ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ચુનીલાલ મડિયા/વાની મારી કોયલ: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
Line 24: Line 24:
સંતી બાળપણથી જ ડોસાની સેવાશુશ્રૂષા કરવા ટેવાયેલી હતી. ભગતને પણ એ બાળકીની ચાકરીનું વૈરાગી અવસ્થામાંય એવું તો વ્યસન થઈ ગયેલું કે હવે તો સંતીનું મોટું આણું આવવાનું થયું અને સાસરે જવાની થઈ છતાં ભગતને એના વિના માળાનો બેરખો, પગનાં પગરખાં, હાથની લાકડી કે અફીણના અમલની વાડકી શોધવામાં મુશ્કેલી અનુભવવી પડતી.

સંતીને પણ રવા પટેલે દીકરી ન જાણતાં દીકરાની જેમ જ લાડચાગમાં ઉછેરી હોવાથી કોઈ કોઈ વાર એ વધારે પડતી છૂટ લેતી, તો એમાં કોઈ વાંધો ન ઉઠાવતું. તેના બાળપણનાં લાલનપાલન જોઈને ગામલોકો કહેતાં કે સંતીને રવો પટેલ હથેળીમાં થૂંકાવે છે ને પડ્યો બોલ ઝીલે છે, પણ અસ્ત્રીની જાતને આવાં લાડચાગ કરીએ તો કોક દી એને જ વસમાં પડે. સંતીને મળતું સ્વાતંત્ર્ય ઘણા માણસોની આંખમાં આવતું અને એમાંનું કોઈ વાલેશરી બનીને રવા પટેલને એ વિશે અણસારો કરે ત્યારે રવા પટેલ લાપરવાહીથી કહેતા : ‘સંતી મારી દીકરી નથી, ઈ તો વાની મારી કોયલ છે, ને કોઈ પૂરવભવની લેણાદેણી રહી ગઈ હશે તે મારે ઘેરે ઊડી આવી છે. આ કમૂરતાં ઊતરશે ને આણું વાળવા આવશે એટલે મારી કોયલ ઊડી જાશે…’
સંતીને પણ રવા પટેલે દીકરી ન જાણતાં દીકરાની જેમ જ લાડચાગમાં ઉછેરી હોવાથી કોઈ કોઈ વાર એ વધારે પડતી છૂટ લેતી, તો એમાં કોઈ વાંધો ન ઉઠાવતું. તેના બાળપણનાં લાલનપાલન જોઈને ગામલોકો કહેતાં કે સંતીને રવો પટેલ હથેળીમાં થૂંકાવે છે ને પડ્યો બોલ ઝીલે છે, પણ અસ્ત્રીની જાતને આવાં લાડચાગ કરીએ તો કોક દિ એને જ વસમાં પડે. સંતીને મળતું સ્વાતંત્ર્ય ઘણા માણસોની આંખમાં આવતું અને એમાંનું કોઈ વાલેશરી બનીને રવા પટેલને એ વિશે અણસારો કરે ત્યારે રવા પટેલ લાપરવાહીથી કહેતા : ‘સંતી મારી દીકરી નથી, ઈ તો વાની મારી કોયલ છે, ને કોઈ પૂરવભવની લેણાદેણી રહી ગઈ હશે તે મારે ઘેરે ઊડી આવી છે. આ કમૂરતાં ઊતરશે ને આણું વાળવા આવશે એટલે મારી કોયલ ઊડી જાશે…’

રવા પટેલ આકાશ તરફ તાકીને છેલ્લા શબ્દો બોલતા ત્યારે કોઈ કોઈ વાર તેમની આંખમાં ઝળઝળિયાં આવી જતાં; પણ બન્યું હતું એવું કે ગામલોકો રવા પટેલના આ વાત્સલ્યની નાજુકાઈ સમજી ન શક્યા અને કેટલાક વરણાગિયા જુવાનિયાઓ, જેઓ પોતાની લાયકાત કે બિનલાયકાત જોયા-કારવ્યા વગર લાંબા સમયથી સંતીનું સંવનન કરી રહ્યા હતા, તેમણે રવા પટેલના ભોળે ભાવે બોલાયેલા ‘વાની મારી કોયલ’ શબ્દોમાંથી ‘કોયલ’ શબ્દ પકડી લીધો અને સંતીના નામ સાથે એ જોડી દીધો.

Line 51: Line 51:
આજે રવા પટેલે કથા બેસાડવાની હોવાથી રાતે ચિચોડો બંધ રાખવાનું નક્કી કર્યું હતું.
આજે રવા પટેલે કથા બેસાડવાની હોવાથી રાતે ચિચોડો બંધ રાખવાનું નક્કી કર્યું હતું.

છેક સાંજે ભગતને ખબર પડી કે આજે અમલ મંગાવવાનું રહી ગયું છે. એટલે તેમણે એક દાડિયા સાથે કહેવરાવ્યું. સંધ્યા ટાણે સંતી ડોસાને અફીણ આપવા આવી ત્યારે ચિચોડો બંધ થવાની તૈયારીમાં હતોપણ એક ક્યારાના અર્ધા ભાગના સાંઠા વઢાઈ ગયા હતા અને અર્ધા બાકી રહ્યા હતા; એટલે આમેય મોડું અને આમેય મોડું ગણીને એ ક્યારો પૂરો કરવાનું જ નક્કી થયું અને દાડિયાઓએ કામમાં ઝડપ કરવા માંડી. એક તરફથી ક્યારામાંથી ફડાફડ સાંઠા વઢાયે જતા હતા. બીજે ઠેકાણે વઢાઈ રહેલા ઢગલામાંથી આગળાં– પૂંછડાં કપાતાં જતાં. અને ત્રીજી જગ્યાએ તૈયાર થયેલા કાતળાઓને મોગરી વડે ટીપી ટીપીને પોચા પાતળા ચિચોડામાં સહેલાઈથી પેસી શકે એવા બનાવવામાં આવતા હતા. સંતી પણ ઝટ દેતીકને ઘાઘરો સંકોરી, સાંઠા ટીપવા બેસી ગઈ.
છેક સાંજે ભગતને ખબર પડી કે આજે અમલ મંગાવવાનું રહી ગયું છે. એટલે તેમણે એક દાડિયા સાથે કહેવરાવ્યું. સંધ્યા ટાણે સંતી ડોસાને અફીણ આપવા આવી ત્યારે ચિચોડો બંધ થવાની તૈયારીમાં હતો પણ એક ક્યારાના અર્ધા ભાગના સાંઠા વઢાઈ ગયા હતા અને અર્ધા બાકી રહ્યા હતા; એટલે આમેય મોડું અને આમેય મોડું ગણીને એ ક્યારો પૂરો કરવાનું જ નક્કી થયું અને દાડિયાઓએ કામમાં ઝડપ કરવા માંડી. એક તરફથી ક્યારામાંથી ફડાફડ સાંઠા વઢાયે જતા હતા. બીજે ઠેકાણે વઢાઈ રહેલા ઢગલામાંથી આગળાં– પૂંછડાં કપાતાં જતાં. અને ત્રીજી જગ્યાએ તૈયાર થયેલા કાતળાઓને મોગરી વડે ટીપી ટીપીને પોચા પાતળા ચિચોડામાં સહેલાઈથી પેસી શકે એવા બનાવવામાં આવતા હતા. સંતી પણ ઝટ દેતીકને ઘાઘરો સંકોરી, સાંઠા ટીપવા બેસી ગઈ.

સાથે કામ કરતી એક મજૂરણ સહિયરે સંતીને પૂછ્યું :
સાથે કામ કરતી એક મજૂરણ સહિયરે સંતીને પૂછ્યું :
Line 80: Line 80:

'''રંગભીનાં રે! અમે પરદેશી'''
'''રંગભીનાં રે! અમે પરદેશી'''
'''પોપટા, રંગભીનાં રે! તમે ઢળકતાં ઢેલડી. રંગભીનાં રે!'''
'''પોપટા, રંગભીનાં રે! તમે ઢળકતાં ઢેલડી રંગભીનાં રે!'''
'''અમે કળાયેલા મોરલા, રંગભીનાં રે! તમે છો સરવર-નીર.'''
'''અમે કળાયેલા મોરલા, રંગભીનાં રે! તમે છો સરવર-નીર.'''
'''રંગભીનાં રે! અમે પરદેશી પંખીડાં,'''
'''રંગભીનાં રે! અમે પરદેશી પંખીડાં,'''
Line 112: Line 112:
ગોવાએ તેના કેફમાં જ કહ્યું : ‘ખાનારાં ક્યાં ઓછાં રૂપાળાં છે, તી ગોળ રૂપાળો ન રંધાય?’  
ગોવાએ તેના કેફમાં જ કહ્યું : ‘ખાનારાં ક્યાં ઓછાં રૂપાળાં છે, તી ગોળ રૂપાળો ન રંધાય?’  

વીજળીનો આંચકો–ધક્કો લાગ્યો હોય એમ સંતી ચાર તસુ પાછળ હઠી ગઈ. એક ભયજન્ય, તીવ્ર ધ્રજ એના પેટસોંસરવી પસાર થઈ ગઈ. ગોવાના શબ્દો સાંભળીને સ્વાભાવિક રીતે જ સંતીએ પોતાના હાથના કાંડાની કોણી લગી છૂદેલાં છૂંદણાં ઉપર એક કૌતુકભરી નજર ફેરવી.
વીજળીનો આંચકો–ધક્કો લાગ્યો હોય એમ સંતી ચાર તસુ પાછળ હઠી ગઈ. એક ભયજન્ય, તીવ્ર ધ્રૂજારી એના પેટ સોંસરવી પસાર થઈ ગઈ. ગોવાના શબ્દો સાંભળીને સ્વાભાવિક રીતે જ સંતીએ પોતાના હાથના કાંડાની કોણી લગી છૂદેલાં છૂંદણાં ઉપર એક કૌતુકભરી નજર ફેરવી.

‘છૂંદણાંમાં શેનાં શેનાં ચિત્તર ચિતરાવ્યાં છે?’ ગોવાએ એ હાથ ઉપર નજર ઠેરવીને પૂછ્યું.
‘છૂંદણાંમાં શેનાં શેનાં ચિત્તર ચિતરાવ્યાં છે?’ ગોવાએ એ હાથ ઉપર નજર ઠેરવીને પૂછ્યું.
17,602

edits

Navigation menu