયા છે, તમારો પ્રેમ મારા જીવનને એક દિવસ સ્પર્શી ગયો હતો એમ જ. ત્યારે હું તમારી થઈ રહી હતી. આજ હું એની, એના દુઃખની, એના મૃત્યુની બની રહી છું. જીવનમાં જે સૌથી મોટું છે એને તમારી ઇચ્છાઓ નીચે, તમારા સંતોષની ક્ષુદ્રતાના ભાર નીચે હવે મૃત્યુ પામવા દઈ શકાશે નહીં. હવે હું તમારી સાથે એક મકાનમાં રહી શકીશ નહીં. અને એટલે હું જાઉં છું, અજાણ્યા કોઈ પ્રદેશમાં, મારા જીવનના સાચા આનંદને શોધવા હું ચાલી જાઉં છું. તમે સૂતા છો. મચ્છરદાનીની આરપાર તમારો પ્રેમાળ, શોભિત ચહેરો સ્પષ્ટ દેખાય છે. સવારે મારી સૂની પથારીમાં પડેલો આ પત્ર વાંચીને તમે સ્તબ્ધ બની જશો, દુઃખથી તમારું હૈયું ભરાઈ જશે, એ પણ હું જાણું છું. પણ લગ્નના મંત્રો જ જ્યારે મિથ્યા બની ગયા છે, ત્યારે એની ખાતર જીવનના વેગને થોભાવી શકાતો નથી. તમે પ્રેમાળ હતા, મારા જ સુખને ઇચ્છતા હતા અને તમારા એ પ્રેમને જ કારણે, અસહ્ય એના બોજને કારણે જ તમને છોડીને હું મારા નવપ્રદેશે ચાલી જાઉં છું, જ્યાં જીવન નિર્બન્ધ ઝરણ જેવું છે અને કામનાઓ હવાની લહર જેવી મુક્ત છે.

{{Right|''એક વાર તમારી હતી એ''}}<br>
{{Right|''શીલા.''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits