ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ચુનીલાલ મડિયા/વાની મારી કોયલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{Center|'''વાની મારી કોયલ'''}}
{{SetTitle}}
----
{{Heading|ચુનીલાલ મડિયા}}
 
[[File:Chunilal Madia 09.png|300px|center]]
 
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|વાની મારી કોયલ | ચુનીલાલ મડિયા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગયે વર્ષે રવા પટેલને બરાબર મનગમતાં બિયારણનો જોગ ન થઈ શક્યો એટલે હિંમત કરીને ચાર વીઘામાં શેરડીનાં બબ્બે આંખાળાં માદળિયાં રોપી દીધેલાં. પરિણામે, સાચાં પેટાળની સરવાણીઓવાળી તરકોશમાંથી પાણી ખેંચી ખેંચીને બે જોડ નાડાંનો સોથ વળી ગયો પણ નોરતાં ઊતરતાં તો ચાર-ચાર આંગળના દળવાળા શેરડીના સાંઠા ક્યારામાં ન સમાતાં ત્રાંસા ઢળવા લાગ્યા અને દિવાળી ટાણે તો પડું પડું થતા એ લેલૂંબ માંડવાઓને ફરતી વાંસળીઓની આડ બાંધવી પડી.

Line 24: Line 29:
સંતી બાળપણથી જ ડોસાની સેવાશુશ્રૂષા કરવા ટેવાયેલી હતી. ભગતને પણ એ બાળકીની ચાકરીનું વૈરાગી અવસ્થામાંય એવું તો વ્યસન થઈ ગયેલું કે હવે તો સંતીનું મોટું આણું આવવાનું થયું અને સાસરે જવાની થઈ છતાં ભગતને એના વિના માળાનો બેરખો, પગનાં પગરખાં, હાથની લાકડી કે અફીણના અમલની વાડકી શોધવામાં મુશ્કેલી અનુભવવી પડતી.

સંતીને પણ રવા પટેલે દીકરી ન જાણતાં દીકરાની જેમ જ લાડચાગમાં ઉછેરી હોવાથી કોઈ કોઈ વાર એ વધારે પડતી છૂટ લેતી, તો એમાં કોઈ વાંધો ન ઉઠાવતું. તેના બાળપણનાં લાલનપાલન જોઈને ગામલોકો કહેતાં કે સંતીને રવો પટેલ હથેળીમાં થૂંકાવે છે ને પડ્યો બોલ ઝીલે છે, પણ અસ્ત્રીની જાતને આવાં લાડચાગ કરીએ તો કોક દી એને જ વસમાં પડે. સંતીને મળતું સ્વાતંત્ર્ય ઘણા માણસોની આંખમાં આવતું અને એમાંનું કોઈ વાલેશરી બનીને રવા પટેલને એ વિશે અણસારો કરે ત્યારે રવા પટેલ લાપરવાહીથી કહેતા : ‘સંતી મારી દીકરી નથી, ઈ તો વાની મારી કોયલ છે, ને કોઈ પૂરવભવની લેણાદેણી રહી ગઈ હશે તે મારે ઘેરે ઊડી આવી છે. આ કમૂરતાં ઊતરશે ને આણું વાળવા આવશે એટલે મારી કોયલ ઊડી જાશે…’
સંતીને પણ રવા પટેલે દીકરી ન જાણતાં દીકરાની જેમ જ લાડચાગમાં ઉછેરી હોવાથી કોઈ કોઈ વાર એ વધારે પડતી છૂટ લેતી, તો એમાં કોઈ વાંધો ન ઉઠાવતું. તેના બાળપણનાં લાલનપાલન જોઈને ગામલોકો કહેતાં કે સંતીને રવો પટેલ હથેળીમાં થૂંકાવે છે ને પડ્યો બોલ ઝીલે છે, પણ અસ્ત્રીની જાતને આવાં લાડચાગ કરીએ તો કોક દિ એને જ વસમાં પડે. સંતીને મળતું સ્વાતંત્ર્ય ઘણા માણસોની આંખમાં આવતું અને એમાંનું કોઈ વાલેશરી બનીને રવા પટેલને એ વિશે અણસારો કરે ત્યારે રવા પટેલ લાપરવાહીથી કહેતા : ‘સંતી મારી દીકરી નથી, ઈ તો વાની મારી કોયલ છે, ને કોઈ પૂરવભવની લેણાદેણી રહી ગઈ હશે તે મારે ઘેરે ઊડી આવી છે. આ કમૂરતાં ઊતરશે ને આણું વાળવા આવશે એટલે મારી કોયલ ઊડી જાશે…’

રવા પટેલ આકાશ તરફ તાકીને છેલ્લા શબ્દો બોલતા ત્યારે કોઈ કોઈ વાર તેમની આંખમાં ઝળઝળિયાં આવી જતાં; પણ બન્યું હતું એવું કે ગામલોકો રવા પટેલના આ વાત્સલ્યની નાજુકાઈ સમજી ન શક્યા અને કેટલાક વરણાગિયા જુવાનિયાઓ, જેઓ પોતાની લાયકાત કે બિનલાયકાત જોયા-કારવ્યા વગર લાંબા સમયથી સંતીનું સંવનન કરી રહ્યા હતા, તેમણે રવા પટેલના ભોળે ભાવે બોલાયેલા ‘વાની મારી કોયલ’ શબ્દોમાંથી ‘કોયલ’ શબ્દ પકડી લીધો અને સંતીના નામ સાથે એ જોડી દીધો.

Line 30: Line 35:
ગામના એ જુવાનો કવિતા નહોતા કરતા છતાં, તેમને ન્યાય કરવા ખાતર કહેવું જોઈએ કે તેમણે કરેલા સંતીના આ નામકરણમાં ભારોભાર કાવ્ય ભર્યું હતું. વહેલી પરોઢે ખેતરે જવા નીકળી હોય કે બપોરા ટાણે ભાત લઈને જતી હોય, કે સાંજે માથા ઉપર ભાર મૂકીને પાછી ફરતી હોય, પણ સંતીના પગરવે સીમનું યૌવન જાગી ઊઠતું. અંગેઅંગમાંથી અણબોટ્યું લાવણ્ય નિતારતી એ સુકુમાર દેહલતા આખી સીમના વાતાવરણને તાઝા-બ-તાઝા આહ્લાદ વડે ભરી મૂકતી. એક ચૈતર મહિને જ્યારે ખેતરે જતા રસ્તા ઉપરના આંબાવાડિયાના આંબા લૂંબઝૂંબ શાખો વડે લચી પડતા હતા અને કોયલોએ બાર બાર મહિનાનાં રખોપાં કર્યાં છતાં મહોર મોર્યાં ટાણે જ દાઢ આવી હોવા બદલ કુ… ઉ… ઉ… કુ… ઉ… ઉના દર્દભરપૂર ફરિયાદ–ટહૌકા ગાવા માંડ્યા હતા ત્યારે નમતે પહોરે નેણશી ભગત માટે અમલનું અફીણ લેવા નીકળેલ સંતીથી આપમેળે જ ગવાઈ ગયું :

'''<center>ચૈતર ચંપો મ્હોરિયો ને મ્હોર્યાં દાડમ દ્રાખ,</center>'''
'''ચૈતર ચંપો મ્હોરિયો ને મ્હોર્યાં દાડમ દ્રાખ,'''
'''<center>કોયલડી ટહૌકા કરે, કાંઈ બેઠી આંબાડાળ.</center>'''
'''કોયલડી ટહૌકા કરે, કાંઈ બેઠી આંબાડાળ.'''

અને એ આંબાડાળે અવિરત ટહુકતી જતી કોયલડીને પજવવા સંતીએ જ્યારે કુ… ઉ… ઉ ટહુકો કર્યો, ત્યારે એને ખ્યાલ સરખો પણ નહોતો કે પાછળ લપાતો-છુપાતો આવતો ગામનો ઉખડેલ ગણાતો આઝાદ છોકરો વીરીઓ આ વાત ગામના ખસૂડિયલ કૂતરા સુધી ફેલાવશે અને ગામની રસિકતાએ કરેલું ‘કોયલડી’ નામકરણ સાચું ઠરાવશે.

Line 51: Line 56:
આજે રવા પટેલે કથા બેસાડવાની હોવાથી રાતે ચિચોડો બંધ રાખવાનું નક્કી કર્યું હતું.
આજે રવા પટેલે કથા બેસાડવાની હોવાથી રાતે ચિચોડો બંધ રાખવાનું નક્કી કર્યું હતું.

છેક સાંજે ભગતને ખબર પડી કે આજે અમલ મંગાવવાનું રહી ગયું છે. એટલે તેમણે એક દાડિયા સાથે કહેવરાવ્યું. સંધ્યા ટાણે સંતી ડોસાને અફીણ આપવા આવી ત્યારે ચિચોડો બંધ થવાની તૈયારીમાં હતોપણ એક ક્યારાના અર્ધા ભાગના સાંઠા વઢાઈ ગયા હતા અને અર્ધા બાકી રહ્યા હતા; એટલે આમેય મોડું અને આમેય મોડું ગણીને એ ક્યારો પૂરો કરવાનું જ નક્કી થયું અને દાડિયાઓએ કામમાં ઝડપ કરવા માંડી. એક તરફથી ક્યારામાંથી ફડાફડ સાંઠા વઢાયે જતા હતા. બીજે ઠેકાણે વઢાઈ રહેલા ઢગલામાંથી આગળાં– પૂંછડાં કપાતાં જતાં. અને ત્રીજી જગ્યાએ તૈયાર થયેલા કાતળાઓને મોગરી વડે ટીપી ટીપીને પોચા પાતળા ચિચોડામાં સહેલાઈથી પેસી શકે એવા બનાવવામાં આવતા હતા. સંતી પણ ઝટ દેતીકને ઘાઘરો સંકોરી, સાંઠા ટીપવા બેસી ગઈ.
છેક સાંજે ભગતને ખબર પડી કે આજે અમલ મંગાવવાનું રહી ગયું છે. એટલે તેમણે એક દાડિયા સાથે કહેવરાવ્યું. સંધ્યા ટાણે સંતી ડોસાને અફીણ આપવા આવી ત્યારે ચિચોડો બંધ થવાની તૈયારીમાં હતો પણ એક ક્યારાના અર્ધા ભાગના સાંઠા વઢાઈ ગયા હતા અને અર્ધા બાકી રહ્યા હતા; એટલે આમેય મોડું અને આમેય મોડું ગણીને એ ક્યારો પૂરો કરવાનું જ નક્કી થયું અને દાડિયાઓએ કામમાં ઝડપ કરવા માંડી. એક તરફથી ક્યારામાંથી ફડાફડ સાંઠા વઢાયે જતા હતા. બીજે ઠેકાણે વઢાઈ રહેલા ઢગલામાંથી આગળાં– પૂંછડાં કપાતાં જતાં. અને ત્રીજી જગ્યાએ તૈયાર થયેલા કાતળાઓને મોગરી વડે ટીપી ટીપીને પોચા પાતળા ચિચોડામાં સહેલાઈથી પેસી શકે એવા બનાવવામાં આવતા હતા. સંતી પણ ઝટ દેતીકને ઘાઘરો સંકોરી, સાંઠા ટીપવા બેસી ગઈ.

સાથે કામ કરતી એક મજૂરણ સહિયરે સંતીને પૂછ્યું :
સાથે કામ કરતી એક મજૂરણ સહિયરે સંતીને પૂછ્યું :
Line 59: Line 64:
હરખઘેલી સંતીએ ખુલાસા રૂપે કંઈ બોલવાને બદલે આદત પ્રમાણે ગાવાનું જ ઉચિત ગણ્યું;  
હરખઘેલી સંતીએ ખુલાસા રૂપે કંઈ બોલવાને બદલે આદત પ્રમાણે ગાવાનું જ ઉચિત ગણ્યું;  

'''<center>ફૂલ ફગરનો ઘાઘરો સિવડાવ્યો શુકરવાર,</center>'''
'''ફૂલ ફગરનો ઘાઘરો સિવડાવ્યો શુકરવાર,'''
'''<center>પહેર્યો ને વળી પહેરશું કાંઈ સાસરને દરબાર</center>'''
'''પહેર્યો ને વળી પહેરશું કાંઈ સાસરને દરબાર'''
'''<center>કે આણાં આવ્યાં રે મોરાં રે.</center>'''
'''કે આણાં આવ્યાં રે મોરાં રે.'''

અજબ માર્દવભર્યા લહેકા સાથે ગવાયેલી આ લીટીઓએ પડખેના માંડવામાં ચૂલ ઉપરથી કડાઈ ઉતારીને ચોકીમાં ઠાલવતા ગોવા ગળિયારાના કાનને ચમકાવ્યા. ઉભડક થઈને એણે સંતી તરફ જોયું. તાઝગીભર્યા લાલચટાક મોં ઉપર, સામી પીંપળમાંથી ચળાઈને આવતાં છેલ્લાં સૂર્યકિરણો ચકચક થતાં હતાં. ગોવા જેવા રસિયા જુવાન માટે એ દૃશ્ય અસહ્ય હતું. તેણે પણ એવી જ હલકથી ગાવા માંડ્યું :

Line 73: Line 78:
સંતીના દિમાગમાં ‘કોયલડી રંગભીની’ લીટીઓ રમતી હતી. વાતાવરણમાં આથમતી સંધ્યાની માદક ઉત્તેજના હતી. એ માદકતાથી પ્રેરાઈને જ સંતી તરકોશી પડથાર ઉપર જઈ ઊભી અને હોઠે આવેલું ગીત ગાવા માંડ્યું :
સંતીના દિમાગમાં ‘કોયલડી રંગભીની’ લીટીઓ રમતી હતી. વાતાવરણમાં આથમતી સંધ્યાની માદક ઉત્તેજના હતી. એ માદકતાથી પ્રેરાઈને જ સંતી તરકોશી પડથાર ઉપર જઈ ઊભી અને હોઠે આવેલું ગીત ગાવા માંડ્યું :

કૂવાને કાંઠે ઊગ્યો કેવડો, ગળિયારા!
'''કૂવાને કાંઠે ઊગ્યો કેવડો, ગળિયારા!'''
કેવડો મહેકે મીઠો, ગળિયારા!
'''કેવડો મહેકે મીઠો, ગળિયારા!'''
કેવડો લળી લળી જાય રે, ગળિયારા!
'''કેવડો લળી લળી જાય રે, ગળિયારા!'''

ગોવાના હાથમાં પાવડી થંભી ગઈ. દૂર દૂરનું ઘર, જુવાન પરણેતર બધું યાદ આવી ગયું અને બદલામાં, આ પારકું ગામ, પારકાં ખેતરવાડી, પારકા આદમી એ બધું ઘડીભર ભુલાઈ ગયું. લાગણીઓને એણે બેલગામ છૂટી મૂકી :
ગોવાના હાથમાં પાવડી થંભી ગઈ. દૂર દૂરનું ઘર, જુવાન પરણેતર બધું યાદ આવી ગયું અને બદલામાં, આ પારકું ગામ, પારકાં ખેતરવાડી, પારકા આદમી એ બધું ઘડીભર ભુલાઈ ગયું. લાગણીઓને એણે બેલગામ છૂટી મૂકી :

રંગભીનાં રે! અમે પરદેશી
'''રંગભીનાં રે! અમે પરદેશી'''
પોપટા, રંગભીનાં રે! તમે ઢળકતાં ઢેલડી. રંગભીનાં રે!
'''પોપટા, રંગભીનાં રે! તમે ઢળકતાં ઢેલડી રંગભીનાં રે!'''
અમે કળાયેલા મોરલા, રંગભીનાં રે! તમે છો સરવર-નીર.
'''અમે કળાયેલા મોરલા, રંગભીનાં રે! તમે છો સરવર-નીર.'''
રંગભીનાં રે! અમે પરદેશી પંખીડાં,
'''રંગભીનાં રે! અમે પરદેશી પંખીડાં,'''
રંગભીનાં રે! પંખીડાંની ન્હોય પ્રીત.
'''રંગભીનાં રે! પંખીડાંની ન્હોય પ્રીત.'''
રંગભીના રે! પંખીડાં ઊડી ઊડી જાય,
'''રંગભીના રે! પંખીડાં ઊડી ઊડી જાય,'''
રંગભીનાં રે! ઊડે એના ન્હોય ઓરતા.
'''રંગભીનાં રે! ઊડે એના ન્હોય ઓરતા.'''

દૂર શેઢા નજીક ખાટલામાં પડેલા ભગતે સંતી માટે ઉપરાઉપર બેત્રણ બૂમો મારી. કૈં જવાબ ન મળવાથી તેઓ અસ્વસ્થ થયા અને આદત પ્રમાણે આંગળીઓ સૂંઘવા માંડી.
દૂર શેઢા નજીક ખાટલામાં પડેલા ભગતે સંતી માટે ઉપરાઉપર બેત્રણ બૂમો મારી. કૈં જવાબ ન મળવાથી તેઓ અસ્વસ્થ થયા અને આદત પ્રમાણે આંગળીઓ સૂંઘવા માંડી.
Line 91: Line 96:
સંતી ડોસાનો અવાજ સાંભળી શકે તેટલી નજીક નહોતી અને નજીક હોત તોપણ ગીતો ગાવા આડે કશું સાંભળવાની એને ક્યાં નવરાશ હતી?
સંતી ડોસાનો અવાજ સાંભળી શકે તેટલી નજીક નહોતી અને નજીક હોત તોપણ ગીતો ગાવા આડે કશું સાંભળવાની એને ક્યાં નવરાશ હતી?

ચાસટિયે ચડીને રે મેં ટોયાં પંખીડાં,
'''ચાસટિયે ચડીને રે મેં ટોયાં પંખીડાં,'''
ગંઠેલ ગોફણિયે રે મેં ટોયાં પંખીડાં.
'''ગંઠેલ ગોફણિયે રે મેં ટોયાં પંખીડાં.'''

ગાતાં ગાતાં જ સંતી ગોવાના માંડવા નજીક પહોંચી ગઈ હતી.
ગાતાં ગાતાં જ સંતી ગોવાના માંડવા નજીક પહોંચી ગઈ હતી.
Line 100: Line 105:
પછડાવે બૂંગણનો છેડો ઊંચો કરીને સંતીએ ટહુકો કર્યો :
પછડાવે બૂંગણનો છેડો ઊંચો કરીને સંતીએ ટહુકો કર્યો :

‘એકલા એકલા જ ગોળ રાંધો છો ને? એકલપેટા!’
'''‘એકલા એકલા જ ગોળ રાંધો છો ને? એકલપેટા!’'''

ગોવાએ પાછળ જોયું. એને ક્ષોભ થયો. શું બોલવું એ જ ન સમજાયું. અટાણે બધા જ મજૂર, દાડિયા, સાથી વગેરે વાળુ કરવા ચાલ્યા ગયા હતા. ઘડી વાર પહેલાં માણસોથી ખદબદતું ખેતર અટાણે ખાલીખમ્મ લાગતું હતું. માત્ર શેઢા તરફથી ભગતની ઉધરસનો અવાજ આવતો હતો. ગોવાએ વિનય ખાતર પણ મર્મભર્યો ઉત્તર આપ્યો :

Line 112: Line 117:
ગોવાએ તેના કેફમાં જ કહ્યું : ‘ખાનારાં ક્યાં ઓછાં રૂપાળાં છે, તી ગોળ રૂપાળો ન રંધાય?’  
ગોવાએ તેના કેફમાં જ કહ્યું : ‘ખાનારાં ક્યાં ઓછાં રૂપાળાં છે, તી ગોળ રૂપાળો ન રંધાય?’  

વીજળીનો આંચકો–ધક્કો લાગ્યો હોય એમ સંતી ચાર તસુ પાછળ હઠી ગઈ. એક ભયજન્ય, તીવ્ર ધ્રજ એના પેટસોંસરવી પસાર થઈ ગઈ. ગોવાના શબ્દો સાંભળીને સ્વાભાવિક રીતે જ સંતીએ પોતાના હાથના કાંડાની કોણી લગી છૂદેલાં છૂંદણાં ઉપર એક કૌતુકભરી નજર ફેરવી.
વીજળીનો આંચકો–ધક્કો લાગ્યો હોય એમ સંતી ચાર તસુ પાછળ હઠી ગઈ. એક ભયજન્ય, તીવ્ર ધ્રૂજારી એના પેટ સોંસરવી પસાર થઈ ગઈ. ગોવાના શબ્દો સાંભળીને સ્વાભાવિક રીતે જ સંતીએ પોતાના હાથના કાંડાની કોણી લગી છૂદેલાં છૂંદણાં ઉપર એક કૌતુકભરી નજર ફેરવી.

‘છૂંદણાંમાં શેનાં શેનાં ચિત્તર ચિતરાવ્યાં છે?’ ગોવાએ એ હાથ ઉપર નજર ઠેરવીને પૂછ્યું.
‘છૂંદણાંમાં શેનાં શેનાં ચિત્તર ચિતરાવ્યાં છે?’ ગોવાએ એ હાથ ઉપર નજર ઠેરવીને પૂછ્યું.
Line 181: Line 186:
{{Right|[‘ઘૂઘવતાં પૂર’]}}
{{Right|[‘ઘૂઘવતાં પૂર’]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હીરાલાલ ફોફલિયા/રાતે વાત|રાતે વાત]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ચુનીલાલ મડિયા/ચંપો ને કેળ|ચંપો ને કેળ]]
}}