ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/દશરથ પરમાર/બે ઇ-મેલ અને સરગવો: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} પ્રિય શૈલી, {{space}} ચોંકી ગઈ ને? કે પછી ગુસ્સે થઈ? ધારી લઉં છું કે તા...")
 
No edit summary
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રિય શૈલી,
પ્રિય શૈલી,{{space}}
{{space}}
ચોંકી ગઈ ને? કે પછી ગુસ્સે થઈ? ધારી લઉં છું કે તારી પ્રકૃતિ પ્રમાણે પહેલાં તો થોડી ચોંકી જઈશ. હોઠ ભીડી, આંખો ફાડી ત્રાટક કરવા લાગીશ. હું સામે ઊભી હોઉં, સાક્ષાત્ અને મને ખાઈ જવા માગતી હોય એમ ઘૂરકીયાં કરવા લાગીશ. કદાચ એવું પણ બને કે કમ્પ્યુટરના સ્ક્રીન પર મુક્કા મારવા લાગી જાય. પરંતુ આ તો થઈ મારા મારા પક્ષની, ધારણાની વાત. શક્યતા તો એવી પણ ખરી કે આમાંનું કશું જ બને નહીં. ને તું કમરે હાથ ટેકવી, ઊંડા વિચારમાં સરી પડીને આ આખી વાતને તટસ્થતાપૂર્વક જોવા લાગી જાય. એ અપેક્ષિત પણ છે, શૈલી! પણ પ્લીઝ! સાવ એવું ન કરતી. તું ગુસ્સે થાય એ મને તો ગમે, ખૂબ ગમે. તારો એટલો તો અધિકાર છે મારા પર. ને તારી પાસે ગુસ્સે થવાનાં પૂરાં કારણો પણ છે જ ને! તને તો એમ પણ હશે કે હું તને સાવ ભૂલી ગઈ છું. પણ સાવ એવું નથી, બકા! ઘણા સમયથી ગંભીરતાપૂર્વક વિચારું છું કે લાવ, શૈલીનો કોન્ટેક્ટ કરું. પણ એ વિચારનો અમલ કરવામાં એટલી બધી અડચણો આવી પડે છે કે ન પૂછ વાત!

18,450

edits