ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ધીરેન્દ્ર મહેતા/ઓળખાણ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{Center|'''ઓળખાણ'''}}
{{SetTitle}}
----
{{Heading|ધીરેન્દ્ર મહેતા}}
 
[[File:Dhirendra Mehta 12.png|300px|center]]
 
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|ઓળખાણ | ધીરેન્દ્ર મહેતા}}
 
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/2/29/DIPTI_ODKHAAN.mp3
}}
<br>
ઓળખાણ • ધીરેન્દ્ર મહેતા • ઑડિયો પઠન: દિપ્તી વચ્છરાજાની
<br>
&#9724;
</center>
<hr>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
કૅશિયરે તો માથું ઊંચું કર્યા વિના જ કહી દીધું, તો સાહેબને મળો.
કૅશિયરે તો માથું ઊંચું કર્યા વિના જ કહી દીધું, તો સાહેબને મળો.
Line 56: Line 76:
‘હું? હું ગયે વરસે અહીં બદલીને આવ્યો.’
‘હું? હું ગયે વરસે અહીં બદલીને આવ્યો.’


મારા કટાક્ષે એમને કશી અસર કરી નહોતી, હું જ છોભીલો પડી ગયો હતો, એમમે તો મારા પરથી નજર ખસેડીને ચુપચાપ પોતાનું કમ સંભાળ્યું હતું.
મારા કટાક્ષે એમને કશી અસર કરી નહોતી, હું જ છોભીલો પડી ગયો હતો, એમણે તો મારા પરથી નજર ખસેડીને ચુપચાપ પોતાનું કામ સંભાળ્યું હતું.


એક વાર કોઈ વિકલ્પ સૂચવ્યો હતોઃ
એક વાર કોઈ વિકલ્પ સૂચવ્યો હતોઃ
Line 103: Line 123:
{{Right|''(‘એટલું બધું સુખ’માંથી)''}}
{{Right|''(‘એટલું બધું સુખ’માંથી)''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હિમાંશી શેલત/કિંમત|કિંમત]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વિજય શાસ્ત્રી/મિસિસ શાહની એક બપોર|મિસિસ શાહની એક બપોર]]
}}