ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પવનકુમાર જૈન/આ જમાનાનો પારસમણિ: Difference between revisions

no edit summary
(added photo)
No edit summary
 
Line 6: Line 6:
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|આ જમાનાનો પારસમણિ | પવનકુમાર જૈન}}
{{Heading|આ જમાનાનો પારસમણિ | પવનકુમાર જૈન}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/5/5e/KAURESH_AA_JAMANANO_PARASMANI.mp3
}}
<br>
આ જમાનાનો પારસમણિ • પવનકુમાર જૈન • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
એનું નામ હતું નવીન કલાકાર. નવીનને ગમે તે વાતમાં રસ પડે. નવીનની બીજી ખૂબી એ હતી કે મોજમાં આવે ત્યારે એ લાકડું. લોખંડ, માટી, પ્લાસ્ટિક, જે હાથમાં આવે તેમાંથી કોઈ ને કોઈ અવનવી વસ્તુ બનાવી કાઢે. એની આ આવડતને લીધે લોકો એને ‘કલાકાર’ કહેવા માંડ્યા હતા.