ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પવનકુમાર જૈન/તરસ્યા કાગડાની વારતા: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} ૧ રાજા વિક્રમે વૃક્ષ પરથી શબ ઉતારીને ખભે નાખ્યું, અને એ ચૂપચા...")
 
No edit summary
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
<center></center>
રાજા વિક્રમે વૃક્ષ પરથી શબ ઉતારીને ખભે નાખ્યું, અને એ ચૂપચાપ સ્મશાન તરફ ચાલવા લાગ્યો. ત્યારે શબમાં રહેલા વેતાળે કહ્યું, ‘હે રાજન્, ધન્ય છે તને કે પારકાનું દુઃખ દૂર કરવા તું જાતે અપાર દુઃખ વેઠે છે. તારો લાંબો રસ્તો ટૂંકો થાય અને કંટાળો ઓછો થાય તે માટે એક વારતા કહું છું તે સાંભળ.’

Line 15: Line 15:
પિતૃપ્રિયને બે વાતનો આનંદ હતો; એક એ કે એ પોતાની તરસ બુઝાવી શક્યો હતો, અને બીજી એ કે આવશ્યકતાએ એને જ્ઞાન આપ્યું હતું.
પિતૃપ્રિયને બે વાતનો આનંદ હતો; એક એ કે એ પોતાની તરસ બુઝાવી શક્યો હતો, અને બીજી એ કે આવશ્યકતાએ એને જ્ઞાન આપ્યું હતું.

<center></center>
એ ઉનાળાની પ્રખરતા એવી ને એવી જ ચાલુ રહી…

18,450

edits