ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રમેશ ર. દવે/શબવત્: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|શબવત્ | રમેશ ર. દવે}}
{{Heading|શબવત્ | રમેશ ર. દવે}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/c/ce/ANITA_SHABWAT.mp3
}}
<br>
શબવત્ • રમેશ ર. દવે • ઑડિયો પઠન: અનિતા પાદરિયા 
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
જલ્પુના પપ્પાએ એની બે સાથળ વચ્ચે એમનો પગ દબાવીને મૂક્યો અને તરત એને અણસાર આવી ગયો. આજ એમને પ્રમોશન મળ્યું છે. ઊજવ્યા વિના નહીં છોડે. સાથોસાથ એને યાદ આવી ગયા એમના સાહેબ. કોઈક ફિલ્મમાં જોયું હતું એવું મઝાનું ફાર્મ હાઉસ. એની અગાશી, ગરમ-ઠંડા પાણીના બબ્બે ફુવારા અને એક આખી ભીંતે કાચ લગાડેલો મઘમઘતો બાથરૂમ… ને… ને ઘેરાયેલા પહેલા વરસાદની એ રાત… આખું અઠવાડિયું આ બધું યાદ આવતું રહ્યું છે અને એટલે તો સ્લીપિંગ પીલ્સની બૉટલેય એમ ને એમ પડી રહી છે.